26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 31: | Line 31: | ||
એને તો ઝૂલતાં પારણાં બંધાઈ ગયાં છે. ઘૂમતું વલોણું ફરી રહ્યું છે. લાલ ટીલી થઈ રહી છે. હાથમાં ગગો રમી રહ્યો છે. | એને તો ઝૂલતાં પારણાં બંધાઈ ગયાં છે. ઘૂમતું વલોણું ફરી રહ્યું છે. લાલ ટીલી થઈ રહી છે. હાથમાં ગગો રમી રહ્યો છે. | ||
ભાભીજી તો છબછબ ના’યાં, ધબધબ ધોયાં. | ભાભીજી તો છબછબ ના’યાં, ધબધબ ધોયાં. | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
‘કાં ભાભીજી, હાલ્યાં જાવ? | |||
ગોર્યની પૂજા કરતાં જાવ.’ | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
‘હું તો બાઈ, નવરી નથી.’ એમ કહી, ગોર્યમાને પાટુ દઈને કેડ ભાંગે : એમ રોજરોજ પાટુ મારે. | |||
જ્યાં ઘેરે આવે ત્યાં તો, | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
ભાયડો દરબારમાં રિયો છે, | |||
દીકરો દુકાને રિયો છે, | |||
વહુ પી’ર રહી છે, | |||
દીકરી સાસરે રહી છે, | |||
ગા ગોંદરે રહી છે, | |||
ભેંસ સીમમાં રહી છે, | |||
ઘૂમતું વલોણું મટી ગ્યું, | |||
ઝૂલતું પારણું મટી ગ્યું, | |||
લાલ ટીલી મટી ગઈ, | |||
કાખમાં ગગો મટી ગ્યો, | |||
વાડ્યે વછેરા મટી ગ્યા, | |||
પરોળે પાડા મટી ગ્યા, | |||
ગોર્ય માના શરાપ લાગ્યા. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
‘બાઈ બાઈ બેન, હવે હું શું શું કરું?’ | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
‘હવે ધૂપ લાવ્ય, દીપ લાવ્ય | |||
અબીલ લાવ્ય, ગુલાલ લાવ્ય, | |||
નિવેદ લાવ્ય, ફૂલ લાવ્ય. | |||
ચાલ્ય, આપણે ગોર્ય માની પૂજા કરીએ. | |||
ચાલ્ય, આપણે ગોર્ય માને મનાવીએ.’ | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
એણે તો છાબડીમાં ફૂલ લીધાં છે. થાળમાં કંકુ લીધાં છે. સાત શ્રીફળ લીધાં છે. સાત સાહેલી ભેગી કરી છે. ગાતી ગાતી ગોર્યમાને પૂજવા જાય છે. સાસુને તો સાથે લીધાં છે. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits