ગુજરાતી એકાંકીસંપદા/હોહોલિકા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 677: Line 677:
|હોલાઃ
|હોલાઃ
|હોહોહો! હોહોહો! હોહોહો! હોહોહો!
|હોહોહો! હોહોહો! હોહોહો! હોહોહો!
}}
{{ps
|
|તા તા થૈ થૈ, તા તા થૈ થૈ થા!
}}
{{ps
|
|દુનિયામેં કૈં સોદા દેખા. અક્કલકી હરરાજીકા
}}
{{ps
|
|કંઈ કચેરી દેખી હમને, ન્યાય તો કંબલ કાજીકા.
}}
{{ps
|
|અજી ન્યાય તો કંબલ કાજીકા!
}}
{{ps
|જીજી.:
|ફરિયાદી નંબર ત્રણ–
}}
{{ps
|દુલોઃ
|હાજર છું.
}}
{{ps
|જીજી.:
|હાજર છું શાયેબ કહો – આ કચેરી છે. નામ શું?
}}
{{ps
|દુલોઃ
|મારું નામ દુલો – દુર્લભભાઈ. હું નદીની પેલી પાર રહેનારો –
}}
{{ps
|જીજી.:
|એની તો અમને ખબર છે, પણ આ શંભુમેળામાં તમે ક્યાંથી ભેળા થઈ ગયા?
}}
{{ps
|દુલોઃ
|એ જ તો અમે રામણ કહી રહ્યા છીએ. મારા પિતાજીનું આ છેલાએ ખૂન કર્યું છે.
}}
{{ps
|કાજીજીઃ
|ચલાવો ચલાવો.
}}
{{ps
|જીજી.:
|હેં? પિતાજીનું? ઓ બાપ રે!
}}
{{ps
|દુલોઃ
|રડવાની અહીં મનાઈ છે, નહીં તો હમણાં પોક મૂકી સંભળાવત. નેવું વર્ષના મારા બાપા –
}}
{{ps
|કાજીજીઃ
|જરા ઘરડા ખરા, નહિ?
}}
{{ps
|દુલોઃ
|સાધારણ રીતે ઘરડા તો કહેવાય, એનો આ છેલાએ જાન લીધો.
}}
{{ps
|કાજીજીઃ
|ચલાવો, ચલાવો. તમે પણ ખૂનનો જ આરોપ મૂકો છો? શી હકીકત છે?
}}
{{ps
|દુલોઃ
|કાજીસાયેબ! શી વાત કરું? હું શ્રવણથી પણ ભારે સેવાભાવી પુત્ર. મારા વૃદ્ધ પિતાને હોડીમાં વૈદ્યરાજને ત્યાં લઈ જતો હતો. મંદ મંદ ગતિએ હોડી ચાલી રહી હતી, એવામાં જ્યારે અમે નદીમાં પુલ નીચેથી પસાર થતા હતા, ત્યારે એકાએક ઉપરથી બરાબર મારા વૃદ્ધ પિતાના શરીર ઉપર એક માણસ પડ્યો. પિતાજી ચગદાઈ ગયા, અને તરત જ પિતાજીનું અવસાન થયું. પડનાર માણસ તે આ છેલો. મારે માથે જે શિરછત્રરૂપ એક પિતાજી હતા, તે ચાલ્યા ગયા. હું પિતાવિહોણો પુત્ર રહી ગયો! ઘડપણમાં એમની સેવાચાકરી કરી પુણ્ય મેળવવાનો લહાવો મારો ચાલ્યો ગયો. ઓ…ઓ…પ્રભુ! આ કેર તેં મારા ઉપર શા માટે કર્યો? વિધિનું ક્રૂર અટ્ટહાસ્ય મારી નસેનસ કોતરી ખાય છે. આ દુઃખ હવે મારાથી ખમાતું નથી. ઓ પ્રભુ! ઓ પ્રભુ!
}}
{{ps
|જીજી.:
|તું પ્રભુને અરજ કરે છે કે આ કચેરીમાં કાજીસાયેબને અરજ ગુજારે છે?
}}
{{ps
|દુલોઃ
|આપત્તિવિપત્તિમાં, મહાકપટ સંકટમાં, હું ભાન ભૂલ્યો છું. કાજીસાયેબ! આ છેલાએ મારા પિતાની જિંદગીને ખતરામાં નાખી દીધી છે, એની સજા એને થવી જ જોઈએ. ઇન્સાફને માટે હું કાજીસાયેબને અરજ ગુજારું છું.
