ગુજરાતી એકાંકીસંપદા/માફ કરજો આ નાટક નહિ થાય!: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 375: Line 375:
{{ps |લીનાઃ | માજી, તમે કેવા વિચિત્ર સવાલો પૂછો છો?}}
{{ps |લીનાઃ | માજી, તમે કેવા વિચિત્ર સવાલો પૂછો છો?}}
{{ps |રંજનઃ | લે ત્યારે, તેં મને ઓળખી નહિ. હું તો તારી ગંગા માશી!}}
{{ps |રંજનઃ | લે ત્યારે, તેં મને ઓળખી નહિ. હું તો તારી ગંગા માશી!}}
{{ps |લીનાઃ | ખાસ કંઈ યાદ આવતું નથી.
{{ps |લીનાઃ | ખાસ કંઈ યાદ આવતું નથી.}}
{{ps |રંજનઃ | તો તું મને ઓળખતી નથી, તો કોનું બોડાવા અહીં ટળી છો!
{{ps |રંજનઃ | તો તું મને ઓળખતી નથી, તો કોનું બોડાવા અહીં ટળી છો!}}
{{ps |લીનાઃ | મારે શાન્તાબહેનનું કામ હતું.
{{ps |લીનાઃ | મારે શાન્તાબહેનનું કામ હતું.}}
{{ps |રંજનઃ | એમ કહેને તઈયાં! તારે શાંતા વહુનું કામ છે. વહુ ઓ વહુ! અરે ઓ શાંતાવહુ!
{{ps |રંજનઃ | એમ કહેને તઈયાં! તારે શાંતા વહુનું કામ છે. વહુ ઓ વહુ! અરે ઓ શાંતાવહુ!}}
{{ps |લીનાઃ | માજી!
{{ps |લીનાઃ | માજી!}}
{{ps |રંજનઃ | ગંગામાશી કહે, ગંગામાશી! અરે શાંતાવહુ ઓ બહાર આવો તો. શાંતિકાકાની છોડી ચંપાને અમદાવાદવાળા જયંતીલાલ જોડે નહોતી પયણાવી? હા…તે તેની ત્રીજી છોડી કાન્તા આવી છે… કેમ, એ ય, આગળ બોલને?
{{ps |રંજનઃ | ગંગામાશી કહે, ગંગામાશી! અરે શાંતાવહુ ઓ બહાર આવો તો. શાંતિકાકાની છોડી ચંપાને અમદાવાદવાળા જયંતીલાલ જોડે નહોતી પયણાવી? હા…તે તેની ત્રીજી છોડી કાન્તા આવી છે… કેમ, એ ય, આગળ બોલને?}}
{{ps |લીનાઃ | હવે તો લતાએ બોલવાનું છે.
{{ps |લીનાઃ | હવે તો લતાએ બોલવાનું છે.}}
{{ps |લતાઃ | અરે હા. હું તો તમારું જોવામાં ને જોવામાં સ્ક્રિપ્ટ જોવાનું જ ભૂલી ગઈ.
{{ps |લતાઃ | અરે હા. હું તો તમારું જોવામાં ને જોવામાં સ્ક્રિપ્ટ જોવાનું જ ભૂલી ગઈ.}}
{{ps |રંજનઃ | પણ અમે ક્યાં અહીં સ્ક્રિપ્ટમાંથી બોલીએ છીએ? તારે પણ અમારી પેઠે મગજમાંથી જ કાઢીને બોલવા માંડવાનું.
{{ps |રંજનઃ | પણ અમે ક્યાં અહીં સ્ક્રિપ્ટમાંથી બોલીએ છીએ? તારે પણ અમારી પેઠે મગજમાંથી જ કાઢીને બોલવા માંડવાનું.}}
{{ps |ગીતાઃ | (ઊભી થઈને) હા, લતા! આ તો સરઘસ જેવું છે. ઘણા લોકોને ટેવ નથી હોતી કે ગમે તેનું સરઘસ જતું હોય તેમાં જોડાઈ જવાનું અને ફાવે તે બૂમો પાડવાની! (સરઘસમાં નારા બોલાવનારની જેમ) મુંબઈ કોણાચી? (સરઘસના માણસો બોલે તેમ, હાથ ઊંચા કરી કરીને સ્ટેજના આગળના ભાગમાં આવીને) અમારું છે! અમારું છે!
