18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 545: | Line 545: | ||
|શેઠ છબીલરામ! | |શેઠ છબીલરામ! | ||
}} | }} | ||
છેલોઃ છબીલરામે એકાએક બૂમ પાડી મને કહ્યું કે રસોડામાં કૂતરું પેંધે છે, તે રસોઈ ના બગાડે એટલા માટે અંદર જઈ એને બહાર કાઢ. હું તરત દોડ્યો, મારા હાથમાં હીંચકાની દોરી, તે પગમાં ભેરવાઈ, ઘોડિયું આળું ઓશરીની નીચે પટકાયું, બાળકને પગથિયાની ધાર વાગી, અને એ ગુજરી ગયું. | {{ps | ||
|છેલોઃ | |||
ચંદનઃ એ વડા મહેતાજી ગામની નિશાળો તપાસવા ડિસ્ટિકમાં ફરે છે. એરેરે, મારું કેટલું કુમળું બાળક! (રડે છે.) | |છબીલરામે એકાએક બૂમ પાડી મને કહ્યું કે રસોડામાં કૂતરું પેંધે છે, તે રસોઈ ના બગાડે એટલા માટે અંદર જઈ એને બહાર કાઢ. હું તરત દોડ્યો, મારા હાથમાં હીંચકાની દોરી, તે પગમાં ભેરવાઈ, ઘોડિયું આળું ઓશરીની નીચે પટકાયું, બાળકને પગથિયાની ધાર વાગી, અને એ ગુજરી ગયું. | ||
{{ps જીજીભાઈઃ રડવાનું હમણાં જરા મોકૂફ રાખ. છેલાએ તારા બાળકનું ખૂન કર્યું એમ શા પરથી કહે છે? | }} | ||
{{ps | |||
ચંદનઃ એણે બેદરકારી બતાવી, પૂરી કાળજી નહીં રાખી. | |કાજીજીઃ | ||
{{ps જીજી.: બાળક હાજર છે? | |બાઈ! તારા ધણી તે વખતે ક્યાં હતા? | ||
ચંદનઃ બાળક તો મરી ગયું. | }} | ||
{{ps જીજી.: પણ મરેલું મોજૂદ છે? | {{ps | ||
ચંદનઃ એના અસ્થિ આ દાબડામાં ભરીને લાવી છું. | |ચંદનઃ | ||
{{ps જીજી.: પણ એટલા નાના બાળકને તો દાટવામાં આવે છે, સાધારણ રીતે બાળવામાં નથી આવતાં. | |એ વડા મહેતાજી ગામની નિશાળો તપાસવા ડિસ્ટિકમાં ફરે છે. એરેરે, મારું કેટલું કુમળું બાળક! (રડે છે.) | ||
ચંદનઃ હા, પણ દાટીએ તો મુદ્દામાલ અહીં કેવી રીતે લવાય? એટલે એને તાબડતોબ બાળી નાખ્યું, અને દાબડામાં રાખ લેતી આવી. અહીંનું કામકાજ પૂરું થશે કે પણે સાબરમતી નદીમાં જઈ પધરાવી આવીશ. | }} | ||
{{ps | |||
{{ps જીજી.: મોટાભાઈ તે વખતે શું કરતા હતા? | |જીજીભાઈઃ | ||
ચંદનઃ દઈ જાણે, હું શું જાણું? રંગ જોતા હશે. | |રડવાનું હમણાં જરા મોકૂફ રાખ. છેલાએ તારા બાળકનું ખૂન કર્યું એમ શા પરથી કહે છે? | ||
}} | |||
ચંદનઃ અરે કાજીસાહેબ! મૂઆ નહીં ને ભૂત થયા. બાળક તો મરી ગયું ને! | {{ps | ||
|કાજીજીઃ | |||
ચંદનઃ અરે કાજીસાહેબ! કેવાક સવાલ પૂછો છો તમે તે? મારું બાળક જેવું બાળક મરી ગયું અને તેમને મજાક સૂઝે છે? ઓ મારા બાળક રે!… (રડે છે.) | |ચલાવો, ચલાવો. | ||
{{ps જીજી.: ખામોશ! અહીં કચેરીમાં રડારોળ કરવાની મનાઈ છે. | }} | ||
ચંદનઃ એટલે જ તો હું રડતી નથી. | {{ps | ||
|ચંદનઃ | |||
{{ps જીજી.: ચાલો બધા આઘા ખસી જાઓ. નામદાર કાજીસાહેબ કનસલટશેન કરવા ધારે છે. | |એણે બેદરકારી બતાવી, પૂરી કાળજી નહીં રાખી. | ||
}} | |||
{{ps જીજી.: મજેનું લાગે છે. છેલો પાછળ બે હાથ હલાવે છે. હાથમાં આગળ હતું એથી વધારે વજનદાર પોટકું દેખાય છે. ખાસ્સો રૂમાલ વીંટાળેલો છે. | {{ps | ||
|જીજી.: | |||
{{ps જીજી.: રૂમાલ સજ્જનને છાજે એવો ભરાવદાર સિલ્કનો દેખાય છે. ચાંદી નહિ તો સોનું, અને સોનું નહિ તો… નહિ, સોનું જ જણાય છે. | |બાળક હાજર છે? | ||
}} | |||
{{ps જીજી.: ફરિયાદી, તહોમતદાર, આરોપી વગેરે આમ, નજીક આવો અને સાંભળી લ્યો આ કચેરીનો ચુકાદો આખરનો ગણાય છે એટલું જ નહીં પણ એ ચુકાદો અમલમાં મૂકવામાં નહીં આવે તો એ ગુનો મનાય છે. | {{ps | ||
|ચંદનઃ | |||
{{ps જીજી.: અને કદી એના કુટુંબમાં બાળક ન જન્મે તો? | |બાળક તો મરી ગયું. | ||
}} | |||
{{ps હોલાઃ હોહોહો! હોહોહો! હોહોહો! હોહોહો! | {{ps | ||
|જીજી.: | |||
|પણ મરેલું મોજૂદ છે? | |||
}} | |||
