ગુજરાતી એકાંકીસંપદા/ઝેરવું: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 16: Line 16:
}}
}}

{{Poem2Open}}
(પડદો ખૂલતાંની સાથે જ તાળીઓના ગડગડાટ (રેકૉર્ડ) લગભગ ૨૦-૩૦ સેકંડ સુધી સંભળાય છે અને છલાંગ મારીને ‘હું’ ઊભો થાય છે, પથારી લાત મારીને સમેટી લે છે, ઉપાડીને એક ખૂણામાં મૂકી દે છે. આળસ મરડતો નથી, કે તમે જોયેલાં ગુજરાતી નાટકોમાંનાં ઊંઘમાંથી ઊઠેલાં પાત્રોની જેમ બગાસું ખાતો નથી. લગભગ સાંજ પડી ગઈ છે, અને ‘હું’ એકાદ નૅપકીનથી બધુ ઝાટકે છે. કોઈ આવવાનું છે, અને ‘હું’ના પહોળા રૂમમાં કંઈક થવાનું છે. ‘હું’ એમાં ખૂબ અગત્યનો ભાગ ભજવવાનો છે, એટલે સૂઈને ઊઠ્યો હોવાનું લાગવા દેવાનું નથી.

તાળીઓના ગડગડાટ શમે – ત્યાં જ એના અનુસંધાનમાં બારણું ખખડાવવાનો અવાજ સંભળાય છે. એ ‘તમે’ છો.)  
તાળીઓના ગડગડાટ શમે – ત્યાં જ એના અનુસંધાનમાં બારણું ખખડાવવાનો અવાજ સંભળાય છે. એ ‘તમે’ છો.)  
હું: ખુલ્લું જ છે. ધક્કો મારો એટલે ખૂલી જશે. (ખડખડાટ) અરે ધક્કો મારોઓઓ…
{{Ps
|હું:  
|ખુલ્લું જ છે. ધક્કો મારો એટલે ખૂલી જશે. (ખડખડાટ) અરે ધક્કો મારોઓઓ…
}}
(રૂમની વચ્ચે સારું એવું ચોગાન જેવું બનાવે છે, ખુરશીટેબલ ફોલ્ડિંગ-ચાના બેત્રણ પ્યાલા, સિગારેટનાં ત્રણચાર ડઝન લાગે એટલાં પાકીટ મચડી નાખેલાં, એશ-ટ્રે, ઉપાડવા જતાં એમાંથી થોડીક નીચે વેરાય… બધું હટાવી જગ્યાએ મૂકી દે છે!… ખડખડાટ)

હું: આવો, આવો, બેસો, આજે, બધા આવવાના છે.
{{Ps
|હું:  
|આવો, આવો, બેસો, આજે, બધા આવવાના છે.
}}
(‘તમે’ પ્રેક્ષકોની દિશામાં જઈ જાણે બેસો છો, અને ‘હું’ તમારા ચાલવાની સાથે સાથે મોઢું ફેરવી-ફેરવી સૂચવે છે કે ‘હું’ તમને જોઈ શકે છે, તમે બેસી ગયા પછી ‘હું’ પ્રેક્ષકો તરફ મોં રાખીને જ તમારી સાથે વાત કરે છે, એટલે કે, પ્રેક્ષકો જ, જાણે ‘તમે’ છે.)

હું: બધાં આવવાનાં છે સમજ્યા? (આંખ મિચકારી) બધા! (કહેવા ધારેલી મજાકની પ્રસ્તાવનારૂપે સડસડાટ હસીને) નાટકનું થીમ શું છે ખબર છે? (તમને કાનમાં કહેતો હોય એમ કંઈક કહે છે. હસે છે, પ્રેમથી હસે છે, બહુ ઉત્સાહમાં છે.) તમને વાંધો નથી ને? તો બસ; કારણ કે જરા અડધોપોણો કલાક સહેજે નીકળી જશે. પણ મજા આવશે. એ – આ આવ્યો દેવલાલ.
