ગુજરાતી એકાંકીસંપદા/કારણ વિનાના લોકો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 18: Line 18:
|માયાઃ  
|માયાઃ  
|(ફોન ઉપર વાત કરે છે.) હલ્લો… કોણ… બેનર્જી? હું માયા બોલી રહી છું. ના! શીતલ અહીં નથી… શીતલ હોય તો હું તને ફોન કરવાની કિંમત કરું ખરી? શીતલ કોક પાર્ટીને મળવા ગયો છે. બેએક કલાક સુધી પાછો ફરવાનો નથી… હા… હા… હા… તદ્દન એકલી જ છું. ના કોઈ મિસ્ચીફ કરવાની નથી… માત્ર મળવાનું… તો આવી પહોંચે છે? જોજે મોડું ન કરતો… હેં? જરાક મોટેથી… બોલ… તારો અવાજ સંભળાતો નથી.

}}
(એ વખતે પડદા પાસે ઊભેલો માણસ પિસ્તોલનું બરાબર નિશાન લઈ માયા ઉપર બે ગોળીબાર કરે છે. માયા બેવડી વળી, એક ચીસ પાડી, નીચે ઢળી પડે છે. ટેલિફોનનું રિસીવર માયાના હાથમાંથી છટકી જાય છે. માયા ખુરશીનો ટેકો લેવા પ્રયત્ન કરે છે અને પછી ખુરશીની સાથે નીચે પડે છે… ગોળીબાર કરનાર માણસ ધીમેથી સ્ટેજ ઉપર પ્રવેશ કરે છે અને થોડી વાર માયા સામે જોઈ રહે છે. પછી રિસીવરને ક્રેડલ ઉપર મૂકી દે છે અને એક બાજુ ચાલ્યો જાય છે. ચારેબાજુ અંધારું થઈ જાય છે. થોડી વાર પછી પ્રકાશ થાય છે ત્યારે સ્ટેજ ઉપર ચારે ખુરશીઓ બરાબર ગોઠવાયેલી છે અને માયા ઉત્તેજિત અવસ્થામાં સ્ટેજ ઉપર અડધા ભાગમાં આંટા મારે છે. હાથ ઉપર બાંધેલી કાંડા ઘડિયાળમાં જોયા કરે છે. થોડી વારે તપન બેનર્જી પ્રવેશ કરે છે. માયા તેને જોઈને આંટા મારતી અટકી જાય છે અને ખુરશી ઉપર બેસી જાય છે.)

માયાઃ કેટલું મોડું કર્યું? યૂ આર નેવર પંક્ચ્યુઅલ.
{{PS
તપનઃ માયા! અત્યારે ઑફિસ છૂટવાના સમયે કેટલો ટ્રાફિક જામ હોય છે… તેની ખબર છે તને? માય ગૉડ! માણસો… માણસો…
|માયાઃ  
માયાઃ શીતલ કોઈ ડિનર પાર્ટીમાં ગયો છે. નવ વાગ્યા સુધી પાછો ફરવાનો નથી.
|કેટલું મોડું કર્યું? યૂ આર નેવર પંક્ચ્યુઅલ.
તપનઃ તું કેમ ન ગઈ?
}}
માયાઃ પાછો અજાણ્યો થઈને પૂછે છે… તું કેમ ન ગઈ? તારે માટે… તારો સહવાસ મેળવવા માટે…
{{PS
તપનઃ તો ચાલો, સહવાસ મેળવવાનું ચાલી કરીએ…
|તપનઃ  
માયાઃ જો ફરીથી પાછી મિસ્ચીફ કરવાનું ચાલુ કર્યું ને!
|માયા! અત્યારે ઑફિસ છૂટવાના સમયે કેટલો ટ્રાફિક જામ હોય છે… તેની ખબર છે તને? માય ગૉડ! માણસો… માણસો…
}}
{{PS
|માયાઃ  
|શીતલ કોઈ ડિનર પાર્ટીમાં ગયો છે. નવ વાગ્યા સુધી પાછો ફરવાનો નથી.
}}
{{PS
|તપનઃ  
|તું કેમ ન ગઈ?
}}
{{PS
|માયાઃ  
|પાછો અજાણ્યો થઈને પૂછે છે… તું કેમ ન ગઈ? તારે માટે… તારો સહવાસ મેળવવા માટે…
}}
{{PS
|તપનઃ  
|તો ચાલો, સહવાસ મેળવવાનું ચાલી કરીએ…
}}
{{PS
|માયાઃ  
|જો ફરીથી પાછી મિસ્ચીફ કરવાનું ચાલુ કર્યું ને!
}}
{{PS
તપનઃ આને મિસ્ચીફ કહેવાય? ધીસ ઇઝ ધ એ મીઅર પ્રપોઝલ.

માયાઃ બેનર્જી! શીતલ તને મળ્યો હતો?
માયાઃ બેનર્જી! શીતલ તને મળ્યો હતો?
26,604

edits

Navigation menu