18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(3 intermediate revisions by the same user not shown) | |||
Line 530: | Line 530: | ||
{{ps |વિવાન: | આ ચહેરો મારો નથી એવું એને ભાન થાય છે એ શું ઓછું મહત્ત્વનું છે? એ પોતાના ચહેરાની શોધ શા માટે નથી કરતો? આપઘાત જ શા માટે કરે છે?}} | {{ps |વિવાન: | આ ચહેરો મારો નથી એવું એને ભાન થાય છે એ શું ઓછું મહત્ત્વનું છે? એ પોતાના ચહેરાની શોધ શા માટે નથી કરતો? આપઘાત જ શા માટે કરે છે?}} | ||
{{ps |અસીમા: | કોણ જાણે! (પળવાર મૌન.) હું તો તારા આ એકસામટા સવાલોથી એકદમ મૂંઝાઈ જાઉં છું. હવે આપઘાતની રમત રમવાનું મને નહીં ફાવે.}} | {{ps |અસીમા: | કોણ જાણે! (પળવાર મૌન.) હું તો તારા આ એકસામટા સવાલોથી એકદમ મૂંઝાઈ જાઉં છું. હવે આપઘાતની રમત રમવાનું મને નહીં ફાવે.}} | ||
{{ps |વિવાન: | તો બીજું કાંઈક વિચાર. | {{ps |વિવાન: | તો બીજું કાંઈક વિચાર.}} | ||
{{ps |અસીમા: | હં… (થોડી વાર વિચાર કરી) યસ! સવારે તેં}} | {{ps |અસીમા: | હં… (થોડી વાર વિચાર કરી) યસ! સવારે તેં}} | ||
નવનિધને રત્નાનાં નામ લીધાં હતાં. રાઇટ? એ બંને વિશે હું માત્ર આટલું જ જાણું છું. રત્નાએ પૂછ્યું કે હું અહીંયાં ઊંઘીને ઊઠું છું ત્યારે મારી કમ્મર કેમ દુઃખે છે. ને નવનિધ રત્નાને મારી. લેટ્સ ઇમ્પ્રોવાઇઝ ધેમ. રાઇટ? | |||
{{ps |વિવાન: | રાઇટ. સ્ટાર્ટ.}} | {{ps |વિવાન: | રાઇટ. સ્ટાર્ટ.}} | ||
* | * | ||
Line 551: | Line 551: | ||
{{ps |રત્ના: | નાના બાળકની જેમ? હવે હું આવી ભૂલ ક્યારેય નહીં કરું.}} | {{ps |રત્ના: | નાના બાળકની જેમ? હવે હું આવી ભૂલ ક્યારેય નહીં કરું.}} | ||
{{ps |નવનિધ |: રત્ના! આઇ ડિડન્ટ મીન ધૅટ. મારો સ્વભાવ જ એવો છે. મારું બોલવું તારે મન પર લેવું જ નહીં.}} | {{ps |નવનિધ |: રત્ના! આઇ ડિડન્ટ મીન ધૅટ. મારો સ્વભાવ જ એવો છે. મારું બોલવું તારે મન પર લેવું જ નહીં.}} | ||
{{ps |રત્ના: | તમારે એમ તો નથી કહેવું ને કે તમારા શબ્દોના રણકાને રત્ના પારખી શકતી નથી? (પળવાર મૌન.) અરે, | {{ps |રત્ના: | તમારે એમ તો નથી કહેવું ને કે તમારા શબ્દોના રણકાને રત્ના પારખી શકતી નથી? (પળવાર મૌન.) અરે,નવનિધ ! આજે એક સરપ્રાઇઝ લાવી છું.}} | ||
{{ps |નવનિધ |: લેટ્સ હેવ ઇટ રાઇટ ફ્રોમ ધ હોર્સિઝ માઉથ – આઇ મીન, ધ મેર્સ માઉથ.}} | {{ps |નવનિધ |: લેટ્સ હેવ ઇટ રાઇટ ફ્રોમ ધ હોર્સિઝ માઉથ – આઇ મીન, ધ મેર્સ માઉથ.}} | ||
