18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 196: | Line 196: | ||
}} | }} | ||
{{ps |દુલભઃ | મને તેં આપણા બાબલા જેવડો બે વરહનો કીકલો ગણ્યો, તી હું મે’માનને હાટની બા’ર જાવા દઉં?}} | {{ps |દુલભઃ | મને તેં આપણા બાબલા જેવડો બે વરહનો કીકલો ગણ્યો, તી હું મે’માનને હાટની બા’ર જાવા દઉં?}} | ||
મંછીની બા (સંતોષથી): મેં તમે કોઈ દી એવા ગણ્યા છે? | {{ps |મંછીની બા (સંતોષથી):| મેં તમે કોઈ દી એવા ગણ્યા છે?}} | ||
{{ps |દુલભઃ | તો ઠીક! | {{ps |દુલભઃ | તો ઠીક!}} | ||
{{ps |મંછીની બાઃ | ઠીક લ્યો, તંયે હવે હું મારે રાંધણિયામાં સમુંનમું કરતી થાઉં. | {{ps |મંછીની બાઃ | ઠીક લ્યો, તંયે હવે હું મારે રાંધણિયામાં સમુંનમું કરતી થાઉં.}} | ||
દુલભ (ડગલો પહેરતાં): ને હું આ ઠોળિયાને જરાક કાનસ મારી લઉં. | {{ps |દુલભ (ડગલો પહેરતાં): |ને હું આ ઠોળિયાને જરાક કાનસ મારી લઉં.}} | ||
(પોતાની અસલ બેઠક ઉપર બેસી જાય છે.) | (પોતાની અસલ બેઠક ઉપર બેસી જાય છે.) | ||
મંછીની બા (જતાં જતાં): જરીક વાર તો વિસામો ખાવ! કે પછી સઈનો દીકરો જીવે ત્યાં લગી સીવે? | {{ps |મંછીની બા (જતાં જતાં):| જરીક વાર તો વિસામો ખાવ! કે પછી સઈનો દીકરો જીવે ત્યાં લગી સીવે?}} | ||
(જાય છે. દુલભ ઠોળિયું ઘસવા માંડે છે.) | (જાય છે. દુલભ ઠોળિયું ઘસવા માંડે છે.) | ||
દુલભ (સ્વગત): બાયડીની જાત! એને આ ધંધાની શું ખબર પડે! ઈ શું જાણે કે આવા લબદા જેવા ઠોળિયામાંથી જીરતી – અર્ધી – રતીભાર રજ ખરશે ઈ આપણા ઘરમાં જ રે’શે! | {{ps |દુલભ (સ્વગત):| બાયડીની જાત! એને આ ધંધાની શું ખબર પડે! ઈ શું જાણે કે આવા લબદા જેવા ઠોળિયામાંથી જીરતી – અર્ધી – રતીભાર રજ ખરશે ઈ આપણા ઘરમાં જ રે’શે!}} | ||
(બહારથી મોટરનું ભૂગળું સંભળાય છે. દુલભ ચોંકીને મોટા બારણાને ઉંબરે આવી ઊભે છે.) | (બહારથી મોટરનું ભૂગળું સંભળાય છે. દુલભ ચોંકીને મોટા બારણાને ઉંબરે આવી ઊભે છે.) | ||
{{ps | |||
| | |||
|ઓહહો! આવી! પૂગ્યા ને! આવો આવો! પધારો! | |||
}} | |||
(મોટરનું બારણું પછડાવાનો અવાજ સંભળાય છે.) | (મોટરનું બારણું પછડાવાનો અવાજ સંભળાય છે.) | ||
{{ps | |||
| | |||
|ઓહહો! તીલા ગોર, તમેય સથવારો કર્યો ને શું! ઠીક ઠીક, બવ સારું કર્યું? | |||
}} | |||
(આગળ રૂગા મહાજન અને પાછળ તીલો ગોર પ્રવેશ કરે છે. રૂગા મહાજને ભરતવાળી ટોપી પહેરી છે. ખભે એક કિંમતી શાલ, અમસ્તો ગાભો નાખ્યો હોય એવી રીતે સ્વાભાવિક બેતમાથી પડી છે. આંખે ચશ્માં છે. તીલા ગોરે ચાંચવાળી પાઘડી પહેરી છે. બન્ને ગાદી પર બેસે છે.) | (આગળ રૂગા મહાજન અને પાછળ તીલો ગોર પ્રવેશ કરે છે. રૂગા મહાજને ભરતવાળી ટોપી પહેરી છે. ખભે એક કિંમતી શાલ, અમસ્તો ગાભો નાખ્યો હોય એવી રીતે સ્વાભાવિક બેતમાથી પડી છે. આંખે ચશ્માં છે. તીલા ગોરે ચાંચવાળી પાઘડી પહેરી છે. બન્ને ગાદી પર બેસે છે.) | ||
{{ps | |||
{{ps |તીલો ગોરઃ | પાછું ‘લટકાળી લલના’માં ટેમસર પૂગવાનું છે ને! | | | ||
{{ps |દુલભઃ | ઈ ખેલ ઠીકઠીકનો જામ્યો હો! | |ખરો તડકો માથે લીધો હો! | ||
