18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અબળા એમ ભણે |}} <poem> પછી લાખો કોઢિયો બની પશ્ચાત્તાપથી શરણું પ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
પછી લાખો કોઢિયો બની પશ્ચાત્તાપથી શરણું પોકારે છે, ત્યારે લોયણ કહેવરાવે છે : | પછી લાખો કોઢિયો બની પશ્ચાત્તાપથી શરણું પોકારે છે, ત્યારે લોયણ કહેવરાવે છે : | ||
જી રે લાખા! અબળા લોયણ તમને એમ ભણે રે જી | જી રે લાખા! અબળા લોયણ તમને એમ ભણે રે જી | ||
:::: કુંચીયું છે માલમ ગુરુજીને હાથ : લા…ખા! | |||
:::: ગુરુજી આવે તો તાળાં ઊઘડે રે જી. | |||
જી રે લાખા! અમર આંબો જ્યારે રોપિયો રે જી. | જી રે લાખા! અમર આંબો જ્યારે રોપિયો રે જી. | ||
:::: એનાં પાડ તો પૂગ્યાં છે પિયાળ : લા…ખા! | |||
:::: સાખું…સરઘાપુર પૂગિયું ને | |||
:::: વેડનારો છે હુશિયાર : લાખા…! | |||
અબળા લોયણ તમને એમ ભણે રે જી. | અબળા લોયણ તમને એમ ભણે રે જી. | ||
જી રે લાખા! ખૂંદી ખમે માતા પ્રથમી ને | જી રે લાખા! ખૂંદી ખમે માતા પ્રથમી ને | ||
:::: વાઢી રે ખમે વનરાઈ : લા…ખા! | |||
:::: કઠણ વચન ઓલ્યાં સાધુડાં ખમે ને | |||
:::: નીર તો સાયરમાં રે સમાય : લા…ખા! — અબળા. | |||
જી રે લાખા! સૂરજ સમો નહીં ચાંદલો ને | જી રે લાખા! સૂરજ સમો નહીં ચાંદલો ને | ||
:::: ધરણી સમો નહીં આભ : લા…ખા! | |||
:::: ગુરુ રે સમો નહીં ચેલકો રે | |||
:::: જેણે મૂળગો ગુમાવ્યો છે લાવ : લા…ખા! — અબળા. | |||
જી રે લાખા! દૂધેં ભરી તળાવડી રે | જી રે લાખા! દૂધેં ભરી તળાવડી રે | ||
:::: જેની મોતીડે બાંધેલી છે પાળ : | |||
:::: સુગરાં હશે રે ઈ તો ભરી ભરી પીશે ને | |||
:::: નુગરા પિયાસા જાય : લા…ખા! — અબળા. | |||
જી રે લાખા! કાશી રે નગરના ઘાટમાં રે | જી રે લાખા! કાશી રે નગરના ઘાટમાં રે | ||
:::: લખ રે આવે ને લખ જાય : લા…ખા! | |||
:::: સાધુ રે જનનો સંદેશડો | |||
:::: ખુલાસે કહ્યો નવ જાય : લા…ખા! — અબળા. | |||
જી રે લાખા! લાખુંની ઓરગત લાખો વોરતો, | જી રે લાખા! લાખુંની ઓરગત લાખો વોરતો, | ||
:::: કરતો હીરાહુંદાં મૂલ : લા…ખા! | |||
:::: કરિયા ચૂક્યો ને થિયો કોઢિયો, | |||
:::: લાખો થિયો છે કોડીને મૂલ : લા…ખા! — અબળા. | |||
જી રે લાખા! બાર બાર વરસે ગુરુ આવિયા રે | જી રે લાખા! બાર બાર વરસે ગુરુ આવિયા રે | ||
:::: લેવા રે લાખાની સંભાળ : લા…ખા! | |||
:::: હાથ તે અડવા ને કાયા સોનાની રે | |||
:::: લાખો થિયો છે કંચનને રે તોલ : લાખા — અબળા. | |||
જી રે લાખા! સોનું જાણીને રે તને સેવિયો રે | જી રે લાખા! સોનું જાણીને રે તને સેવિયો રે | ||
:::: કરમે નીવડ્યું છે કથીર : લા…ખા! | |||
:::: શેલરશીની ચેલી લોયણ બોલિયાં | |||
:::: સાધુનાં ચરણુંમાં દેજો વાસ : લાખા! — અબળા. | |||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
<center>'''[લોયણ]'''</center> | <center>'''[લોયણ]'''</center> | ||
'''અર્થ''' : હે લાખા! અબળા લોયણ તમને એમ કહે છે કે આત્મવિદ્યાનાં નિગૂઢ તાળાંની ચાવી તો સાચા જાણણહાર ગુરુની કને છે. એ તો તાળાં ગુરુજીને આવ્યે જ ઊઘડી શકે. | |||
અમરત્વનો આંબો — એનાં મૂળ (પાડ) પાતાળે (પિયાળ) અને એની શાખો સ્વર્ગે પહોંચી છે. એ ફળો ઉતારનાર માનવી તો ચતુર હોવો જોઈએ. | અમરત્વનો આંબો — એનાં મૂળ (પાડ) પાતાળે (પિયાળ) અને એની શાખો સ્વર્ગે પહોંચી છે. એ ફળો ઉતારનાર માનવી તો ચતુર હોવો જોઈએ. | ||
ખૂંદી નાખીએ તોપણ એક માતા પૃથ્વી ખમી રહે, વાઢી નાખો તો વનરાઈ ખમી રહે, અને કટુ વચન તો સાધુજન જ ખમી રહે. પૃથ્વી પર વરસતાં આટલાં બધાં પાણીને વા સાગર જ સમાવી શકે. | ખૂંદી નાખીએ તોપણ એક માતા પૃથ્વી ખમી રહે, વાઢી નાખો તો વનરાઈ ખમી રહે, અને કટુ વચન તો સાધુજન જ ખમી રહે. પૃથ્વી પર વરસતાં આટલાં બધાં પાણીને વા સાગર જ સમાવી શકે. | ||
Line 54: | Line 54: | ||
મેં તને સોનું જાણીને સંગ કર્યો, પણ તું તો કથીર-શો કનિષ્ટ નીવડ્યો. | મેં તને સોનું જાણીને સંગ કર્યો, પણ તું તો કથીર-શો કનિષ્ટ નીવડ્યો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ‘બોત રે કઠણ છે’ | |||
|next = કરો ને ઓળખાણ | |||
}} |
edits