ગુજરાતી એકાંકીસંપદા/મેનાં ગુર્જરી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 114: Line 114:
{{ps |મેનાં: | બાકીનું મને યાદ આવતું નથી.}}
{{ps |મેનાં: | બાકીનું મને યાદ આવતું નથી.}}
{{ps |રૂપાં: | મેનાંને ગીત યાદ ન આવે એવું તો વળી હોય?}}
{{ps |રૂપાં: | મેનાંને ગીત યાદ ન આવે એવું તો વળી હોય?}}
બીજી મહિયારીઓ: | કદી ન હોય બાઈ!}}
{{ps |બીજી મહિયારીઓ: | કદી ન હોય બાઈ!}}
{{ps |રૂપાં: | (મેનાંની આગળ આવે છે અને પાછી ફરી તેના ચહેરા સામું જુએ છે.) મેનાં, મોઢું કેમ પડી ગયું છે? કંઈ સાંભર્યું?}}
{{ps |રૂપાં: | (મેનાંની આગળ આવે છે અને પાછી ફરી તેના ચહેરા સામું જુએ છે.) મેનાં, મોઢું કેમ પડી ગયું છે? કંઈ સાંભર્યું?}}
{{ps |મેનાં: | કંઈ નથી સાંભર્યું! પેલા આંબાવાડિયામાં મટુકીઓ ઉતારી વિસામો ખાઈએ.}}
{{ps |મેનાં: | કંઈ નથી સાંભર્યું! પેલા આંબાવાડિયામાં મટુકીઓ ઉતારી વિસામો ખાઈએ.}}
Line 130: Line 130:
{{ps |શોભાં: | શું કહ્યું?}}
{{ps |શોભાં: | શું કહ્યું?}}
{{ps |મેનાં: | કંઈ નહિ.}}
{{ps |મેનાં: | કંઈ નહિ.}}
રૂપાં–{{ps |શોભાં: | ત્હોયે?}}
{{ps |રૂપાં–શોભાં: | ત્હોયે?}}
{{ps |મેનાં: | મેં કહ્યું: | તમારા દીકરામાં પાણી હશે તો હું શું કરવા બાદશાહની બેગમ થઈશ? અને બાદશાહ મને પકડશે તો એ છોડાવી નહિ લાવે? આ મારો હીરીઓ દિયરે છોડાવી લાવશે! (થોડીક વાર પછી ગમગીન થતી) મને સાસુના મ્હેણાનું તો કંઈ નથી; પણ બોલાબોલમાં શણગાર સજતાં અપશુકન થયાં! મને એ અપશુકન યાદ આવ્યાં. પણ કંઈ નહિ. ચાલો, આપણે જઈએ.}}
{{ps |મેનાં: |મેં કહ્યું: તમારા દીકરામાં પાણી હશે તો હું શું કરવા બાદશાહની બેગમ થઈશ? અને બાદશાહ મને પકડશે તો એ છોડાવી નહિ લાવે? આ મારો હીરીઓ દિયરે છોડાવી લાવશે! (થોડીક વાર પછી ગમગીન થતી) મને સાસુના મ્હેણાનું તો કંઈ નથી; પણ બોલાબોલમાં શણગાર સજતાં અપશુકન થયાં! મને એ અપશુકન યાદ આવ્યાં. પણ કંઈ નહિ. ચાલો, આપણે જઈએ.}}
(મેનાં કપડાં ઠીક કરી કટારી અને ‘સતની ડબી’ બહાર કાઢવા જાય છે. બન્ને ઘેર ભૂલી ગઈ છે!)
(મેનાં કપડાં ઠીક કરી કટારી અને ‘સતની ડબી’ બહાર કાઢવા જાય છે. બન્ને ઘેર ભૂલી ગઈ છે!)
{{ps |મેનાં: | રૂપાં, મારી કટારી અને ડબી બન્ને રહી ગયાં! અપશુકને ભાવ ભજવ્યા! (થોડી વાર રહી) રૂપાં, તમે બધાં છાવણી જોઈ આવો અને મહી વેચી આવો.}}
{{ps |મેનાં: | રૂપાં, મારી કટારી અને ડબી બન્ને રહી ગયાં! અપશુકને ભાવ ભજવ્યા! (થોડી વાર રહી) રૂપાં, તમે બધાં છાવણી જોઈ આવો અને મહી વેચી આવો.}}
રૂપાં–શોભાં ઇત્યાદિ: | અને તું મેનાં?
