ગુજરાતી એકાંકીસંપદા/મહાજનને ખોરડે: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 226: Line 226:
{{ps |રૂગા મહારાજ (દુલભને): |આ તીલાને તો ઓળખો છો ને?}}
{{ps |રૂગા મહારાજ (દુલભને): |આ તીલાને તો ઓળખો છો ને?}}
{{ps |દુલભઃ | એને કોણ ન ઓળખે?}}
{{ps |દુલભઃ | એને કોણ ન ઓળખે?}}
{{ps |રૂગા મહાજનઃ |  તો ઠીક! ઊંટવડમાં તો સહુ તીલાને મારો એ.ડી.સી. કહીને બોલાવે છે. મારું હાળું ઊંટવડ ગામ પણ છે ને! જેનાં તેનાં નામ પાડવા સિવાય બીજો ધંધો જ નંઈ.
{{ps |રૂગા મહાજનઃ |  તો ઠીક! ઊંટવડમાં તો સહુ તીલાને મારો એ.ડી.સી. કહીને બોલાવે છે. મારું હાળું ઊંટવડ ગામ પણ છે ને! જેનાં તેનાં નામ પાડવા સિવાય બીજો ધંધો જ નંઈ.}}
{{ps |દુલભઃ | પણ તીલા ગોર તો તમારા એ.ડી.સી.થીય અદકા ગણાય.
{{ps |દુલભઃ | પણ તીલા ગોર તો તમારા એ.ડી.સી.થીય અદકા ગણાય.}}
{{ps |રૂગા મહાજનઃ | હા, ઈ વાત તમારી સાચી. તીલો ને હું તો ઠેઠ નાનપણના લંગોટિયા ભાઈબંધ.
{{ps |રૂગા મહાજનઃ | હા, ઈ વાત તમારી સાચી. તીલો ને હું તો ઠેઠ નાનપણના લંગોટિયા ભાઈબંધ.}}
{{ps |તીલો ગોરઃ | અરે, લંગોટી પેરતાં શીખ્યા ઈ મોરની અમારી તો ભાઈબંધી. ઘીંહોડાંનાં બીની ભૂંગળી વાળીને અમે બેય જણા નાકમાંથી ધુંવાડા કાઢતા. પણ પછી મોટા થાતાં રૂગાભાઈએ મુંબી ખેડવા માંડી; ને હું ઊંટવડમાં જ રાંદલનો ઘોડો ખૂંદવા ને જાર્યના દાણા ગણવા રિયો. મારા કરમમાં જાર્યના ત્રણ પવાલાં ને ત્રણ પવાલાં જ રિયાં, ને રૂગાભાઈનો નસીબો ઊઘડી ગયો ને લખપતિ થઈ બેઠા. પણ આ ભાઈબંધને હજી ભૂલ્યા નથી. મુંબી જાય તંયે પણ આ ભામણને ભેગો લીધા વિના એને સખ ન વળે.
{{ps |તીલો ગોરઃ | અરે, લંગોટી પેરતાં શીખ્યા ઈ મોરની અમારી તો ભાઈબંધી. ઘીંહોડાંનાં બીની ભૂંગળી વાળીને અમે બેય જણા નાકમાંથી ધુંવાડા કાઢતા. પણ પછી મોટા થાતાં રૂગાભાઈએ મુંબી ખેડવા માંડી; ને હું ઊંટવડમાં જ રાંદલનો ઘોડો ખૂંદવા ને જાર્યના દાણા ગણવા રિયો. મારા કરમમાં જાર્યના ત્રણ પવાલાં ને ત્રણ પવાલાં જ રિયાં, ને રૂગાભાઈનો નસીબો ઊઘડી ગયો ને લખપતિ થઈ બેઠા. પણ આ ભાઈબંધને હજી ભૂલ્યા નથી. મુંબી જાય તંયે પણ આ ભામણને ભેગો લીધા વિના એને સખ ન વળે.}}
{{ps |રૂગા મહાજનઃ |  હવે હાઉં કરીશ?
{{ps |રૂગા મહાજનઃ |  હવે હાઉં કરીશ?}}
{{ps |તીલો ગોરઃ | ઠીક લ્યો. બોલે ઈ બે ખાય.
