ગુજરાતી એકાંકીસંપદા/લાઇન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 14: Line 14:
(પડદો ઊપડે છે ત્યારે સ્ટેજ પર ફ્રન્ટથી બૅક સુધી સર્પાકાર લાઇન સૂચવાય એ રીતે આઠ વ્યક્તિઓ ઊભી છે. આ આઠ વ્યક્તિઓમાં એક મધ્યમ વયની સ્ત્રી છે. બે આધેડ માણસો એક જ પ્રકારનાં ઝભ્ભા-ધોતી પહેરેલા છે. એમાં એકનો વર્ણ શ્યામ, બીજાનો ગૌર. બે માણસો ૩૦-૩૫ વચ્ચેના કદાવર, પ્રભાવશાળી, સૂટ-બૂટમાં સજ્જ છે, એમાં એકનો વર્ણ શ્યામ, બીજાનો ગૌર. બે માણસો ખાખી પેન્ટ અને ખાખી શર્ટ પહેરેલા છે. એક માણસ કંઈક વૃદ્ધ, નિવૃત્તિની ઉંમરની નજીકનો છે; એણે કેદી-દારોગો પહેરે એવાં પટેદાર વસ્ત્રો પહેરેલાં છે. પડદો ઊપડે છે ત્યારે જાત જાતના અવાજો, સ્વભાવ-વર્તનનું વૈવિધ્ય પ્રકટ કરતી ચેષ્ટાઓ, વગેરે બતાવવાં જરૂરી. ધક્કામુક્કી–ઘોંઘાટનો અભિનય ઇષ્ટ. થોડી ક્ષણો આ દૃશ્ય. દરમ્યાન ઘંટ વાગે છે. લાઇનમાંથી કાળા સૂટ-બૂટમાં સજ્જ ગૌર પુરુષ જમણી વિંગમાં જતા રહે છે; ખાકી પોશાકવાળા બે જણ ડાબી વિંગમાં જતા રહે છે. ઘંટ વાગવાનું બંધ. લાઇનમાં ફરીથી જેઓ બાકી રહ્યા તેમનો ઘોંઘાટ, ધમાચકડીનો અભિનય… આ નાટકમાં જે પાત્રને જ્યારે પાઠ ભજવવાનો ન આવે તે પાત્રે ત્યારે લાઇનમાંની વ્યક્તિ બનીને રહેવું. આ સૂચના નાટક પૂરું થાય ત્યાં સુધી પાળવી. જમણી વિંગમાંથી બે ગૌર વ્યક્તિઓનો પ્રવેશ. કાળા સૂટ-બૂટમાં સજ્જ ગૌર વ્યક્તિ અ બોલે છે.)