{{Ps
|હું:  
|બધાં આવવાનાં છે સમજ્યા? (આંખ મિચકારી) બધા! (કહેવા ધારેલી મજાકની પ્રસ્તાવનારૂપે સડસડાટ હસીને) નાટકનું થીમ શું છે ખબર છે? (તમને કાનમાં કહેતો હોય એમ કંઈક કહે છે. હસે છે, પ્રેમથી હસે છે, બહુ ઉત્સાહમાં છે.) તમને વાંધો નથી ને? તો બસ; કારણ કે જરા અડધોપોણો કલાક સહેજે નીકળી જશે. પણ મજા આવશે. એ – આ આવ્યો દેવલાલ.
}}
(આવ્યો છે, એક ખુરશી ઉપર બેસી ખિસ્સામાંથી બેત્રણ પાકીટ સિગારેટનાં કાઢી સિગારેટ પીતો હોય છે.)
(આવ્યો છે, એક ખુરશી ઉપર બેસી ખિસ્સામાંથી બેત્રણ પાકીટ સિગારેટનાં કાઢી સિગારેટ પીતો હોય છે.)
દેવલાલ: કોઈ નથી આવ્યું! (તમારી તરફ જોઈ.) ઓહો, કેમ છો?… બસ મજામાં… હા, હું પણ… શું થયું આ હાથ ઉપર?… સોજો ચડ્યો લાગે છે… (ઇત્યાદિ)
{{Ps
હું: આવશે-આવશે બધાં આવશે.
|દેવલાલ:  
|કોઈ નથી આવ્યું! (તમારી તરફ જોઈ.) ઓહો, કેમ છો?… બસ મજામાં… હા, હું પણ… શું થયું આ હાથ ઉપર?… સોજો ચડ્યો લાગે છે… (ઇત્યાદિ)
}}
{{Ps
|હું:  
|આવશે-આવશે બધાં આવશે.
}}
(આવે છે, એક એક કરીને ખુરશીઓ ઉપર બેસતા જાય છે, ‘હું’ની સાથે જ ત્રણચાર વાર મળવાનું થતું હોય એમ નમસ્તે કે હલો કોઈ કરતું નથી, પણ બધા એકબીજાની સામે સંતોષથી હસે છે. તમારી તરફ તમને ઓળખતા હોય એમ ચોરીછૂપીથી જોઈ લે છે, અને પોતપોતાની ઓળખાણ થઈ જવાની રાહ જુએ છે.)

હું: (તમારી તરફ ઇશારો કરી દેવલાલ સિવાયનાં બધાંને) કેમ? ફાવશે ને? મળ્યું છે કોઈ (તમારી તરફ) આમને?
{{Ps
અજિત: ના.
|હું:  
કુમારી: ડચ.
|(તમારી તરફ ઇશારો કરી દેવલાલ સિવાયનાં બધાંને) કેમ? ફાવશે ને? મળ્યું છે કોઈ (તમારી તરફ) આમને?
દેવિકા: અહંક.
}}
ચંડીદાસ: ના, મળ્યા તો નથી. આમ ઓળખું છું ખરો.
{{Ps
આયેશા: (ડોકું ધુણાવે છે.)
|અજિત:  
હું: આ આયેશા, મારા દિલની એકમેવ સામ્રાજ્ઞી, જેના વાળની એક એક લટ ઉપર દેશોની, રાષ્ટ્રોની ખુવારી સર્જાઈ જાય એવી સદીઓમાં એકાદ પાકે ત્યારે સેનાનીઓ, સમ્રાટો, શ્રેષ્ઠીઓ જાનફેસાનીની હોડમાં ઊતરી ફના થઈ જાય, મહાકાવ્યો રચી જાય એવી આ એક, મારા એકલાની; મારા બાહુઓની વચ્ચે કેદ, મારાં નેત્રોને દોરે દોરે વીંટળાયેલી આયેશા, કદાચ આવતે વર્ષે, કદાચ આવતે જન્મે, કદાચ આવતે કલ્પે, મારી થનારી મહેબૂબા, પત્ની આયેશા.
|ના.
}}
{{Ps
|કુમારી:  
|ડચ.
}}
{{Ps
|દેવિકા:  
|અહંક.