{{ps |તીલો ગોરઃ | ઠીક લ્યો. બોલે ઈ બે ખાય.}}
રૂગા મહાજન (કાંડા પરની ઘડિયાળમાં જોતાં): ડ્રાઈવરે મોટર ઠીક દબાવી હો! કલાકમાં આંઈ ફેંકી દીધા.
{{ps
દુલભ (અંદરના ઓરડા તરફ મોં કરી ઊંચે અવાજે): એ… ચાનો ઝપાટો કરજો હો!
|રૂગા મહાજન (કાંડા પરની ઘડિયાળમાં જોતાં):
{{ps |તીલો ગોરઃ | મોટર ઈ મોટર, ને ગાડાં ઈ ગાડાં. બળધિયા સાત સારા હોય પણ આ તેલની ગાડીને પૂગે? શું જમાનો બદલી ગ્યો, દુલભભાઈ! હજી મારી સાંભરણ્યની જ વાત છે કે ઊંટવડથી આંયા કણે દખણા લેવા હું હાલતો આવતો તંયે મારગમાં તણ વાર ટીમણ કરવાં પડતાં. પાકી પાલીને સાથવો ખડિયો બાંધ્યો હોય તંયે આંયા પુગાતું. એને બદલે આ તેલની ગાડીએ તો બેઠા ભેગા જ આંયાં ઉતાર્યા. ને હમણાં ફરીથી હેંડલ મારશે કે તરત સીધા સોરઠવિજય કંપ –
|ડ્રાઈવરે મોટર ઠીક દબાવી હો! કલાકમાં આંઈ ફેંકી દીધા.
રૂગા મહાજન (આંખ કાઢીને): હવે હાઉં –
}}
{{ps |તીલો ગોરઃ | ઠીક લ્યો. બોલે ઈ બે –
{{ps
દુલભ (વાત બદલવા): શું કરે છે અમારા હરકીસન શેઠ?
|દુલભ (અંદરના ઓરડા તરફ મોં કરી ઊંચે અવાજે):
{{ps |{{ps |રૂગા મહાજનઃ | | મઝામાં.
|એ… ચાનો ઝપાટો કરજો હો!
{{ps |તીલો ગોરઃ | માનો ન માનો, પણ આજુ ફેરે ગિરનારે જઈ આવ્યા પછી હરુભાઈમાં કાંઈક ફેર પડી ગયો છ હો!
}}
{{ps |દુલભઃ | એમ કે?
{{ps |તીલો ગોરઃ | મોટર ઈ મોટર, ને ગાડાં ઈ ગાડાં. બળધિયા સાત સારા હોય પણ આ તેલની ગાડીને પૂગે? શું જમાનો બદલી ગ્યો, દુલભભાઈ! હજી મારી સાંભરણ્યની જ વાત છે કે ઊંટવડથી આંયા કણે દખણા લેવા હું હાલતો આવતો તંયે મારગમાં તણ વાર ટીમણ કરવાં પડતાં. પાકી પાલીને સાથવો ખડિયો બાંધ્યો હોય તંયે આંયા પુગાતું. એને બદલે આ તેલની ગાડીએ તો બેઠા ભેગા જ આંયાં ઉતાર્યા. ને હમણાં ફરીથી હેંડલ મારશે કે તરત સીધા સોરઠવિજય કંપ –}}
{{ps |તીલો ગોરઃ | હા. કોઈની હારે બોલચાલ સાવ ઇસ્ટોપ કરી દીધી છે. દી આખો ગૂમસૂમ બેઠા રિયે છે. જાણે કે જોગી જોગ સાધતો ન હોય!
