ગુજરાતી એકાંકીસંપદા/લાઇન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|{{color|red|લાઇન}}<br>{{color|blue|ચંદ્રકાન્ત શેઠ}}}} {{center block|title='''પાત્રો'''| '''અ'''<br> ''...")
 
No edit summary
Line 12: Line 12:
'''સ્ત્રી'''<br>
'''સ્ત્રી'''<br>
}}
}}
{{Poem2Open}}
(પડદો ઊપડે છે ત્યારે સ્ટેજ પર ફ્રન્ટથી બૅક સુધી સર્પાકાર લાઇન સૂચવાય એ રીતે આઠ વ્યક્તિઓ ઊભી છે. આ આઠ વ્યક્તિઓમાં એક મધ્યમ વયની સ્ત્રી છે. બે આધેડ માણસો એક જ પ્રકારનાં ઝભ્ભા-ધોતી પહેરેલા છે. એમાં એકનો વર્ણ શ્યામ, બીજાનો ગૌર. બે માણસો ૩૦-૩૫ વચ્ચેના કદાવર, પ્રભાવશાળી, સૂટ-બૂટમાં સજ્જ છે, એમાં એકનો વર્ણ શ્યામ, બીજાનો ગૌર. બે માણસો ખાખી પેન્ટ અને ખાખી શર્ટ પહેરેલા છે. એક માણસ કંઈક વૃદ્ધ, નિવૃત્તિની ઉંમરની નજીકનો છે; એણે કેદી-દારોગો પહેરે એવાં પટેદાર વસ્ત્રો પહેરેલાં છે. પડદો ઊપડે છે ત્યારે જાત જાતના અવાજો, સ્વભાવ-વર્તનનું વૈવિધ્ય પ્રકટ કરતી ચેષ્ટાઓ, વગેરે બતાવવાં જરૂરી. ધક્કામુક્કી–ઘોંઘાટનો અભિનય ઇષ્ટ. થોડી ક્ષણો આ દૃશ્ય. દરમ્યાન ઘંટ વાગે છે. લાઇનમાંથી કાળા સૂટ-બૂટમાં સજ્જ ગૌર પુરુષ જમણી વિંગમાં જતા રહે છે; ખાકી પોશાકવાળા બે જણ ડાબી વિંગમાં જતા રહે છે. ઘંટ વાગવાનું બંધ. લાઇનમાં ફરીથી જેઓ બાકી રહ્યા તેમનો ઘોંઘાટ, ધમાચકડીનો અભિનય… આ નાટકમાં જે પાત્રને જ્યારે પાઠ ભજવવાનો ન આવે તે પાત્રે ત્યારે લાઇનમાંની વ્યક્તિ બનીને રહેવું. આ સૂચના નાટક પૂરું થાય ત્યાં સુધી પાળવી. જમણી વિંગમાંથી બે ગૌર વ્યક્તિઓનો પ્રવેશ. કાળા સૂટ-બૂટમાં સજ્જ ગૌર વ્યક્તિ અ બોલે છે.)

અઃ અરે નારદ! આ લાઇન શેની છે?
}}
|અઃ  
|અરે નારદ! આ લાઇન શેની છે?
}}
{{Ps
(ઝભ્ભા-ધોતીવાળી ગૌર વ્યક્તિ બ જવાબ આપે છે.)

બઃ ધીમે, ભગવન્, ધીમે… કોઈ સાંભળી જશે ને જાણી જશે કે આ નારદ ને વિષ્ણુ છે છૂપા વેશમાં, તો દેકારો બોલી જશે. આવી બનશે આપણું!
{{Ps
અઃ એટલે જ તને હું કહેતો રહું છું: ટૂંકું બોલ, ધીમે બોલ!
|બઃ  
બઃ ભગવન્, હવે એમ જ બોલતો થયો છું! તમને નથી લાગતું?
|ધીમે, ભગવન્, ધીમે… કોઈ સાંભળી જશે ને જાણી જશે કે આ નારદ ને વિષ્ણુ છે છૂપા વેશમાં, તો દેકારો બોલી જશે. આવી બનશે આપણું!
અઃ તું હવે મને ભગવન્ ન કહેતો; નહીંતર…
}}
{{Ps
|અઃ  
|એટલે જ તને હું કહેતો રહું છું: ટૂંકું બોલ, ધીમે બોલ!
}}
{{Ps
|બઃ  
|ભગવન્, હવે એમ જ બોલતો થયો છું! તમને નથી લાગતું?
}}
{{Ps
|અઃ  
|તું હવે મને ભગવન્ ન કહેતો; નહીંતર…
}}
(આ વાતચીત દરમ્યાન અ અને બ લાઇનની લગોલગ આવી જાય છે. લાઇનમાંથી સૂટ-બૂટમાં સજ્જ કાળા વાનવાળી વ્યક્તિ ક બોલે છે.)

કઃ એય મહેરબાન! લાઇનમાં મત ઘૂસો.
કઃ એય મહેરબાન! લાઇનમાં મત ઘૂસો.
26,604

edits

Navigation menu