18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 16: | Line 16: | ||
(કૂવાને કાંઠે ગુર્જરીઓ પાણી ભરે છે. પાણિયારીઓથી કાંઠો ઘેરાયેલો છે. થોડીક જાય છે તો તેથી વધારે આવે છે; અને દૃશ્ય સુંદરીઓના કોલાહલથી ગાજી રહ્યું છે. | (કૂવાને કાંઠે ગુર્જરીઓ પાણી ભરે છે. પાણિયારીઓથી કાંઠો ઘેરાયેલો છે. થોડીક જાય છે તો તેથી વધારે આવે છે; અને દૃશ્ય સુંદરીઓના કોલાહલથી ગાજી રહ્યું છે. | ||
વિવિધ વયની પણ મોટા ભાગે જુવાન થોડીક ગુર્જરીઓ બેડાં ઉતારી કાંઠા આગળ મારગ થાય એની રાહ જોતી વાડ પાસે બેઠી છે. ફૂલોથી લળી જતો મોગરો છે. થોડાંક ફૂલ લેતી એક ગુર્જરી ગાય છે. તેનું નામ રૂપાં છે.) | વિવિધ વયની પણ મોટા ભાગે જુવાન થોડીક ગુર્જરીઓ બેડાં ઉતારી કાંઠા આગળ મારગ થાય એની રાહ જોતી વાડ પાસે બેઠી છે. ફૂલોથી લળી જતો મોગરો છે. થોડાંક ફૂલ લેતી એક ગુર્જરી ગાય છે. તેનું નામ રૂપાં છે.) | ||
{{ps |રૂપાં: | “કૂવાને કાંઠેડે રે કે મોગરો ઊગ્યો વાલમિયાં, | {{ps |રૂપાં: | “કૂવાને કાંઠેડે રે કે મોગરો ઊગ્યો વાલમિયાં,}} | ||
{{ps | |||
{{ps |આધેડ સ્ત્રીઃ અલી રૂપાં, કયા વાલમિયા માટે મોગરો ચૂંટે છે? | | | ||
{{ps |રૂપાં: | અમથીકાકી, બળ્યું, તમે ઘરડાં થયાં તો યે તમારી મશ્કરી કરવાની ટેવ ન ગઈ! માણસ ગાતું હશે એટલું બધું કાંઈ કરતું હશે? | |મોગરો લળી લળી જાય કે મોગરો લે રે વાલમિયા!” | ||
{{ps |આધેડ સ્ત્રીઃ | }} | ||
{{ps |રૂપાં: | અમથીકાકી, તમે નાનાં હતાં ત્યારે કયા વાલમિયા માટે ફૂલ ચૂંટતાં? | {{ps |આધેડ સ્ત્રીઃ |અલી રૂપાં, કયા વાલમિયા માટે મોગરો ચૂંટે છે?}} | ||
{{ps |આધેડ સ્ત્રીઃ | {{ps |રૂપાં: | અમથીકાકી, બળ્યું, તમે ઘરડાં થયાં તો યે તમારી મશ્કરી કરવાની ટેવ ન ગઈ! માણસ ગાતું હશે એટલું બધું કાંઈ કરતું હશે?}} | ||
{{ps |આધેડ સ્ત્રીઃ | અમારા સમામાં તો કવિઓને યે ન સૂઝે એવું થતું. તમે આજકાલ બધી ડાહ્યલીઓ થઈ ગઈ છો!}} | |||
{{ps |રૂપાં: | અમથીકાકી, તમે નાનાં હતાં ત્યારે કયા વાલમિયા માટે ફૂલ ચૂંટતાં?}} | |||
{{ps |આધેડ સ્ત્રીઃ | એનું તારે શું કામ છે? અમે જે કર્યું એ કર્યું. પણ અમારો સમો જુદો. જો પણે મારગ થયો. જા બેડું ભરી આવ; અને બા! જરા મારું બેડું ભરી દેજે. રાતની કેડ દુખે છે તે પાણી નથી ખેંચાતું.}} | |||
(રૂપાં અમથીકાકી આગળ ફૂલ મૂકી પાણી ભરવા જાય છે. શોભાં પાણી ભરી અમથીકાકી પાસે આવે છે.) | (રૂપાં અમથીકાકી આગળ ફૂલ મૂકી પાણી ભરવા જાય છે. શોભાં પાણી ભરી અમથીકાકી પાસે આવે છે.) | ||
{{ps | |||
{{ps |શોભાં: | કાકી, મારે ઉતાવળ છે. છોકરો રોતો હશે તો મારી સાસુ મારો જીવ કાઢી નાખશે. | | | ||
{{ps |આધેડ સ્ત્રીઃ | |શોભાં! થોડીક વાર બેસ. રૂપાં આવે એટલે જઈએ. | ||
}} | |||
{{ps |શોભાં: | કાકી, મારે ઉતાવળ છે. છોકરો રોતો હશે તો મારી સાસુ મારો જીવ કાઢી નાખશે.}} | |||
{{ps |આધેડ સ્ત્રીઃ | હવે બેસ ને ડાહ્યલી! તારી સાસુ એટલો છોકરો નહિ રાખે? હું કહીશ કે મેં રોકી’તી.}} | |||
