18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સોદાગર હંસાજી|}} <poem> વનમાં તે મેલી મુંને એકલી રે વણઝારા! જી...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 25: | Line 25: | ||
અર્થ : માનવ-પ્રાણ જ્યારે કાયાને તજીને પરલોકની વણજે (પ્રવાસે) નીકળવાનો થાય છે ત્યારે કાયા કલ્પાંત કરે છે કે હે જીવરૂપી વણઝારા! હે સોદાગર આત્મા (હંસ)! આ સંસાર-વનમાં તું મનને મારી નાની ઉમ્મરમાં એકલી છોડીને ન ચાલ્યો જા. કારણ કે હે સોદાગર હંસાજી! (માનવજીવન) આ કાગળની કોથળી જેવી કાયાને પાણીમાં પલળી ગળી જતાં વાર નહીં લાગે. હે જીવ! આ ભવાટવીની વચ્ચે માનવ-જન્મરૂપી ડુંગર પર સદ્ગુણ-શીલરૂપી દોરડી છે ત્યાં ચડીને હું તારી વાટ જોઉં છું. આ જગતમાં કેવું વૈષમ્ય છે! પીપળીના ઝાડને બેસુમાર ફળ છે ત્યારે નાગરવેલને ફળ કે ફૂલ બિલકુલ ન મળે. હે જીવ-મુસાફર! મેં તને શાશ્વત રહેનાર આંબાનું ઝાડ ગણી સેવ્યો, પણ તું તો ભૂંભલા થોર જેવો નીવડ્યો. હે માનવ-પ્રાણ! કાજી મામદશાની આ અરજ સ્વીકારો ને મારી પાસે રહો. | અર્થ : માનવ-પ્રાણ જ્યારે કાયાને તજીને પરલોકની વણજે (પ્રવાસે) નીકળવાનો થાય છે ત્યારે કાયા કલ્પાંત કરે છે કે હે જીવરૂપી વણઝારા! હે સોદાગર આત્મા (હંસ)! આ સંસાર-વનમાં તું મનને મારી નાની ઉમ્મરમાં એકલી છોડીને ન ચાલ્યો જા. કારણ કે હે સોદાગર હંસાજી! (માનવજીવન) આ કાગળની કોથળી જેવી કાયાને પાણીમાં પલળી ગળી જતાં વાર નહીં લાગે. હે જીવ! આ ભવાટવીની વચ્ચે માનવ-જન્મરૂપી ડુંગર પર સદ્ગુણ-શીલરૂપી દોરડી છે ત્યાં ચડીને હું તારી વાટ જોઉં છું. આ જગતમાં કેવું વૈષમ્ય છે! પીપળીના ઝાડને બેસુમાર ફળ છે ત્યારે નાગરવેલને ફળ કે ફૂલ બિલકુલ ન મળે. હે જીવ-મુસાફર! મેં તને શાશ્વત રહેનાર આંબાનું ઝાડ ગણી સેવ્યો, પણ તું તો ભૂંભલા થોર જેવો નીવડ્યો. હે માનવ-પ્રાણ! કાજી મામદશાની આ અરજ સ્વીકારો ને મારી પાસે રહો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = સતનાં જળ સીંચજો | |||
|next = ચાર અવતાર | |||
}} |
edits