કંસારા બજાર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
()
No edit summary
Line 4: Line 4:
|author = મનીષા જોષી<br>
|author = મનીષા જોષી<br>
}}
}}


* [[કંસારા બજાર/પ્રારંભિક | પ્રારંભિક]]
* [[કંસારા બજાર/પ્રારંભિક | પ્રારંભિક]]
Line 1,385: Line 1,383:


==વિષાદ==
==વિષાદ==
 
<poem>
આ જ વાદળાંઓ હતાં,
આ જ વાદળાંઓ હતાં,
આ જ વૃક્ષો હતાં,
આ જ વૃક્ષો હતાં,
Line 1,409: Line 1,407:
શોધું છું, એક માંસલ સ્પર્શ.
શોધું છું, એક માંસલ સ્પર્શ.
સાંજ વધારે નિસ્પૃહ થતી લાગે છે.
સાંજ વધારે નિસ્પૃહ થતી લાગે છે.
</poem>


 
==સ્વર==
 
<poem>
 
 
 
સ્વર
 
શહેરના જાહેરમાર્ગ પરથી પસાર થતાં
શહેરના જાહેરમાર્ગ પરથી પસાર થતાં
વાહનોના અને આમ આદમીઓના
વાહનોના અને આમ આદમીઓના
Line 1,437: Line 1,431:
જો તું કોઈ ટેલિફ્રેન્ડ હોય તો મને મળ.
જો તું કોઈ ટેલિફ્રેન્ડ હોય તો મને મળ.
તારા માદક અવાજની મને જરૂર છે.
તારા માદક અવાજની મને જરૂર છે.
</poem>


 
==અર્થ વગરના હંસ==
 
<poem>
 
 
 
 
 
 
અર્થ વગરના હંસ
 
સ્વર્ગમાં ઊગતાં ફૂલોનાં મૂળ.
સ્વર્ગમાં ઊગતાં ફૂલોનાં મૂળ.
જમીનમાં ખૂંપેલાં નથી હોતાં.
જમીનમાં ખૂંપેલાં નથી હોતાં.
Line 1,474: Line 1,461:
હું ચીતરી રહી છું, કમળ
હું ચીતરી રહી છું, કમળ
સફેદ ગુલાબી, પીળાં અને કાળાં કમળ.
સફેદ ગુલાબી, પીળાં અને કાળાં કમળ.
</poem>
સમુદ્રની ખારાશ


==સમુદ્રની ખારાશ==
<poem>
સમુદ્રને સર્કજામાં લઈ લેવા માગતા
સમુદ્રને સર્કજામાં લઈ લેવા માગતા
ઓક્ટોપસની નજરે તું મને જુએ છે
ઓક્ટોપસની નજરે તું મને જુએ છે
Line 1,500: Line 1,488:
અને ફરી એક વાર
અને ફરી એક વાર
અગાધ સમુદ્રમાં આપણે. ખોવાઈ જઈએ છીએ.
અગાધ સમુદ્રમાં આપણે. ખોવાઈ જઈએ છીએ.
</poem>


 
==હિમાળો==
 
<poem>
 
આ હિમાળો હવે લાંબું જીવવા નહીં દે.
 
 
હિમાળો
 
આ હિમાળો હવે લાંબું જીવવા નહીં દે.
પવનના ઠંડા સુસવાટા સાથે. ઊડતી
પવનના ઠંડા સુસવાટા સાથે. ઊડતી
ઠરી ગયેલાં તાપણાંઓની રાખ
ઠરી ગયેલાં તાપણાંઓની રાખ
Line 1,532: Line 1,516:
લાગે છે,
લાગે છે,
આ હિમાળો હવે લાંબું જીવવા નહીં દે.
આ હિમાળો હવે લાંબું જીવવા નહીં દે.
</poem>


 
==દરિયાના તળ==
 
<poem>
 
 
દરિયાના તળ
 
દરિયા પર દોડતા અશ્વનો
દરિયા પર દોડતા અશ્વનો
તબડક તબડક અવાજ
તબડક તબડક અવાજ
Line 1,556: Line 1,537:
દરિયાનાં તળ આટલાં નજીક હશે.
દરિયાનાં તળ આટલાં નજીક હશે.
તેવું નહોતું ધાર્યું.
તેવું નહોતું ધાર્યું.
</poem>


