2,669
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 329: | Line 329: | ||
|આ કોણ? મોંએ ‘માસ્ક’ પહેર્યો છે? | |આ કોણ? મોંએ ‘માસ્ક’ પહેર્યો છે? | ||
}} | }} | ||
દોલતઃ અને… અને હાથમાં રિવૉલ્વર પણ છે! | {{ps | ||
નવો માણસઃ હલ્લો! કાંઈ રિહર્સલ ચાલી રહેલું લાગે છે! | |દોલતઃ | ||
શંકરલાલઃ હા, હા, પણ ખાનગી છે. | |અને… અને હાથમાં રિવૉલ્વર પણ છે! | ||
નવો માણસઃ એ હું જાણું છું. તમારે ડહાપણ કરવાની જરૂર નથી. હું પૂછું તેના જવાબ આપશો તો સારું. અરે ભાઈ! તમે નાયકની ભૂમિકા ભજવો છો કે? | }} | ||
દોલતઃ હા. | {{ps | ||
નવો માણસઃ અને તમે? નાયિકાની ભૂમિકા? | |નવો માણસઃ | ||
અપર્ણાઃ હા…આ-અ, હા, (જરા ગભરાઈને). | |હલ્લો! કાંઈ રિહર્સલ ચાલી રહેલું લાગે છે! | ||
નવો માણસઃ અને તમે મુરબ્બી? ડિરેક્ટર? | }} | ||
શંકરલાલઃ હા, હા, હું ડિરેક્ટર છું, પણ તમે કોણ છો? આમ શા માટે ધસી આવ્યા છો? | {{ps | ||
નવો માણસઃ મારું કાર્ડ આ રહ્યું. મુરબ્બી એમ ગરમ નહિ થવું જોઈએ. | |શંકરલાલઃ | ||
શંકરલાલઃ કાર્ડને નાખો ચૂલામાં. નીકળો બહાર–ચલે જાઓ. | |હા, હા, પણ ખાનગી છે. | ||
નવો માણસઃ (કરડાકીમાં હસતો) હવે એમ ખોટી હિંદુસ્તાની ભાષા બોલવાની જરા પણ જરૂર નથી. હું તો તમારી સાથે એક સોદો કરવા આવ્યો છું. | }} | ||
શંકરલાલઃ હમણાં મારે સોદા કરવા નથી. મને મારું રિહર્સલ પૂરું કરવા દો. | {{ps | ||
દોલતઃ પણ ભલા, આ મોં પર માસ્ક ઘાલીને સોદા કરવા આવ્યા છો? | |નવો માણસઃ | ||
નવો માણસઃ જીભ પર અંકુશ રાખતાં શીખો, સમજ્યા નાયકસાહેબ! લો, આ કાર્ડ વાંચો – કે પછી ડિરેક્ટરો અને નાયક–નાયિકાઓને વાંચતાં આવડતું નથી? | |એ હું જાણું છું. તમારે ડહાપણ કરવાની જરૂર નથી. હું પૂછું તેના જવાબ આપશો તો સારું. અરે ભાઈ! તમે નાયકની ભૂમિકા ભજવો છો કે? | ||
શંકરલાલઃ અમને વાંચતાં આવડે છે. કાર્ડમાં તો લખ્યું છે, ‘નાટક સંરક્ષણ સંસ્થા’ એનો અર્થ શો? | }} | ||
નવો માણસઃ હં અં, હવે તમે ડહાપણભર્યા પ્રશ્નો પૂછવા માંડ્યા. આ સંસ્થા એક પ્રકારની પૈસા ઉઘરાવનાર કહો કે પછી પૈસા પડાવનાર સંસ્થા છે. | {{ps | ||
અપર્ણાઃ શું કહ્યું? આ અમેરિકાનું હૉલિવૂડ નથી! અમે પોલીસને બોલાવશું. | |દોલતઃ | ||
નવો માણસઃ જુવાન પોટ્ટી! બહુ ચાલાકીમાં સાર નહિ કાઢે! સમજી લે કે ગઈકાલે અમેરિકાના હૉલિવૂડમાં ફિલ્મમાં જે બને તે આજે ચિકાગોના મહોલ્લામાં બને અને આવતી કાલે મુંબઈમાં બને. | |હા. | ||
