26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 124: | Line 124: | ||
:::::::: ઘોડાં નૈ સખ ને પાર જી, | :::::::: ઘોડાં નૈ સખ ને પાર જી, | ||
:::::::: ખાવ રે પીવો ને ધન વાપરો. | :::::::: ખાવ રે પીવો ને ધન વાપરો. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
બીજે મંગળે કાકાએ દાનમાં હજાર હાથી ને અપાર ઘોડા દીધા : હે બેટા! ખાવપીવો ને ખરચો. ખજાના અખૂટ છે. | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
:::ત્રીજાં રે ચૉરીનાં મંગળ વરતિયાં, | |||
:::::::: મામે દીધાં છે દાન જી, | |||
:::દાનમાં દીધાં છે બાણું લાખ માળવો, | |||
:::::::: આલી ઘેલુડી ગુજરાત જી, | |||
:::::::: ખાવ ને પીવો રે ધન વાપરો. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
ત્રીજે મંગળે મામાએ બાણું લાખ માળવદેશ દીધો. ઘેલુડી ગુજરાત દીધી. ને આશિષ આપી કે સદા આનંદ કરો, દાન કરો. | |||
ત્રણ મંગળ વરતાણાં ત્યાં સુધી તો લીલાલેર હતી. પણ ચોથાં મંગળ વરતાણાં ત્યારે ગુરુ ગોરખનાથ દાન દેવા ઊઠ્યા. એણે શું દીધું? | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
:::ચારેને ચૉરીનાં મંગળ વરતિયાં | |||
:::::::: ગુરુ ગોરખ આલે દાન જી, | |||
:::ચપટી ભભૂતિ, બેટા, દાનમાં | |||
:::::::: પરણીને કીઓ પીંગલા માય જી. | |||
:::::::: સંગમાં ચાલો રે રાજા ભરથરી! | |||
</poem> | </poem> |
edits