}}
{{ps
|કાજીજીઃ
|પિતાજીની લાશ ઠેકાણે પાડી કે હજુ મોજૂદ છે?
}}
{{ps
|દુલોઃ
|ઠાઠડી બાંધી તૈયાર રાખી છે. જરૂર હોય તો અહીં હાજર કરવા તૈયાર છીએ. એ ઠાઠડી બાંધવામાં ખૂન કરનાર છેલો પણ મદદગાર હતો, એ વાતની કચેરી નોંધ લઈ શકે છે.
}}
{{ps
|કાજીજીઃ
|ઠાઠડી તૈયાર છે? ચલાવો, ચલાવો.
}}
{{ps
|હોલા.:
|બેઅદબી માફ, કાજીસાયેબ! પણ નાટ્યાચાર્ય ભરતમુનિની આજ્ઞા છે કે મરેલી વ્યક્તિ યાને શબ યા ઠાઠડીને રંગભૂમિ ઉપર કદી લાવવી નહીં અને રંગમંચ ઉપર ન લાવાય તો કચેરીમાં તો લવાય જ કેમ?
}}
{{ps
|કાજીજીઃ
|તો લાશને પહેલાં ઠેકાણે કેમ નહીં પાડી?
}}
{{ps
|હોલા.:
|ન્યાયશાસ્ત્રનો બીજો એક નિયમ એવો છે કાજીસાયેબ! કે, બાળકોના અપવાદ સિવાય, જો લાશને બાળી નાખવામાં આવે, પિંડ વહેરી નાખવામાં આવે, સૂતક ઊતરી જાય તો, ત્યાર બાદ કદી કચેરીમાં ફેંસલો માગી શકાય નહીં.
}}
{{ps
|કાજીજીઃ
|તેં કેમ એના વૃદ્ધ પિતાને મારી નખ્યા?
}}
{{ps
|છેલોઃ
|મેં મારી નથી નાખ્યા, એ અકસ્માતથી ગુજરી ગયા.
}}
{{ps
|કાજીજીઃ
|ચલાવો, ચલાવો.
}}
{{ps
|છેલોઃ
|અમે અહીં આવતા હતા, ત્યારે પુલ ઉપર હું સૌથી છેલ્લો ચાલતો હતો. મેં નીચે નદીમાં જોયા વગર ભૂસ્કો માર્યો.
}}
{{ps
|કાજીજીઃ
|ભૂસ્કો માર્યો! કેમ?
}}
{{ps
|છેલોઃ
|આપઘાત કરવા.
}}
{{ps
|કાજીજીઃ
|આપઘાત કરવા? કેમ? તું જાણે છે કે એ ભયંકર ગુનો ગણાય છે?
}}
{{ps
|છેલોઃ
|ગણાતો હશે, પણ આપઘાત કર્યા પછી શું? વાત એમ હતી કે જમીનદારભાઈના બળદનું પૂછડું છૂટું થઈ ગયું. અને ચંદનબાઈનું બાળક ગુજરી ગયું – એ બે ગુના માટે મને કદાચ ફાંસી મળે, તો આપમેળે મરવું શું ખોટું? આવા વિચાર ચાલતા હતા, ત્યાં નદી આવી. અમે પુલ ઉપરથી પસાર થતા હતા, અને તાબડતોબ મેં ભૂસ્કો માર્યો.
}}
{{ps
|કાજીજીઃ
|અને સીધા નીચે હોડીમાં તમે આમના વૃદ્ધ પિતા સાથે પટકાયા!
}}
{{ps
|છેલોઃ
|અજબ છે મોતની ચાલ, કાજીસાયેબ! મોતને શોધવા જતાં મારું મોત આઘું નાઠું, એમના પિતાજીના આવનારા મોતે નિમિત્ત શોધ્યું.
}}
{{ps
|કાજીજીઃ
|અજબ છે મોતની ચાલ, અહાહા! લખી લો, અજબ છે મોતની ચાલ! હવે ખબર પડી કે એમ ધાર્યું મરાતું નથી?
}}
{{ps
|છેલોઃ
|હાજી, અને એમ પણ ખબર પડી કે હાલમાં મારું મોત થવાનું નથી; એટલે તો મારી આંખ ખૂલી ગઈ, જીવનમાં નવો પલટો આવ્યો છે, હું કોઈક અદ્‌ભુત કામ કરવા સરજાયો છું.
