ગુજરાતી એકાંકીસંપદા/લાઇન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 18: Line 18:
|અરે નારદ! આ લાઇન શેની છે?
|અરે નારદ! આ લાઇન શેની છે?
}}
}}
{{Ps
(ઝભ્ભા-ધોતીવાળી ગૌર વ્યક્તિ બ જવાબ આપે છે.)
(ઝભ્ભા-ધોતીવાળી ગૌર વ્યક્તિ બ જવાબ આપે છે.)
{{Ps
{{Ps
Line 41: Line 40:
|એય મહેરબાન! લાઇનમાં મત ઘૂસો.
|એય મહેરબાન! લાઇનમાં મત ઘૂસો.
}}
}}
{{Ps
(ઝભ્ભો-ધોતી પહેરેલી કાળા વાનવાળી વ્યક્તિ ડ બોલે છે.)
(ઝભ્ભો-ધોતી પહેરેલી કાળા વાનવાળી વ્યક્તિ ડ બોલે છે.)
{{Ps
{{Ps
Line 117: Line 115:
}}
}}
{{Ps
{{Ps
બઃ આ લોકો જુઠ્ઠું કહે છે!
|બઃ  
પોલીસઃ પાછો, સાહેબને બેઅદબી કરે છે?
|આ લોકો જુઠ્ઠું કહે છે!
}}
{{Ps
|પોલીસઃ  
|પાછો, સાહેબને બેઅદબી કરે છે?
}}
(પોલીસ પાછળથી બ-ને ઠૂંસો લગાવી પોલીસ ઇન્સ્પેક્ટર સામે બરોબર ખડો કરે છે.)
(પોલીસ પાછળથી બ-ને ઠૂંસો લગાવી પોલીસ ઇન્સ્પેક્ટર સામે બરોબર ખડો કરે છે.)
પો.ઇ.: તમને બેને ખબર છે? તમે કેવો ગુનો કર્યો છે?
{{Ps
અ-બઃ અમે ગુનો?
|પો.ઇ.:  
પોલીસઃ હા, ગુનો! લાઇન બહાર રહેવાનો!
|તમને બેને ખબર છે? તમે કેવો ગુનો કર્યો છે?
બઃ અમે એ જાણતા નહોતા…
}}
પોલીસઃ સજા થશે, એટલે જાણશો…
{{Ps
અઃ આ વિચિત્ર કહેવાય! ગુનો કરવાનો અમારો કોઈ ઇરાદો નહોતો! ઊલટા અમે તો લાઇનમાં…
|અ-બઃ  
પો.ઇ.: હં… હવે તમે સાચું બોલ્યા! પેલા માણસો સાચું કહેતા’તા કે તમે લાઇનમાં ઘૂસણખોરી કરવાના પ્રયત્નો… અરે! પેલી બાજુ શેની ધમાચકડી છે! (પોલીસને) જો તો એ બાજુ, તમે બે અહીં રહેજો! હું તપાસ કરું!
|અમે ગુનો?
}}
{{Ps
|પોલીસઃ  
|હા, ગુનો! લાઇન બહાર રહેવાનો!
}}
{{Ps
|બઃ  
|અમે એ જાણતા નહોતા…
}}
{{Ps
|પોલીસઃ  
|સજા થશે, એટલે જાણશો…
}}
{{Ps
|અઃ  
|આ વિચિત્ર કહેવાય! ગુનો કરવાનો અમારો કોઈ ઇરાદો નહોતો! ઊલટા અમે તો લાઇનમાં…
}}
{{Ps
|પો.ઇ.:  
|હં… હવે તમે સાચું બોલ્યા! પેલા માણસો સાચું કહેતા’તા કે તમે લાઇનમાં ઘૂસણખોરી કરવાના પ્રયત્નો… અરે! પેલી બાજુ શેની ધમાચકડી છે! (પોલીસને) જો તો એ બાજુ, તમે બે અહીં રહેજો! હું તપાસ કરું!
}}
(નેપથ્યમાંથી જાત જાતના અવાજો… પોલીસ અને પાછળ પોલીસ ઇન્સ્પેક્ટર વ્હિસલ વગાડતાં, દંડા ઉગામતા, ટોળાને શાંત રહેવાનો અભિનય કરતા, બૅક સ્ટેજ પર પહોંચી કાળા પડદા પાછળ સરી જાય છે. અ અને બ કિંકર્તવ્યમૂઢ જેવા ઊભા છે. લાઇનમાંથી વૃદ્ધ બોલે છે – લાઇનમાંના બીજા સાંભળે નહિ એમ…)

