|
|
Line 1,685: |
Line 1,685: |
| ખેંચી પાસે, સુખકમળ ત્યાં ઊઘડ્યાં સ્વેદભીનાં | | ખેંચી પાસે, સુખકમળ ત્યાં ઊઘડ્યાં સ્વેદભીનાં |
| ચૂમી લેતાં, સરવર છલ્યાં ભીતરે સારસીનાં! | | ચૂમી લેતાં, સરવર છલ્યાં ભીતરે સારસીનાં! |
| </poem>
| |
|
| |
| == કમાલની દીકરીઓ ==
| |
|
| |
| <poem>
| |
| કમાલુદ્દીન બદરુદ્દીન કાચવાલા
| |
| મારો બચપણનો દોસ્તાર
| |
| સીધો-સાદો ને મોજીલો, એવો જ ઉદાર
| |
| મારા ગો૨૫દા નીચે
| |
| અમારી ટણકટોળીએ એને જનોઈ પહેરાવેલી
| |
| ને અમારી જેમ તે પણ કાને જનોઈ ચડાવીને...
| |
| પછી તો ભણ્યાગણ્યા ને વિખરાયા
| |
| આવ્યા-ગયા તડકા ને છાયા
| |
| વૅકેશનમાં મળીએ
| |
| દુકાનોનાં પાટિયાં પર રાત ટૂંકી કરીએ
| |
| વીગત પ્રસંગો સંભારીએ ને દોમદોમ હસીએ
| |
| આ કમાલ
| |
| ત્રણ વહાલસોઈ દીકરીનો બાપ
| |
| કહેતો :
| |
| દીકરો હોય કે દીકરી
| |
| શો ફેર પડે છે?
| |
| પોતપોતાનું ભાગ્ય લઈને આવી છે
| |
| ભાગ્ય લઈને ઊડી જશે ચીડિયાં...
| |
| પહેલી દીકરી મુમતાજને લાડથી અમે મમુ કહેતાં
| |
| પહેલી હતી એટલે પરિવારમાંથી મળેલાંય એવાં
| |
| પ્યાર - દુલાર
| |
| એની શાદી વખતે યાર-રિશ્તેદારને હોંશેહોંશે
| |
| રૂબરૂ જઈને નોતરાં આપી આવેલો
| |
| મુસલમાન જેવો જ નાતો હિન્દુઓ સાથે
| |
| લેવડદેવડ ઊઠકબેઠક ને સારે-માઠે આવ-જા નો વે’વાર
| |
| હિન્દુ મિત્રોને
| |
| ગણપતિની મુદ્રાવાળી
| |
| નિમંત્રણ પત્રિકા આપેલી
| |
| હરખભેર દાવત દીધેલી
| |
| ફરી મળવાનું થયું ત્યારે
| |
| એના મોઢાનું નૂર ઊડી ગયેલું જોયું
| |
| ખબર - સરખીયે આપેલી નહીં એણે
| |
| પૂછ્યું તો ખબર પડી :
| |
| મમુ ડૂબી મરી આ ખારા સમંદરમાં
| |
| મારી દીકરી ને તોય તાપ જીરવી ન શકી!
| |
| જાણીજોઈને તને સમાચાર નો’તા આપ્યા
| |
| એની બીજી દીકરી ખુશ્બૂ
| |
| મારી પાસે ભણેલી
| |
| બસમાં અપડાઉન કરી કૉલેજને ઉંબરે ચડેલી
| |
| હું કહેતો એમ બીજાઓ પણ એને : ખૂબી : કહેતાં
| |
| ખૂબી :
| |
| આવડતનો ભર્યોભર્યો ખજાનો
| |
| ડહાપણનો દરિયો
| |
| એક વાર અચાનક ઘેર આવી ચડી
| |
| બોલી : તમે મને : ખૂબી : કહેતાને, સર!
| |
| બાપુએ મને ભાલ-પંથકમાં આપી છે
| |
| ખારાપાટમાં
| |
| પાણી પી શકું તો આંસુ ન પી શકું?
| |
| એના હોઠ પરના આછોતરા સ્મિતે
| |
| સાંજને બોઝલ કરી દીધેલી
| |
| કમાલની ત્રીજી દીકરીનું નામ તો મેં જ પાડેલું :
| |
| </poem> | | </poem> |