સોરઠી સંતવાણી/દેવાયત પંડિત અને દેવલદે: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 151: Line 151:
એ જી મારે તો ગુરુનાં દરશન તો સવાયાં  
એ જી મારે તો ગુરુનાં દરશન તો સવાયાં  
એ… વારી! વારી! વારી! અખંડ ગરુને.
એ… વારી! વારી! વારી! અખંડ ગરુને.
</poem>
<poem>
[દેવલબાઈનું ભજન]
જેના રદામાં રામ વસે
:::: નેણે નીંદરા પણ નો હોય
નીંદરા તજું તો ગરુ મારો જ્ઞાન બતાવે
:::: દલમાં ચેતો મારા ભાઈ રે.
દાદા મ દેજો દેશમાં
:::: રે’શું અવલ કુંવારા
દેજો સાધુડાનાં ચરણમાં
:::: પગ ધોઇ પાવળ લીજે. — જેના.
ઊંચી ચડું ને નીચી ઊતરું
:::: જોઉં મારા સતગરુની વાટ
સાંકડી શેરીમાં સંત મળ્યા
:::: કરી મેં દલડાની વાત. — જેના.
કેળ્યે કાંટાનો સંગ કર્યો
:::: કાંટો કેળાને ખાય
નુગરાં માણસને પરબોધતાં
:::: પત પોતાની જાય. — જેના.
નદી કિનારે રૂખડા
:::: ઊભાં ત્રાંસકને તોલ
જમહુંદાં પૂર જ્યારે આવશે
:::: લેશે મૂળ સમૂળ. — જેના.
જળ જળ કમળ ન નીપજે
:::: વન વન ચંદન ન હોય
બોલિયાં દેવલદે મહા સતી
:::: ભાખ્યાં જૂઠડાં ન હોય. — જેનાં.
{{Right|[‘શારદા’, મે 1928]}}
</poem>
</poem>
18,450

edits

Navigation menu