18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 361: | Line 361: | ||
|નરેશઃ | |નરેશઃ | ||
|બહુ વિચિત્ર નામ લાગે છે, નહિ? | |બહુ વિચિત્ર નામ લાગે છે, નહિ? | ||
}} | |||
{{ps | |||
|ઉર્સુલાઃ | |||
|કેમ? | |||
}} | |||
{{ps | |||
|નરેશઃ | |||
|લગ્ન કંઈ વેપાર છે કે માણસ એને મહેનતથી સફળ કરી શકે? ને લગ્ન વિશે વળી પુસ્તક શાં લખવાં? એ તે શો એવો ગહન વિષય છે? | |||
}} | |||
{{ps | |||
|ઉર્સુલાઃ | |||
|કેમ, લગ્ન ગહન વિષય નથી? એના જેવી પવિત્ર વસ્તુ… | |||
}} | |||
{{ps | |||
|નરેશઃ | |||
|જૂઠું. એ બધાં ધતિંગ છે. લગ્ન સાવ નજીવી ચીજ છે. માણસ એને જેટલી ગંભીરતા આપે છે તેટલો તે નાસીપાસ થાય છે. તમે તો ભાડાના ઘરમાં રહો છો, ખરું ને? | |||
}} | |||
{{ps | |||
|નરેશઃ | |||
|તમારે જોઈએ તે બધી જ સગવડો એમાં છે? એટલે કે તમારે જેવું જોઈએ તેવું આ ઘર છે? | |||
}} | |||
{{ps | |||
|ઉર્સુલાઃ | |||
|ના, પણ ભાડાનાં ઘર તો એવાં ક્યાંથી હોય? | |||
}} | |||
{{ps | |||
|નરેશઃ | |||
|ને રોજ તમે આવો બબડાટ કરો છો ખરાં? | |||
}} | |||
{{ps | |||
|ઉર્સુલાઃ | |||
|ના, પણ એ કંઈ મોટી વાત નથી ને લગ્ન તો… | |||
}} | |||
{{ps | |||
|નરેશઃ | |||
|બરાબર, આપણે લગ્નને મોટો વિષય માની બબડાટ કરવાનો હક્ક મેળવીએ છીએ. ખરી વાત તો એ છે કે મરદ અને સ્ત્રી બેઉ જો લગ્નને સાધારણ વિષય ગણે તો આટલો બબડાટ, આટલી નિરાશા કે આટલાં કલ્પાંત ન રહે. જેમ ભાડાના ઘરથી ચલાવી લઈએ છીએ તેમ લગ્નમાં પણ ચલાવી લઈએ. માત્ર આપણાં પતિપત્નીઓમાં દૃષ્ટિની એટલી વિશાળતા હોવી જોઈએ. | |||
}} | |||
{{ps | |||
|ઉર્સુલાઃ | |||
|તમે ને હંસાબહેન, એવી દૃષ્ટિથી જીવો છો? | |||
}} | }} | ||
નરેશઃ અરે, એ બિચારીને તો કંઈ પણ દૃષ્ટિ જ નથી. લગ્ન શું એનું પણ એને તો ભાન નહિ હોય. | નરેશઃ અરે, એ બિચારીને તો કંઈ પણ દૃષ્ટિ જ નથી. લગ્ન શું એનું પણ એને તો ભાન નહિ હોય. | ||
ઉર્સુલાઃ અરે, વાહરે! | ઉર્સુલાઃ અરે, વાહરે! |
edits