{{ps | |||
|ચંદનઃ | |||
|એના અસ્થિ આ દાબડામાં ભરીને લાવી છું. | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|પણ એટલા નાના બાળકને તો દાટવામાં આવે છે, સાધારણ રીતે બાળવામાં નથી આવતાં. | |||
}} | |||
{{ps | |||
|ચંદનઃ | |||
|હા, પણ દાટીએ તો મુદ્દામાલ અહીં કેવી રીતે લવાય? એટલે એને તાબડતોબ બાળી નાખ્યું, અને દાબડામાં રાખ લેતી આવી. અહીંનું કામકાજ પૂરું થશે કે પણે સાબરમતી નદીમાં જઈ પધરાવી આવીશ. | |||
}} | |||
{{ps | |||
|કાજીજીઃ | |||
|ચલાવો, ચલાવો. | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|મોટાભાઈ તે વખતે શું કરતા હતા? | |||
}} | |||
{{ps | |||
|ચંદનઃ | |||
|દઈ જાણે, હું શું જાણું? રંગ જોતા હશે. | |||
}} | |||
{{ps | |||
|કાજીજીઃ | |||
|ખૂનનો આરોપ ખોટો છે, એ વાત બાઈ, તને કબૂલ છે? | |||
}} | |||
{{ps | |||
|ચંદનઃ | |||
|અરે કાજીસાહેબ! મૂઆ નહીં ને ભૂત થયા. બાળક તો મરી ગયું ને! | |||
}} | |||
{{ps | |||
|કાજીજીઃ | |||
|ધરમશાળામાં ઊતરનારા બાળકોને હીંચકો નાખવા બંધાયેલ છે? | |||
}} | |||
{{ps | |||
|ચંદનઃ | |||
|અરે કાજીસાહેબ! કેવાક સવાલ પૂછો છો તમે તે? મારું બાળક જેવું બાળક મરી ગયું અને તેમને મજાક સૂઝે છે? ઓ મારા બાળક રે!… (રડે છે.) | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|ખામોશ! અહીં કચેરીમાં રડારોળ કરવાની મનાઈ છે. | |||
}} | |||
{{ps | |||
|ચંદનઃ | |||
|એટલે જ તો હું રડતી નથી. | |||
}} | |||
{{ps | |||
|કાજીજીઃ | |||
|જીજીભાઈ! કચેરીનો દસ્તુર સમજાવો. | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|ચાલો બધા આઘા ખસી જાઓ. નામદાર કાજીસાહેબ કનસલટશેન કરવા ધારે છે. | |||
}} | |||
{{ps | |||
|કાજીજીઃ | |||
|જીજીભાઈ! કેમનું છે? | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|મજેનું લાગે છે. છેલો પાછળ બે હાથ હલાવે છે. હાથમાં આગળ હતું એથી વધારે વજનદાર પોટકું દેખાય છે. ખાસ્સો રૂમાલ વીંટાળેલો છે. | |||
}} | |||
{{ps | |||
|કાજીજીઃ | |||
|રૂમાલની હાલત કેવી છે? | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|રૂમાલ સજ્જનને છાજે એવો ભરાવદાર સિલ્કનો દેખાય છે. ચાંદી નહિ તો સોનું, અને સોનું નહિ તો… નહિ, સોનું જ જણાય છે. | |||
}} | |||
{{ps | |||
|કાજીજીઃ | |||
|જાહેર કરો કે હવે ન્યાય જોખાય છે, અને એમ પણ કહો કે આ કચેરીનો ન્યાય આખરનો જ ગણાય છે. | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|ફરિયાદી, તહોમતદાર, આરોપી વગેરે આમ, નજીક આવો અને સાંભળી લ્યો આ કચેરીનો ચુકાદો આખરનો ગણાય છે એટલું જ નહીં પણ એ ચુકાદો અમલમાં મૂકવામાં નહીં આવે તો એ ગુનો મનાય છે. | |||
}} | |||
{{ps | |||
|કાજીજીઃ | |||
|મૂળ વાત બાળકની છે. બાળક ગુજરી ગયું છે. બાઈને બાળક ગુમાવ્યાનું દુઃખ છે. એટલે અમારો ફેંસલો એવો છે કે બાઈ ચંદનને બીજું બાળક ના થાય ત્યાં સુધી છેલો એને ત્યાં બાળક તરીકે રહે, એનું લાલનપાલન ભરણપોષણ બાઈ ચંદન અને એનો ધણી કરે. | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|અને કદી એના કુટુંબમાં બાળક ન જન્મે તો? | |||
}} | |||
{{ps | |||
|કાજીજીઃ | |||
|છેલો જિંદગી સુધી એ જ કુટુંબમાં બાળકની જેમ રહે. છે કોઈ ત્રીજો ફરિયાદી? | |||
}} | |||
{{ps | |||
|હોલાઃ | |||
|હોહોહો! હોહોહો! હોહોહો! હોહોહો! | |||
}} | |||
તા તા થૈ થૈ, તા તા થૈ થૈ થા! | તા તા થૈ થૈ, તા તા થૈ થૈ થા! | ||
દુનિયામેં કૈં સોદા દેખા. અક્કલકી હરરાજીકા | દુનિયામેં કૈં સોદા દેખા. અક્કલકી હરરાજીકા |
edits