શંકરલાલઃ કદાચ ધારી લઈએ કે એમ બને, પછી? સમજાવો તો ખરા. | }} | ||
નવો માણસઃ હા, તે સમજાવું. તમે આ નાટક રજૂ કરો તે વખતે અમારા માણસો સડેલાં ઈંડાં રંગમંચ ઉપર ફેંકે. ટમેટાં પણ અમે વાપરીએ છીએ. | {{ps | ||
અપર્ણાઃ તમે હિંમત જ નહિ કરી શકો. | |નવો માણસઃ | ||
નવો માણસઃ તે તમે જોશો, પણ માત્ર ઈંડાં અને ટમેટાં જ અમારાં હથિયાર નથી. અમારી પાસે ગંધ – ખરાબમાં ખરાબ ગંધ મારતા બૉમ્બ પણ છે. એકાદ બૉમ્બ રંગમંચ ઉપર ફેંક્યો કે પછી જોઈ લો મજા! | |અને તમે? નાયિકાની ભૂમિકા? | ||
દોલતઃ એથી શું થાય? | }} | ||
નવો માણસઃ મહેરબાન, રંગમંચ ઉપર એવી ભયાનક બદબો ફેલાઈ રહે કે તમારાં ભાષણો તો ભૂલી જ જાઓ. | {{ps | ||
અપર્ણાઃ ઓ બોપ રે! | |અપર્ણાઃ | ||
નવો માણસઃ એથી વધારે સૂક્ષ્મ હથિયારો પણ છે. | |હા…આ-અ, હા, (જરા ગભરાઈને). | ||
અપર્ણાઃ આથી સૂક્ષ્મ? | }} | ||
નવો માણસઃ હા, બાઈસાહેબ, અમારામાંના પાંચસાત માણસો છૂટા છૂટા ઑડિટોરિયમમાં બેસી જઈએ અને પછી વાત કરવા માંડીએ કે નાયિકા ત્રાંસી છે, એની આંખ લંકામાં બાણ મારે છે! | {{ps | ||
અપર્ણાઃ તમે એમ કહો સાચું? | |નવો માણસઃ | ||
નવો માણસઃ હાજી, તમારો સારામાં સારો સીન ચાલતો હશે તે વખતે અમારામાંથી એક ઊભો થઈને ઑડિટોરિયમમાંથી બૂમ પાડી ઊઠે: “ઓહો હો! આ મોટી નાયિકા થઈને ઊભી છે, પણ એની આંખ તો જુઓ. લંકામાં આવું બાણ તો કોઈએ માર્યું નથી!” | |અને તમે મુરબ્બી? ડિરેક્ટર? | ||
અપર્ણાઃ (ગુસ્સામાં) પણ મારી આંખને થયું છે શું? એ તો સારી છે. | }} | ||
નવો માણસઃ હજી છોકરી! તું નાદાન છે. જાહેરમાં આવી ટીકા થઈ કે માણસો એ માનવાના જ. માનસશાસ્ત્રનો એ એક અફર નિયમ છે. છોકરી તું પરણેલી છે? | {{ps | ||
અપર્ણાઃ ના. | |શંકરલાલઃ | ||
નવો માણસઃ હં અં. તો પછી તમારે ત્યાં નાટક જોવા આવનાર ચારસો–પાંચસો માણસો આ વાત દસ દસ માણસોને કહે તો પણ ક્યાં વાત જાય! હવે તને મુરતિયો મળી રહ્યો! | |હા, હા, હું ડિરેક્ટર છું, પણ તમે કોણ છો? આમ શા માટે ધસી આવ્યા છો? | ||
અપર્ણાઃ શંકરલાલ, દોલત, તમે શું સાંભળી રહ્યા છો? તમે કેમ કશું કરતા નથી? | }} | ||
નવો માણસઃ એમાં છોકરી, તું સાર નહિ કાઢે. એના કરતાં મારી વાત સાંભળી લે. આપણે પ્રેક્ષકની સંખ્યા ચારસોની ગણીએ. એકેક પ્રેક્ષક દીઠ ચાર આના ગણીએ, તો કુલ્લે સો રૂપિયા થાય. આ સો રૂપિયા અમને તમે અત્યારે ને અત્યારે આપી દો તો તમારા નાટકમાં જરા પણ ખલેલ નહિ પહોંચે, એટલું જ નહિ પણ અમારા માણસોને તમે પાસ આપજો એટલે થોડી થોડી વારે તેઓ તાળીઓ પાડી તમારા નાટકનાં વખાણ કર્યાં કરશે. લાવો સો રૂપિયા. | {{ps | ||
