18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 49: | Line 49: | ||
{{ps |રૂખીઃ |ન કેમ કહીએ? પેટનાને કહેવાય, કંઈ પારકાનાને કહેવાય છે? ને મારે કીધે કંઈ ઓછો આંધળો થઈ ગયો? મૂઆની બે આંખો છે! જોઈ હોય તો મોટી કોડા જેવી!}} | {{ps |રૂખીઃ |ન કેમ કહીએ? પેટનાને કહેવાય, કંઈ પારકાનાને કહેવાય છે? ને મારે કીધે કંઈ ઓછો આંધળો થઈ ગયો? મૂઆની બે આંખો છે! જોઈ હોય તો મોટી કોડા જેવી!}} | ||
{{ps | લાધોઃ | આંખો તો ઘણીય સારી છે. પણ આ સનેમાનું ભૂત વળગ્યું છે ને અઠવાડિયામાં બે-ત્રણ વાર જોવા જવા માંડ્યું છે. બગાડશે.}} | {{ps | લાધોઃ | આંખો તો ઘણીય સારી છે. પણ આ સનેમાનું ભૂત વળગ્યું છે ને અઠવાડિયામાં બે-ત્રણ વાર જોવા જવા માંડ્યું છે. બગાડશે.}} | ||
{{ps |રૂખીઃ |ઓલીનો ચઢાવ્યો જાય છે. પાછળથી ઘોંચ પરોણો ઓછો નથી કરતી વાલામૂઈ. એને ય ક્યાં જોવા જવાનો ઓછો ચડસ છે. | {{ps |રૂખીઃ |ઓલીનો ચઢાવ્યો જાય છે. પાછળથી ઘોંચ પરોણો ઓછો નથી કરતી વાલામૂઈ. એને ય ક્યાં જોવા જવાનો ઓછો ચડસ છે.}} | ||
{{ps | લાધોઃ | હોય, જુવાન છે બચાડાં. એ ઉંમરે માણ્યું એટલું માણ્યું. એ તું ક્યાં નથી જાણતી, અમથાની બા?}} | {{ps | લાધોઃ | હોય, જુવાન છે બચાડાં. એ ઉંમરે માણ્યું એટલું માણ્યું. એ તું ક્યાં નથી જાણતી, અમથાની બા?}} | ||
{{ps |રૂખીઃ |(લમણે હાથ પછાડી) અમથાની બાનાં તો પરણી તે દી’નાં ફૂટેલાં છે. મારે કયે ભવ સુખના દા’ડા હતા કે માણવાનું હતું? પિયરમાં પામબાઈ ને સાસરે શામબાઈ. ક્યાંય કોઈ ટાંટિયો વાળીને બેસવા દેતું નો’તું.}} | {{ps |રૂખીઃ |(લમણે હાથ પછાડી) અમથાની બાનાં તો પરણી તે દી’નાં ફૂટેલાં છે. મારે કયે ભવ સુખના દા’ડા હતા કે માણવાનું હતું? પિયરમાં પામબાઈ ને સાસરે શામબાઈ. ક્યાંય કોઈ ટાંટિયો વાળીને બેસવા દેતું નો’તું.}} |
edits