ગુજરાતી એકાંકીસંપદા/લાઇન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 200: Line 200:
}}
}}
{{Ps
{{Ps
વૃદ્ધઃ બધું જ બધું લાઇનમાં…
|વૃદ્ધઃ  
સ્ત્રીઃ તે ભાઈ! પેલી બાઈની તબિયત તો સારી છે ને?
|બધું જ બધું લાઇનમાં…
ડઃ જીવે તો છે પણ બેભાન!
}}
સ્ત્રીઃ હાય! હાય! બિચારી! તે મૂઆ આ ખવીસો એમને માટે કશું કરતાય નથી?
{{Ps
વૃદ્ધઃ ધીમે, બહેન, ધીમે! કોઈ સાંભળશે તો નાહકનું…
|સ્ત્રીઃ  
સ્ત્રીઃ તે બાળક તો સારું છે ને?
|તે ભાઈ! પેલી બાઈની તબિયત તો સારી છે ને?
ડઃ બાળક? અધૂરા માસે જન્મ્યું ને પાછું મરેલું!
}}
સ્ત્રીઃ હાય! હાય! મૂઓ ભગવાનેય શું જોઈને આવું કરતો હશે?
{{Ps
બઃ બહેન, ભગવાનનો દોષ શા માટે કાઢો છો? આપણાં જ કર્મો આપણને પીડતાં હોય છે!
|ડઃ  
ડઃ અરે! વાત છે કંઈ? પેલા જન્મનાર બાળકનાં કયાં કર્મો?
|જીવે તો છે પણ બેભાન!
બઃ પૂર્વ જન્મનાં!
}}
કઃ આમ ને આમ, આજ લગી લોકોને તમે ઊંઘતા વેચ્યા!
{{Ps
બઃ તમે ખોટા આક્ષેપ કરો છો!
|સ્ત્રીઃ  
અઃ (બ-ને) હવે તું શાંત રહે ને! વિધિનાં વિધાન હોય તેમ થાય!
|હાય! હાય! બિચારી! તે મૂઆ આ ખવીસો એમને માટે કશું કરતાય નથી?
સ્ત્રીઃ હાસ્તો! બિચ્ચારું! એ છોકરું તો છૂટ્યું! નીકર શા લહાવા લેવાના હતા અહીં લાઇનમાં આવીને?
}}
વૃદ્ધઃ કોણ જાણએ મોતેય ક્યારે આવશે?
{{Ps
કઃ એ તો વડી ઑફિસમાંથી ચિઠ્ઠી ફાટે ત્યારે!
|વૃદ્ધઃ  
વૃદ્ધઃ ફાટ્યાં ચિઠ્ઠાં!
|ધીમે, બહેન, ધીમે! કોઈ સાંભળશે તો નાહકનું…
સ્ત્રીઃ બળી આ લાઇન! મૂઓ ભગવાન અહીં લાઇનમાં ઊભો રહે તો ખબર પડે એને!
}}
બઃ બહેન, તમે આકળાં થઈ જાઓ છો! ભગવાનને આમ ગમે તેમ બોલો તે ઠીક ન કહેવાય!
{{Ps
સ્ત્રીઃ ભગવાનને ન બોલીએ તો કોને બોલીએ?
|સ્ત્રીઃ  
ડઃ તમે તો મિસ્ટર હજુ તાજા જ આવ્યા છો! થોડાં વરસ અહીં લાઇનમાં કાઢો… પછી કહેજો કે જનમ આપનારો ભગવાન સારો છે!
|તે બાળક તો સારું છે ને?
બઃ ભગવાન તો – જેવા તમે, એવો એ!
}}
ડઃ હવે એ બધું ઠીક છે! સુફિયાણી ના ઠોકો, મહેરબાન! સમજ્યા! હજુ તો તમારે દૂધિયા દાંત છે!…
{{Ps
બઃ જુઓ, જવાબદારીપૂર્વક વાત કરો મારી સાથે ! નહીંતર…
|ડઃ  
કઃ હજુ તો તમે નવા છો ને ધમકી આપો છો?
|બાળક? અધૂરા માસે જન્મ્યું ને પાછું મરેલું!