}}
}}
{{Ps
|અઃ  
|અઃ  
|અરે નારદ! આ લાઇન શેની છે?
|અરે નારદ! આ લાઇન શેની છે?
Line 36: Line 37:
}}
}}
(આ વાતચીત દરમ્યાન અ અને બ લાઇનની લગોલગ આવી જાય છે. લાઇનમાંથી સૂટ-બૂટમાં સજ્જ કાળા વાનવાળી વ્યક્તિ ક બોલે છે.)
(આ વાતચીત દરમ્યાન અ અને બ લાઇનની લગોલગ આવી જાય છે. લાઇનમાંથી સૂટ-બૂટમાં સજ્જ કાળા વાનવાળી વ્યક્તિ ક બોલે છે.)
કઃ એય મહેરબાન! લાઇનમાં મત ઘૂસો.
{{Ps
|કઃ  
|એય મહેરબાન! લાઇનમાં મત ઘૂસો.
}}
{{Ps
(ઝભ્ભો-ધોતી પહેરેલી કાળા વાનવાળી વ્યક્તિ ડ બોલે છે.)
(ઝભ્ભો-ધોતી પહેરેલી કાળા વાનવાળી વ્યક્તિ ડ બોલે છે.)
ડઃ એય પોતડી! પાછળ જા!
{{Ps
સ્ત્રીઃ આપણે અહીં ક્યારનાં તપીએ છીએ!
|ડઃ  
કઃ ત્યારે!…
|એય પોતડી! પાછળ જા!
બઃ હવે ગડબડ શેના કરો છો? લાઇનમાં ઘૂસ્યા છીએ?
}}
ડઃ ન બોલ્યા હોત તો ઘૂસત ને?
{{Ps
અઃ (બ-ને) મૂક ને પંચાત! નકામી આમની સાથે જીભાજોડી! બોલ, હવે આપણે શું કરીશું?
|સ્ત્રીઃ  
ડઃ બાઈ બાઈ ચારણી કરો!
|આપણે અહીં ક્યારનાં તપીએ છીએ!
બઃ આ લોકો જંગલી છે!
}}
કઃ એય ચોટી! મોઢું સંભાળીને બોલ, નહીંતર એક ખાશે તો જશે મારા બાપ પાસે!
{{Ps
અઃ (બ-ને) ચાલ, ઝટ કર ને! આપણે જઈએ અહીંથી.
|કઃ  
બઃ ચાલો…
|ત્યારે!…
}}
{{Ps
|બઃ  
|હવે ગડબડ શેના કરો છો? લાઇનમાં ઘૂસ્યા છીએ?
}}
{{Ps
|ડઃ  
|ન બોલ્યા હોત તો ઘૂસત ને?
}}
{{Ps
|અઃ  
|(બ-ને) મૂક ને પંચાત! નકામી આમની સાથે જીભાજોડી! બોલ, હવે આપણે શું કરીશું?
}}
{{Ps
|ડઃ  
|બાઈ બાઈ ચારણી કરો!
}}
{{Ps
|બઃ  
|આ લોકો જંગલી છે!
}}
{{Ps
|કઃ  
|એય ચોટી! મોઢું સંભાળીને બોલ, નહીંતર એક ખાશે તો જશે મારા બાપ પાસે!
}}
{{Ps
|અઃ  
|(બ-ને) ચાલ, ઝટ કર ને! આપણે જઈએ અહીંથી.
}}
{{Ps
|બઃ  
|ચાલો…
}}
(બંને ડાબી વિંગ તરફ જવા ફરે છે. પાછળ એમને ખીજવતા અવાજો આવે છે. દરમ્યાન પેલા ખાખી ડ્રેસવાળા માણસોમાંથી એક પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ને બીજો પોલીસ તરીકે પ્રવેશે છે. બંને પાસે અનુક્રમે રિવૉલ્વર અને રાઇફલ છે; વ્હિસલ ઇત્યાદિ છે.)

પો.ઇ.: (અ અને બ-ને) એ…ય! ક્યાં જાવ છો તમે?
{{Ps
બઃ અમારે જ્યાં જવું છે ત્યાં.
|પો.ઇ.:  
પોલીસઃ એય! સાહેબને સરખો જવાબ નથી અપાતો?
|(અ અને બ-ને) એ…ય! ક્યાં જાવ છો તમે?
પો.ઇ.: કેમ મગજમાં બહુ રાઈ ભરાઈ ગઈ છે?
}}
કઃ સાહેબ, મોડા આવીને એ લોકો લાઇનમાં ઘૂસવા માગતા હતા!
{{Ps
ડઃ હા, સાહેબ, ને પાછા દાદાગીરી કરતા હતા!
|બઃ  
પો.ઇ.: આ લોકો શું કહે છે?
|અમારે જ્યાં જવું છે ત્યાં.
}}
{{Ps
|પોલીસઃ  
|એય! સાહેબને સરખો જવાબ નથી અપાતો?
}}
{{Ps
|પો.ઇ.:  
|કેમ મગજમાં બહુ રાઈ ભરાઈ ગઈ છે?
}}
{{Ps
|કઃ  
|સાહેબ, મોડા આવીને એ લોકો લાઇનમાં ઘૂસવા માગતા હતા!
}}
{{Ps
|ડઃ  
|હા, સાહેબ, ને પાછા દાદાગીરી કરતા હતા!
}}
{{Ps
|પો.ઇ.:  
|આ લોકો શું કહે છે?
}}
{{Ps
બઃ આ લોકો જુઠ્ઠું કહે છે!
બઃ આ લોકો જુઠ્ઠું કહે છે!
પોલીસઃ પાછો, સાહેબને બેઅદબી કરે છે?
પોલીસઃ પાછો, સાહેબને બેઅદબી કરે છે?
26,604

edits

Navigation menu