26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | <poem> | ||
</poem>{{SetTitle}} | |||
{{Heading|8. જનમના જોગી}} | {{Heading|8. જનમના જોગી}} | ||
Line 246: | Line 248: | ||
મારાથી રોકાવાશે નહીં. મારી જમાત જાય છે. મને ગોરખનાથ ગુરુએ જ્ઞાન બતાવ્યું છે કે સંસારમાં ઠેરાય નહીં. | મારાથી રોકાવાશે નહીં. મારી જમાત જાય છે. મને ગોરખનાથ ગુરુએ જ્ઞાન બતાવ્યું છે કે સંસારમાં ઠેરાય નહીં. | ||
મરો રે મરો તમારા ગુરુ. હે રાજા! આનું નામ શું સંસારનો ત્યાગ? | મરો રે મરો તમારા ગુરુ. હે રાજા! આનું નામ શું સંસારનો ત્યાગ? | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
:::તમે મરજો! તમેરા ગુરુ મરજો! | |||
::::: અવળાં જ્ઞાન બતાયાં જી, | |||
:::જીવતાં રંડાપો, રાજા! દઈ ચાલ્યા, | |||
::::: કે પર માણું મેં રાજ જી! | |||
::::: ધારાના ધણી રે જોગી બન ચાલ્યા! | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
તમારા ગુરુએ અવળું જ્ઞાન બતાવ્યું છે. તમે તમારી પરણેલીને જીવતાં રંડાપો દઈને ચાલ્યા! તમે મરજો! ને તમારા ગુરુ પણ મરજો! | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
:::દો દો ગાળ્યું, રાણી, મેરા જીવને દેજો; | |||
::::: મત દેનાં ગુરુજીને ગાળ જી, | |||
:::ગુરુને વચને રે, મૈયા, જોગી બન્યા, | |||
::::: લાગ્યો ધૂણી સર મેરો ધ્યાન જી. | |||
::::: ભિક્ષા રે દેજો, મૈયા પીંગલા! | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
હે રાણી! તમારે દેવી હોય તો મને ગાળ દેજો. મારા ગુરુજીને ગાળ દેશો નહીં. ગુરુજીને વચને તો હું જોગી બની ચાલ્યો છું. મારું ધ્યાન તો ધૂણી સાથે લાગ્યું છે. માતા! મને ભિક્ષા દ્યો. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits