26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 48: | Line 48: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
ચકલાં રે તમે ચણી ચણી લેજો, | ::ચકલાં રે તમે ચણી ચણી લેજો, | ||
ગોવિંદના ઘર ગણી ગણી લેજો! | ::ગોવિંદના ઘર ગણી ગણી લેજો! | ||
ગોવિંદ રે તમે આરી દેજો, ઝારી દેજો! | ::ગોવિંદ રે તમે આરી દેજો, ઝારી દેજો! | ||
ગોઠડીએ બે બેન્યું દેજો! | ::ગોઠડીએ બે બેન્યું દેજો! | ||
આણે પરિયાણે વીરોજી દેજો! | ::આણે પરિયાણે વીરોજી દેજો! | ||
રાંધણીએ વઉવારુ દેજો! | ::રાંધણીએ વઉવારુ દેજો! | ||
પીરસણે માતાજી દેજો! | ::પીરસણે માતાજી દેજો! | ||
પાટલે જમવા બાપ દેજો! | ::પાટલે જમવા બાપ દેજો! | ||
ભેગો જમાડવા ભત્રીજો દેજો! | ::ભેગો જમાડવા ભત્રીજો દેજો! | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 62: | Line 62: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
બેસ રે રામ શ્રી ભગવાન, | ::બેસ રે રામ શ્રી ભગવાન, | ||
ક્યારે લેશું હરિનાં નામ! | ::ક્યારે લેશું હરિનાં નામ! | ||
હર રે હૈડાંની ગોરી | ::હર રે હૈડાંની ગોરી | ||
ઓસડિયામાં નાખો ઢોળી. | ::ઓસડિયામાં નાખો ઢોળી. | ||
વૈદ રે તું કુંટિયો વૈદ | ::વૈદ રે તું કુંટિયો વૈદ | ||
મોંઘાં તુલસી મોંઘાં પાન | ::મોંઘાં તુલસી મોંઘાં પાન | ||
મોંઘાં રે શ્રી રામનાં નામ | ::મોંઘાં રે શ્રી રામનાં નામ | ||
મોંઘે વરતે વરત કરો | ::મોંઘે વરતે વરત કરો | ||
::: વરતોલાં કરો, | ::: વરતોલાં કરો, | ||
લખ ચોરાસી ફેરા ટળો! | ::લખ ચોરાસી ફેરા ટળો! | ||
ફેરા ફરતાં લાગી વાર | ::ફેરા ફરતાં લાગી વાર | ||
શ્રી કૃષ્ણે ઉઘાડ્યાં બાર | ::શ્રી કૃષ્ણે ઉઘાડ્યાં બાર | ||
બારોબાર દીવા બળે | ::બારોબાર દીવા બળે | ||
શ્રી કૃષ્ણના વિવા કરે. | ::શ્રી કૃષ્ણના વિવા કરે. | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 81: | Line 81: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
ટીલી રે મારી ટબક દેરાણી, | ::ટીલી રે મારી ટબક દેરાણી, | ||
ઝબક જેઠાણી, | ::ઝબક જેઠાણી, | ||
વરત કરો બે ઝલ દેરાણી. | ::વરત કરો બે ઝલ દેરાણી. | ||
મારી ટીલી આરે માસ બારે માસ | ::મારી ટીલી આરે માસ બારે માસ | ||
શિવજી પૂરો સૌની આશ! | ::શિવજી પૂરો સૌની આશ! | ||
સૌ નાયાં સૌ ધોયાં, | ::સૌ નાયાં સૌ ધોયાં, | ||
તેની બાંધો પાળ્ય | ::તેની બાંધો પાળ્ય | ||
પાળ્યે પાંચ પૂતળાં ને | ::પાળ્યે પાંચ પૂતળાં ને | ||
મંઈ બેઠા વાસુદેવજી. | ::મંઈ બેઠા વાસુદેવજી. | ||
મરડક મારી મૂઠડી | ::મરડક મારી મૂઠડી | ||
લે રે રામ લેતો જા | ::લે રે રામ લેતો જા | ||
કાંઈક આશરવાદ દેતો જા, | ::કાંઈક આશરવાદ દેતો જા, | ||
રાણી પાસે થાતો જા, | ::રાણી પાસે થાતો જા, | ||
રાણી કે’શે કા’ણી | ::રાણી કે’શે કા’ણી | ||
તને ચડપ લેશે તાણી. | ::તને ચડપ લેશે તાણી. | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 101: | Line 101: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
કારતક ના’ય કડકડ ખાય | ::કારતક ના’ય કડકડ ખાય | ||
એનું પુન્ય કૂતરાને જાય. | ::એનું પુન્ય કૂતરાને જાય. | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 109: | Line 109: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
કાગડા બોલ્યા | ::કાગડા બોલ્યા | ||
કૂતરા બોલ્યા | ::કૂતરા બોલ્યા | ||
ઓલીપાની છોડિયુંનું ખો…ટું! | ::ઓલીપાની છોડિયુંનું ખો…ટું! | ||
</poem> | </poem> |
edits