}}
{{Ps
|ચંડીદાસ:  
|ના, મળ્યા તો નથી. આમ ઓળખું છું ખરો.
}}
{{Ps
|આયેશા:  
|(ડોકું ધુણાવે છે.)
}}
{{Ps
|હું:  
|આ આયેશા, મારા દિલની એકમેવ સામ્રાજ્ઞી, જેના વાળની એક એક લટ ઉપર દેશોની, રાષ્ટ્રોની ખુવારી સર્જાઈ જાય એવી સદીઓમાં એકાદ પાકે ત્યારે સેનાનીઓ, સમ્રાટો, શ્રેષ્ઠીઓ જાનફેસાનીની હોડમાં ઊતરી ફના થઈ જાય, મહાકાવ્યો રચી જાય એવી આ એક, મારા એકલાની; મારા બાહુઓની વચ્ચે કેદ, મારાં નેત્રોને દોરે દોરે વીંટળાયેલી આયેશા, કદાચ આવતે વર્ષે, કદાચ આવતે જન્મે, કદાચ આવતે કલ્પે, મારી થનારી મહેબૂબા, પત્ની આયેશા.
}}
(આયેશા, થયેલાં વખાણ ખોટાં હોય તોય એને ખૂબ આનંદ થયો છે. ઊભી થઈ, તમને નમસ્તે કરી સ્ટેજની વચ્ચોવચ ઊભી રહે છે – તમનેય કદાચ ભ્રમ થઈ આવે, એ તમારી મહેબૂબા થવાની છે, એવી રીતે)
(આયેશા, થયેલાં વખાણ ખોટાં હોય તોય એને ખૂબ આનંદ થયો છે. ઊભી થઈ, તમને નમસ્તે કરી સ્ટેજની વચ્ચોવચ ઊભી રહે છે – તમનેય કદાચ ભ્રમ થઈ આવે, એ તમારી મહેબૂબા થવાની છે, એવી રીતે)
હું: આ દેવિકા, હોમ સાયન્સમાં ડિપ્લોમાનું ભણે છે. નર્સિંગનું પણ શીખી છે, જેનો સૌમ્ય ચહેરો સોમરસની યાદ દેવડાવે છે. જેનો ભીનો વાન કેટલાયના હાથપગ ભીંજાવી ગયો છે, જેની માંજરી આંખોની પૂતળીનાં કેસરી કૂંડાળાંમાં એણે પોતાનું રૂપ ઘૂંટીઘૂંટી સંરક્ષી લીધું છે, અને જેનો નીચલો પુષ્ટ શ્યામગુલાબી હોઠ ચોરસ પોખરાજ જેવા દાંતોમાં કચરાય છે ત્યારે તમને – (શબ્દ ખૂટી જાય છે.)
{{Ps
દેવલાલ: ટૂથપેસ્ટની જાહેરખબર યાદ આવે છે. (કોઈ હસતું નથી.)
|હું:  
|આ દેવિકા, હોમ સાયન્સમાં ડિપ્લોમાનું ભણે છે. નર્સિંગનું પણ શીખી છે, જેનો સૌમ્ય ચહેરો સોમરસની યાદ દેવડાવે છે. જેનો ભીનો વાન કેટલાયના હાથપગ ભીંજાવી ગયો છે, જેની માંજરી આંખોની પૂતળીનાં કેસરી કૂંડાળાંમાં એણે પોતાનું રૂપ ઘૂંટીઘૂંટી સંરક્ષી લીધું છે, અને જેનો નીચલો પુષ્ટ શ્યામગુલાબી હોઠ ચોરસ પોખરાજ જેવા દાંતોમાં કચરાય છે ત્યારે તમને – (શબ્દ ખૂટી જાય છે.)
}}
{{Ps
|દેવલાલ:  
|ટૂથપેસ્ટની જાહેરખબર યાદ આવે છે. (કોઈ હસતું નથી.)
