26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading |9. જીવવાનું પ્રયોજન}} '''અખબારની''' ઑફિસમાં અજિતને જ્યારે જ્ય...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 40: | Line 40: | ||
સ્ત્રીઓની પોતાની જ આ આત્મલઘુતાની ભાવના! છતાં અજિત પર તેની અસર નહોતી. અજિત દલીલો કરવા થોભતો નહોતો. અજિતને માટે તો આટલું જ બસ હતું કે, ગુલામને મુક્તાત્મા માનવો, ને ચાકરને સજ્જન ગણવો. પરિણામનો નતીજો આજે નથી, કાલે પણ કદાચ ન આવે, આખરે આવશે, માનવીમાનવી વચ્ચેની સાચી સમાનતા સ્થપાશે, આજે નહિ તો એક ભાવિ-દિને. | સ્ત્રીઓની પોતાની જ આ આત્મલઘુતાની ભાવના! છતાં અજિત પર તેની અસર નહોતી. અજિત દલીલો કરવા થોભતો નહોતો. અજિતને માટે તો આટલું જ બસ હતું કે, ગુલામને મુક્તાત્મા માનવો, ને ચાકરને સજ્જન ગણવો. પરિણામનો નતીજો આજે નથી, કાલે પણ કદાચ ન આવે, આખરે આવશે, માનવીમાનવી વચ્ચેની સાચી સમાનતા સ્થપાશે, આજે નહિ તો એક ભાવિ-દિને. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 8. સનાતન પ્રશ્ન | |||
|next = 10. બે પરોણા | |||
}} |
edits