શંકરલાલઃ પણ ભાઈ, અત્યારે સો રૂપિયા રોકડા લાવું ક્યાંથી? | |નવો માણસઃ | ||
નવો માણસઃ હા, એ વાત સાચી. પણ આ છોકરીના હાથમાં સોનાની બંગડી છે અને કાનમાં હીરાનાં લવંગિયાં છે, એટલું બસ થશે. વેચતાં વધારે પૈસા ઊપજશે તો હું પાછા મોકલી આપીશ. | |મારું કાર્ડ આ રહ્યું. મુરબ્બી એમ ગરમ નહિ થવું જોઈએ. | ||
અપર્ણાઃ હું નહિ કાઢવા દઉં. | }} | ||
નવો માણસઃ તો મારે બધાંને ખુરશી જોડે બાંધવા પડશે. | {{ps | ||
દોલતઃ મારી પાસે આ રિવૉલ્વર છે તે જોઈ છે કે? | |શંકરલાલઃ | ||
નવો માણસઃ નાટકમાં વપરાતી રિવૉલ્વરથી બીતા ફરતા હોઈએ તો આવા ધંધા અમારાથી થાય પણ નહિ ને! મહેરબાન, મૂકી દો એ રમકડાની બંદૂક આ ટેબલ પર. અને સાચી ભરેલી રિવૉલ્વર જોવી જ હોય તો આ રહી. (ગજવામાંથી બંદૂક કાઢે છે. દોલત પોતાની બંદૂક ટેબલ ઉપર પછાડે છે.) – હં અં, હવે કાંઈક રીતભાત શીખ્યા. ચાલો, કાઢી આપો દાગીના. | |કાર્ડને નાખો ચૂલામાં. નીકળો બહાર–ચલે જાઓ. | ||
અપર્ણાઃ હું ચીસ પાડીશ. | }} | ||
નવો માણસઃ ચીસ અરધી પડશે ત્યાં તો તું મુડદું થઈને પડશે. મારા જેવો બંદૂક વાપરનાર સરકસમાં પણ તને નહિ જડે, પણ કદાચ તને એમ હશે કે મારી બંદૂક પણ આ તારા દોસ્તની બંદૂક જેવી રમકડાની હશે, ખરું ને! આપે છે કે નહિ? | {{ps | ||
અપર્ણાઃ પણ–પણ. | |નવો માણસઃ | ||
|(કરડાકીમાં હસતો) હવે એમ ખોટી હિંદુસ્તાની ભાષા બોલવાની જરા પણ જરૂર નથી. હું તો તમારી સાથે એક સોદો કરવા આવ્યો છું. | |||
}} | |||
{{ps | |||
|શંકરલાલઃ | |||
|હમણાં મારે સોદા કરવા નથી. મને મારું રિહર્સલ પૂરું કરવા દો. | |||
}} | |||
{{ps | |||
|દોલતઃ | |||
|પણ ભલા, આ મોં પર માસ્ક ઘાલીને સોદા કરવા આવ્યા છો? | |||
}} | |||
{{ps | |||
|નવો માણસઃ | |||
|જીભ પર અંકુશ રાખતાં શીખો, સમજ્યા નાયકસાહેબ! લો, આ કાર્ડ વાંચો – કે પછી ડિરેક્ટરો અને નાયક–નાયિકાઓને વાંચતાં આવડતું નથી? | |||
}} | |||
{{ps | |||
|શંકરલાલઃ | |||
|અમને વાંચતાં આવડે છે. કાર્ડમાં તો લખ્યું છે, ‘નાટક સંરક્ષણ સંસ્થા’ એનો અર્થ શો? | |||
}} | |||
{{ps | |||
|નવો માણસઃ | |||
|હં અં, હવે તમે ડહાપણભર્યા પ્રશ્નો પૂછવા માંડ્યા. આ સંસ્થા એક પ્રકારની પૈસા ઉઘરાવનાર કહો કે પછી પૈસા પડાવનાર સંસ્થા છે. | |||