{{ps
દુલભ (ચાને હજી વાર છે, જાણી વાત લંબાવવા): ગિરનાર ઉપર કોઈ જાલમધર જોગી તો નંઈ ભેટી ગ્યા હોય!
|રૂગા મહાજન (આંખ કાઢીને):
{{ps |તીલો ગોરઃ | જોગીય ભેટી જાય ને જોગણેય ભેટી જાતાં વાર ન લાગે. ભાઈ, જમાનો ભારે ખરાબ આવ્યો છે –
|હવે હાઉં –
રૂગા મહારાજ (આંખ કાઢીને): હવે તું મૂંગો –
}}
{{ps |તીલો ગોરઃ | ભલે લ્યો! હવે બોલે ઈ –
{{ps |તીલો ગોરઃ | ઠીક લ્યો. બોલે ઈ બે –}}
{{ps |દુલભ (વાત બદલવા): શું કરે છે અમારા હરકીસન શેઠ?}}
{{ps |રૂગા મહાજનઃ | મઝામાં.}}
{{ps |તીલો ગોરઃ | માનો ન માનો, પણ આજુ ફેરે ગિરનારે જઈ આવ્યા પછી હરુભાઈમાં કાંઈક ફેર પડી ગયો છ હો!}}
{{ps |દુલભઃ | એમ કે?}}
{{ps |તીલો ગોરઃ | હા. કોઈની હારે બોલચાલ સાવ ઇસ્ટોપ કરી દીધી છે. દી આખો ગૂમસૂમ બેઠા રિયે છે. જાણે કે જોગી જોગ સાધતો ન હોય!}}
{{ps
|દુલભ (ચાને હજી વાર છે, જાણી વાત લંબાવવા):
|ગિરનાર ઉપર કોઈ જાલમધર જોગી તો નંઈ ભેટી ગ્યા હોય!
}}
{{ps |તીલો ગોરઃ | જોગીય ભેટી જાય ને જોગણેય ભેટી જાતાં વાર ન લાગે. ભાઈ, જમાનો ભારે ખરાબ આવ્યો છે –}}
{{ps |રૂગા મહારાજ (આંખ કાઢીને): |હવે તું મૂંગો –}}
{{ps |તીલો ગોરઃ | ભલે લ્યો! હવે બોલે ઈ –}}
(દુલભ ઊઠીને અંદર જાય છે.)
(દુલભ ઊઠીને અંદર જાય છે.)
{{ps |{{ps |રૂગા મહાજનઃ | | તીલા, તું બોલવા બેહસ તંયે આઘુંપાછું જોતો જ નથી. કળ-વ-કળનું તને ભાન નથી રે’તું. તારા જેવાને ભેગો લાવવામાં નવ્વાણું ટકાની ખોટ; ભામણભાઈ કીધા એટલે હાંઉ. બોલવે બંધી જ નંઈ!
{{ps |રૂગા મહાજનઃ | તીલા, તું બોલવા બેહસ તંયે આઘુંપાછું જોતો જ નથી. કળ-વ-કળનું તને ભાન નથી રે’તું. તારા જેવાને ભેગો લાવવામાં નવ્વાણું ટકાની ખોટ; ભામણભાઈ કીધા એટલે હાંઉ. બોલવે બંધી જ નંઈ!}}
{{ps |તીલો ગોરઃ | ભોમણનો બોલ તો મોર્ય ભ્રમવાક્ય ગણાતો. હવે તો જમાનો જ સંચોડો બડલી ગ્યો.
{{ps |તીલો ગોરઃ | ભોમણનો બોલ તો મોર્ય ભ્રમવાક્ય ગણાતો. હવે તો જમાનો જ સંચોડો બડલી ગ્યો.}}
(અંદરના ઓરડામાંથી મંછી દાખલ થાય છે. હાથમાં જર્મન સિલ્વરની થાળી છે. થાળીમાં બે કપ-રકાબી છે. થાળી મૂકીને સંકોચ અનુભવતી અંદર ચાલી જાય છે.)
(અંદરના ઓરડામાંથી મંછી દાખલ થાય છે. હાથમાં જર્મન સિલ્વરની થાળી છે. થાળીમાં બે કપ-રકાબી છે. થાળી મૂકીને સંકોચ અનુભવતી અંદર ચાલી જાય છે.)
{{ps |રૂગા મહારાજઃ | તીલા, આ તો…
{{ps |રૂગા મહારાજઃ | તીલા, આ તો…}}
{{ps |તીલો ગોરઃ | હા, ઈ જ. ગિરનાર ઉપર ભીમકંડમાંથી પાણીનો પડો કાખમાં લઈને જાતી’તી ઈ જ. મને વહેમ નંઈ કે ઈ દુલભભાઈની દીકરી હશે.