{{ps |રૂપાં–શોભાં ઇત્યાદિ: | અને તું મેનાં?}}
{{ps |મેનાં: | હું અહીંયાં આંબાવાડિયામાં તમારી વાટ જોઉં છું.}}
{{ps |મેનાં: | હું અહીંયાં આંબાવાડિયામાં તમારી વાટ જોઉં છું.}}
{{ps |રૂપાં: | એમ કેમ ચાલે? તારે લીધે તો અમે બધીઓએ આવવાની હામ કરી અને તું જ ના પાડે છે?}}
{{ps |રૂપાં: | એમ કેમ ચાલે? તારે લીધે તો અમે બધીઓએ આવવાની હામ કરી અને તું જ ના પાડે છે?}}
Line 143: Line 143:
(રૂપાં મેનાંની લાલ મટુકી લે છે અને બધી મહિયારીઓ ધીમે ધીમે છાવણી તરફ જાય છે.
(રૂપાં મેનાંની લાલ મટુકી લે છે અને બધી મહિયારીઓ ધીમે ધીમે છાવણી તરફ જાય છે.
મેનાં એક મ્હોરેલા આંબાની નીચેની ડાળ ઝાલી છાવણી તરફ જતી પોતાની સહિયરો તરફ જોઈ રહે છે. છેવટની સખી છાવણીમાં અદૃશ્ય થાય છે એટલે મ્હોરની માદક સુવાસ તરફ એનું ધ્યાન ખેંચાય છે; અને જાણે માદક ગંધથી જ શરીરમાં એક કમકમાટી આવે છે અને મંજરીઓથી ભરેલી ડાળી તરફ મેનાં જોઈ રહે છે. પછી પાછી છાવણી તરફ જુએ છે.)

{{ps |મેનાં: | (બબડે છે) મારી કટારી અને મારી ડબ્બી બન્ને રહી ગયાં!
{{ps |મેનાં: | (બબડે છે) મારી કટારી અને મારી ડબ્બી બન્ને રહી ગયાં!}}
(છાવણી તરફથી રૂપાંને પોતાની લાલ મટુકી લઈ એક તુર્ક સૈનિક સાથે પોતા તરફ આવતી જુએ છે. મેનાં ચકિત થાય છે. થોડેક દૂર તુર્ક સૈનિક અને રૂપાં ઊભાં રહે છે. રૂપાંને પોતા તરફ આંગળી કરતી જુએ છે. તુર્કને પોતા તરફ મુગ્ધ નજરે જોતો જુએ છે. બન્ને જણાં છાવણીમાં અદૃશ્ય થાય છે.

થોડીક વાર પછી મેનાં એક યુવાનને ઘોડા ઉપર બેસી હાથમાં લાલ મટુકી લઈ પોતાના તરફ આવતો જુએ છે. યુવાન ઘોડા ઉપરથી નીચે ઊતરી મટુકી લઈ તેની પાસે આવે છે. શાહજાદો પોતે સાદા વેશમાં પણ સત્તાશીલ ચહેરાવાળો મેનાંને સંબોધે છે.

મેનાં આફત સમજી જાત ઉપર કાબૂ મેળવે છે, એટલે સ્વસ્થતાની ભવ્યતા આખી આકૃતિમાં દેખાય છે.)
મેનાં આફત સમજી જાત ઉપર કાબૂ મેળવે છે, એટલે સ્વસ્થતાની ભવ્યતા આખી આકૃતિમાં દેખાય છે.)
{{ps |મેનાં: | (બબડે છે) મારી કટારી અને મારી ડબ્બી બન્ને રહી ગયાં!
{{ps |મેનાં: | (બબડે છે) મારી કટારી અને મારી ડબ્બી બન્ને રહી ગયાં!}}
શાહજાદોઃ મહિયારી, આ લાલ મટુકી તમારી છે?
{{ps |શાહજાદોઃ |મહિયારી, આ લાલ મટુકી તમારી છે?}}
{{ps |મેનાં: | હા, બાદશાહ.
{{ps |મેનાં: | હા, બાદશાહ.}}
શાહજાદોઃ (સ્મિત કરી) તો લાલ મટુકીનાં મહિયારી! તમે જાતે અમારી છાવણી કેમ ન શણગારી?
{{ps |શાહજાદોઃ |(સ્મિત કરી) તો લાલ મટુકીનાં મહિયારી! તમે જાતે અમારી છાવણી કેમ ન શણગારી?}}
{{ps |મેનાં: | બાદશાહ! મને થાક લાગ્યો એટલે મારી સહિયરને મહી વેચવા આપ્યું. અમારે તો મહી વેચવાથી કામ!