}} | |||
{{ps | |||
|અપર્ણાઃ | |||
|શું કહ્યું? આ અમેરિકાનું હૉલિવૂડ નથી! અમે પોલીસને બોલાવશું. | |||
}} | |||
{{ps | |||
|નવો માણસઃ | |||
|જુવાન પોટ્ટી! બહુ ચાલાકીમાં સાર નહિ કાઢે! સમજી લે કે ગઈકાલે અમેરિકાના હૉલિવૂડમાં ફિલ્મમાં જે બને તે આજે ચિકાગોના મહોલ્લામાં બને અને આવતી કાલે મુંબઈમાં બને. | |||
}} | |||
{{ps | |||
|શંકરલાલઃ | |||
|કદાચ ધારી લઈએ કે એમ બને, પછી? સમજાવો તો ખરા. | |||
}} | |||
{{ps | |||
|નવો માણસઃ | |||
|હા, તે સમજાવું. તમે આ નાટક રજૂ કરો તે વખતે અમારા માણસો સડેલાં ઈંડાં રંગમંચ ઉપર ફેંકે. ટમેટાં પણ અમે વાપરીએ છીએ. | |||
}} | |||
{{ps | |||
|અપર્ણાઃ | |||
|તમે હિંમત જ નહિ કરી શકો. | |||
}} | |||
{{ps | |||
|નવો માણસઃ | |||
|તે તમે જોશો, પણ માત્ર ઈંડાં અને ટમેટાં જ અમારાં હથિયાર નથી. અમારી પાસે ગંધ – ખરાબમાં ખરાબ ગંધ મારતા બૉમ્બ પણ છે. એકાદ બૉમ્બ રંગમંચ ઉપર ફેંક્યો કે પછી જોઈ લો મજા! | |||
}} | |||
{{ps | |||
|દોલતઃ | |||
|એથી શું થાય? | |||
}} | |||
{{ps | |||
|નવો માણસઃ | |||
|મહેરબાન, રંગમંચ ઉપર એવી ભયાનક બદબો ફેલાઈ રહે કે તમારાં ભાષણો તો ભૂલી જ જાઓ. | |||
}} | |||
{{ps | |||
|અપર્ણાઃ | |||
|ઓ બોપ રે! | |||
}} | |||
{{ps | |||
|નવો માણસઃ | |||
|એથી વધારે સૂક્ષ્મ હથિયારો પણ છે. | |||
}} | |||
{{ps | |||
|અપર્ણાઃ | |||
|આથી સૂક્ષ્મ? | |||
}} | |||
{{ps | |||
|નવો માણસઃ | |||
|હા, બાઈસાહેબ, અમારામાંના પાંચસાત માણસો છૂટા છૂટા ઑડિટોરિયમમાં બેસી જઈએ અને પછી વાત કરવા માંડીએ કે નાયિકા ત્રાંસી છે, એની આંખ લંકામાં બાણ મારે છે! | |||
}} | |||
{{ps | |||
|અપર્ણાઃ | |||
|તમે એમ કહો સાચું? | |||
}} | |||
{{ps | |||
|નવો માણસઃ | |||
|હાજી, તમારો સારામાં સારો સીન ચાલતો હશે તે વખતે અમારામાંથી એક ઊભો થઈને ઑડિટોરિયમમાંથી બૂમ પાડી ઊઠે: “ઓહો હો! આ મોટી નાયિકા થઈને ઊભી છે, પણ એની આંખ તો જુઓ. લંકામાં આવું બાણ તો કોઈએ માર્યું નથી!” | |||
}} | |||
{{ps | |||
|અપર્ણાઃ | |||
|(ગુસ્સામાં) પણ મારી આંખને થયું છે શું? એ તો સારી છે. | |||
}} | |||
{{ps | |||
|નવો માણસઃ | |||
|હજી છોકરી! તું નાદાન છે. જાહેરમાં આવી ટીકા થઈ કે માણસો એ માનવાના જ. માનસશાસ્ત્રનો એ એક અફર નિયમ છે. છોકરી તું પરણેલી છે? | |||
}} | |||
