26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 100: | Line 100: | ||
પછી ઊઠવણું કરે છે. ઊઠીને ઘેર જાય. ચાલતાં ચાલતાં બોલે | પછી ઊઠવણું કરે છે. ઊઠીને ઘેર જાય. ચાલતાં ચાલતાં બોલે | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | |||
કારતક ના’ય કડકડ ખાય | |||
એનું પુન્ય કૂતરાને જાય. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
[એટલે કે આ વ્રતમાં તેલમાં તળેલું ધાન્ય જે ખાય તેને પુણ્ય ન મળે.] | |||
પાછી વળે ત્યાં સુધી અંધારું જ હોય. ધીમે ધીમે કાગડા–કૂતરા બોલવા લાગે. એટલે વ્રત કરવાનો વખત વીતી ગયો ગણાય. બીજી શેરીઓની જે કન્યાઓ મોડી ઊઠે તેને ખીજવવા માટે બોલે છે કે — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
કાગડા બોલ્યા | |||
કૂતરા બોલ્યા | |||
ઓલીપાની છોડિયુંનું ખો…ટું! | |||
</poem> |
edits