ગુજરાતી એકાંકીસંપદા/વૃક્ષ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 232: Line 232:
|ઊંહ! ઊંહ! દાદા આ તો પગ ચોંટી ગયા લાગે છે જમીનમાં. જરાય ચહકતા નથી.
|ઊંહ! ઊંહ! દાદા આ તો પગ ચોંટી ગયા લાગે છે જમીનમાં. જરાય ચહકતા નથી.
}}
}}
ઇન્દિરાઃ છગનભાઈ, તમે એમ કરો ને. દવે ડૉક્ટરને બોલાવી લાવો ને બાજુમાંથી. એમને શરદી થઈ ગઈ છે. કંઈ દવાનો ડોઝ આપશે એટલે સારું થઈ જશે.
{{ps
છગનભાઈઃ બોલાવી લાવું.
|ઇન્દિરાઃ
|છગનભાઈ, તમે એમ કરો ને. દવે ડૉક્ટરને બોલાવી લાવો ને બાજુમાંથી. એમને શરદી થઈ ગઈ છે. કંઈ દવાનો ડોઝ આપશે એટલે સારું થઈ જશે.
}}
{{ps
|છગનભાઈઃ
|બોલાવી લાવું.
}}
(છગનભાઈ જાય છે.)
(છગનભાઈ જાય છે.)
ઇન્દિરાઃ દાદાજી! આમને આવું શું થઈ ગયું છે?
{{ps
દાદાજીઃ કશું નથી બેટા. હમણાં દાક્ટર આવીને ઇન્જેક્શન આપી દેશે એટલે સારું થઈ જશે.
|ઇન્દિરાઃ
ઇન્દિરાઃ દાદાજી! અંદરથી મને ખૂબ બીક લાગે છે.
|દાદાજી! આમને આવું શું થઈ ગયું છે?
દાદાઃ એમાં બીવા જેવું કંઈ નથી, બેટા. તારો સ્વભાવ જરા પોચો છે એટલે, જો આ આવ્યા ડૉક્ટર.
}}
{{ps
|દાદાજીઃ
|કશું નથી બેટા. હમણાં દાક્ટર આવીને ઇન્જેક્શન આપી દેશે એટલે સારું થઈ જશે.
}}
{{ps
|ઇન્દિરાઃ
|દાદાજી! અંદરથી મને ખૂબ બીક લાગે છે.
}}
{{ps
|દાદાઃ
|એમાં બીવા જેવું કંઈ નથી, બેટા. તારો સ્વભાવ જરા પોચો છે એટલે, જો આ આવ્યા ડૉક્ટર.
}}
(ડૉક્ટર દવે અને છગનભાઈ પ્રવેશે છે. છગનભાઈ ડૉક્ટરની બૅગ નીચે મૂકવાનો અભિનય કરે છે.)
(ડૉક્ટર દવે અને છગનભાઈ પ્રવેશે છે. છગનભાઈ ડૉક્ટરની બૅગ નીચે મૂકવાનો અભિનય કરે છે.)
ડૉક્ટરઃ શું છે દાદાજી? ચંપકભાઈને શું થયું છે!
{{ps
દાદાઃ આ જુઓ ને સાહેબ તમે જ. અમને તો કંઈ ખબર નથી પડતી. શરદી થઈ ગઈ હોય એવું લાગે છે.
|ડૉક્ટરઃ
ઇન્દિરાઃ એમનો શરદીનો કોઠો છે ને પાછા વરસાદમાં ખૂબ પલળ્યા.
|શું છે દાદાજી? ચંપકભાઈને શું થયું છે!
ડૉક્ટરઃ (આ દરમ્યાન ડૉક્ટર ચંપકની નાડી જુએ છે. પછી સ્ટેથોસ્કોપથી છાતી જોવાનો અભિનય કરે છે.)
}}
::: શરદી થઈ ગઈ છે અને જરાક તાવ પણ છે. એક ઇન્જેક્શન આપી દઉં છું. હમણાં સારું થઈ જશે.
{{ps
|દાદાઃ
|આ જુઓ ને સાહેબ તમે જ. અમને તો કંઈ ખબર નથી પડતી. શરદી થઈ ગઈ હોય એવું લાગે છે.
}}
{{ps
|ઇન્દિરાઃ
|એમનો શરદીનો કોઠો છે ને પાછા વરસાદમાં ખૂબ પલળ્યા.
}}
{{ps
|ડૉક્ટરઃ
|(આ દરમ્યાન ડૉક્ટર ચંપકની નાડી જુએ છે. પછી સ્ટેથોસ્કોપથી છાતી જોવાનો અભિનય કરે છે.)
{{ps
|
|શરદી થઈ ગઈ છે અને જરાક તાવ પણ છે. એક ઇન્જેક્શન આપી દઉં છું. હમણાં સારું થઈ જશે.
}}
(બૅગ ખોલીને અંદરથી ઇન્જેક્શન કાઢીને દવા ભરવાનો અભિનય કરે છે. પછી ચંપકના ડાબા હાથે ઇન્જેક્શન આપવાનો અભિનય કરે છે. સોય નાખતાં જ)
(બૅગ ખોલીને અંદરથી ઇન્જેક્શન કાઢીને દવા ભરવાનો અભિનય કરે છે. પછી ચંપકના ડાબા હાથે ઇન્જેક્શન આપવાનો અભિનય કરે છે. સોય નાખતાં જ)
::: અરે! આ તો સોય વળી ગઈ. હાથ કઠણ લાકડા જેવો લાગે છે. કાંઈ સમજાતું નથી. (ચંપકના હાથને દબાવીને જુએ છે.) કંઈક વિચિત્ર લાગે છે. દાદાજી, તમે કોઈ મોટા ડૉક્ટરને કન્સલ્ટ કરો. આમાં મારું કામ નહિ.
{{ps
|
|અરે! આ તો સોય વળી ગઈ. હાથ કઠણ લાકડા જેવો લાગે છે. કાંઈ સમજાતું નથી. (ચંપકના હાથને દબાવીને જુએ છે.) કંઈક વિચિત્ર લાગે છે. દાદાજી, તમે કોઈ મોટા ડૉક્ટરને કન્સલ્ટ કરો. આમાં મારું કામ નહિ.
}}
ઇન્દિરાઃ પણ ડૉક્ટર…
ઇન્દિરાઃ પણ ડૉક્ટર…
(ડૉક્ટર બૅગ લઈને ચાલવા માંડે છે.)
(ડૉક્ટર બૅગ લઈને ચાલવા માંડે છે.)