{{ps |ગીતાઃ | (ઊભી થઈને) હા, લતા! આ તો સરઘસ જેવું છે. ઘણા લોકોને ટેવ નથી હોતી કે ગમે તેનું સરઘસ જતું હોય તેમાં જોડાઈ જવાનું અને ફાવે તે બૂમો પાડવાની! (સરઘસમાં નારા બોલાવનારની જેમ) મુંબઈ કોણાચી? (સરઘસના માણસો બોલે તેમ, હાથ ઊંચા કરી કરીને સ્ટેજના આગળના ભાગમાં આવીને) અમારું છે! અમારું છે!}}
{{ps |લીનાઃ | ગીતા, નાટક જામે છે!
{{ps |લીનાઃ | ગીતા, નાટક જામે છે!}}
{{ps |ગીતાઃ | આટલામાં શું ખબર પડે? પણ હા, એક વાત છે. જો આ રીતે જ થીમ આગળ વધવાની હોય તો આ નાટક કોઈ મરી જાય તેના ઉઠમણા જેવું લાગે.  
{{ps |ગીતાઃ | આટલામાં શું ખબર પડે? પણ હા, એક વાત છે. જો આ રીતે જ થીમ આગળ વધવાની હોય તો આ નાટક કોઈ મરી જાય તેના ઉઠમણા જેવું લાગે.}}
{{ps |રંજનઃ | જા જા, હવે.
{{ps |રંજનઃ | જા જા, હવે.}}
{{ps |ગીતાઃ | જાય ક્યાં! સાચું કહું છું. ડોશી અને પ્રૌઢાનાં પાત્રોવાળું નાટક ઉઠમણા જેવું ના લાગે તો શું પ્રેમકથા લાગે?
{{ps |ગીતાઃ | જાય ક્યાં! સાચું કહું છું. ડોશી અને પ્રૌઢાનાં પાત્રોવાળું નાટક ઉઠમણા જેવું ના લાગે તો શું પ્રેમકથા લાગે?}}
{{ps |રંજનઃ | તો પછી કરવું શું?
{{ps |રંજનઃ | તો પછી કરવું શું?}}
{{ps |લીનાઃ | તમે ગભરાઓ છો કેમ? મારા નાટકમાં આગળ જતાં સરસ જમાવટ થાય છે. ચંપાની છોકરી નાસી જાય છે ત્યારે રડે છે એને લોકો હસે છે.
{{ps |લીનાઃ | તમે ગભરાઓ છો કેમ? મારા નાટકમાં આગળ જતાં સરસ જમાવટ થાય છે. ચંપાની છોકરી નાસી જાય છે ત્યારે રડે છે એને લોકો હસે છે.}}
{{ps |ગીતાઃ | કોઈ રડે અને કઈ હસે તે કેવી રીતે બને?
{{ps |ગીતાઃ | કોઈ રડે અને કઈ હસે તે કેવી રીતે બને?}}
{{ps |રંજનઃ | કેમ ના બને?
{{ps |રંજનઃ | કેમ ના બને?}}
{{ps |ગીતાઃ | ના જ બને. તું રડે અને લોકો હસે તેથી તને હસવું આવે તો?
{{ps |ગીતાઃ | ના જ બને. તું રડે અને લોકો હસે તેથી તને હસવું આવે તો?}}
{{ps |રંજનઃ | ના, હાસ્ય અને રુદન એ નાટ્યશાસ્ત્રના એવા રસ હોય છે કે જે પાત્ર ધારે તેટલું પીરસી શકે.
{{ps |રંજનઃ | ના, હાસ્ય અને રુદન એ નાટ્યશાસ્ત્રના એવા રસ હોય છે કે જે પાત્ર ધારે તેટલું પીરસી શકે.}}
{{ps |લીનાઃ | તારી આ વાત ખોટી છે. રડતાં રડતાં તરત હસવું અને હસતાં હસતાં તરત રડવું એ કેમ બને?
{{ps |લીનાઃ | તારી આ વાત ખોટી છે. રડતાં રડતાં તરત હસવું અને હસતાં હસતાં તરત રડવું એ કેમ બને?}}
{{ps |રંજનઃ | જો. મેં અને લતાએ એક નાટક જોયું હતું. તેમાં હીરોઇન તેના પુત્રની વર્ષગાંઠ ઊજવે છે. અને હસતી હસતી કહે છે કે (અભિનય સાથે – સ્ટેજના આગળના ભાગમાં આખું સ્ટેજ કવર થાય તેમ) આજે મારા જેવું સુખી કોણ હશે? મારા બાળકની આજે વર્ષગાંઠ! કેટકેટલી આશા અને અરમાનોનું સાફલ્ય!