}}
{{ps
|ચંદનઃ
|મારા બાળકને મારી નાખ્યું, એ એક અદ્‌ભુત કામ કર્યું!
}}
{{ps
|દુલોઃ
|અને બીજું, મારા વૃદ્ધ પિતાને –
}}
}}


તા તા થૈ થૈ, તા તા થૈ થૈ થા!
દુનિયામેં કૈં સોદા દેખા. અક્કલકી હરરાજીકા
કંઈ કચેરી દેખી હમને, ન્યાય તો કંબલ કાજીકા.
અજી ન્યાય તો કંબલ કાજીકા!
{{ps જીજી.: ફરિયાદી નંબર ત્રણ–
દુલોઃ હાજર છું.
{{ps જીજી.: હાજર છું શાયેબ કહો – આ કચેરી છે. નામ શું?
દુલોઃ મારું નામ દુલો – દુર્લભભાઈ. હું નદીની પેલી પાર રહેનારો –
{{ps જીજી.: એની તો અમને ખબર છે, પણ આ શંભુમેળામાં તમે ક્યાંથી ભેળા થઈ ગયા?
દુલોઃ એ જ તો અમે રામણ કહી રહ્યા છીએ. મારા પિતાજીનું આ છેલાએ ખૂન કર્યું છે.
કા{{ps જીજીઃ ચલાવો ચલાવો.
{{ps જીજી.: હેં? પિતાજીનું? ઓ બાપ રે!
દુલોઃ રડવાની અહીં મનાઈ છે, નહીં તો હમણાં પોક મૂકી સંભળાવત. નેવું વર્ષના મારા બાપા –
કા{{ps જીજીઃ જરા ઘરડા ખરા, નહિ?
દુલોઃ સાધારણ રીતે ઘરડા તો કહેવાય, એનો આ છેલાએ જાન લીધો.
કા{{ps જીજીઃ ચલાવો, ચલાવો. તમે પણ ખૂનનો જ આરોપ મૂકો છો? શી હકીકત છે?
દુલોઃ કાજીસાયેબ! શી વાત કરું? હું શ્રવણથી પણ ભારે સેવાભાવી પુત્ર. મારા વૃદ્ધ પિતાને હોડીમાં વૈદ્યરાજને ત્યાં લઈ જતો હતો. મંદ મંદ ગતિએ હોડી ચાલી રહી હતી, એવામાં જ્યારે અમે નદીમાં પુલ નીચેથી પસાર થતા હતા, ત્યારે એકાએક ઉપરથી બરાબર મારા વૃદ્ધ પિતાના શરીર ઉપર એક માણસ પડ્યો. પિતાજી ચગદાઈ ગયા, અને તરત જ પિતાજીનું અવસાન થયું. પડનાર માણસ તે આ છેલો. મારે માથે જે શિરછત્રરૂપ એક પિતાજી હતા, તે ચાલ્યા ગયા. હું પિતાવિહોણો પુત્ર રહી ગયો! ઘડપણમાં એમની સેવાચાકરી કરી પુણ્ય મેળવવાનો લહાવો મારો ચાલ્યો ગયો. ઓ…ઓ…પ્રભુ! આ કેર તેં મારા ઉપર શા માટે કર્યો? વિધિનું ક્રૂર અટ્ટહાસ્ય મારી નસેનસ કોતરી ખાય છે. આ દુઃખ હવે મારાથી ખમાતું નથી. ઓ પ્રભુ! ઓ પ્રભુ!
{{ps જીજી.: તું પ્રભુને અરજ કરે છે કે આ કચેરીમાં કાજીસાયેબને અરજ ગુજારે છે?
દુલોઃ આપત્તિવિપત્તિમાં, મહાકપટ સંકટમાં, હું ભાન ભૂલ્યો છું. કાજીસાયેબ! આ છેલાએ મારા પિતાની જિંદગીને ખતરામાં નાખી દીધી છે, એની સજા એને થવી જ જોઈએ. ઇન્સાફને માટે હું કાજીસાયેબને અરજ ગુજારું છું.
કા{{ps જીજીઃ પિતાજીની લાશ ઠેકાણે પાડી કે હજુ મોજૂદ છે?