{{ps |તીલો ગોરઃ | હા, ઈ જ. ગિરનાર ઉપર ભીમકંડમાંથી પાણીનો પડો કાખમાં લઈને જાતી’તી ઈ જ. મને વહેમ નંઈ કે ઈ દુલભભાઈની દીકરી હશે.}}
રૂગા મહાજન (હાથમાં ચાનો પ્યાલો લેતાં): ઠીક, પણ કેમ લાગે છે? હરકીસનને –
{{ps |રૂગા મહાજન (હાથમાં ચાનો પ્યાલો લેતાં): |ઠીક, પણ કેમ લાગે છે? હરકીસનને –}}
{{ps |તીલો ગોરઃ | હરકીસનને મોટી પડે.
{{ps |તીલો ગોરઃ | હરકીસનને મોટી પડે.}}
{{ps |{{ps |રૂગા મહાજનઃ | | પણ વરસમાં તો હરકીસન સરખો જ –
{{ps |રૂગા મહાજનઃ | પણ વરસમાં તો હરકીસન સરખો જ –}}
{{ps |તીલો ગોરઃ | ભલે ને! પણ હાડ નાનું ને? આની પાંહે હરકીસન છોકરું લાગે.
{{ps |તીલો ગોરઃ | ભલે ને! પણ હાડ નાનું ને? આની પાંહે હરકીસન છોકરું લાગે.}}
{{ps |{{ps |રૂગા મહાજનઃ | | તારી વાત તો સાચી લાગે છે. પણ તો પછી શું કરશું?
{{ps |રૂગા મહાજનઃ | તારી વાત તો સાચી લાગે છે. પણ તો પછી શું કરશું?}}
તાલી ગોરઃ તમે કિયો એમ કરીએ.
{{ps |તાલી ગોરઃ| તમે કિયો એમ કરીએ.}}
{{ps |{{ps |રૂગા મહાજનઃ | | દુલભભાઈ ગોળ ખવડાવ્યા વિના આંઈથી નીકળવા નંઈ દિયે.
{{ps |રૂગા મહાજનઃ | દુલભભાઈ ગોળ ખવડાવ્યા વિના આંઈથી નીકળવા નંઈ દિયે.}}
{{ps |તીલો ગોરઃ | ખવડાવે ઈ ખાઈ લેવું. ના ન પાડવી. હરકીસન કાલ સવારે મોટો થઈ રે’શે.
{{ps |તીલો ગોરઃ | ખવડાવે ઈ ખાઈ લેવું. ના ન પાડવી. હરકીસન કાલ સવારે મોટો થઈ રે’શે.}}
{{ps |{{ps |રૂગા મહાજનઃ | | તું એમ દાઢમાં બોલ મા. મારા ઉપર ખીજ ચડી હોય તો આ પ્યાલો ચા પેટમાં ઢોળી લે. બાકી સરખી સમી વાત કર્ય. તને આંઈ તારા પગ પૂજવા સારુ નથી લઈ આવ્યો હો! સરખું બોલ્ય, તને શું સૂઝે છે?
{{ps |રૂગા મહાજનઃ | તું એમ દાઢમાં બોલ મા. મારા ઉપર ખીજ ચડી હોય તો આ પ્યાલો ચા પેટમાં ઢોળી લે. બાકી સરખી સમી વાત કર્ય. તને આંઈ તારા પગ પૂજવા સારુ નથી લઈ આવ્યો હો! સરખું બોલ્ય, તને શું સૂઝે છે?}}
{{ps |તીલો ગોરઃ | ધણીને સૂઝે ઢાંકણીમાં. પાડોશીને સૂઝ્યું શું કામ આવે?
{{ps |તીલો ગોરઃ | ધણીને સૂઝે ઢાંકણીમાં. પાડોશીને સૂઝ્યું શું કામ આવે?}}
{{ps |{{ps |રૂગા મહાજનઃ | | હવે તારી વાયડાઈ કરતો સરખું બોલીશ? માળા ભામણભાઈ કીધા એટલે –
{{ps |રૂગા મહાજનઃ | હવે તારી વાયડાઈ કરતો સરખું બોલીશ? માળા ભામણભાઈ કીધા એટલે –}}
{{ps |તીલો ગોરઃ | સાચું કહીશ તો તમને ગમશે નંઈ કદાચ.
