26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 225: | Line 225: | ||
હે માતા! તમે સાથે આવો તો ગુરુ લાજે, ભેખ લાજે, ભગવાન લાજે; જગત માને કે આ બાવો તો ઘરસંસારી છે. માટે એ વાતો કરો મા ને મને ભિક્ષા આપો. કારણ કે તમારા હાથની ચપટી મળ્યા વગર ગુરુ મને જમાતમાં લેશે નહીં. | હે માતા! તમે સાથે આવો તો ગુરુ લાજે, ભેખ લાજે, ભગવાન લાજે; જગત માને કે આ બાવો તો ઘરસંસારી છે. માટે એ વાતો કરો મા ને મને ભિક્ષા આપો. કારણ કે તમારા હાથની ચપટી મળ્યા વગર ગુરુ મને જમાતમાં લેશે નહીં. | ||
રાણી પીંગલાના હાથ હેઠા પડે છે. “કંઈ નહીં, હે સ્વામી! ભલે એકલાં જાવ, પણ મારું આટલું તો માનો — | રાણી પીંગલાના હાથ હેઠા પડે છે. “કંઈ નહીં, હે સ્વામી! ભલે એકલાં જાવ, પણ મારું આટલું તો માનો — | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
:::ઘડીક હલુંબો રાજા! શે’રમાં, | |||
:::::::: ભોજન કરીએં તૈયાર જી, | |||
:::રસોઈ જમતા જાવ, રાજા ભરથરી! | |||
:::::::: નહીં લાગે વાર લગાર જી, | |||
:::::::: જમીને જાજો રે, રાજા ભરથરી! | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
શહેરમાં ઘડી વાર થંભો. હું હમણાં જ રસોઈ તૈયાર કરીને તમને જમાડી દઉં. જેને તમે સદાને માટે છોડી જાવ છો તેનું આટલું વેણ રાખો! | |||
પણ આવું આવું સાંભળીને જનમના જોગી તો હસે છે. એનું મન ગળતું નથી. એની લ્હે તો વૈરાગ્યથી લાગી ગઈ છે. આ બધી આળપંપાળ છે, હે માઈ! | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
:::તમારા ભોજનકું માઈ! ઢીલ ઘણી, | |||
::::: જાય મારે જોગીની જમાત જી, | |||
:::ગુરુ તો મિલ્યા છે ગોરખનાથ જી, | |||
::::: ભિક્ષા રે દ્યોને મૈયા પીંગલા! | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
મારાથી રોકાવાશે નહીં. મારી જમાત જાય છે. મને ગોરખનાથ ગુરુએ જ્ઞાન બતાવ્યું છે કે સંસારમાં ઠેરાય નહીં. | |||
મરો રે મરો તમારા ગુરુ. હે રાજા! આનું નામ શું સંસારનો ત્યાગ? | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits