2,669
edits
Shnehrashmi (talk | contribs) (→) |
Shnehrashmi (talk | contribs) (→) |
||
Line 924: | Line 924: | ||
</poem> | </poem> | ||
== | ==અશ્વપુરુષ== | ||
<poem> | <poem> | ||
તું કેવી રીતે હોઈ શકે મારો જીગિત*? | તું કેવી રીતે હોઈ શકે મારો જીગિત*? | ||
તું મારા કરતાં તારા અશ્વોને વધારે ચાહે છે, | તું મારા કરતાં તારા અશ્વોને વધારે ચાહે છે, | ||
તારા હાથમાંથી હવે છૂટી ગયાં છે, પલાણ. | તારા હાથમાંથી હવે છૂટી ગયાં છે, પલાણ. | ||
ઘોડાઓ | ઘોડાઓ દોડયે જાય છે, પવન સાથે વાતો કરતા, | ||
અને તું, બસ જીત્યા કરે છે, | અને તું, બસ જીત્યા કરે છે, | ||
નવા નવા પ્રદેશોને, | નવા નવા પ્રદેશોને, | ||
Line 947: | Line 947: | ||
એક જીગિતનું મોત. | એક જીગિતનું મોત. | ||
</poem> | </poem> | ||
{{}} | |||
* જીગિત : રશિયન ભાષામાં અર્થ છે એક કુશળ ઘોડેસવાર | * જીગિત : રશિયન ભાષામાં અર્થ છે એક કુશળ ઘોડેસવાર | ||