(શોભાં બેડું ઉતારી મોગરાનાં ફૂલ ચૂંટે છે અને ગાય છે.) | (શોભાં બેડું ઉતારી મોગરાનાં ફૂલ ચૂંટે છે અને ગાય છે.) | ||
{{ps |શોભાં: | “વાટકીમાં કેશર ધોળ્યાં વાલમિયા, | {{ps |શોભાં: | “વાટકીમાં કેશર ધોળ્યાં વાલમિયા,}} | ||
{{ps | |||
| | |||
|ઊગ્યો રંગનો છોડ રંગમાં રોળ્યાં વાલમિયા!” | |||
}} | |||
{{ps અમથીકાકીઃ (પોતાની ઉંમરની, આ જુવાન બાયડીઓને જરા પણ કિંમત નથી એ જુએ છે. માટે છેવટનાં વેણ સંભળાવે છે.) તે અલીઓ એમાં મ્હો’ડાં શેનાં ચડાવો છો? જજો ને તમારા ભાયડા જવા દે તો? અને થજો ને થવું હોય તો બાદશાહની બીબીઓ! એમાં મારે શું? કોક આવવાનો હશે તે આમ એકલી ઊભી રહીઓ છો! | {{ps |અમથીકાકીઃ |(પોતાની ઉંમરની, આ જુવાન બાયડીઓને જરા પણ કિંમત નથી એ જુએ છે. માટે છેવટનાં વેણ સંભળાવે છે.) તે અલીઓ એમાં મ્હો’ડાં શેનાં ચડાવો છો? જજો ને તમારા ભાયડા જવા દે તો? અને થજો ને થવું હોય તો બાદશાહની બીબીઓ! એમાં મારે શું? કોક આવવાનો હશે તે આમ એકલી ઊભી રહીઓ છો!}} | ||
મેનાં: | (અમથીકાકીરૂપી વિઘ્ન ભારે પડશે એ સમજવા જેટલી ચતુર છે.) બળ્યું અમથીકાકી, એમાં આમ શું કરો છો? તમે ના કહેશો તો કાંઈ અમારાથી જવાશે? પણ અમથીકાકી, તમે અને મારાં સાસુ જ્યારે પેલી છાવણી જોવા ગયાં હતાં ને? (પોતે આવું અણછાજતું કામ કદી પણ ન કર્યું હોય એમ સૂચવતી અમથીકાકીની મુખમુદ્રા જોઈ) તમે જ તે દહાડે કહ્યું હતું ને કે તમે અને મારાં સાસુ એક દિવસ છાનાંમાનાં છાવણી જોઈ આવ્યાં હતાં? તે તમે કેમ કરી ગયાં હતાં એ કહેવું પડશે. આ હું બેડું ભરી આવી તમારા ઘેર આવું છું. પછી કેવું નથી કહેતાં? (રૂપાં-શોભાંને) જાઓ અલીઓ! અમથીકાકીને એમને ઘેર પહોંચાડી આવો. (સમજી જવાનો ઇશારો કરે છે.) | {{ps | ||
|મેનાં: | |||
|(અમથીકાકીરૂપી વિઘ્ન ભારે પડશે એ સમજવા જેટલી ચતુર છે.) બળ્યું અમથીકાકી, એમાં આમ શું કરો છો? તમે ના કહેશો તો કાંઈ અમારાથી જવાશે? પણ અમથીકાકી, તમે અને મારાં સાસુ જ્યારે પેલી છાવણી જોવા ગયાં હતાં ને? (પોતે આવું અણછાજતું કામ કદી પણ ન કર્યું હોય એમ સૂચવતી અમથીકાકીની મુખમુદ્રા જોઈ) તમે જ તે દહાડે કહ્યું હતું ને કે તમે અને મારાં સાસુ એક દિવસ છાનાંમાનાં છાવણી જોઈ આવ્યાં હતાં? તે તમે કેમ કરી ગયાં હતાં એ કહેવું પડશે. આ હું બેડું ભરી આવી તમારા ઘેર આવું છું. પછી કેવું નથી કહેતાં? (રૂપાં-શોભાંને) જાઓ અલીઓ! અમથીકાકીને એમને ઘેર પહોંચાડી આવો. (સમજી જવાનો ઇશારો કરે છે.) | |||
}} | |||
(એક હાર જાય છે અને બીજી કૂવે આવે છે. બન્ને હાર ઉચિત નૃત્યનાં પગલાંએ ગતિ કરે છે. મેનાં ગુર્જરી ગાય છે.) | (એક હાર જાય છે અને બીજી કૂવે આવે છે. બન્ને હાર ઉચિત નૃત્યનાં પગલાંએ ગતિ કરે છે. મેનાં ગુર્જરી ગાય છે.) | ||
(જોવા જવાનો ઉત્સાહ અને ઉલ્લાસ સૂચવતું નૃત્ય) | (જોવા જવાનો ઉત્સાહ અને ઉલ્લાસ સૂચવતું નૃત્ય) | ||
{{ps | |||
| | |||
|“કે કાબૂલસે બાદશાહ ચડે કે સારી દિલ્હી કા દીવાન રેકે બાદશાહ રે ઊતરે બાગમેં મેં ક્યા મસ દેખન જાઉં રે.” | |||
}} |
edits