26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 236: | Line 236: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અંતરના બંધ માંડ્યા તૂટવા : અરે કોઈ જુમાને તેડવા મેલો. હૈયું થર રહેતું નથી. આ તો બધા ઉપલા વૈરાગ્ય. માયલું મન તો મુવું કોરું ને કોરું પડ્યું છે! | અંતરના બંધ માંડ્યા તૂટવા : અરે કોઈ જુમાને તેડવા મેલો. હૈયું થર રહેતું નથી. આ તો બધા ઉપલા વૈરાગ્ય. માયલું મન તો મુવું કોરું ને કોરું પડ્યું છે! | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
ઉમા કાગળ લખી મોકલે, જુમા ઓરેરી આવ! | |||
થારો ગુણ મેં જાણશાં, મારો રૂઠો નાવ મનાવ! | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
હે જુમા! વહેલી મારી પાસે આવ ને મારા રિસાયેલા નાહોલિયાને મનાવ. હું તારો ગુણ નહીં ભૂલું. | |||
જુમા દોડતી આવી. કહ્યું, “બસ? દળી દળીને ઢાંકણીમાં ઉધરાવ્યું?” | |||
કે’, “બેન, હવે તો નથી રે’વાતું.” | |||
કે’, “બધાં માન મેલીને સાસરે જાવા તૈયાર છો?” | |||
કે’, “હા.” | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits