18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} સુજાતા વૉશિંગ્ટન ડીસીમાં કૉન્ફરન્સ પતાવી ફિલાડેલ્ફીઆ આવવા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|સુજાતા | પન્ના નાયક}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સુજાતા વૉશિંગ્ટન ડીસીમાં કૉન્ફરન્સ પતાવી ફિલાડેલ્ફીઆ આવવા નીકળી. યુનિયન સ્ટેશન પર ઇન્ડિકેટર જોયું. ફિલાડેલ્ફીઆની ટ્રેન સવા દસને બદલે પોણા અગિયારે આવવાની હતી. એણે સ્ટારબક કૉફી શોપમાં જઈ ચા લીધી. પર્સમાંથી ડબ્બી કાઢી મસાલો નાંખ્યો. ‘હજી આટલાં વરસ પછીય અમેરિકામાં ચા જ અને તેય મસાલા સાથે?’ એવું કોઈકે પૂછેલું તે યાદ કરીને સુજાતા મનોમન હસી પડી. ‘યુ કૅન ટેક મી આઉટ ઑફ ઇન્ડિયા બટ યુ કૅન્નોટ ટેક ઇન્ડિયા આઉટ ઑફ મી.’ એણે કહેલું. | સુજાતા વૉશિંગ્ટન ડીસીમાં કૉન્ફરન્સ પતાવી ફિલાડેલ્ફીઆ આવવા નીકળી. યુનિયન સ્ટેશન પર ઇન્ડિકેટર જોયું. ફિલાડેલ્ફીઆની ટ્રેન સવા દસને બદલે પોણા અગિયારે આવવાની હતી. એણે સ્ટારબક કૉફી શોપમાં જઈ ચા લીધી. પર્સમાંથી ડબ્બી કાઢી મસાલો નાંખ્યો. ‘હજી આટલાં વરસ પછીય અમેરિકામાં ચા જ અને તેય મસાલા સાથે?’ એવું કોઈકે પૂછેલું તે યાદ કરીને સુજાતા મનોમન હસી પડી. ‘યુ કૅન ટેક મી આઉટ ઑફ ઇન્ડિયા બટ યુ કૅન્નોટ ટેક ઇન્ડિયા આઉટ ઑફ મી.’ એણે કહેલું. | ||
Line 97: | Line 99: | ||
{{Right|''(અગ્રંથસ્થ)''}} | {{Right|''(અગ્રંથસ્થ)''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પન્ના નાયક/નિત્યક્રમ|નિત્યક્રમ]] | |||
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પન્ના નાયક/ઊડી ગયો હંસ|ઊડી ગયો હંસ]] | |||
}} |
edits