2,670
edits
Shnehrashmi (talk | contribs) (→) |
Shnehrashmi (talk | contribs) (→) |
||
Line 732: | Line 732: | ||
અને દરિયો ખસી રહ્યો છે, આઘો ને આઘો. | અને દરિયો ખસી રહ્યો છે, આઘો ને આઘો. | ||
બચ્ચાઓ જાણે નહીં, | બચ્ચાઓ જાણે નહીં, | ||
કોણે કહેવાય ભરતી, ને કોને કહેવાય ઓટ. | |||
પણ | પણ આવી ઓટ તો નથી જોઈ | ||
મછેરાઓએ પણ. | મછેરાઓએ પણ. | ||
દરિયો જો આમ હાલી નીકળે તો શું થાય? | દરિયો જો આમ હાલી નીકળે તો શું થાય? | ||
Line 747: | Line 747: | ||
જોકે, આ તો ખાલી એક સવાલ, | જોકે, આ તો ખાલી એક સવાલ, | ||
બાકી, અહીં ક્યારેક દરિયો હતો. | બાકી, અહીં ક્યારેક દરિયો હતો. | ||
અહીં ક્યારેક કાચબાઓની | અહીં ક્યારેક કાચબાઓની સ્મશાનભૂમિ હતી. | ||
અહીં ક્યારેક, | અહીં ક્યારેક, | ||
એવા દસ્તાવેજ ઘણા છે મારી પાસે. | એવા દસ્તાવેજ ઘણા છે મારી પાસે. |