26,604
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|{{color|red|કારણ વિનાના લોકો}}<br>{{color|blue|શ્રીકાન્ત શાહ}}}} {{center block|title='''પાત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
'''તપન બેનર્જી – માયાનો પ્રેમી'''<br> | '''તપન બેનર્જી – માયાનો પ્રેમી'''<br> | ||
}} | }} | ||
(પરિસ્થિતિઃ પડદો બંધ છે. ઑડિટોરિયમમાં સંપૂર્ણ અંધકાર છે. એ વખતે એક માણસ પડદો અને ઑડિટોરિયમની વચ્ચેની ખાલી જગ્યામાં એક ખૂણામાં સંતાઈને ઊભો છે. પડદો ખૂલતાં પહેલાં તેના ઉપર એક સ્પૉટલાઇટ પડે છે અને પછી ધીમે ધીમે પડદો ખૂલે છે. પડદો ખૂલતાં તે માણસ સ્ટેજના છેડાના ભાગે પડદા પાસે સંતાઈને ઊભો રહી જાય છે. | (પરિસ્થિતિઃ પડદો બંધ છે. ઑડિટોરિયમમાં સંપૂર્ણ અંધકાર છે. એ વખતે એક માણસ પડદો અને ઑડિટોરિયમની વચ્ચેની ખાલી જગ્યામાં એક ખૂણામાં સંતાઈને ઊભો છે. પડદો ખૂલતાં પહેલાં તેના ઉપર એક સ્પૉટલાઇટ પડે છે અને પછી ધીમે ધીમે પડદો ખૂલે છે. પડદો ખૂલતાં તે માણસ સ્ટેજના છેડાના ભાગે પડદા પાસે સંતાઈને ઊભો રહી જાય છે. | ||
સ્ટેજ ઉપર અંધકાર છે. પછી બીજી સ્પૉટલાઇટ સ્ટેજ ઉપર પડે છે. એ વખતે સ્ટેજ ઉપર માયા સ્ટેજના એક ખૂણે ઊભી રહી ફોન કરે છે. તેની ઉપર સ્પૉટલાઇટ પડે છે. | સ્ટેજ ઉપર અંધકાર છે. પછી બીજી સ્પૉટલાઇટ સ્ટેજ ઉપર પડે છે. એ વખતે સ્ટેજ ઉપર માયા સ્ટેજના એક ખૂણે ઊભી રહી ફોન કરે છે. તેની ઉપર સ્પૉટલાઇટ પડે છે. | ||
સ્થળઃ શીતલનો ડ્રોઇંગરૂમ | {{Ps | ||
|સ્થળઃ | |||
|શીતલનો ડ્રોઇંગરૂમ | |||
}} | |||
એક ખૂણામાં ટેબલ ઉપર ટેલિફોન. ટેલિફોન પાસે ચાર ખુરશીઓ. પાછળના ભાગમાં રેડ રંગનો એક મોટો અડધો સ્ટેજ ભરી દેતો પડદો. બાકીના અડધા ભાગમાં ગ્રીન રંગનો મોટો અડધો સ્ટેજ ભરી દેતો પડદો. રેડ રંગવાળા ભાગમાં જ ટેલિફોન અને ચાર ખુરશીઓ પડેલી છે. ગ્રીન રંગવાળા ભાગમાં કેક્ટસનું એક વિશાળ કદનું કૂંડું છે.) | એક ખૂણામાં ટેબલ ઉપર ટેલિફોન. ટેલિફોન પાસે ચાર ખુરશીઓ. પાછળના ભાગમાં રેડ રંગનો એક મોટો અડધો સ્ટેજ ભરી દેતો પડદો. બાકીના અડધા ભાગમાં ગ્રીન રંગનો મોટો અડધો સ્ટેજ ભરી દેતો પડદો. રેડ રંગવાળા ભાગમાં જ ટેલિફોન અને ચાર ખુરશીઓ પડેલી છે. ગ્રીન રંગવાળા ભાગમાં કેક્ટસનું એક વિશાળ કદનું કૂંડું છે.) | ||
માયાઃ (ફોન ઉપર વાત કરે છે.) હલ્લો… કોણ… બેનર્જી? હું માયા બોલી રહી છું. ના! શીતલ અહીં નથી… શીતલ હોય તો હું તને ફોન કરવાની કિંમત કરું ખરી? શીતલ કોક પાર્ટીને મળવા ગયો છે. બેએક કલાક સુધી પાછો ફરવાનો નથી… હા… હા… હા… તદ્દન એકલી જ છું. ના કોઈ મિસ્ચીફ કરવાની નથી… માત્ર મળવાનું… તો આવી પહોંચે છે? જોજે મોડું ન કરતો… હેં? જરાક મોટેથી… બોલ… તારો અવાજ સંભળાતો નથી. | {{Ps | ||