{{ps |રંજનઃ | જો. મેં અને લતાએ એક નાટક જોયું હતું. તેમાં હીરોઇન તેના પુત્રની વર્ષગાંઠ ઊજવે છે. અને હસતી હસતી કહે છે કે (અભિનય સાથે – સ્ટેજના આગળના ભાગમાં આખું સ્ટેજ કવર થાય તેમ) આજે મારા જેવું સુખી કોણ હશે? મારા બાળકની આજે વર્ષગાંઠ! કેટકેટલી આશા અને અરમાનોનું સાફલ્ય!}}
{{ps |લીનાઃ | પછી?
{{ps |લીનાઃ | પછી?}}
{{ps |લતાઃ | પછી કોઈ આવીને કહે છે કે બાળક મોટર નીચે આવીને કચડાઈ ગયું–
{{ps |લતાઃ | પછી કોઈ આવીને કહે છે કે બાળક મોટર નીચે આવીને કચડાઈ ગયું–}}
{{ps |રંજનઃ | (હાસ્ય ને એકદમ ગંભીરતામાં પલટી એકદમ આંખમાં આંસુ લાવી રડતાં) ઓ ઈશ્વર! તેં આ શું કર્યું ઓ વિધિ, તારી લીલા! પ્રભુ, તેં મને કયા પાપની આ સજા આપી! ઓ મારું બાળક રે… (ધ્રુસકે ધ્રુસકે રડે, બેસી જાય.)
{{ps |રંજનઃ | (હાસ્ય ને એકદમ ગંભીરતામાં પલટી એકદમ આંખમાં આંસુ લાવી રડતાં) ઓ ઈશ્વર! તેં આ શું કર્યું ઓ વિધિ, તારી લીલા! પ્રભુ, તેં મને કયા પાપની આ સજા આપી! ઓ મારું બાળક રે… (ધ્રુસકે ધ્રુસકે રડે, બેસી જાય.)}}
{{ps |લીનાઃ | પછી?
{{ps |લીનાઃ | પછી?}}
{{ps |લતાઃ | પછી બાળકનો બાપ આવીને કહે કે આપણું બાળક તો નીચે રમે છે. આ તો બીજાનું બાળક કચડાઈ ગયું છે.
{{ps |લતાઃ | પછી બાળકનો બાપ આવીને કહે કે આપણું બાળક તો નીચે રમે છે. આ તો બીજાનું બાળક કચડાઈ ગયું છે.}}
{{ps |રંજનઃ | (મોં ઊંચું કરે – આંખમાં આંસુ છે તે આનંદનાં આંસુ બને – રુદનનું સ્થાન મલકાટ લે) શું? મારું બાળક જીવે છે! મારાં પુણ્ય આજે ઊગી નીકળ્યાં! વાહ, ઈશ્વર વાહ! વાહ નિરાકાર! વાહ નિરંજન!
{{ps |રંજનઃ | (મોં ઊંચું કરે – આંખમાં આંસુ છે તે આનંદનાં આંસુ બને – રુદનનું સ્થાન મલકાટ લે) શું? મારું બાળક જીવે છે! મારાં પુણ્ય આજે ઊગી નીકળ્યાં! વાહ, ઈશ્વર વાહ! વાહ નિરાકાર! વાહ નિરંજન!}}
{{ps |ગીતાઃ | (તાળી પાડી) વાહ રંજન, વાહ!
{{ps |ગીતાઃ | (તાળી પાડી) વાહ રંજન, વાહ!}}
{{ps |રંજનઃ | ગીતા, તો હવે આપણે આ નાટક કરીશું ને?
{{ps |રંજનઃ | ગીતા, તો હવે આપણે આ નાટક કરીશું ને?}}
{{ps |લીનાઃ | હા, પછી માત્ર સ્ત્રીપાત્રોવાળું નાટક નહિ મળે.
{{ps |લીનાઃ | હા, પછી માત્ર સ્ત્રીપાત્રોવાળું નાટક નહિ મળે.}}
{{ps |ગીતાઃ | બસ, મને એક જ બીક છે. આવા નટશૂન્ય નાટકમાં સ્ત્રીપ્રેક્ષકોની કંગાળ હાજરી રહેશે.
