8,009
edits
(Created page with "{{SetTitle}} {{Heading| પ્રકરણ ૧૪ : જંગલ, અંધારી રાત અને સરસ્વતીચંદ્ર | }} {{Poem2Open}} અર્...") |
No edit summary |
||
Line 14: | Line 14: | ||
ત્રિકાળજ્ઞાની ગણાતા જોગીશ્વરનું આ વચન સાંભળી સૌ સ્તબ્ધ થઈ ગયા. સરસ્વતીચંદ્રના શરીરને બળવાન મોહનપુરીએ પોતાને ખભે નાખ્યું. આવ્યા હતા તેવા જ સર્વ કીર્તન કરતા ચાલ્યા. જોગીઓનું ટોળું પ્રકાશમાં, તાપમાં, ભડકામાં, લીન થઈ ગયું. સરસ્વતીચંદ્રનાં લોચન, તાપને બળે ઊઘડ્યાં હોય તેમ પળવાર ઊઘડી આ ચિત્રસ્વપ્નને જોઈ પાછાં મીંચાઈ ગયાં. અને એ પણ આખરે અદૃશ્ય થઈ ગયાં. | ત્રિકાળજ્ઞાની ગણાતા જોગીશ્વરનું આ વચન સાંભળી સૌ સ્તબ્ધ થઈ ગયા. સરસ્વતીચંદ્રના શરીરને બળવાન મોહનપુરીએ પોતાને ખભે નાખ્યું. આવ્યા હતા તેવા જ સર્વ કીર્તન કરતા ચાલ્યા. જોગીઓનું ટોળું પ્રકાશમાં, તાપમાં, ભડકામાં, લીન થઈ ગયું. સરસ્વતીચંદ્રનાં લોચન, તાપને બળે ઊઘડ્યાં હોય તેમ પળવાર ઊઘડી આ ચિત્રસ્વપ્નને જોઈ પાછાં મીંચાઈ ગયાં. અને એ પણ આખરે અદૃશ્ય થઈ ગયાં. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૧૩ | |||
|next = ૧૫ | |||
}} |