ગુજરાતી એકાંકીસંપદા/હોહોલિકા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 87: Line 87:
|૧ પુરુષઃ તમે ચન્દ્રવદન મહેતા છો?
|૧ પુરુષઃ તમે ચન્દ્રવદન મહેતા છો?
}}
}}
 
{{ps
 
|જીજી.:
{{ps જીજી.: એ નામ જ અમે તો આજે સાંભળ્યું. મારું નામ જીજીભાઈ, અને ભૂદેવનું નામ હોલાગુરુ. અમે ચન્દ્રવદન હોઈએ તો અમારાં મોં ચન્દ્ર જેવાં ના હોય?
|એ નામ જ અમે તો આજે સાંભળ્યું. મારું નામ જીજીભાઈ, અને ભૂદેવનું નામ હોલાગુરુ. અમે ચન્દ્રવદન હોઈએ તો અમારાં મોં ચન્દ્ર જેવાં ના હોય?
{{ps ૧ પુ.: અને આ માઈક્રોફોન છે, ત્યારે સાહેબ, મારે એક જાહેરાત કરવાની છે, તે કરવા દેશો?
}}
{{ps હોલા.: કેમ. કોઈનું છોકરું ખોવાઈ ગયું છે? શ્રોતાઓને માલમ થાય કે એમણે ખીસાંપાકીટ સંભાળીને બેસવું, અને સાથે લાવેલાં છોકરાંય સાચવવાં.
{{ps
{{ps ૧ પુ.: આ તો એક જીવદયાનું કામ છે – થોડો ફંડફાળો ઉઘરાવવાનો છે, સાહેબ. જરા દયા કરો!
|૧ પુ.:
{{ps જીજી.: નહિ, નહિ બેસી જાઓ, એવા ફંડફાળાનાં ઉઘરાણાં કરવાની આ જગ્યા નથી. એવી જાહેરાત નહિ થાય. જાઓ, બેસી જાઓ.
|અને આ માઈક્રોફોન છે, ત્યારે સાહેબ, મારે એક જાહેરાત કરવાની છે, તે કરવા દેશો?
}}
{{ps
|હોલા.:
|કેમ. કોઈનું છોકરું ખોવાઈ ગયું છે? શ્રોતાઓને માલમ થાય કે એમણે ખીસાંપાકીટ સંભાળીને બેસવું, અને સાથે લાવેલાં છોકરાંય સાચવવાં.
}}
{{ps
|૧ પુ.:
|આ તો એક જીવદયાનું કામ છે – થોડો ફંડફાળો ઉઘરાવવાનો છે, સાહેબ. જરા દયા કરો!
}}
{{ps
|જીજી.:
|નહિ, નહિ બેસી જાઓ, એવા ફંડફાળાનાં ઉઘરાણાં કરવાની આ જગ્યા નથી. એવી જાહેરાત નહિ થાય. જાઓ, બેસી જાઓ.
}}
{{ps ૧ પુ.: તમને પગે પડું છું – તમે સ્વર્ગે જશો.
{{ps ૧ પુ.: તમને પગે પડું છું – તમે સ્વર્ગે જશો.
{{ps જીજી.: પણ હજી તો હું જીવતો બેઠો છું, મારે સ્વર્ગે નથી જવું.
{{ps જીજી.: પણ હજી તો હું જીવતો બેઠો છું, મારે સ્વર્ગે નથી જવું.
18,450

edits