રંગ છે, બારોટ/3. બાપુ ભાલાળો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 188: Line 188:
ગરજણ ને ગરડે રે ગઢ કેરે કાંગરે.
ગરજણ ને ગરડે રે ગઢ કેરે કાંગરે.
</poem>
</poem>
{{Poem2Open}}
અરે દરવાન, તું આ શું બોલ છ? તેં શું ભાંગ પીધી છે? મફરનો નશો કર્યો છે?
{{Poem2Close}}
<poem>
પીધી પીધી રે તેં તો લીલડી લીલાગર ભાંગ્ય રે,
મફર ને માવો ય રે પીને પોળી આવિયો!
</poem>
{{Poem2Open}}
હાં, મોકલો વેલિયા હજામને, ગઢ માથે ચડીને જોઈ આવે. જઈને ઊંચે જુએ તો આભનું તારામંડળ, ને નીચે જુએ તો ભાલાંનું તારામંડળ. ઘોડાં હાવળ્યું દઈ ગઢને થપાટું ઝીંકી રહ્યાં છે. ચકલ્યાં માળા ય ન મૂકે એવી કાળી રાતે ચીચી ઝાંઝરે લબાચા ભર્યા. કાળજે તેલ રેડાણાં.
બીબી બોલી :
{{Poem2Close}}
<poem>
કાળી વાદળીમાં જેવી ઝબૂકે છે રે વીજ રે,
દળડામાં ઝબૂકે રે કેસર જોને કાળવી.
</poem>
{{Poem2Open}}
કાળી કાળી વાદળીમાં જેવી વીજળી ઝબકારા કરે એવી રીતે બાપુ ભાલાળાની ઘોડી કેસર કાળવી પણ દળકટકમાં દીપતી ઠેકી રહી છે. અને વળી–
{{Poem2Close}}
<poem>
વરસે વરસે રે જોવા ઝીણા રે ઝરમર મેઘ રે,
એવી જ ને વરસે ય ભાલાળાની ગોળિયું.
અમલનો છક્યો રાજા એવી કરડી કાઢે રે આંખ રે,
મૂછરડી મરડે ને રે અણી ભાલાં ઊછળે.
</poem>
{{Poem2Open}}
એમ કસુંબો પીધેલ મદોન્મત્ત બાપુ ભાલાળો કરડી આંખો કાઢે છે. મૂછો મરડે છે, ને ભાલાં ઝીંકી રહ્યો છે.
ગુંજવાનું રાજ જીતી કરીને પછી તમામ પરગણાંમાં બાપુ ભાલાળે સાંઢણી ફેરવી, કે સહુ વસ્તીનું લોક ખાતું ખાય ને ભરતું ભરે. વેઠ વેરો કશું નહીં.
{{Poem2Close}}
26,604

edits

Navigation menu