{{ps |ગીતાઃ | બસ, મને એક જ બીક છે. આવા નટશૂન્ય નાટકમાં સ્ત્રીપ્રેક્ષકોની કંગાળ હાજરી રહેશે.}}
{{ps |રંજનઃ | તારું નામ ગીતા.. અને તું જ ગીતાના બેઝિક સિદ્ધાન્તને ભૂલી જાય કે, ‘કર્મેણ્યેવાધિકરસ્તે મા ફલેષુ કદાચન’ તે પણ બને?
{{ps |રંજનઃ | તારું નામ ગીતા.. અને તું જ ગીતાના બેઝિક સિદ્ધાન્તને ભૂલી જાય કે, ‘કર્મેણ્યેવાધિકરસ્તે મા ફલેષુ કદાચન’ તે પણ બને?}}
{{ps |ગીતાઃ | તો પછી આપણે નાટક શાને માટે કરીએ છીએ?
{{ps |ગીતાઃ | તો પછી આપણે નાટક શાને માટે કરીએ છીએ?}}
{{ps |રંજનઃ | એ તો ખબર નથી. પણ નાટકો પ્રેક્ષકો માટે કે રંગભૂમિના ઉદ્ધાર માટે નથી થતાં. નાટક એ એક જ એવી કલા છે કે ‘આર્ટ ફૉર આર્ટસ સેઇક’ની જેમ નાટકને ખાતર જ નાટક થાય છે, અને નાટકો તો પ્રેસના પ્રતિનિધિઓ માટે થાય છે ને?
{{ps |રંજનઃ | એ તો ખબર નથી. પણ નાટકો પ્રેક્ષકો માટે કે રંગભૂમિના ઉદ્ધાર માટે નથી થતાં. નાટક એ એક જ એવી કલા છે કે ‘આર્ટ ફૉર આર્ટસ સેઇક’ની જેમ નાટકને ખાતર જ નાટક થાય છે, અને નાટકો તો પ્રેસના પ્રતિનિધિઓ માટે થાય છે ને?}}
{{ps |ગીતાઃ | તારી વાત કંઈ સમજાઈ નહિ.
{{ps |ગીતાઃ | તારી વાત કંઈ સમજાઈ નહિ.}}
{{ps |રંજનઃ | જો ગીતા, છાપાંવાળા નાટક ઉપર લખવાનું બંધ કરે તો પ્રેક્ષકોને તો બાજુએ મૂક, કલાકારોની ખુદની હાજરી કંગાલ થઈ જાય.
{{ps |રંજનઃ | જો ગીતા, છાપાંવાળા નાટક ઉપર લખવાનું બંધ કરે તો પ્રેક્ષકોને તો બાજુએ મૂક, કલાકારોની ખુદની હાજરી કંગાલ થઈ જાય.}}
{{ps |ગીતાઃ | મને લાગે છે કે હું જો તારી જોડે વધારે રહીશ તો મારું ભેજું ખસી જશે.
{{ps |ગીતાઃ | મને લાગે છે કે હું જો તારી જોડે વધારે રહીશ તો મારું ભેજું ખસી જશે.}}
{{ps |રંજનઃ | અરે, પણ તને વાંધો શો છે?
{{ps |રંજનઃ | અરે, પણ તને વાંધો શો છે?}}
{{ps |લતાઃ | રંજન, આ ગીતાને એક જ વાંધો છે કે પુરુષપાત્ર તો જોઈએ જ. પછી ભલે ને કોઈ ટપાલીનું હોય કે ઊંઘતા નોકરનું હોય.
{{ps |લતાઃ | રંજન, આ ગીતાને એક જ વાંધો છે કે પુરુષપાત્ર તો જોઈએ જ. પછી ભલે ને કોઈ ટપાલીનું હોય કે ઊંઘતા નોકરનું હોય.}}
{{ps |ગીતાઃ | આટલા બધા વખત પછી મારી વાત જો કોઈ સમજતું હોય તો તે લતા જ.
{{ps |ગીતાઃ | આટલા બધા વખત પછી મારી વાત જો કોઈ સમજતું હોય તો તે લતા જ.}}
{{ps |લીનાઃ | એમ તો મારા નાટકમાં એક નોકરની કૅરેક્ટર આવે છે.
{{ps |લીનાઃ | એમ તો મારા નાટકમાં એક નોકરની કૅરેક્ટર આવે છે.}}
{{ps |રંજનઃ | હેં! એને સંવાદ બોલવાના છે?
{{ps |રંજનઃ | હેં! એને સંવાદ બોલવાના છે?}}
{{ps |લીનાઃ | નાનો સરખો છે. કાન્તા તેના નોકરને કહે છે કે તારે આ ઘરમાં રહેવું હોય તો મારું કહ્યું કરવાનું. હું ઊઠું તે પહેલાં ઊઠવાનું. હું સૂઈ જાઉં પછી જ સૂવાનું. ચા બહુ પીવાની નહિ, બીડીનું તો નામ જ નહિ લેવાનું. ફિલ્મ હું કહું એ જોવાની. મને પૂછ્યા વગર બહાર નહિ જવાનું અને હું કહું તેની સાથે જ સંબંધ રાખવાનો.
{{ps |લીનાઃ | નાનો સરખો છે. કાન્તા તેના નોકરને કહે છે કે તારે આ ઘરમાં રહેવું હોય તો મારું કહ્યું કરવાનું. હું ઊઠું તે પહેલાં ઊઠવાનું. હું સૂઈ જાઉં પછી જ સૂવાનું. ચા બહુ પીવાની નહિ, બીડીનું તો નામ જ નહિ લેવાનું. ફિલ્મ હું કહું એ જોવાની. મને પૂછ્યા વગર બહાર નહિ જવાનું અને હું કહું તેની સાથે જ સંબંધ રાખવાનો.}}
{{ps |રંજનઃ | નોકરનો સંવાદ બોલ ને?
{{ps |રંજનઃ | નોકરનો સંવાદ બોલ ને?}}
{{ps |લીનાઃ | તે એના પર તો આવું છું. આ બધું સાંભળી નોકર એક જ વાક્ય બોલે છે કે, ‘બહેન, આ હિસાબે તમારે નોકર નહિ, પણ વરની જરૂર છે.’
{{ps |લીનાઃ | તે એના પર તો આવું છું. આ બધું સાંભળી નોકર એક જ વાક્ય બોલે છે કે, ‘બહેન, આ હિસાબે તમારે નોકર નહિ, પણ વરની જરૂર છે.’}}
(બધાં હસે છે; હસી રહ્યા પછી ગંભીર થઈ જાય છે.)
(બધાં હસે છે; હસી રહ્યા પછી ગંભીર થઈ જાય છે.)
{{ps |રંજનઃ | આ સંવાદ તો કટ કરવો પડશે કારણ કે આ કૅરેક્ટર નહિ મળે.
{{ps |રંજનઃ | આ સંવાદ તો કટ કરવો પડશે કારણ કે આ કૅરેક્ટર નહિ મળે.}}
{{ps |લીનાઃ | વાહ, નાની નાની કૅરેક્ટરો તો જોઈશે જ.
{{ps |લીનાઃ | વાહ, નાની નાની કૅરેક્ટરો તો જોઈશે જ.}}
{{ps |રંજનઃ | લીના, તું તો ખરી છે. આપણી પાસે પુરુષપાત્ર જ નથી, માટે તો તારું નાટક કરવું પડે છે.
{{ps |રંજનઃ | લીના, તું તો ખરી છે. આપણી પાસે પુરુષપાત્ર જ નથી, માટે તો તારું નાટક કરવું પડે છે.}}
{{ps |ગીતાઃ | તમે લોકો મને નથી માનતાં, પણ પુરુષપાત્ર વગર નાટક સંભવિત જ નથી.
{{ps |ગીતાઃ | તમે લોકો મને નથી માનતાં, પણ પુરુષપાત્ર વગર નાટક સંભવિત જ નથી.}}
{{ps |લીનાઃ | તમે લોકો વાતો જ કરશો કે પછી રિહર્સલ કરશો!
{{ps |લીનાઃ | તમે લોકો વાતો જ કરશો કે પછી રિહર્સલ કરશો!}}
{{ps |ગીતાઃ | પણ તારું નાટક ન ભજવવું એ તો આપણે ક્યારનું નક્કી કર્યું છે.
{{ps |ગીતાઃ | પણ તારું નાટક ન ભજવવું એ તો આપણે ક્યારનું નક્કી કર્યું છે.}}
{{ps |લીનાઃ | તમને ખબર છે, આ નાટક લખવા પાછળ મને કેટલી મહેનત પડી છે?