બઃ જુઓ, હવે બોલશો નહીં આગળ…
}}
અઃ (બ-ને) તું મૂંગો રહે ને!
{{Ps
ડઃ આવવા દો તો પેલા કાકાઓને! ખબર પડશે બધીયે!
|સ્ત્રીઃ  
વૃદ્ધઃ શાંતિ રાખો, ભાઈ! પેલા આવે છે!
|હાય! હાય! મૂઓ ભગવાનેય શું જોઈને આવું કરતો હશે?
}}
{{Ps
|બઃ  
|બહેન, ભગવાનનો દોષ શા માટે કાઢો છો? આપણાં જ કર્મો આપણને પીડતાં હોય છે!
}}
{{Ps
|ડઃ  
|અરે! વાત છે કંઈ? પેલા જન્મનાર બાળકનાં કયાં કર્મો?
}}
{{Ps
|બઃ  
|પૂર્વ જન્મનાં!
}}
{{Ps
|કઃ  
|આમ ને આમ, આજ લગી લોકોને તમે ઊંઘતા વેચ્યા!
}}
{{Ps
|બઃ  
|તમે ખોટા આક્ષેપ કરો છો!
}}
{{Ps
|અઃ  
|(બ-ને) હવે તું શાંત રહે ને! વિધિનાં વિધાન હોય તેમ થાય!
}}
{{Ps
|સ્ત્રીઃ  
|હાસ્તો! બિચ્ચારું! એ છોકરું તો છૂટ્યું! નીકર શા લહાવા લેવાના હતા અહીં લાઇનમાં આવીને?
}}
{{Ps
|વૃદ્ધઃ  
|કોણ જાણએ મોતેય ક્યારે આવશે?
}}
{{Ps
|કઃ  
|એ તો વડી ઑફિસમાંથી ચિઠ્ઠી ફાટે ત્યારે!
}}
{{Ps
|વૃદ્ધઃ  
|ફાટ્યાં ચિઠ્ઠાં!
}}
{{Ps
|સ્ત્રીઃ  
|બળી આ લાઇન! મૂઓ ભગવાન અહીં લાઇનમાં ઊભો રહે તો ખબર પડે એને!
}}
{{Ps
|બઃ  
|બહેન, તમે આકળાં થઈ જાઓ છો! ભગવાનને આમ ગમે તેમ બોલો તે ઠીક ન કહેવાય!
}}
{{Ps
|સ્ત્રીઃ  
|ભગવાનને ન બોલીએ તો કોને બોલીએ?
}}
{{Ps
|ડઃ  
|તમે તો મિસ્ટર હજુ તાજા જ આવ્યા છો! થોડાં વરસ અહીં લાઇનમાં કાઢો… પછી કહેજો કે જનમ આપનારો ભગવાન સારો છે!
}}
{{Ps
|બઃ  
|ભગવાન તો – જેવા તમે, એવો એ!
}}
{{Ps
|ડઃ  
|હવે એ બધું ઠીક છે! સુફિયાણી ના ઠોકો, મહેરબાન! સમજ્યા! હજુ તો તમારે દૂધિયા દાંત છે!…
}}
{{Ps
|બઃ  
|જુઓ, જવાબદારીપૂર્વક વાત કરો મારી સાથે ! નહીંતર…
}}
{{Ps
|કઃ  
|હજુ તો તમે નવા છો ને ધમકી આપો છો?
}}
{{Ps
|બઃ  
|જુઓ, હવે બોલશો નહીં આગળ…
}}
{{Ps
|અઃ  
|(બ-ને) તું મૂંગો રહે ને!
}}
{{Ps
|ડઃ  
}}
{{Psઆવવા દો તો પેલા કાકાઓને! ખબર પડશે બધીયે!
}}
{{Ps
|વૃદ્ધઃ  
|શાંતિ રાખો, ભાઈ! પેલા આવે છે!