 
==પાછળ ફરીને જોવું==
 
<poem>
 
 
 
 
 
 
 
 
 
પાછળ ફરીને જોવું
 
પાછળ ફરીને જોવું
પાછળ ફરીને જોવું
ક્યારેક ગમે છે.
ક્યારેક ગમે છે.
Line 1,588: Line 1,559:
તું છે,
તું છે,
અહીં જ ક્યાંક, તું છે.
અહીં જ ક્યાંક, તું છે.
</poem>


 
==અવાવરુ અંગતતા==
 
<poem>
 
 
 
 
 
 
 
 
અવાવરુ અંગતતા
 
મુંબઈમાં જૂહુ-ચોપાટી પર દોડતા
મુંબઈમાં જૂહુ-ચોપાટી પર દોડતા
શણગારેલા ઘોડા
શણગારેલા ઘોડા
Line 1,615: Line 1,577:
મારી અંગતતા
મારી અંગતતા
હવે અવાવરુ નહીં રહે?
હવે અવાવરુ નહીં રહે?
</poem>


 
==ખાલી અંતર==
 
<poem>
 
 
 
 
 
 
 
 
 
 
 
 
ખાલી અંતર
 
ટ્રેન હજી ઝડપથી દોડે તો સારું.
ટ્રેન હજી ઝડપથી દોડે તો સારું.
નહીં તો આ બારી બહાર દેખાતાં
નહીં તો આ બારી બહાર દેખાતાં
Line 1,651: Line 1,600:
ખાલી અંતરોમાં, ક્યાંક,
ખાલી અંતરોમાં, ક્યાંક,
હું વસી જવા માગું છું.
હું વસી જવા માગું છું.
</poem>
વિક્લાંગ યાત્રા
==વિક્લાંગ યાત્રા==
 
<poem>
હું ટ્રેનમાં બેસું છું ત્યારે
હું ટ્રેનમાં બેસું છું ત્યારે
મારા વિચારો. જાણે
મારા વિચારો. જાણે
Line 1,676: Line 1,626:
પોરો ખાતી ટ્રેનમાં
પોરો ખાતી ટ્રેનમાં
ફરી અજંપો ફરી વળે છે.
ફરી અજંપો ફરી વળે છે.
</poem>


==છત નીચે==
છત નીચે
<poem>
 
છેક તાળવેથી ખેંચીને લંબાવે છે જીભ
છેક તાળવેથી ખેંચીને લંબાવે છે જીભ
તોયે સરકી જાય છે જીવડાં
તોયે સરકી જાય છે જીવડાં
Line 1,692: Line 1,642:
ઉચાટ જીવે ગરોળીને જોઈએ છીએ,
ઉચાટ જીવે ગરોળીને જોઈએ છીએ,
ક્યાં સુધી પકડી રાખશે એ છતને?
ક્યાં સુધી પકડી રાખશે એ છતને?
</poem>


 
==લાળના હીંચકેથી==
 
<poem>
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
લાળના હીંચકેથી
 
ગોળ ગોળ ઘૂમી રહ્યો છે કરોળિયો.
ગોળ ગોળ ઘૂમી રહ્યો છે કરોળિયો.
કેમ આજે નથી બંધાતું જાળું ?
કેમ આજે નથી બંધાતું જાળું ?
Line 1,724: Line 1,659:
લાળ વગરના ખાલી શરીરવાળો, કરોળિયો.
લાળ વગરના ખાલી શરીરવાળો, કરોળિયો.
અશરીર, જઈ રહ્યો છે, ક્યાં?
અશરીર, જઈ રહ્યો છે, ક્યાં?
</poem>


 
==હિજરત==
 
<poem>
 
માલધારીઓ હિજરત કરી ગયા છે.
 
પાછળ મૂકી ગયા છે, એક ચૂલો સળગતો.
 
