26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કાંઠા ગોર્ય}} {{Poem2Open}} [નદીને તીરે ગૌરીની માટીની પ્રતિમા બનાવ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
સાસુ અને નાની વહુ તો ના’વા જાય છે. મોટી વહુ તો આવતી નથી. | સાસુ અને નાની વહુ તો ના’વા જાય છે. મોટી વહુ તો આવતી નથી. | ||
‘ભાભીજી, ભાભીજી, હાલો ના’વા જાશું?’ | ‘ભાભીજી, ભાભીજી, હાલો ના’વા જાશું?’ | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
‘ના રે બાઈ! | |||
મારે ઘેરે કામ છે. | |||
મારે ઘેર કાજ છે. | |||
ઈ તો રાંડ કૂડીનું કામ. | |||
નવરી નિશાણીનું કામ | |||
બાળી ભોળીનું કામ. | |||
મારે ધણી દરબારમાંથી આવે | |||
દીકરો નિશાળેથી આવે | |||
દીકરી સાસરેથી આવે | |||
વહુ પીરથી આવે | |||
ગા’ ગોંદરેથી આવે | |||
ભેંસ સીમમાંથી આવે! | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
મારે તો ઘૂમતું વલોણું ને ઝૂલતું પારણું : કપાળમાં ટીકો ને કાખમાં કીકો : મારે વાડ્યે વછેરા ને પરોળે પાડા : હું તો નવરી નથી, બાઈ, તું જા.’ | |||
દેરાણી સાહેલીઓને લઈ, ગાતી ગાતી ના’વા ગઈ છે. | |||
એને તો ઝૂલતાં પારણાં બંધાઈ ગયાં છે. ઘૂમતું વલોણું ફરી રહ્યું છે. લાલ ટીલી થઈ રહી છે. હાથમાં ગગો રમી રહ્યો છે. | |||
ભાભીજી તો છબછબ ના’યાં, ધબધબ ધોયાં. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits