ગુજરાતી એકાંકીસંપદા/તીન બંદર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 144: Line 144:
(સુભાષ ફોન ઉપાડે – શ્રવણ બોલે – સુભાષ સાંભળે) હલ્લો, કોણ? (સુભાષ સાંભળી, રિસીવરને વાંસળી બનાવી પગની આંટી ભરાવે – સ્પીકર ઉપર હાથ રાખે) કૃષ્ણ! (નકાર) કનૈયો! (નકાર) બંસી! (નકાર) મુરલી! (સુભાષ હા પાડી સ્પીકર ધરે) કોણ, મુરલી! કોનું કામ છે?

(સુભાષ સ્પીકર ઉપર હાથ મૂકી સાંભળી – લાશ તરફ આંગળી ચીંધે અને સ્પીકર આપે) એલાવ, ગોવિંદનું કામ છે? શું કામ છે? (સુભાષ સાંભળીને શેક હૅન્ડ કરે) શેક હૅન્ડ કરવા હતા? (નકાર) મળવું હતું? (હકાર) એલાવ, એ બહાર ગયા છે. (સુભાષ સાંભળી ઇશારા કરે કે પૂછે છે ક્યારે આવશે?) એલાવ, ક્યારે આવશે? કદાચ નહિ આવે. પણ તમે ક્યાંથી બોલો છો? (સુભાષ સાંભળી, રિસીવર મૂકી – ઘડિયાળ બતાવે) વૉચ (નકાર) ઘડિયાળ? (નકાર) સમય (નકાર) વખત? (નકાર) કાળ? (હકાર – પછી નાનું બાળક ગોદમાં ઝુલાવવાનો અભિનય) બાળક? (નકાર) મા? (નકાર) મમ્મી? (નકાર) બા? (હા પાડે પછી ભૂવાની જેમ ધૂણે) ભૂવો? (નકાર) ભૂત? (નકાર) ડાકણ? (નકાર) દેવી? (હા પાડી સુભાષ ઘડિયાળ, બાળક અને ભુવાનો અભિનય વારાફરતી કરે) કાળ બા – દેવી! ઓહ, કાલબાદેવી! (રિસીવર લઈ) તમે કાલબાદેવીથી બોલો છો? સારું તમારો સંદેશો આપી દઈશું. (રિસીવર મૂકે નયનાને જોઈ) ઓહ, મિસ નયના, સંભાળો, ઠોકર વાગશે.

{{ps |નયનાઃ  | તમે જેને ઠોકર કહો છો, તે અમારા આંધળાનો ભોમિયો છે. ઠોકરથી અમે રસ્તો શોધીએ છીએ. ફોન કોનો હતો?
{{ps |નયનાઃ  | તમે જેને ઠોકર કહો છો, તે અમારા આંધળાનો ભોમિયો છે. ઠોકરથી અમે રસ્તો શોધીએ છીએ. ફોન કોનો હતો?}}
{{ps |શ્રવણઃ | (નયના પાસે જઈ તેનો હાથ પકડી ખુરશી તરફ લાવતાં) નયના, આઇ એમ સૉરી, મને જરા પણ ખ્યાલ ના રહ્યો કે તમે જોઈ શકતાં નથી. મેં તમને મારાં ચિત્રો બતાવ્યાં, તમારી સાથે રંગની વાત કરી, આ તમારી ખુરશી છે જરા સાચવીને બેસી જાઓ. (બેસાડી ઊનનો દડો લેવા જાય.)
{{ps |શ્રવણઃ | (નયના પાસે જઈ તેનો હાથ પકડી ખુરશી તરફ લાવતાં) નયના, આઇ એમ સૉરી, મને જરા પણ ખ્યાલ ના રહ્યો કે તમે જોઈ શકતાં નથી. મેં તમને મારાં ચિત્રો બતાવ્યાં, તમારી સાથે રંગની વાત કરી, આ તમારી ખુરશી છે જરા સાચવીને બેસી જાઓ. (બેસાડી ઊનનો દડો લેવા જાય.)}}
{{ps |નયનાઃ  | એમાં તમારો કંઈ જ વાંક નથી. મારે તમને પહેલાં જ કહી દેવું જોઈતું હતું કે હું આંધળી છું, મને કશું દેખાતું નથી.}}

{{ps |શ્રવણઃ | (દડો વીંટાળી પાછો આવતાં) મિસ નયના, તમારે અંધાપાનું જરા પણ ઓછું ના લાવવું જોઈએ…}}

Line 183: Line 183:
{{ps |નયનાઃ  | હા, એ એક વાક્ય બોલ્યો હતો કે માર્યું નથી મારવાનો વિચાર છે.}}

{{ps |શ્રવણઃ | (સિગરેટનું પાકીટ કાઢે – ખાલી છે) સિગરેટ પણ ખલાસ.}}

(પાકીટ નીચે ફેંકે) સુભાષ તારી પાસે છે? (સુભાષ ના પાડે) નથી! (સુભાષ ઇશારો કરે – લઈ આવું છું.) લઈ આવે છે? જા, જલ્દી આવજે. (સુભાષ બહાર જાય – પછી તરત પાછો આવે) કેમ પાછો આવ્યો? (સુભાષ પડેલું પાકીટ લઈ જાય) શું થયું? (સુભાષ પાકીટ બતાવે) ઓહ, દુકાનવાળાને બ્રાન્ડ બતાવવા લઈ જાય છે! ભલે, લઈ જા પણ જલ્દી પાછો આવજે. (સુભાષ બહાર જાય)

{{ps |નયનાઃ  | સુભાષભાઈ બહાર ગયા, નહિ?}}
{{ps |નયનાઃ  | સુભાષભાઈ બહાર ગયા, નહિ?}}
{{ps |શ્રવણઃ | (બારણા તરફ જોતો – ફરીને) નયના, સુભાષ બહાર ગયો છે.}}

18,450

edits

Navigation menu