}}
(મંત્રમુગ્ધ થઈ દેવિકા ઊભી થાય છે, હિપ્નોટાઇઝ્ડ હોય એ રીતે આયેશા પાસે ઊભી રહે છે. દેવિકા-આયેશા કરતાં વધુ ઉંમરની છે, અને એના પોશાક, ચહેરા પરથી એને કદી પણ આયેશાની ઉંમર આવી નહોતી એવું દેખાય છે. ઉંમર કરતાં વધુ અનુભવી અને… જેના ભીના વાન ઉપર કેટલાયના હાથપગ ભીંજાયા હોય એવી અને છતાં દરેક વખતે અંતે એની આંખો જ ભીની થતી હોય એવી.)

હું: ચંડીદાસ! આ ચંડીદાસ, પેલો કહેવાતો દુષ્ટજન. જેની સોબતથી પારેવા જેવા માણસોને બાજ બનવાની ધૂન ચડે, જેના મસ્તિષ્કમાં આલ્કોહોલની સડાંધ બેસી ગઈ છે, અને જેણે કોઈ દિવસ કોઈ ઈશ્વર, કોઈ પેગંબર કે સાધારણ જનની પાસે માથું નમાવ્યું નથી, સિવાય કે ઓછી ઊંચાઈની છોકરી પાસે. ચંડીદાસ, એક કાળે જેણે હથિયાર વાપર્યાં હતાં, હવે માત્ર ઠંડી લડાઈઓ લડે છે.
{{Ps
|હું:  
|ચંડીદાસ! આ ચંડીદાસ, પેલો કહેવાતો દુષ્ટજન. જેની સોબતથી પારેવા જેવા માણસોને બાજ બનવાની ધૂન ચડે, જેના મસ્તિષ્કમાં આલ્કોહોલની સડાંધ બેસી ગઈ છે, અને જેણે કોઈ દિવસ કોઈ ઈશ્વર, કોઈ પેગંબર કે સાધારણ જનની પાસે માથું નમાવ્યું નથી, સિવાય કે ઓછી ઊંચાઈની છોકરી પાસે. ચંડીદાસ, એક કાળે જેણે હથિયાર વાપર્યાં હતાં, હવે માત્ર ઠંડી લડાઈઓ લડે છે.
}}
(ચંડીદાસ ઇમ્બેસાઇલની જેમ ઊભો થાય છે, આજુબાજુ જુએ છે અને મચ્છીબજારમાં વૈષ્ણવ જઈ ચડ્યો હોય એવી રીતે પેલી બંને સ્ત્રીઓની સાથે – એમનેથી છેટે ઊભો રહે છે.)
(ચંડીદાસ ઇમ્બેસાઇલની જેમ ઊભો થાય છે, આજુબાજુ જુએ છે અને મચ્છીબજારમાં વૈષ્ણવ જઈ ચડ્યો હોય એવી રીતે પેલી બંને સ્ત્રીઓની સાથે – એમનેથી છેટે ઊભો રહે છે.)
દેવલાલ: (તમને) તમે આની વાત ઉપર જશો નહિ. કેટલીક વાર એ શબ્દો માત્ર એના ધ્વનિ માટે વાપરે છે. એક વાર એણે મને પૂછ્યું હતું – ભ્રૂકુટિ એટલે શું?
{{Ps
|દેવલાલ:  
|(તમને) તમે આની વાત ઉપર જશો નહિ. કેટલીક વાર એ શબ્દો માત્ર એના ધ્વનિ માટે વાપરે છે. એક વાર એણે મને પૂછ્યું હતું – ભ્રૂકુટિ એટલે શું?
}}
(નકલી અટ્ટહાસ્ય, કોઈ હસતું નથી. ‘હું’ એની તરફ ડોકું ફેરવી જોઈ, નાટકીય રીતે ફરી મૂળ પૉઝમાં આવી ધડાક લઈને તર્જનીથી અજિતને ચીંધે છે.)
(નકલી અટ્ટહાસ્ય, કોઈ હસતું નથી. ‘હું’ એની તરફ ડોકું ફેરવી જોઈ, નાટકીય રીતે ફરી મૂળ પૉઝમાં આવી ધડાક લઈને તર્જનીથી અજિતને ચીંધે છે.)
હું: આ અજિત, એના બાપુજીને ખાંડનો ધંધો છે, અને અજિતને ફોટોગ્રાફીનો શોખ છે. પચીસ વર્ષે એની છાતી ખૂલી નથી, જીભ ખૂલી નથી, આંખો ખૂલી નથી. બાપુજીની દુકાને બેસે છે અને મુનીમથી ધ્રૂજે છે. ફોટો પાડતાં શીખ્યો ત્યારથી આયેશાની ઉપાસના કરે છે. આયેશા ન સહી દેવિકાનો કૃપાભાજન થવા હાથપગ પછાડે છે, અને હવે કદાચ કુમારીની પલકો પર જીવે – મરે છે. એની એક ફોઈ નાનપણમાં વિધવા થઈ હતી. એની પાસે જ ઊછર્યો છે, અને હું તમને (એક ડગલું તમારી તરફ ભરી લખવાનો અભિનય કરે છે.) લખી આપું છું કે સ્ત્રી આ છોકરાને ગ્રસી જશે. અજિત દેવિકાની પાસેપાસેની ખુરશીમાં બેસે અને ગોઠણ અડી જાય તો કૃતકૃત્યતા અનુભવે છે.
{{Ps
|હું:  
|આ અજિત, એના બાપુજીને ખાંડનો ધંધો છે, અને અજિતને ફોટોગ્રાફીનો શોખ છે. પચીસ વર્ષે એની છાતી ખૂલી નથી, જીભ ખૂલી નથી, આંખો ખૂલી નથી. બાપુજીની દુકાને બેસે છે અને મુનીમથી ધ્રૂજે છે. ફોટો પાડતાં શીખ્યો ત્યારથી આયેશાની ઉપાસના કરે છે. આયેશા ન સહી દેવિકાનો કૃપાભાજન થવા હાથપગ પછાડે છે, અને હવે કદાચ કુમારીની પલકો પર જીવે – મરે છે. એની એક ફોઈ નાનપણમાં વિધવા થઈ હતી. એની પાસે જ ઊછર્યો છે, અને હું તમને (એક ડગલું તમારી તરફ ભરી લખવાનો અભિનય કરે છે.) લખી આપું છું કે સ્ત્રી આ છોકરાને ગ્રસી જશે. અજિત દેવિકાની પાસેપાસેની ખુરશીમાં બેસે અને ગોઠણ અડી જાય તો કૃતકૃત્યતા અનુભવે છે.
}}
(અજિત ક્રોધથી લાલચોળ થઈ ઊભો થાય છે. એની તલવારકટ મૂછો, સખત મજબૂતીથી ધારદાર બનેલી મોઢાની રેખાઓ સાથે આબાદ મેળ ખાય છે. અજિત બધાને હાથ પકડી બેસાડી દે છે, ‘હું’ને ઝનૂનપૂર્વક ગળચી પકડી)
(અજિત ક્રોધથી લાલચોળ થઈ ઊભો થાય છે. એની તલવારકટ મૂછો, સખત મજબૂતીથી ધારદાર બનેલી મોઢાની રેખાઓ સાથે આબાદ મેળ ખાય છે. અજિત બધાને હાથ પકડી બેસાડી દે છે, ‘હું’ને ઝનૂનપૂર્વક ગળચી પકડી)
અજિત: નશો કર્યો છે કમબખત? (તોછડાઈથી ધક્કો મારી તમને–) આની એક પણ વાત સાચી નથી. એ શું બકે છે એનું એને ભાન જ નથી. પેલી આયેશાના મામૂલી પરિચય સિવાય એ એને ઓળખતો જ નથી. દેવિકા સાથે એણે કુત્સિત રમત શરૂ કરી હતી એટલે જ દેવિકા જાહેરમાં બદનામ થઈ હતી અને હવે જેમતેમ જીવે છે. આ માણસ (‘હું’ને ચીંધીને) શબ્દોનો મદારી છે. એ એવી કુટિલતાથી શબ્દો ગોઠવે કે તમને સાંભળ્યા કરવાનું મન થાય, પણ સાચા ન માનશો, એ શબ્દો માત્ર દેખાવના છે, ચાંદીના વરખ જેવા.
{{Ps
દેવલાલ: બેસી જા, બેસી જા (‘હું’ ચીંધીને–) આજે એને હીરો થવું છે. આજે બધાંનાં ચરિત્રચિત્રણ કરી એ કોઈક પર્વટ રીતે ખુશ થાય છે, પણ મારી પાસે છેલ્લે કહેવા લાયક એક એવી વાત છે એ કહ્યા પછી ગુસ્સે થવાની જરૂર નહીં રહે.
|અજિત:  
|નશો કર્યો છે કમબખત? (તોછડાઈથી ધક્કો મારી તમને–) આની એક પણ વાત સાચી નથી. એ શું બકે છે એનું એને ભાન જ નથી. પેલી આયેશાના મામૂલી પરિચય સિવાય એ એને ઓળખતો જ નથી. દેવિકા સાથે એણે કુત્સિત રમત શરૂ કરી હતી એટલે જ દેવિકા જાહેરમાં બદનામ થઈ હતી અને હવે જેમતેમ જીવે છે. આ માણસ (‘હું’ને ચીંધીને) શબ્દોનો મદારી છે. એ એવી કુટિલતાથી શબ્દો ગોઠવે કે તમને સાંભળ્યા કરવાનું મન થાય, પણ સાચા ન માનશો, એ શબ્દો માત્ર દેખાવના છે, ચાંદીના વરખ જેવા.
}}
{{Ps
|દેવલાલ:  
|બેસી જા, બેસી જા (‘હું’ ચીંધીને–) આજે એને હીરો થવું છે. આજે બધાંનાં ચરિત્રચિત્રણ કરી એ કોઈક પર્વટ રીતે ખુશ થાય છે, પણ મારી પાસે છેલ્લે કહેવા લાયક એક એવી વાત છે એ કહ્યા પછી ગુસ્સે થવાની જરૂર નહીં રહે.
}}
(તમારી સામે કાવતરાબાજો એકબીજા તરફ જુએ એવી નજરથી જોઈ, તમે સમજી ગયા છો એવા સંતોષથી તથા પોતે કેવા ઉચ્ચ માનવ છે એવા ગૌરવપૂર્ણ સૌષ્ઠવથી બેસી જાય છે. અજિતે ક્યારનો ‘હું’ને છોડી દીધો હોય છે, પણ ‘હું’ એની પાસેથી એવી રીતે હટે છે, જાણે જાતે જ છૂટ્યો હોય. ‘હું’ ફરીથી સ્ટેજની વચ્ચોવચ કોઈ પયગંબર બોલતો હોય એવા મોભાથી, દૈવી આભાચક્રથી મંડિત હોવાના ભ્રમ સાથે કોઈ ગેબી શાંતિથી ઊભો રહે છે. ‘તમે’ હવે તમે નથી. તમને પણ એણે પોતાનામાં સમાવી લીધા છે. હવે જાણે એ અખિલ વિશ્વબ્રહ્માંડને ઉદ્દેશીને બોલે છે, જાણે કે એના અવાજના પડઘા દશે દિશાઓમાં પડે છે. સ્ટેજ મૅનેજમેન્ટ ‘હું’ના એ ભ્રમનો બે-ત્રણ વાર પડઘો પણ, પાડી પણ શકે.)

હું: હા, મને ખબર છે, દેવલાલ શું કહેવાનો છે એની – (‘હું’ની શાંત અને સંયત મુદ્રા પહેલાંના અતિરંજિત અતિઅભિનયથી તદ્દન વિપરીત દેખાઈ જ આવે છે) પણ મને એની પડી નથી. આ બધાનો પરિચય આપવા જતાં પહેલાં, મારે મારો પોતાનો પરિચય આપવો જોઈતો હતો, જેથી એવું ન બને કે હું એકલો જ મારી બોલી સમજી શકું. અજિત, ચંડીદાસ, કુમારી, આયેશા, દેવિકા… જુઓ જુઓ તમને હું મારો પરિચય આપું છું. તમે ઓળખતાં નથી, મને તમે ઓળખતાં નથી. મારા એવા વ્યક્તિત્વનો – જે તમે કોઈ રાત્રે જોઈ શકશો નહીં (અવાજ ચતુર્ગુણ બુલંદ થઈ જાય છે.) રાત્રિની અંધ-બધિર એકલતામાં હું મારી ઇન્દ્રિયોનાં બારણાં બંધ કરી મારાં આંતરડાંઓમાંથી ચિત્કાર કરી આયેશા, આયેશાની ગર્જના કરું છું. આયેશા કેટલીય વાર મારા પડખામાં હાંફી હાંફીને મને ચાહવાના એકરાર કરી ચૂકી છે, અસંખ્ય વાર એના ધ્રૂજતા હોઠથી એણે મને એના મનોરાજ્યનો શાસક સ્થાપ્યો છે, પરંતુ હું સહેજ પણ એકલો પડતાંની સાથે જ એની હથેલીની રુવાંટી વગરની ચામડી ઉતરડી એના ધ્રૂજતા હોઠ નીચે હજારો મોઢાવાળા પ્રેતની તગતગતી આંખો જેવા દાંત ઉપર ઘોડાની નાળવાળા મારા બૂટના હથોડા મારી આ કુત્સિત કુટિલ કમજાત છોકરીના અસ્તિત્વને નષ્ટભ્રષ્ટ કરી દેવાનાં કાવતરાં રચું છું. હું એને ચાહું છું – પણ હું એને એક કરોડ વાર ધિક્કારું છું. મને આખો ને આખો ગળી જવાની એની ચાલ હું સમજું છું. આ આ – આ અઠ્ઠાવન ઇંચની આ પૂતળી મને એની હથેળીમાં એક જીવડાની જેમ પૂરી રાખવા માગે છે. અને આ દુનિયાના હવાપ્રકાશથી દૂર એ ફરીથી મને એના ગર્ભના ઈંડામાં પૂરી દેવા માગે છે. ધિક્કાર, ધિક્કાર, ધિકકકકકકકાઆઆર, ઓહ, ઓહ.  
{{Ps
|હું:  
|હા, મને ખબર છે, દેવલાલ શું કહેવાનો છે એની – (‘હું’ની શાંત અને સંયત મુદ્રા પહેલાંના અતિરંજિત અતિઅભિનયથી તદ્દન વિપરીત દેખાઈ જ આવે છે) પણ મને એની પડી નથી. આ બધાનો પરિચય આપવા જતાં પહેલાં, મારે મારો પોતાનો પરિચય આપવો જોઈતો હતો, જેથી એવું ન બને કે હું એકલો જ મારી બોલી સમજી શકું. અજિત, ચંડીદાસ, કુમારી, આયેશા, દેવિકા… જુઓ જુઓ તમને હું મારો પરિચય આપું છું. તમે ઓળખતાં નથી, મને તમે ઓળખતાં નથી. મારા એવા વ્યક્તિત્વનો – જે તમે કોઈ રાત્રે જોઈ શકશો નહીં (અવાજ ચતુર્ગુણ બુલંદ થઈ જાય છે.) રાત્રિની અંધ-બધિર એકલતામાં હું મારી ઇન્દ્રિયોનાં બારણાં બંધ કરી મારાં આંતરડાંઓમાંથી ચિત્કાર કરી આયેશા, આયેશાની ગર્જના કરું છું. આયેશા કેટલીય વાર મારા પડખામાં હાંફી હાંફીને મને ચાહવાના એકરાર કરી ચૂકી છે, અસંખ્ય વાર એના ધ્રૂજતા હોઠથી એણે મને એના મનોરાજ્યનો શાસક સ્થાપ્યો છે, પરંતુ હું સહેજ પણ એકલો પડતાંની સાથે જ એની હથેલીની રુવાંટી વગરની ચામડી ઉતરડી એના ધ્રૂજતા હોઠ નીચે હજારો મોઢાવાળા પ્રેતની તગતગતી આંખો જેવા દાંત ઉપર ઘોડાની નાળવાળા મારા બૂટના હથોડા મારી આ કુત્સિત કુટિલ કમજાત છોકરીના અસ્તિત્વને નષ્ટભ્રષ્ટ કરી દેવાનાં કાવતરાં રચું છું. હું એને ચાહું છું – પણ હું એને એક કરોડ વાર ધિક્કારું છું. મને આખો ને આખો ગળી જવાની એની ચાલ હું સમજું છું. આ આ – આ અઠ્ઠાવન ઇંચની આ પૂતળી મને એની હથેળીમાં એક જીવડાની જેમ પૂરી રાખવા માગે છે. અને આ દુનિયાના હવાપ્રકાશથી દૂર એ ફરીથી મને એના ગર્ભના ઈંડામાં પૂરી દેવા માગે છે. ધિક્કાર, ધિક્કાર, ધિકકકકકકકાઆઆર, ઓહ, ઓહ.  
}}
(કોઈ પોતાની જગ્યાએથી ખસતું નથી. બધા પ્રેક્ષકોની જેમ જ શાંત બેઠા છે. પ્રકાશનો રંગ બદલાય છે અને ‘હું’ સ્ટેજ ઉપર બેસી જાય છે. જાણે મેદાનમાં બેઠો હોય તેમ. કુમારી ચૂપચાપ એની પાસે આવીને બેસી જાય છે, બંને જાણે બેત્રણ કલાકથી બેઠાં છે.)

હું: કુમારી! (વધુ સ્વપ્નિલ)
{{Ps
કુમારી: હંઅંઅં! (વધુ સ્વપ્નિલ)
|હું:  
હું: કાંઈ બોલતી કેમ નથી?
|કુમારી! (વધુ સ્વપ્નિલ)
કુમારી: શું બોલું?
}}
હું: જે વિચારે છે એ બોલ!
{{Ps
કુમારી: હું વિચારું છું કે પ્રેમ શબ્દ કેવો રૂપાળો છે?
|કુમારી:  
|હંઅંઅં! (વધુ સ્વપ્નિલ)
}}
{{Ps
|હું:  
|કાંઈ બોલતી કેમ નથી?
}}
{{Ps
|કુમારી:  
|શું બોલું?
}}
{{Ps
|હું:  
|જે વિચારે છે એ બોલ!
}}
{{Ps
|કુમારી:  
|હું વિચારું છું કે પ્રેમ શબ્દ કેવો રૂપાળો છે?
}}
{{Ps
હું: ઓહ, ઓહ, કુમારી, (સીધો બેસી સમજાવવાની મુદ્રામાં) કુમારી, હું આપણી ભાષામાંથી ‘પ્રેમ શબ્દ બદલી નાખવા માગું છું. પ્રેમ, પ્રેમ, ચાહવું, ચાહવું, એ શબ્દો હવે પોલા, અર્થહીન, નિર્જીવ, નિર્વીર્ય થઈ ગયા છે, એમાં એક સ્ત્રૈણ ભાવ ભરાઈ પડ્યો છે. એમનો ઉચ્ચાર થતાં મનમાં એક સ્ત્રી અને એક પુરુષના મિલનનો અણસાર નથી આવતો. સર્જન વખતની એકાત્મકતાનો, પરસ્પરના વ્યક્તિત્વમાં પ્રવેશ કરતી વખતે ફૂટતી અસંખ્ય દીવાલોના બારુદનો એમાં કોઈ ઇશારો નથી રહ્યો. ‘પ્રિય’ હવે યૌવનની શરૂઆતના અંગમાંથી ‘પ્રિય’ પાત્રોની શરૂઆતનું અંગ બની ગયો છે.

કુમારી: તને શું થઈ ગયું છે, માઈ ડાર્લિંગ? હું ખરેખર, સાચેસાચું કહું છું: હું તને ચાહું છું. પ્રેમ કરું છું, પ્યાર કરું છું, મહોબ્બત કરું છું.
કુમારી: તને શું થઈ ગયું છે, માઈ ડાર્લિંગ? હું ખરેખર, સાચેસાચું કહું છું: હું તને ચાહું છું. પ્રેમ કરું છું, પ્યાર કરું છું, મહોબ્બત કરું છું.
26,604

edits

Navigation menu