26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આંબરડું–ફોફરડું}} '''“પૂજારી!''' એ પૂજારી, ઉઘાડો ને!” {{Poem2Open}} “ર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 41: | Line 41: | ||
{{Space}}{{Space}} મારાં ચોર્યાં | {{Space}}{{Space}} મારાં ચોર્યાં | ||
{{Space}}{{Space}} આનાં ચોર્યાં | {{Space}}{{Space}} આનાં ચોર્યાં | ||
::એને નાખો જમને બાર | |||
::ઈ બૂડે ને અમને તાર. | |||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | |||
એટલું બોલી, સાથિયા કરી, ચપટીક દાણા નાખી છોકરીઓ સાથિયાને વધાવે; તે વખતે આવું સૌભાગ્ય માગે : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
ચકલાં રે તમે ચણી ચણી લેજો, | |||
ગોવિંદના ઘર ગણી ગણી લેજો! | |||
ગોવિંદ રે તમે આરી દેજો, ઝારી દેજો! | |||
ગોઠડીએ બે બેન્યું દેજો! | |||
આણે પરિયાણે વીરોજી દેજો! | |||
રાંધણીએ વઉવારુ દેજો! | |||
પીરસણે માતાજી દેજો! | |||
પાટલે જમવા બાપ દેજો! | |||
ભેગો જમાડવા ભત્રીજો દેજો! | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
પછી સાથિયા ઉપર ચારેય ફળ મૂકીને બોલે : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
બેસ રે રામ શ્રી ભગવાન, | |||
ક્યારે લેશું હરિનાં નામ! | |||
હર રે હૈડાંની ગોરી | |||
ઓસડિયામાં નાખો ઢોળી. | |||
વૈદ રે તું કુંટિયો વૈદ | |||
મોંઘાં તુલસી મોંઘાં પાન | |||
મોંઘાં રે શ્રી રામનાં નામ | |||
મોંઘે વરતે વરત કરો | |||
::: વરતોલાં કરો, | |||
લખ ચોરાસી ફેરા ટળો! | |||
ફેરા ફરતાં લાગી વાર | |||
શ્રી કૃષ્ણે ઉઘાડ્યાં બાર | |||
બારોબાર દીવા બળે | |||
શ્રી કૃષ્ણના વિવા કરે. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
[પછી ફળો ઉપર ચાંદલા કરતાં કરતાં] | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
ટીલી રે મારી ટબક દેરાણી, | |||
ઝબક જેઠાણી, | |||
વરત કરો બે ઝલ દેરાણી. | |||
મારી ટીલી આરે માસ બારે માસ | |||
શિવજી પૂરો સૌની આશ! | |||
સૌ નાયાં સૌ ધોયાં, | |||
તેની બાંધો પાળ્ય | |||
પાળ્યે પાંચ પૂતળાં ને | |||
મંઈ બેઠા વાસુદેવજી. | |||
મરડક મારી મૂઠડી | |||
લે રે રામ લેતો જા | |||
કાંઈક આશરવાદ દેતો જા, | |||
રાણી પાસે થાતો જા, | |||
રાણી કે’શે કા’ણી | |||
તને ચડપ લેશે તાણી. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
પછી ઊઠવણું કરે છે. ઊઠીને ઘેર જાય. ચાલતાં ચાલતાં બોલે | |||
{{Poem2Close}} |
edits