{{ps |મેનાં: | બાદશાહ! મને થાક લાગ્યો એટલે મારી સહિયરને મહી વેચવા આપ્યું. અમારે તો મહી વેચવાથી કામ!}}
(મેનાંનો હાથ કટારી અને સતની ડબી શોધે છે; પણ હાથ જૂઠા પડે છે.)
(મેનાંનો હાથ કટારી અને સતની ડબી શોધે છે; પણ હાથ જૂઠા પડે છે.)}}
શાહજાદોઃ તમારે મહી વેચવાથી કામ હોય તો જાતે કેમ ના’વો? મોંમાગ્યાં દામ મળે!
{{ps |શાહજાદોઃ | તમારે મહી વેચવાથી કામ હોય તો જાતે કેમ ના’વો? મોંમાગ્યાં દામ મળે!}}
{{ps |મેનાં: | બાદશાહ! મારે મોંમાગ્યાં દામ નથી જોઈતાં! સૌને મળે એટલાં મને બસ છે. આપે મહી ખાલી કર્યું હોય તો મને મારી મટુકી પાછી આપો.
{{ps |મેનાં: | બાદશાહ! મારે મોંમાગ્યાં દામ નથી જોઈતાં! સૌને મળે એટલાં મને બસ છે. આપે મહી ખાલી કર્યું હોય તો મને મારી મટુકી પાછી આપો.}}
શાહજાદોઃ મટુકી તો ખાલી કરી છે. પણ દામ લેવા તો છાવણીમાં પધારશો ને? એનાં મૂલ શાં?
{{ps |શાહજાદોઃ | મટુકી તો ખાલી કરી છે. પણ દામ લેવા તો છાવણીમાં પધારશો ને? એનાં મૂલ શાં?}}
{{ps |મેનાં: | સૌનાં કર્યાં હોય એ મૂલ મારી સહિયરને આપજો.
{{ps |મેનાં: | સૌનાં કર્યાં હોય એ મૂલ મારી સહિયરને આપજો.}}
શાહજાદોઃ પણ સૌની સાથે તમારી સરખામણી કેમ થાય, મહિયારી?
{{ps |શાહજાદોઃ | પણ સૌની સાથે તમારી સરખામણી કેમ થાય, મહિયારી?}}
મેનાંઃ અમારાં સૌનાં મહી સરખાં છે, બાદશાહ!
{{ps |મેનાં: | અમારાં સૌનાં મહી સરખાં છે, બાદશાહ!}}
શાહજાદોઃ (એક પગલું પાસે આવે છે.) મહી સરખાં હશે પણ મહિયારીઓ સરખી નથી!
{{ps |શાહજાદોઃ |(એક પગલું પાસે આવે છે.) મહી સરખાં હશે પણ મહિયારીઓ સરખી નથી!}}
{{ps |મેનાં: | (એક પગલું પાછું ભરી) બાદશાહ! માણસ છો કે હેવાન?
{{ps |મેનાં: | (એક પગલું પાછું ભરી) બાદશાહ! માણસ છો કે હેવાન?}}
શાહજાદોઃ (જેણે આવા જવાબની આશા નહોતી રાખી અને જેને આવા જવાબ સાંભળવાની ટેવ નથી.) અરે ઓરત! તું કોણ છે કે મને જવાબ આપે છે?
{{ps |શાહજાદોઃ | (જેણે આવા જવાબની આશા નહોતી રાખી અને જેને આવા જવાબ સાંભળવાની ટેવ નથી.) અરે ઓરત! તું કોણ છે કે મને જવાબ આપે છે?}}
{{ps |મેનાં: | અમે ગુર્જરોની વહુવારુ છીએ?
{{ps |મેનાં: | અમે ગુર્જરોની વહુવારુ છીએ?}}
શાહજાદોઃ (કામવશ હોવાથી અપમાન અને અભિમાનના શબ્દો પણ તેને આકર્ષે છે.) તમારું નામ?
{{ps |શાહજાદોઃ |(કામવશ હોવાથી અપમાન અને અભિમાનના શબ્દો પણ તેને આકર્ષે છે.) તમારું નામ?}}
{{ps |મેનાં: | અમારું નામ મેનાં ગુર્જરી!