 
 
 
 
 
 
 
 
 
 
હિજરત
 
માલધારીઓ હિજરત કરી ગયા છે.
પાછળ મૂકી ગયા છે, એક ચૂલો સળગતો.
ખબર નહીં, ક્યારે, કોણ ભૂખ્યું આવી ચડે?
ખબર નહીં, ક્યારે, કોણ ભૂખ્યું આવી ચડે?
ચૂલો જો પાણી છાંટીને ઠારી દેવાય તો.
ચૂલો જો પાણી છાંટીને ઠારી દેવાય તો.
Line 1,767: Line 1,688:
પણ ભૂખ,
પણ ભૂખ,
ભૂખ ક્યાં છે?
ભૂખ ક્યાં છે?
</poem>


 
==બે હાથ, રસનીતરતા==
 
<poem>
 
બે હાથ, રસનીતરતા
 
બહાર મારી હવેલીની હરાજી થઈ રહી છે.
બહાર મારી હવેલીની હરાજી થઈ રહી છે.
હું પણ એની ન ઓછી, ન વધારે
હું પણ એની ન ઓછી, ન વધારે
Line 1,789: Line 1,708:
અને રાંધું છું મારી એકલીની રસોઈ,
અને રાંધું છું મારી એકલીની રસોઈ,
તો પણ ખૂટે છે.
તો પણ ખૂટે છે.
</poem>


 
==સુખ==
 
<poem>
 
ગ્રામ્યગીતોની કમાડબંધ ડેલીમાં
 
સમેટાઈ ગયું છે મારું સુખ.
 
પહોળો થતો જાય છે
 
 
 
 
 
 
 
સુખ
 
ગ્રામ્યગીતોની કમાડબંધ ડેલીમાં
સમેટાઈ ગયું છે મારું સુખ.
પહોળો થતો જાય છે
લાલચટાક સેંથો.
લાલચટાક સેંથો.
ને નજર હવે નથી પહોંચતી પાદર સુધી.
ને નજર હવે નથી પહોંચતી પાદર સુધી.
Line 1,825: Line 1,733:
પડછાયાઓ વધારે ન લંબાવી શકવાથી
પડછાયાઓ વધારે ન લંબાવી શકવાથી
ઊભી રહે છે, લાચાર બનીને.
ઊભી રહે છે, લાચાર બનીને.
</poem>


 
==વિલોપ==
 
</poem>
 
 
 
 
 
વિલોપ
 
પાણીના તળિયે શેવાળમાં ઉગેલી
પાણીના તળિયે શેવાળમાં ઉગેલી
સુંદર વનસ્પતિઓમાં છૂપાઈ જવા દોડતી
સુંદર વનસ્પતિઓમાં છૂપાઈ જવા દોડતી
Line 1,848: Line 1,750:
એ જ એક રીત બચી છે હવે
એ જ એક રીત બચી છે હવે
મારી ભૂખ સંતોષવાની.
મારી ભૂખ સંતોષવાની.
</poem>


 
==પ્રવાસ==
 
<poem>
 
હીલ સ્ટેશન પર સવારી માટે તૈયાર ઊભા રહેલા
 
જાતવાન ઘોડા મને ગમે છે
 
ઘણ તેમની પીઠ પર લદાયેલું વજન
 
 
 
 
 
 
 
 
 
 
પ્રવાસ
 
હીલ સ્ટેશન પર સવારી માટે તૈયાર ઊભા રહેલા
જાતવાન ઘોડા મને ગમે છે
ઘણ તેમની પીઠ પર લદાયેલું વજન
જાણે મારી પીઠ પર હોય
જાણે મારી પીઠ પર હોય
એમ મને થડવી નાંખે છે.
એમ મને થડવી નાંખે છે.
Line 1,893: Line 1,781:
સાપના દર અને સિંહની ગુફા
સાપના દર અને સિંહની ગુફા
હું બધે જ ફરી વળું છું.  
હું બધે જ ફરી વળું છું.  
છુપાઈને જોઉં છું, સૂતેલા જીવનને.
છુપાઈને જોઉં છું, સૂતેલા જીવનને.
Line 1,909: Line 1,796:
દરિયાની કે પ્હાડની,
દરિયાની કે પ્હાડની,
રણની કે અરણ્યની?
રણની કે અરણ્યની?
</poem>