|માયાઃ | |||
|(ફોન ઉપર વાત કરે છે.) હલ્લો… કોણ… બેનર્જી? હું માયા બોલી રહી છું. ના! શીતલ અહીં નથી… શીતલ હોય તો હું તને ફોન કરવાની કિંમત કરું ખરી? શીતલ કોક પાર્ટીને મળવા ગયો છે. બેએક કલાક સુધી પાછો ફરવાનો નથી… હા… હા… હા… તદ્દન એકલી જ છું. ના કોઈ મિસ્ચીફ કરવાની નથી… માત્ર મળવાનું… તો આવી પહોંચે છે? જોજે મોડું ન કરતો… હેં? જરાક મોટેથી… બોલ… તારો અવાજ સંભળાતો નથી. | |||
(એ વખતે પડદા પાસે ઊભેલો માણસ પિસ્તોલનું બરાબર નિશાન લઈ માયા ઉપર બે ગોળીબાર કરે છે. માયા બેવડી વળી, એક ચીસ પાડી, નીચે ઢળી પડે છે. ટેલિફોનનું રિસીવર માયાના હાથમાંથી છટકી જાય છે. માયા ખુરશીનો ટેકો લેવા પ્રયત્ન કરે છે અને પછી ખુરશીની સાથે નીચે પડે છે… ગોળીબાર કરનાર માણસ ધીમેથી સ્ટેજ ઉપર પ્રવેશ કરે છે અને થોડી વાર માયા સામે જોઈ રહે છે. પછી રિસીવરને ક્રેડલ ઉપર મૂકી દે છે અને એક બાજુ ચાલ્યો જાય છે. ચારેબાજુ અંધારું થઈ જાય છે. થોડી વાર પછી પ્રકાશ થાય છે ત્યારે સ્ટેજ ઉપર ચારે ખુરશીઓ બરાબર ગોઠવાયેલી છે અને માયા ઉત્તેજિત અવસ્થામાં સ્ટેજ ઉપર અડધા ભાગમાં આંટા મારે છે. હાથ ઉપર બાંધેલી કાંડા ઘડિયાળમાં જોયા કરે છે. થોડી વારે તપન બેનર્જી પ્રવેશ કરે છે. માયા તેને જોઈને આંટા મારતી અટકી જાય છે અને ખુરશી ઉપર બેસી જાય છે.) | (એ વખતે પડદા પાસે ઊભેલો માણસ પિસ્તોલનું બરાબર નિશાન લઈ માયા ઉપર બે ગોળીબાર કરે છે. માયા બેવડી વળી, એક ચીસ પાડી, નીચે ઢળી પડે છે. ટેલિફોનનું રિસીવર માયાના હાથમાંથી છટકી જાય છે. માયા ખુરશીનો ટેકો લેવા પ્રયત્ન કરે છે અને પછી ખુરશીની સાથે નીચે પડે છે… ગોળીબાર કરનાર માણસ ધીમેથી સ્ટેજ ઉપર પ્રવેશ કરે છે અને થોડી વાર માયા સામે જોઈ રહે છે. પછી રિસીવરને ક્રેડલ ઉપર મૂકી દે છે અને એક બાજુ ચાલ્યો જાય છે. ચારેબાજુ અંધારું થઈ જાય છે. થોડી વાર પછી પ્રકાશ થાય છે ત્યારે સ્ટેજ ઉપર ચારે ખુરશીઓ બરાબર ગોઠવાયેલી છે અને માયા ઉત્તેજિત અવસ્થામાં સ્ટેજ ઉપર અડધા ભાગમાં આંટા મારે છે. હાથ ઉપર બાંધેલી કાંડા ઘડિયાળમાં જોયા કરે છે. થોડી વારે તપન બેનર્જી પ્રવેશ કરે છે. માયા તેને જોઈને આંટા મારતી અટકી જાય છે અને ખુરશી ઉપર બેસી જાય છે.) | ||
માયાઃ કેટલું મોડું કર્યું? યૂ આર નેવર પંક્ચ્યુઅલ. | માયાઃ કેટલું મોડું કર્યું? યૂ આર નેવર પંક્ચ્યુઅલ. |
edits