ગુજરાતી એકાંકીસંપદા/જૂના જોડા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(4 intermediate revisions by the same user not shown)
Line 146: Line 146:
{{ps | લાધોઃ | વૈષ્ણવજન તો એને રે કહીએ}}
{{ps | લાધોઃ | વૈષ્ણવજન તો એને રે કહીએ}}
{{ps |
{{ps |
|જે પીડ પરાઈ જાણે રે – પરદુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે – હે.
|જે પીડ પરાઈ જાણે રે –
}}
{{ps
|
|પરદુઃખે ઉપકાર કરે તોયે  
}}
{{ps
|
|મન અભિમાન ન આણે રે – હે.
}}
}}
(ચાનો પ્યાલા લઈ રૂખી આવે છે. પતિ પાસે ચા મૂકી સામે ઉભડક બેસે છે. મોં ચડેલું છે અને આંખમાં રોષ છે.)
(ચાનો પ્યાલા લઈ રૂખી આવે છે. પતિ પાસે ચા મૂકી સામે ઉભડક બેસે છે. મોં ચડેલું છે અને આંખમાં રોષ છે.)
Line 180: Line 188:
{{ps | દાદાઃ | (ઉપર તળિયે તપાસી) થીગડું બરાબર માર્યું છે ને?}}
{{ps | દાદાઃ | (ઉપર તળિયે તપાસી) થીગડું બરાબર માર્યું છે ને?}}
{{ps | લાધોઃ | હા દાદા, હા. અમથે માર્યું છે. જુવાનિયાને હાથે. જાય તો કહેજો. બીજો દસકો કાઢી નાખશે હવે. અમથોયે મારો કારીગર છે હોં.} (થોડી વાર અટકી ગંભીર સ્વરે) મારે આટલું જ કહેવું છે દાદા, કે ભાઈ, આમ જૂના જોડાને ખૂણે ન નાખી મેલો. જરા થીગડાં મારો. પાણીમાં ઝબોળી કૂણા બનાવો ને કામમાં લ્યો. તો એય કંઈક કામમાં આવશે. થીગડું મારવામાં કારીગરી હશે તો તમારું કામ થશે ને અમારો મનખાદેહ સુધરશે. ખરું કહું છું ને દાદા?}}

{{ps લાધોઃ | હા દાદા, હા. અમથે માર્યું છે. જુવાનિયાને હાથે. જાય તો કહેજો. બીજો દસકો કાઢી નાખશે હવે. અમથોયે મારો કારીગર છે હોં.(થોડી વાર અટકી ગંભીર સ્વરે) મારે આટલું જ કહેવું છે દાદા, કે ભાઈ, આમ જૂના જોડાને ખૂણે ન નાખી મેલો. જરા થીગડાં મારો. પાણીમાં ઝબોળી કૂણા બનાવો ને કામમાં લ્યો. તો એય કંઈક કામમાં આવશે. થીગડું મારવામાં કારીગરી હશે તો તમારું કામ થશે ને અમારો મનખાદેહ સુધરશે. ખરું કહું છું ને દાદા?}}
{{ps |લાધોઃ | હા દાદા, હા. અમથે માર્યું છે. જુવાનિયાને હાથે. જાય તો કહેજો. બીજો દસકો કાઢી નાખશે હવે. અમથોયે મારો કારીગર છે હોં.(થોડી વાર અટકી ગંભીર સ્વરે) મારે આટલું જ કહેવું છે દાદા, કે ભાઈ, આમ જૂના જોડાને ખૂણે ન નાખી મેલો. જરા થીગડાં મારો. પાણીમાં ઝબોળી કૂણા બનાવો ને કામમાં લ્યો. તો એય કંઈક કામમાં આવશે. થીગડું મારવામાં કારીગરી હશે તો તમારું કામ થશે ને અમારો મનખાદેહ સુધરશે. ખરું કહું છું ને દાદા?}}
(પડદો હળવેકથી દૃશ્યને આવરી લે છે.)
{{ps
(ગુજરાતી એકાંકી સંગ્રહ, સંપા. અનંતરાય રાવળ)
|
|(પડદો હળવેકથી દૃશ્યને આવરી લે છે.)
}}
{{Right||(ગુજરાતી એકાંકી સંગ્રહ, સંપા. અનંતરાય રાવળ)}}<br>
 
<br>
{{HeaderNav2
|previous = ચાલો આપણે બે
|next = પિયરનો પડોશી
}}
18,450

edits

Navigation menu