{{ps |મેનાં: | અમારું નામ મેનાં ગુર્જરી!}}
શાહજાદોઃ તમારી સહિયરો કહે છે કે તમે એકલું મહી વેચવા નથી આવ્યાં, અમારી છાવણી જોવા પણ આવ્યાં છો. અમારી છાવણી જોવા જેવી છે.
{{ps |શાહજાદોઃ | તમારી સહિયરો કહે છે કે તમે એકલું મહી વેચવા નથી આવ્યાં, અમારી છાવણી જોવા પણ આવ્યાં છો. અમારી છાવણી જોવા જેવી છે.}}
{{ps |મેનાં: | (હાથ ફરીથી કટારી શોધે છે.) તમારી છાવણી જોવા જેવી હશે. પણ અમને તો અમારા ગઢ માંડલના નેસડા વ્હાલા છે.
{{ps |મેનાં: | (હાથ ફરીથી કટારી શોધે છે.) તમારી છાવણી જોવા જેવી હશે. પણ અમને તો અમારા ગઢ માંડલના નેસડા વ્હાલા છે.}}
શાહજાદોઃ મેનાં મહિયારી! થાક લાગ્યો હોય તો પાલખી મંગાવું! તમે કદી હાથી નહિ જોયા હોય?
{{ps |શાહજાદોઃ | મેનાં મહિયારી! થાક લાગ્યો હોય તો પાલખી મંગાવું! તમે કદી હાથી નહિ જોયા હોય?}}
{{ps |મેનાં: | બાદશાહ! અમ મહિયારીઓને હાથીનું કામ નહિ. અમારે તો ટંકે સવામણ દૂધ દેતી ભેંસોનું કામ. અને પાલખીઓ તો જનાનામાં રહેતી બીબીઓને જોઈએ, હવાની પંખીણીઓ ગુર્જરીઓને નહિ!
{{ps |મેનાં: | બાદશાહ! અમ મહિયારીઓને હાથીનું કામ નહિ. અમારે તો ટંકે સવામણ દૂધ દેતી ભેંસોનું કામ. અને પાલખીઓ તો જનાનામાં રહેતી બીબીઓને જોઈએ, હવાની પંખીણીઓ ગુર્જરીઓને નહિ!}}
શાહજાદોઃ અરે, અમારા ઝનાનામાં ઘણી હિંદવાણીઓ છે.
{{ps |શાહજાદોઃ | અરે, અમારા ઝનાનામાં ઘણી હિંદવાણીઓ છે.}}
{{ps |મેનાં: | (ગુસ્સામાં, પણ આવેશને કબજામાં રાખી) બાદશાહ! તમે રાજા છો અને અમે પ્રજા છીએ! પ્રજાની ગાળ ખાવી છે? હેવાન કહ્યા એટલાથી ધરાયા નથી?
{{ps |મેનાં: | (ગુસ્સામાં, પણ આવેશને કબજામાં રાખી) બાદશાહ! તમે રાજા છો અને અમે પ્રજા છીએ! પ્રજાની ગાળ ખાવી છે? હેવાન કહ્યા એટલાથી ધરાયા નથી?}}
શાહજાદોઃ એમાં શું, ઇન્સાનમાત્ર હેવાન છે.
{{ps |શાહજાદોઃ | એમાં શું, ઇન્સાનમાત્ર હેવાન છે.}}
{{ps |મેનાં: | ગુર્જરો હેવાન નથી; તમે હશો.
{{ps |મેનાં: | ગુર્જરો હેવાન નથી; તમે હશો.}}
શાહજાદોઃ અરે મેનાંરાણી, ગુર્જરોમાં શું મોહ્યાં છો? અમારા મહોલે આવશો એટલે ગુર્જરોને ભૂલી જશો. બધી હિંદવાણીઓ ભૂલી જાય છે.
{{ps |શાહજાદોઃ | અરે મેનાંરાણી, ગુર્જરોમાં શું મોહ્યાં છો? અમારા મહોલે આવશો એટલે ગુર્જરોને ભૂલી જશો. બધી હિંદવાણીઓ ભૂલી જાય છે.}}
{{ps |મેનાં: | (આવેશ ઉપરનો કાબુ ખોતી જાય છે.) બાદશાહ! અત્યારે તો હું એકલી છું. પણ હું એકલી નથી. મારી પાછળ નવલાખ ગુર્જર છે. (આવેશમાં આવી જાય છે. એને ‘સત’ ચઢે છે.)