{{ps |તીલો ગોરઃ | સાચું કહીશ તો તમને ગમશે નંઈ કદાચ.}}
{{ps |{{ps |રૂગા મહાજનઃ | | હવે વાયડાઈ છોડીશ? માળા હાળા ભામણ… દુલભભાઈનું મન તો સાચવવું પડશે…
{{ps |રૂગા મહાજનઃ | હવે વાયડાઈ છોડીશ? માળા હાળા ભામણ… દુલભભાઈનું મન તો સાચવવું પડશે…}}
{{ps |તીલો ગોરઃ | સંધુંય સાચવવું હોય તો એક રસ્તો છે – જો દુલભભાઈ કબૂલ કરે તો.
{{ps |તીલો ગોરઃ | સંધુંય સાચવવું હોય તો એક રસ્તો છે – જો દુલભભાઈ કબૂલ કરે તો.}}
{{ps |{{ps |રૂગા મહાજનઃ | | શું વળી?
{{ps |રૂગા મહાજનઃ | શું વળી?}}
{{ps |તીલો ગોરઃ | હરકીસનને બદલે તમારી વેરે –
{{ps |તીલો ગોરઃ | હરકીસનને બદલે તમારી વેરે –}}
રૂગા મહાજન (ચોંકતાં): હેં?…
{{ps |રૂગા મહાજન (ચોંકતાં): |હેં?…}}
{{ps |તીલો ગોરઃ | હા, છોડી તમારા બરની છે. આમેય મારી નવી ભાભીને જણ્યાંની ખોટ રઈ ગઈ છે, ને તમે નવું ઘર કરવાના વેંતમાં તો છો જ. તો આ તો સામું આવીને ઊભું છે.
{{ps |તીલો ગોરઃ | હા, છોડી તમારા બરની છે. આમેય મારી નવી ભાભીને જણ્યાંની ખોટ રઈ ગઈ છે, ને તમે નવું ઘર કરવાના વેંતમાં તો છો જ. તો આ તો સામું આવીને ઊભું છે.}}
{{ps |{{ps |રૂગા મહાજનઃ | | એલા, જરાક સાદ હળવો કર્ય!
{{ps |રૂગા મહાજનઃ | એલા, જરાક સાદ હળવો કર્ય!}}
{{ps |તીલો ગોરઃ | ઠીક લ્યો. હવે સાવ ઇસ્ટોપ. બોલે ઈ –
{{ps |તીલો ગોરઃ | ઠીક લ્યો. હવે સાવ ઇસ્ટોપ. બોલે ઈ –}}
(અંદરથી દુલભ પ્રવેશે છે. બેઠા પછી બન્ને મહેમાનની સામે જોઈ રહે છે.)
(અંદરથી દુલભ પ્રવેશે છે. બેઠા પછી બન્ને મહેમાનની સામે જોઈ રહે છે.)
{{ps |દુલભઃ | તડકો પણ પડે છે ને કાંઈ!
{{ps |દુલભઃ | તડકો પણ પડે છે ને કાંઈ!}}
{{ps |તીલો ગોરઃ | એના ય દી છે. રતેરત એના ભાવ ભજવે જ ને?
{{ps |તીલો ગોરઃ | એના ય દી છે. રતેરત એના ભાવ ભજવે જ ને?}}
દુલભ (રૂગા મહાજન તરફ): કાં? કેમ…?
{{ps |દુલભ (રૂગા મહાજન તરફ):| કાં? કેમ…?
{{ps |{{ps |રૂગા મહાજનઃ | | હરકીસન જાણે કે નાનકડો લાગે આની પાસે.
{{ps |{{ps |રૂગા મહાજનઃ | | હરકીસન જાણે કે નાનકડો લાગે આની પાસે.
{{ps |દુલભઃ | પણ વરસની ગણતરીએ તો –
{{ps |દુલભઃ | પણ વરસની ગણતરીએ તો –
18,450

edits

Navigation menu