}}
(બૅક સ્ટેજ પરથી, કાળો પડદો ખસેડી પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ આવે છે. બેય લાઇનમાં કોઈને શોધતા હોય તેવો દેખાવ… લાઇનમાં બધા શિસ્તબદ્ધ, શાંત. પોલીસ ઇન્સ્પેક્ટર ઇશારાથી પહેલાં ડ-ને અને પછી ક-ને લાઇન બહાર બોલાવે છે. બંને ડરતાં ડરતાં બહાર આવે છે. પોલીસ બેયને એક દોરડાથી જકડે છે. તે દરમિયાન બધાં શાંત. પોલીસ ઇન્સ્પેક્ટર બે હાથ મોઢે મૂકી મેગાફોનમાં બોલતો હોય એવા અભિનય સાથે…)
(બૅક સ્ટેજ પરથી, કાળો પડદો ખસેડી પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ આવે છે. બેય લાઇનમાં કોઈને શોધતા હોય તેવો દેખાવ… લાઇનમાં બધા શિસ્તબદ્ધ, શાંત. પોલીસ ઇન્સ્પેક્ટર ઇશારાથી પહેલાં ડ-ને અને પછી ક-ને લાઇન બહાર બોલાવે છે. બંને ડરતાં ડરતાં બહાર આવે છે. પોલીસ બેયને એક દોરડાથી જકડે છે. તે દરમિયાન બધાં શાંત. પોલીસ ઇન્સ્પેક્ટર બે હાથ મોઢે મૂકી મેગાફોનમાં બોલતો હોય એવા અભિનય સાથે…)
પો.ઇ.: યૉર એટેન્શન પ્લીઝ! આથી લાઇનમાં હાજર તમામ શખસોને માલૂમ થાય કે નામદાર સરકાર લાઇન બહાર રહેનાર કોઈનોય ગુનો હરગિજ ચલાવી લેશે નહિ. હમણાં જ લાઇન બહાર માલૂમ પડેલ આ બે શખસોની સામે નામદાર સરકાર સખતમાં સખત પગલાં ભરશે, જેથી આજ પછી કોઈ ક્યારેય મજકૂર ઈસમના રાહે ગુનાહિત કામમાં સંડોવાય નહિ. થૅન્ક્સ!
}}
બઃ (અ-ને ધીમેથી) એક તો ધમકી આપે છે ને પાછો થૅન્કસ કહે છે!
|પો.ઇ.:  
અઃ ચૂપ રહે! થાય તે જોયા કર!
|યૉર એટેન્શન પ્લીઝ! આથી લાઇનમાં હાજર તમામ શખસોને માલૂમ થાય કે નામદાર સરકાર લાઇન બહાર રહેનાર કોઈનોય ગુનો હરગિજ ચલાવી લેશે નહિ. હમણાં જ લાઇન બહાર માલૂમ પડેલ આ બે શખસોની સામે નામદાર સરકાર સખતમાં સખત પગલાં ભરશે, જેથી આજ પછી કોઈ ક્યારેય મજકૂર ઈસમના રાહે ગુનાહિત કામમાં સંડોવાય નહિ. થૅન્ક્સ!
પો.ઇ.: (અ-ને અને બ-ને) શું છે તમારે બેને?
}}
અઃ આ તો એક વાત હતી!
{{Ps
કઃ સાહેબ … સાહેબ… મારી પણ એક નાની વાત હતી!
|બઃ  
|(અ-ને ધીમેથી) એક તો ધમકી આપે છે ને પાછો થૅન્કસ કહે છે!
}}
{{Ps
|અઃ  
|ચૂપ રહે! થાય તે જોયા કર!
}}
{{Ps
|પો.ઇ.:  
|(અ-ને અને બ-ને) શું છે તમારે બેને?
}}
{{Ps
|અઃ  
|આ તો એક વાત હતી!
}}
{{Ps
|કઃ  
|સાહેબ … સાહેબ… મારી પણ એક નાની વાત હતી!
}}
{{Ps
પો.ઇ.: કોઈ વાત નહીં!
પો.ઇ.: કોઈ વાત નહીં!
ડઃ અમે તો સાહેબ, જન્મ્યા ત્યારથી લાઇનમાં…
ડઃ અમે તો સાહેબ, જન્મ્યા ત્યારથી લાઇનમાં…
26,604

edits

Navigation menu