{{ps | |||
|અપર્ણાઃ | |||
|ના. | |||
}} | |||
{{ps | |||
|નવો માણસઃ | |||
|હં અં. તો પછી તમારે ત્યાં નાટક જોવા આવનાર ચારસો–પાંચસો માણસો આ વાત દસ દસ માણસોને કહે તો પણ ક્યાં વાત જાય! હવે તને મુરતિયો મળી રહ્યો! | |||
}} | |||
{{ps | |||
|અપર્ણાઃ | |||
|શંકરલાલ, દોલત, તમે શું સાંભળી રહ્યા છો? તમે કેમ કશું કરતા નથી? | |||
}} | |||
{{ps | |||
|નવો માણસઃ | |||
|એમાં છોકરી, તું સાર નહિ કાઢે. એના કરતાં મારી વાત સાંભળી લે. આપણે પ્રેક્ષકની સંખ્યા ચારસોની ગણીએ. એકેક પ્રેક્ષક દીઠ ચાર આના ગણીએ, તો કુલ્લે સો રૂપિયા થાય. આ સો રૂપિયા અમને તમે અત્યારે ને અત્યારે આપી દો તો તમારા નાટકમાં જરા પણ ખલેલ નહિ પહોંચે, એટલું જ નહિ પણ અમારા માણસોને તમે પાસ આપજો એટલે થોડી થોડી વારે તેઓ તાળીઓ પાડી તમારા નાટકનાં વખાણ કર્યાં કરશે. લાવો સો રૂપિયા. | |||
}} | |||
{{ps | |||
|શંકરલાલઃ | |||
|પણ ભાઈ, અત્યારે સો રૂપિયા રોકડા લાવું ક્યાંથી? | |||
}} | |||
{{ps | |||
|નવો માણસઃ | |||
|હા, એ વાત સાચી. પણ આ છોકરીના હાથમાં સોનાની બંગડી છે અને કાનમાં હીરાનાં લવંગિયાં છે, એટલું બસ થશે. વેચતાં વધારે પૈસા ઊપજશે તો હું પાછા મોકલી આપીશ. | |||
}} | |||
{{ps | |||
|અપર્ણાઃ | |||
|હું નહિ કાઢવા દઉં. | |||
}} | |||
{{ps | |||
|નવો માણસઃ | |||
|તો મારે બધાંને ખુરશી જોડે બાંધવા પડશે. | |||
}} | |||
{{ps | |||
|દોલતઃ | |||
|મારી પાસે આ રિવૉલ્વર છે તે જોઈ છે કે? | |||
}} | |||
{{ps | |||
|નવો માણસઃ | |||
|નાટકમાં વપરાતી રિવૉલ્વરથી બીતા ફરતા હોઈએ તો આવા ધંધા અમારાથી થાય પણ નહિ ને! મહેરબાન, મૂકી દો એ રમકડાની બંદૂક આ ટેબલ પર. અને સાચી ભરેલી રિવૉલ્વર જોવી જ હોય તો આ રહી. (ગજવામાંથી બંદૂક કાઢે છે. દોલત પોતાની બંદૂક ટેબલ ઉપર પછાડે છે.) – હં અં, હવે કાંઈક રીતભાત શીખ્યા. ચાલો, કાઢી આપો દાગીના. | |||
}} | |||
{{ps | |||
|અપર્ણાઃ | |||
|હું ચીસ પાડીશ. | |||
}} | |||
{{ps | |||
|નવો માણસઃ | |||
|ચીસ અરધી પડશે ત્યાં તો તું મુડદું થઈને પડશે. મારા જેવો બંદૂક વાપરનાર સરકસમાં પણ તને નહિ જડે, પણ કદાચ તને એમ હશે કે મારી બંદૂક પણ આ તારા દોસ્તની બંદૂક જેવી રમકડાની હશે, ખરું ને! આપે છે કે નહિ? | |||
}} | |||
{{ps | |||
|અપર્ણાઃ | |||
|પણ–પણ. | |||
}} | |||