દુલોઃ ઠાઠડી બાંધી તૈયાર રાખી છે. જરૂર હોય તો અહીં હાજર કરવા તૈયાર છીએ. એ ઠાઠડી બાંધવામાં ખૂન કરનાર છેલો પણ મદદગાર હતો, એ વાતની કચેરી નોંધ લઈ શકે છે.
કા{{ps જીજીઃ ઠાઠડી તૈયાર છે? ચલાવો, ચલાવો.
{{ps હોલા.: બેઅદબી માફ, કાજીસાયેબ! પણ નાટ્યાચાર્ય ભરતમુનિની આજ્ઞા છે કે મરેલી વ્યક્તિ યાને શબ યા ઠાઠડીને રંગભૂમિ ઉપર કદી લાવવી નહીં અને રંગમંચ ઉપર ન લાવાય તો કચેરીમાં તો લવાય જ કેમ?
કા{{ps જીજીઃ તો લાશને પહેલાં ઠેકાણે કેમ નહીં પાડી?
{{ps હોલા.: ન્યાયશાસ્ત્રનો બીજો એક નિયમ એવો છે કાજીસાયેબ! કે, બાળકોના અપવાદ સિવાય, જો લાશને બાળી નાખવામાં આવે, પિંડ વહેરી નાખવામાં આવે, સૂતક ઊતરી જાય તો, ત્યાર બાદ કદી કચેરીમાં ફેંસલો માગી શકાય નહીં.
કા{{ps જીજીઃ તેં કેમ એના વૃદ્ધ પિતાને મારી નખ્યા?
છેલોઃ મેં મારી નથી નાખ્યા, એ અકસ્માતથી ગુજરી ગયા.
કા{{ps જીજીઃ ચલાવો, ચલાવો.
છેલોઃ અમે અહીં આવતા હતા, ત્યારે પુલ ઉપર હું સૌથી છેલ્લો ચાલતો હતો. મેં નીચે નદીમાં જોયા વગર ભૂસ્કો માર્યો.
કા{{ps જીજીઃ ભૂસ્કો માર્યો! કેમ?
છેલોઃ આપઘાત કરવા.
કા{{ps જીજીઃ આપઘાત કરવા? કેમ? તું જાણે છે કે એ ભયંકર ગુનો ગણાય છે?
છેલોઃ ગણાતો હશે, પણ આપઘાત કર્યા પછી શું? વાત એમ હતી કે જમીનદારભાઈના બળદનું પૂછડું છૂટું થઈ ગયું. અને ચંદનબાઈનું બાળક ગુજરી ગયું – એ બે ગુના માટે મને કદાચ ફાંસી મળે, તો આપમેળે મરવું શું ખોટું? આવા વિચાર ચાલતા હતા, ત્યાં નદી આવી. અમે પુલ ઉપરથી પસાર થતા હતા, અને તાબડતોબ મેં ભૂસ્કો માર્યો.
કા{{ps જીજીઃ અને સીધા નીચે હોડીમાં તમે આમના વૃદ્ધ પિતા સાથે પટકાયા!
છેલોઃ અજબ છે મોતની ચાલ, કાજીસાયેબ! મોતને શોધવા જતાં મારું મોત આઘું નાઠું, એમના પિતાજીના આવનારા મોતે નિમિત્ત શોધ્યું.
કા{{ps જીજીઃ અજબ છે મોતની ચાલ, અહાહા! લખી લો, અજબ છે મોતની ચાલ! હવે ખબર પડી કે એમ ધાર્યું મરાતું નથી?
છેલોઃ હાજી, અને એમ પણ ખબર પડી કે હાલમાં મારું મોત થવાનું નથી; એટલે તો મારી આંખ ખૂલી ગઈ, જીવનમાં નવો પલટો આવ્યો છે, હું કોઈક અદ્‌ભુત કામ કરવા સરજાયો છું.
ચંદનઃ મારા બાળકને મારી નાખ્યું, એ એક અદ્‌ભુત કામ કર્યું!
દુલોઃ અને બીજું, મારા વૃદ્ધ પિતાને –
છેલોઃ હવે સૌ કોઈના બાપ એક દિવસ તો ગુજરવાના જ છે!
છેલોઃ હવે સૌ કોઈના બાપ એક દિવસ તો ગુજરવાના જ છે!
{{ps જીજી.: ખામોશ.
{{ps જીજી.: ખામોશ.
18,450

edits

Navigation menu