{{ps |લીનાઃ | તમને ખબર છે, આ નાટક લખવા પાછળ મને કેટલી મહેનત પડી છે?}}
{{ps |રંજનઃ | મહેનત શબ્દ ખોટો છે, મહેનતાણું કહે.
{{ps |રંજનઃ | મહેનત શબ્દ ખોટો છે, મહેનતાણું કહે.}}
{{ps |લીનાઃ | એમ માનો તો એમ. પણ આ નાટક પાછળ મારે ૩૦ રૂપિયાનો ખર્ચો થયો છે.
{{ps |લીનાઃ | એમ માનો તો એમ. પણ આ નાટક પાછળ મારે ૩૦ રૂપિયાનો ખર્ચો થયો છે.}}
{{ps |રંજનઃ | તો તો તું મુંડાઈ જ ગઈ. એ લેખકે એમ ને એમ છપાવ્યું હોત તો તેને ૧૦ રૂપરડીથી વધુ ના મળત: અને ભજવાવ્યું હોત તો બહુ બહુ તો નાટક જોવાનો પાસ મળત.
{{ps |રંજનઃ | તો તો તું મુંડાઈ જ ગઈ. એ લેખકે એમ ને એમ છપાવ્યું હોત તો તેને ૧૦ રૂપરડીથી વધુ ના મળત: અને ભજવાવ્યું હોત તો બહુ બહુ તો નાટક જોવાનો પાસ મળત.}}
{{ps |ગીતાઃ | હશે; સો વાતની એક વાત, કે પુરુષપાત્ર મળે નહિ ત્યાં સુધી આ નાટક નહિ થાય. (આગંતુક પ્રવેશે છે.)
{{ps |ગીતાઃ | હશે; સો વાતની એક વાત, કે પુરુષપાત્ર મળે નહિ ત્યાં સુધી આ નાટક નહિ થાય. (આગંતુક પ્રવેશે છે.)}}
{{ps |ગીતાઃ | રંજન, કોઈ આવ્યું.
{{ps |ગીતાઃ | રંજન, કોઈ આવ્યું.}}
{{ps |રંજનઃ | કોણ છે?
{{ps |રંજનઃ | કોણ છે?}}
આગંતુકઃ હું છું.
{{ps |આગંતુકઃ |હું છું.}}
{{ps |રંજનઃ | તમે કોણ છો?
{{ps |રંજનઃ | તમે કોણ છો?}}
આગંતુકઃ આમ ખિજાઓ છો કેમ?
{{ps |આગંતુકઃ |આગંતુકઃ આમ ખિજાઓ છો કેમ?}}
{{ps |રંજનઃ | અમે આમ ડિસ્કસ કરતાં હોઈએ ત્યારે પૂછ્યાગાછ્યા વગર ઘૂસી આવતાં શરમાતાં નથી?
{{ps |રંજનઃ | અમે આમ ડિસ્કસ કરતાં હોઈએ ત્યારે પૂછ્યાગાછ્યા વગર ઘૂસી આવતાં શરમાતાં નથી?}}
આગંતુકઃ તમે લોકો તો ખરાં છો! સમજતાં જ નથી. હું તો એમ કહેવા આવી હતી કે તમે કલાકથી સ્ટેજ પચાવી પાડ્યું છે.
{{ps |આગંતુકઃ | તમે લોકો તો ખરાં છો! સમજતાં જ નથી. હું તો એમ કહેવા આવી હતી કે તમે કલાકથી સ્ટેજ પચાવી પાડ્યું છે.}}
{{ps |ગીતાઃ | પચાવી પાડ્યું છે, એમ?
{{ps |ગીતાઃ | પચાવી પાડ્યું છે, એમ?}}
{{ps |લતાઃ | જાઓ, જાઓ હવે. અમે ગમે તે કરીએ, તમારે શું?
{{ps |લતાઃ | જાઓ, જાઓ હવે. અમે ગમે તે કરીએ, તમારે શું?}}
{{ps |રંજનઃ | હા વળી, બધાને અર્ધો કલાક સ્ટેજ વાપરવાનો હક છે.