(નવો આવનાર માણસ સામી ભીંતે બંદૂક તાકી મોટો ભડાકો કરે છે. અપર્ણા ભયંકર ચીસ પાડે છે.) | (નવો આવનાર માણસ સામી ભીંતે બંદૂક તાકી મોટો ભડાકો કરે છે. અપર્ણા ભયંકર ચીસ પાડે છે.) | ||
શંકરલાલઃ શાબાશ, અપર્ણા શાબાશ, બસ એવી જ ચીસ મારે જોઈએ છે! | {{ps | ||
અપર્ણાઃ (અતિશય ગભરાયેલી) શું? શું? | |શંકરલાલઃ | ||
શંકરલાલઃ હા, એવી જ ચીસ તમારે રંગમંચ ઉપર પાડવાની. | |શાબાશ, અપર્ણા શાબાશ, બસ એવી જ ચીસ મારે જોઈએ છે! | ||
અપર્ણાઃ (હજી ગભરાયેલી અને ધ્રૂજતી) પણ… પણ… | }} | ||
શંકરલાલઃ હવે એ તો સમજ્યા! આ આપણા ચન્દ્રમોહનને તમે ઓળખ્યો નહિ? | {{ps | ||
ચંદ્રમોહનઃ (નવો માણસ માસ્ક કાઢી નાખીને) મને અપર્ણા તમે ઓળખ્યો નહિ? હું ચંદ્રમોહન – મારું લાડનું નામ ચંદુ ચકરમ! | |અપર્ણાઃ | ||
અપર્ણાઃ (ખૂબ ગુસ્સે થઈને) ઓહ! સમજી! આ કાવતરું શંકરલાલ, તમે કરેલું કે? | |(અતિશય ગભરાયેલી) શું? શું? | ||
શંકરલાલઃ હા જી, કેમ શું છે? | }} | ||
{{ps | |||
|શંકરલાલઃ | |||
|હા, એવી જ ચીસ તમારે રંગમંચ ઉપર પાડવાની. | |||
}} | |||
{{ps | |||
|અપર્ણાઃ | |||
|(હજી ગભરાયેલી અને ધ્રૂજતી) પણ… પણ… | |||
}} | |||
{{ps | |||
|શંકરલાલઃ | |||
|હવે એ તો સમજ્યા! આ આપણા ચન્દ્રમોહનને તમે ઓળખ્યો નહિ? | |||
}} | |||
{{ps | |||
|ચંદ્રમોહનઃ | |||
|(નવો માણસ માસ્ક કાઢી નાખીને) મને અપર્ણા તમે ઓળખ્યો નહિ? હું ચંદ્રમોહન – મારું લાડનું નામ ચંદુ ચકરમ! | |||
}} | |||
{{ps | |||
|અપર્ણાઃ | |||
|(ખૂબ ગુસ્સે થઈને) ઓહ! સમજી! આ કાવતરું શંકરલાલ, તમે કરેલું કે? | |||
}} | |||
{{ps | |||
|શંકરલાલઃ | |||
|હા જી, કેમ શું છે? | |||
}} | |||
{{ps | {{ps | ||
|અપર્ણાઃ | |અપર્ણાઃ | ||
Line 404: | Line 566: | ||
|તો હું અત્યારથી જ માફી માંગી લઉં છું. અપર્ણા, તમે અતિશય નિષ્ણાત અભિનેત્રી, અને તમે ઠંડા માટલા જેવી ચીસ પાડો તે કેમ ચલાવી લેવાય! ઊલટાની મેં તમને આવી સરસ ચીસ પાડવાની ‘ટૅક્નિક’ બતાવી એ બદલ તમારે મારો અંતઃકરણપૂર્વક આભાર માનવો જોઈએ. | |તો હું અત્યારથી જ માફી માંગી લઉં છું. અપર્ણા, તમે અતિશય નિષ્ણાત અભિનેત્રી, અને તમે ઠંડા માટલા જેવી ચીસ પાડો તે કેમ ચલાવી લેવાય! ઊલટાની મેં તમને આવી સરસ ચીસ પાડવાની ‘ટૅક્નિક’ બતાવી એ બદલ તમારે મારો અંતઃકરણપૂર્વક આભાર માનવો જોઈએ. | ||
}} | }} | ||
(પડદો પડે છે.) | {{સ-મ||(પડદો પડે છે.)}} | ||
(રંગમાધુરી) | {{સ-મ|||(રંગમાધુરી)}}<br> | ||
* | {{સ-મ||*}} |