વૃદ્ધઃ આવી જાઓ, આવી જાઓ, લાઇનમાં! આ ચાનસ મળ્યો છે કે મળશે…
{{Ps
અઃ પણ ઇન્સ્પેક્ટરે અમને અહીં રહેવાનું કહ્યું છે તે…
|વૃદ્ધઃ  
વૃદ્ધઃ એ તો કહે! આવું તો એ કહેતો જ રહ્યો છે! આવી જાઓ, હં!
|આવી જાઓ, આવી જાઓ, લાઇનમાં! આ ચાનસ મળ્યો છે કે મળશે…
બઃ ચલો, ચલો… જતા રહીએ અંદર!
}}
{{Ps
|અઃ  
|પણ ઇન્સ્પેક્ટરે અમને અહીં રહેવાનું કહ્યું છે તે…
}}
{{Ps
|વૃદ્ધઃ  
|એ તો કહે! આવું તો એ કહેતો જ રહ્યો છે! આવી જાઓ, હં!
}}
{{Ps
|બઃ  
|ચલો, ચલો… જતા રહીએ અંદર!
}}
(અ-નો હાથ પકડી બ વૃદ્ધની પાછળ લાઇનમાં ગોઠવાઈ જાય છે.)
(અ-નો હાથ પકડી બ વૃદ્ધની પાછળ લાઇનમાં ગોઠવાઈ જાય છે.)
બઃ (લાઇનમાં રહીને ધીમેથી) ભગવન્! તાપ ખૂબ છે, માથું ઢાંકી દો કશાકથી…
{{Ps
|બઃ  
|(લાઇનમાં રહીને ધીમેથી) ભગવન્! તાપ ખૂબ છે, માથું ઢાંકી દો કશાકથી…
}}
(અ માથા પર રૂમાલ ઢાંકે છે. બ માથે ખેસ વીંટાળે છે.)
(અ માથા પર રૂમાલ ઢાંકે છે. બ માથે ખેસ વીંટાળે છે.)
અઃ (બ-ને) આપણે આમ લાઇનમાં ઘૂસી ગયા, તે બહાર નીકળતાં મુસીબત નહિ પડે?
{{Ps
બઃ મુસીબત? બહાર નીકળતાં? આપણને તો બહાર રહીનેય મુસીબત જ હતી ને?
|અઃ  
|(બ-ને) આપણે આમ લાઇનમાં ઘૂસી ગયા, તે બહાર નીકળતાં મુસીબત નહિ પડે?
}}
{{Ps
|બઃ  
|મુસીબત? બહાર નીકળતાં? આપણને તો બહાર રહીનેય મુસીબત જ હતી ને?
}}
(દરમ્યાન ‘શું થયું?’ ‘પોલીસવાળા ક્યાં ગયાં?’ વગેરે અવાજો. આ અવાજો માટે નેપથ્ય પાછળની વ્યક્તિઓની મદદ લઈ શકાય.)
(દરમ્યાન ‘શું થયું?’ ‘પોલીસવાળા ક્યાં ગયાં?’ વગેરે અવાજો. આ અવાજો માટે નેપથ્ય પાછળની વ્યક્તિઓની મદદ લઈ શકાય.)
ડઃ અરે! સાંભળ્યું? કહે છે કે એક બાઈને બાળક થયું!
{{Ps
બઃ હેં! લાઇનમાં?!
|ડઃ  
કઃ ત્યારે? લાઇનની બહાર ક્યાં કશું થાય છે?
|અરે! સાંભળ્યું? કહે છે કે એક બાઈને બાળક થયું!
અઃ ખાવું, પીવું, સૂવું… બધું જ લાઇનમાં?!
}}
{{Ps
|બઃ  
|હેં! લાઇનમાં?!
}}
{{Ps
|કઃ  
|ત્યારે? લાઇનની બહાર ક્યાં કશું થાય છે?
}}
{{Ps
|અઃ  
|ખાવું, પીવું, સૂવું… બધું જ લાઇનમાં?!
}}
{{Ps
વૃદ્ધઃ બધું જ બધું લાઇનમાં…
વૃદ્ધઃ બધું જ બધું લાઇનમાં…
સ્ત્રીઃ તે ભાઈ! પેલી બાઈની તબિયત તો સારી છે ને?
સ્ત્રીઃ તે ભાઈ! પેલી બાઈની તબિયત તો સારી છે ને?
26,604

edits

Navigation menu