{{ps |રંજનઃ | હા વળી, બધાને અર્ધો કલાક સ્ટેજ વાપરવાનો હક છે.}}
{{ps |લીનાઃ | પછી અમે નાટક કરીએ કે સિક્સ્ટીન એમ.એમ.ની ફિલ્મ બતાવીએ.
{{ps |લીનાઃ | પછી અમે નાટક કરીએ કે સિક્સ્ટીન એમ.એમ.ની ફિલ્મ બતાવીએ.}}
{{ps |ગીતાઃ | કે પછી મુશાયરો કરીએ! ના, ના, તમારે શું?
{{ps |ગીતાઃ | કે પછી મુશાયરો કરીએ! ના, ના, તમારે શું?}}
આગંતુકઃ તમે લોકો મને બોલવા દેશો?
{{ps |આગંતુકઃ | તમે લોકો મને બોલવા દેશો?}}
{{ps |ગીતાઃ | તે તને બાંધી કોણે રાખી છે?
{{ps |ગીતાઃ | તે તને બાંધી કોણે રાખી છે?}}
આગંતુકઃ તમે ધાર્યા કરતાં વધુ સમય લીધો છે. તમારા પછી અમે સ્ટેજ બુક કરાવ્યું છે. જો તમે સ્ટેજ ખાલી કરો તો અમે રિહર્સલ શરૂ કરીએ.
{{ps |આગંતુકઃ | તમે ધાર્યા કરતાં વધુ સમય લીધો છે. તમારા પછી અમે સ્ટેજ બુક કરાવ્યું છે. જો તમે સ્ટેજ ખાલી કરો તો અમે રિહર્સલ શરૂ કરીએ.}}
{{ps |રંજનઃ | ઓહ! સૉરી! જસ્ટ આ ફ્યુ મિનિટ્સ પ્લીઝ.
{{ps |રંજનઃ | ઓહ! સૉરી! જસ્ટ આ ફ્યુ મિનિટ્સ પ્લીઝ.}}
આગંતુકઃ જલદી કરો.
{{ps |આગંતુકઃ જલદી કરો.}}
{{ps |રંજનઃ | માફ કરજો, તમને ઓળખ્યાં નહિ હોં.
{{ps |રંજનઃ | માફ કરજો, તમને ઓળખ્યાં નહિ હોં.}}
આગંતુકઃ ઓકે. મેઇક ઇટ સ્નૅપી, સિસ્ટર્સ!
{{ps |આગંતુકઃ ઓકે. મેઇક ઇટ સ્નૅપી, સિસ્ટર્સ!}}
{{ps |રંજનઃ | અમે હમણાં જ પતાવીએ છીએ.
{{ps |રંજનઃ | અમે હમણાં જ પતાવીએ છીએ.}}
(આગંતુક જાય છે.)
(આગંતુક જાય છે.)
{{ps |ગીતાઃ | કોણ હતી આ?
{{ps |ગીતાઃ | કોણ હતી આ?}}
{{ps |રંજનઃ | હશે આપણા જેવી કોઈ.
{{ps |રંજનઃ | હશે આપણા જેવી કોઈ.}}
{{ps |લતાઃ | લીના, તને શું થયું?
{{ps |લતાઃ | લીના, તને શું થયું?}}
{{ps |લીનાઃ | થયું મારું કપાળ! મને નથી લાગતું કે તમે મારું નાટક કરો. મને તો હતું કે આ નાટકથી તો મને ખ્યાતિ મળશે.
{{ps |લીનાઃ | થયું મારું કપાળ! મને નથી લાગતું કે તમે મારું નાટક કરો. મને તો હતું કે આ નાટકથી તો મને ખ્યાતિ મળશે.
ચાલ ગીતા, તો જાઉં છું. આપણો અહીં કંઈ પત્તો ખાય એમ નથી લાગતું.
ચાલ ગીતા, તો જાઉં છું. આપણો અહીં કંઈ પત્તો ખાય એમ નથી લાગતું.
{{ps |ગીતાઃ | ઊભી રહે, લીના. હું પણ આવું. આવા પુરુષપાત્ર વિનાના નાટકમાં આપણને રસ નથી. રંજન અને લતા કરશે જે કરવું હશે તે.
{{ps |ગીતાઃ | ઊભી રહે, લીના. હું પણ આવું. આવા પુરુષપાત્ર વિનાના નાટકમાં આપણને રસ નથી. રંજન અને લતા કરશે જે કરવું હશે તે.}}
{{ps |લીનાઃ | (સ્ક્રિપ્ટ ફાડતાં) આ મારા ૩૦ રૂપિયા!