 
==અર્થ, વાસણોના==
 
<poem>
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
અર્થ, વાસણોના
 
તપેલીમાંથી ગ્લાસમાં
તપેલીમાંથી ગ્લાસમાં
ગ્લાસમાંથી થાળીમાં
ગ્લાસમાંથી થાળીમાં
Line 1,955: Line 1,827:
દૂધ ઢોળાવાના અપશુકન
દૂધ ઢોળાવાના અપશુકન
રસોડાની જમીન પરથી ઊઠીને.
રસોડાની જમીન પરથી ઊઠીને.
આખા જીવન પર છવાઈ જાય છે.  
આખા જીવન પર છવાઈ જાય છે.
</poem>
કંસારા બજાર


==કંસારા બજાર==
<poem>
માંડવીની કંસારા બજારમાંથી પસાર થવાનું
માંડવીની કંસારા બજારમાંથી પસાર થવાનું
મને ગમે છે.
મને ગમે છે.
Line 2,024: Line 1,897:
પરમ દિવસથી
પરમ દિવસથી
તે 'દિ થી.
તે 'દિ થી.
</poem>
મનીષા જોષી – પૂર્ણીમા તરફ જતી આઠમના ચંદ્રની કવિતા,
 
==મનીષા જોષી – પૂર્ણીમા તરફ જતી આઠમના ચંદ્રની કવિતા==


મનીષા જોષી સદ્યતન કવવિત્રી છે. પરંપરાને આંચકો. આપવાનો એમનો હેતુ નથી, પણ એ અંધશ્રદ્ધાથી પરંપરાને સ્વીકારતા નથી. એમને માટે સમુદ્રમંથનની વાત પૌરાણિક નથી. અહીં તો “નિક સમુદ્ર્મથન' છે. મંદિર આશ્ચાસનનું ધામ નથી, પણ “ઉદાસીનું જન્મસ્થાન' છે. મંદિરની દેવી આત્મહત્યા કરી લે છે. ભક્તો માટે મંદિર છે, પણ મૂર્તિ વિનાનું. ધ્યાનખંડમાં પણ એમને. કોલાહલ સંભળાય છે, શરીરની પણ ઓળખ નથી રહી. કોનું શરીર છે એની તલાશ છે. એ શરીરનો ચહેરો શોધવાની મથામણ શબ્દો દ્વારા મનીષાએ શિલ્પિત કરી, છે. ઉદાસ થવા, માટે સાર્વજનિક બાગ એમને સારી જમા લાગે છે. પાણીના નળ. સાથે સાંકળથી બંધાયેલા ગ્લાસનો સંબંધ તરસને છિપાવે છે કે પછી. એની તીવ્રતા વધારે છે. જાહેર અને ખાનગી વિશ્વના કોસ રેડ પર એમના શબ્દો ક્યારેક ટોળું થઈને તો. ક્યારેક સાવ એકલવાયા હોય એમ ઝૂર્યા કરે છે. કાગળના ડૂચામાં પ્રાર્થના અટવાઈ ગઈ છે. આ કવયિત્રી નર્વા નર્વા કલ્પનો લઈને આવે છે. કલ્પન છે છતાં પણ એની ભરમાર નથી. કાળના વાતાવરણને ઉપકારક કલ્પનો યોજીને કવિતા સ્વર્યસિદ્ધ થાય છે. કલ્પન એ કાવ્યની આંતરિક ઉત્તેજના છે. શબ્દનો કૅફ નથી.
મનીષા જોષી સદ્યતન કવવિત્રી છે. પરંપરાને આંચકો આપવાનો એમનો હેતુ નથી, પણ એ અંધશ્રદ્ધાથી પરંપરાને સ્વીકારતા નથી. એમને માટે સમુદ્રમંથનની વાત પૌરાણિક નથી. અહીં તો “દૈનિક સમુદ્રમંથન' છે. મંદિર આશ્ચાસનનું ધામ નથી, પણ “ઉદાસીનું જન્મસ્થાન' છે. મંદિરની દેવી આત્મહત્યા કરી લે છે. ભક્તો માટે મંદિર છે, પણ મૂર્તિ વિનાનું. ધ્યાનખંડમાં પણ એમને. કોલાહલ સંભળાય છે, શરીરની પણ ઓળખ નથી રહી. કોનું શરીર છે એની તલાશ છે. એ શરીરનો ચહેરો શોધવાની મથામણ શબ્દો દ્વારા મનીષાએ શિલ્પિત કરી, છે. ઉદાસ થવા, માટે સાર્વજનિક બાગ એમને સારી જમા લાગે છે. પાણીના નળ. સાથે સાંકળથી બંધાયેલા ગ્લાસનો સંબંધ તરસને છિપાવે છે કે પછી. એની તીવ્રતા વધારે છે. જાહેર અને ખાનગી વિશ્વના કોસ રેડ પર એમના શબ્દો ક્યારેક ટોળું થઈને તો. ક્યારેક સાવ એકલવાયા હોય એમ ઝૂર્યા કરે છે. કાગળના ડૂચામાં પ્રાર્થના અટવાઈ ગઈ છે. આ કવયિત્રી નર્વા નર્વા કલ્પનો લઈને આવે છે. કલ્પન છે છતાં પણ એની ભરમાર નથી. કાળના વાતાવરણને ઉપકારક કલ્પનો યોજીને કવિતા સ્વર્યસિદ્ધ થાય છે. કલ્પન એ કાવ્યની આંતરિક ઉત્તેજના છે. શબ્દનો કૅફ નથી. કલ્પનનું મ્યુઝિયમ કરવામાં મનીષાને રસ નથી.
કલ્યનનું મ્યુઝિયમ કરવાર્મા મનીષાને રસ નથી.