{{ps |મેનાં: | (આવેશ ઉપરનો કાબુ ખોતી જાય છે.) બાદશાહ! અત્યારે તો હું એકલી છું. પણ હું એકલી નથી. મારી પાછળ નવલાખ ગુર્જર છે. (આવેશમાં આવી જાય છે. એને ‘સત’ ચઢે છે.)}}
“કે તું નવ જાણીશ એકલી મારા ગુર્જર ચઢે નવ લાખ રે.”
{{ps
|
|“કે તું નવ જાણીશ એકલી મારા ગુર્જર ચઢે નવ લાખ રે.”
}}
(કાલીના કારમા નૃત્યના અભિનયથી લીટી અનેક વાર બોલે છે. શાહજાદો ચક્તિ થઈ આ દૃશ્ય જુએ છે. પણ હિંદુઓને આવું થાય છે, તેમાં કાંઈ બ્હીવા જેવું નથી એ શાહજાદો જાણે છે. ગુર્જરી તુરત જ શાંત થાય છે, પણ તેની આંખો ફરી ગઈ છે.)

શાહજાદોઃ (હસીને) શાહઝાદાઓને કોઈનો ડર હોતો નથી… દુનિયાની હૂરો અમારે માટે છે.
{{ps |શાહજાદોઃ | (હસીને) શાહઝાદાઓને કોઈનો ડર હોતો નથી… દુનિયાની હૂરો અમારે માટે છે.}}
(મેનાંનો હાથ વળી કટારી શોધે છે તે શાહજાદાના ધ્યાનમાં આવે છે.)
(મેનાંનો હાથ વળી કટારી શોધે છે તે શાહજાદાના ધ્યાનમાં આવે છે.)
શું શોધો છો, મેનાં ગુર્જરી?
{{ps
{{ps |મેનાં: | કટારી!
|
શાહજાદોઃ (જરા પાછો હઠી) શા માટે?
|શું શોધો છો, મેનાં ગુર્જરી?
{{ps |મેનાં: | કેમ, કોઈથી ડરતો નથી ને? મારી કટારી રહી ગઈ છે એટલે જ બાદશાહ તારી છાવણી જોવા ન આવી! (ફરી આવેશમાં) લાવો તમારી કટારી અને પછી છાવણી જોવા આવું અને તમને કાળકા માનો ખેલ બતાવું!
}}
{{ps |મેનાં: | કટારી!}}
{{ps |શાહજાદોઃ | (જરા પાછો હઠી) શા માટે?}}
{{ps |મેનાં: | કેમ, કોઈથી ડરતો નથી ને? મારી કટારી રહી ગઈ છે એટલે જ બાદશાહ તારી છાવણી જોવા ન આવી! (ફરી આવેશમાં) લાવો તમારી કટારી અને પછી છાવણી જોવા આવું અને તમને કાળકા માનો ખેલ બતાવું!}}
(શાહજાદો વિચાર કરે છે.)
(શાહજાદો વિચાર કરે છે.)
કેમ, શો વિચાર કરો છો? કટારી આપવાથી બ્હીઓ છો કે મેનાં ગુર્જરી છાવણીમાં આવે એથી બ્હીઓ છો?
{{ps
શાહજાદોઃ ઓરત! શી તારી જબાન ચાલે છે!
|
{{ps |મેનાં: | જબાન એકલી નથી ચાલતી, હાથ પણ ચાલે છે. આપ, કટારી આપ.
|કેમ, શો વિચાર કરો છો? કટારી આપવાથી બ્હીઓ છો કે મેનાં ગુર્જરી છાવણીમાં આવે એથી બ્હીઓ છો?
}}
{{ps |શાહજાદોઃ |ઓરત! શી તારી જબાન ચાલે છે!}}
{{ps |મેનાં: | જબાન એકલી નથી ચાલતી, હાથ પણ ચાલે છે. આપ, કટારી આપ}}
(મેનાં આવેશમાં ને આવેશમાં શાહજાદા ઉપર ધસે છે. શાહજાદો ખસી જાય છે; મેનાં પડી જાય છે. શાહજાદો એને ઊંચકી ઘોડા ઉપર નાંખી ઘોડો છાવણી તરફ મારી મૂકે છે.)
(મેનાં આવેશમાં ને આવેશમાં શાહજાદા ઉપર ધસે છે. શાહજાદો ખસી જાય છે; મેનાં પડી જાય છે. શાહજાદો એને ઊંચકી ઘોડા ઉપર નાંખી ઘોડો છાવણી તરફ મારી મૂકે છે.)
18,450

edits

Navigation menu