{{ps |લીનાઃ | (સ્ક્રિપ્ટ ફાડતાં) આ મારા ૩૦ રૂપિયા!}}
{{ps |ગીતાઃ | અરેરે, આટલામાં તો તું અઢી રૂપિયામાં બાર પિક્ચરો જોઈ શકી હોત. ચાલ લીના, આ લોકો એક પુરુષપાત્ર પણ મેળવી શકતાં નથી.
{{ps |ગીતાઃ | અરેરે, આટલામાં તો તું અઢી રૂપિયામાં બાર પિક્ચરો જોઈ શકી હોત. ચાલ લીના, આ લોકો એક પુરુષપાત્ર પણ મેળવી શકતાં નથી.}}
(હસતાં હસતાં જાય છે.)
(હસતાં હસતાં જાય છે.)
{{ps |લતાઃ | તમે લોકો હસો છો, પણ બિચારી રંજનનું શું? એ તેની જે શક્તિઓ છે તે કેવી રીતે દેખાડશે?
{{ps |લતાઃ | તમે લોકો હસો છો, પણ બિચારી રંજનનું શું? એ તેની જે શક્તિઓ છે તે કેવી રીતે દેખાડશે?}}
{{ps |રંજનઃ | હું ગમે તે કરીશ.
{{ps |રંજનઃ | હું ગમે તે કરીશ.}}
{{ps |લતાઃ | પણ રંજન, મને એક જ દુઃખ થાય છે કે બીજાં બધાં સાધનો હોવા છતાં પણ આપણે નાટક નહિ કરી શકીએ. આપણે નાટક નહિ કરીએ તો લોકો શું કહેશે?
{{ps |લતાઃ | પણ રંજન, મને એક જ દુઃખ થાય છે કે બીજાં બધાં સાધનો હોવા છતાં પણ આપણે નાટક નહિ કરી શકીએ. આપણે નાટક નહિ કરીએ તો લોકો શું કહેશે?}}
{{ps |રંજનઃ | લોકો? લોકો શું કહેશે? આપણે લોકોને કહીશું કે –
{{ps |રંજનઃ | લોકો? લોકો શું કહેશે? આપણે લોકોને કહીશું કે –}}
(સ્ટેજના વચ્ચેના ભાગમાં આવી આગળ આવે. ઑડિયન્સને શું કહેશે તે કહેતી હોય તેમ બોલે)
(સ્ટેજના વચ્ચેના ભાગમાં આવી આગળ આવે. ઑડિયન્સને શું કહેશે તે કહેતી હોય તેમ બોલે)
આજે જનતા નાટક માગે છે. અમે તે આપી શકીએ તેમ છીએ. અમારી પાસે અભિનય છે, શક્તિઓ છે. પણ જનતા જે સારાં કે ખરાબ ગમે તેવાં પણ નાટકો માગે છે તેમ અમે જનતા પાસે પુરુષપાત્ર – સારા કે ખરાબ ગમે તેવાં – માત્ર પુરુષપાત્ર માગીએ છીએ.
આજે જનતા નાટક માગે છે. અમે તે આપી શકીએ તેમ છીએ. અમારી પાસે અભિનય છે, શક્તિઓ છે. પણ જનતા જે સારાં કે ખરાબ ગમે તેવાં પણ નાટકો માગે છે તેમ અમે જનતા પાસે પુરુષપાત્ર – સારા કે ખરાબ ગમે તેવાં – માત્ર પુરુષપાત્ર માગીએ છીએ.
અમારી મશ્કેલી પુરુષપાત્રોની હતી, છે અને રહેશે. આજે તો અમે તમને એટલું જ કહીશું કે પુરુષપાત્રોના અભાવે અમને – માફ કરજો, આ નાટક નહિ થાય…
અમારી મશ્કેલી પુરુષપાત્રોની હતી, છે અને રહેશે. આજે તો અમે તમને એટલું જ કહીશું કે પુરુષપાત્રોના અભાવે અમને – માફ કરજો, આ નાટક નહિ થાય…
(પડદો)
<center>(પડદો)</center>
(પ્રબોધ જોશીનાં એકાંકી સંગ્રહ)
{{Right|(પ્રબોધ જોશીનાં એકાંકી સંગ્રહ)}}
18,450

edits

Navigation menu