મનીષાની કવિતાનું વિશ્વ આપણને જાણીતા ચિરપરિચિત વિશ્થી દૂર દૂર લઈ જાય છે અને આપણો એક નવા વિશ્વમાં પ્રવેશ કરાવે છે. એમની કવિતામાં શિંગડાંથી પર્વતો તોડતાં પ્રાણીઓ છે. “આ પ્રાણીઓનાં શરીરની જૈવિક ગરમી જ જિવાડે છે અહીં સૂર્યને. મનીષા કલ્પન દ્વારા વેદનાને અનાવૃત નથી કરતી, પણ એને આવૃત્ત કરે છે. આવૃત્તનાં પણ આવર્તનો નથી. અહીં આદિમતા અને નાગરિકતાનો સ્પર્શ અને સંયોગ છે. માણસ જેવા માણસને એવી એક અનુભૂતિમાં રચવું ગમે જેમાં
મનીષાની કવિતાનું વિશ્વ આપણને જાણીતા ચિરપરિચિત વિશ્થી દૂર દૂર લઈ જાય છે અને આપણો એક નવા વિશ્વમાં પ્રવેશ કરાવે છે. એમની કવિતામાં શિંગડાંથી પર્વતો તોડતાં પ્રાણીઓ છે. “આ પ્રાણીઓનાં શરીરની જૈવિક ગરમી જ જિવાડે છે અહીં સૂર્યને. મનીષા કલ્પન દ્વારા વેદનાને અનાવૃત નથી કરતી, પણ એને આવૃત્ત કરે છે. આવૃત્તનાં પણ આવર્તનો નથી. અહીં આદિમતા અને નાગરિકતાનો સ્પર્શ અને સંયોગ છે. માણસ જેવા માણસને એવી એક અનુભૂતિમાં રચવું ગમે જેમાં પાર વિનાની કરુણતા સંગોપાયેલી છે.
પાર વિનાની કરુણતા સંગોપાવેલી છે.


ગુજરાતી કવિતાના આકાશમાં આઠમના ચંદ્ર જેવી કવિતા પૂ્ર્ણીમા થઈને અવશ્ય પ્રગટશે એટલું તો એમની અત્યારની કવિતા પરથી લાગે. છે.
ગુજરાતી કવિતાના આકાશમાં આઠમના ચંદ્ર જેવી કવિતા પૂ્ર્ણીમા થઈને અવશ્ય પ્રગટશે એટલું તો એમની અત્યારની કવિતા પરથી લાગે છે.


-સૃ.દ.
{{સ-મ|||'''–સૃ.દ.'''}}

Navigation menu