{{ps |તીલો ગોરઃ | નાથડીનું અકટિંગ પણ ફાડી નાખે એવું છે ને! પડદા ગીરો મેલાઈ ગ્યા’તા એમાંથી કંપની આજે તરી ગઈ. રૂડા પરતાપ સંધાય નાથડીના. નાથડીને તો એની માએ એક જ જણી છે. | }} | ||
રૂગા મહારાજ (અકળાતા): તીલા, હવે હાંઉ કરીશ? | {{ps |તીલો ગોરઃ | પાછું ‘લટકાળી લલના’માં ટેમસર પૂગવાનું છે ને!}} | ||
{{ps |તીલો ગોરઃ | ઠીક લ્યો, હાઉં. હવે બોલે ઈ બે ખાય. | {{ps |દુલભઃ | ઈ ખેલ ઠીકઠીકનો જામ્યો હો!}} | ||
રૂગા મહારાજ (દુલભને): આ તીલાને તો ઓળખો છો ને? | {{ps |તીલો ગોરઃ | નાથડીનું અકટિંગ પણ ફાડી નાખે એવું છે ને! પડદા ગીરો મેલાઈ ગ્યા’તા એમાંથી કંપની આજે તરી ગઈ. રૂડા પરતાપ સંધાય નાથડીના. નાથડીને તો એની માએ એક જ જણી છે.}} | ||
{{ps |દુલભઃ | એને કોણ ન ઓળખે? | {{ps |રૂગા મહારાજ (અકળાતા): |તીલા, હવે હાંઉ કરીશ?}} | ||
{{ps |તીલો ગોરઃ | ઠીક લ્યો, હાઉં. હવે બોલે ઈ બે ખાય.}} | |||
{{ps |રૂગા મહારાજ (દુલભને): |આ તીલાને તો ઓળખો છો ને?}} | |||
{{ps |દુલભઃ | એને કોણ ન ઓળખે?}} | |||
{{ps |રૂગા મહાજનઃ | તો ઠીક! ઊંટવડમાં તો સહુ તીલાને મારો એ.ડી.સી. કહીને બોલાવે છે. મારું હાળું ઊંટવડ ગામ પણ છે ને! જેનાં તેનાં નામ પાડવા સિવાય બીજો ધંધો જ નંઈ. | |||
{{ps |દુલભઃ | પણ તીલા ગોર તો તમારા એ.ડી.સી.થીય અદકા ગણાય. | {{ps |દુલભઃ | પણ તીલા ગોર તો તમારા એ.ડી.સી.થીય અદકા ગણાય. | ||
{{ps |રૂગા મહાજનઃ | હા, ઈ વાત તમારી સાચી. તીલો ને હું તો ઠેઠ નાનપણના લંગોટિયા ભાઈબંધ. | |||
{{ps |તીલો ગોરઃ | અરે, લંગોટી પેરતાં શીખ્યા ઈ મોરની અમારી તો ભાઈબંધી. ઘીંહોડાંનાં બીની ભૂંગળી વાળીને અમે બેય જણા નાકમાંથી ધુંવાડા કાઢતા. પણ પછી મોટા થાતાં રૂગાભાઈએ મુંબી ખેડવા માંડી; ને હું ઊંટવડમાં જ રાંદલનો ઘોડો ખૂંદવા ને જાર્યના દાણા ગણવા રિયો. મારા કરમમાં જાર્યના ત્રણ પવાલાં ને ત્રણ પવાલાં જ રિયાં, ને રૂગાભાઈનો નસીબો ઊઘડી ગયો ને લખપતિ થઈ બેઠા. પણ આ ભાઈબંધને હજી ભૂલ્યા નથી. મુંબી જાય તંયે પણ આ ભામણને ભેગો લીધા વિના એને સખ ન વળે. | {{ps |તીલો ગોરઃ | અરે, લંગોટી પેરતાં શીખ્યા ઈ મોરની અમારી તો ભાઈબંધી. ઘીંહોડાંનાં બીની ભૂંગળી વાળીને અમે બેય જણા નાકમાંથી ધુંવાડા કાઢતા. પણ પછી મોટા થાતાં રૂગાભાઈએ મુંબી ખેડવા માંડી; ને હું ઊંટવડમાં જ રાંદલનો ઘોડો ખૂંદવા ને જાર્યના દાણા ગણવા રિયો. મારા કરમમાં જાર્યના ત્રણ પવાલાં ને ત્રણ પવાલાં જ રિયાં, ને રૂગાભાઈનો નસીબો ઊઘડી ગયો ને લખપતિ થઈ બેઠા. પણ આ ભાઈબંધને હજી ભૂલ્યા નથી. મુંબી જાય તંયે પણ આ ભામણને ભેગો લીધા વિના એને સખ ન વળે. | ||
{{ps |રૂગા મહાજનઃ | હવે હાઉં કરીશ? | |||
{{ps |તીલો ગોરઃ | ઠીક લ્યો. બોલે ઈ બે ખાય. | {{ps |તીલો ગોરઃ | ઠીક લ્યો. બોલે ઈ બે ખાય. | ||
રૂગા મહાજન (કાંડા પરની ઘડિયાળમાં જોતાં): ડ્રાઈવરે મોટર ઠીક દબાવી હો! કલાકમાં આંઈ ફેંકી દીધા. | રૂગા મહાજન (કાંડા પરની ઘડિયાળમાં જોતાં): ડ્રાઈવરે મોટર ઠીક દબાવી હો! કલાકમાં આંઈ ફેંકી દીધા. |
edits