{{ps |રત્ના: | મને એક વાર્તા સૂઝી છે.}} | {{ps |રત્ના: | મને એક વાર્તા સૂઝી છે.}} | ||
Line 566: | Line 565: | ||
{{ps |રત્ના: | તમારી વાત મેં ક્યારે નથી માની?}} | {{ps |રત્ના: | તમારી વાત મેં ક્યારે નથી માની?}} | ||
{{ps |નવનિધ |: પણ જો તો ખરી. તારો ચહેરો કેટલો ઊતરી ગયો છે. હં… એમ કર. (ટૅબ્લેટ આપતાં) આ હમણાં ને હમણાં લઈ લે.}} | {{ps |નવનિધ |: પણ જો તો ખરી. તારો ચહેરો કેટલો ઊતરી ગયો છે. હં… એમ કર. (ટૅબ્લેટ આપતાં) આ હમણાં ને હમણાં લઈ લે.}} | ||
{{ps |રત્ના: | ના, | {{ps |રત્ના: | ના, નવનિધ ! આ મારે અત્યારે નથી લેવી. વાર્તા લખવી છે. આ લઉં છું ને મને ઘેન ચડે છે ને પછી કોઈ જાતનું ભાન જ રહેતું નથી.}} | ||
{{ps |નવનિધ |: થાકને લીધે, નબળાઈને લીધે એની તરત અસર થાય છે ને તને ઘસઘસાટ ઊંઘ આવી જાય છે. ધૅટ્સ ગૂડ ફોર યૂ. ચાલ, લઈ લે જોઉં.}} | {{ps |નવનિધ |: થાકને લીધે, નબળાઈને લીધે એની તરત અસર થાય છે ને તને ઘસઘસાટ ઊંઘ આવી જાય છે. ધૅટ્સ ગૂડ ફોર યૂ. ચાલ, લઈ લે જોઉં.}} | ||
{{ps |રત્ના: | ના, આજે તો નહીં જ.}} | {{ps |રત્ના: | ના, આજે તો નહીં જ.}} | ||
Line 572: | Line 571: | ||
{{ps |રત્ના: | ભલે. થોડી વાર પછી.}} | {{ps |રત્ના: | ભલે. થોડી વાર પછી.}} | ||
{{ps |નવનિધ |: હવે રત્ના ખરી. (પળવાર મૌન.) રત્ના! મને અવારનવાર થાય છે કે તું અહીંયાં શા માટે આવે છે? વ્હાય! વ્હાય!}} | {{ps |નવનિધ |: હવે રત્ના ખરી. (પળવાર મૌન.) રત્ના! મને અવારનવાર થાય છે કે તું અહીંયાં શા માટે આવે છે? વ્હાય! વ્હાય!}} | ||
{{ps |રત્ના: | વિવાન બોલાવે ને અસીમા – (અસીમા ભૂલ સુધારે છે.) | {{ps |રત્ના: | વિવાન બોલાવે ને અસીમા – (અસીમા ભૂલ સુધારે છે.) નવનિધ બોલાવે ને રત્ના ન આવે?}} | ||
{{ps |નવનિધ |: આટલી સરળતાથી? જરાય આનાકાની વિના? હું શા માટે બોલાવું છું, ખબર છે?}} | {{ps |નવનિધ |: આટલી સરળતાથી? જરાય આનાકાની વિના? હું શા માટે બોલાવું છું, ખબર છે?}} | ||
{{ps |રત્ના: | એની ચિંતા બોલાવનારે કરવાની. મને તમારી પ્રતિભામાં શ્રદ્ધા છે. એક જ વાતનું દુઃખ છે – જગત તમારી પૂરી કદર કરતું નથી. તમારી પ્રતિભાનો પ્રચાર કરવામાં હું ધન્યતા માનું છું. મને તો પૂરેપૂરી ખાતરી છે કે એક દિવસ તમારી પ્રતિભાની જરૂર કદર થશે.}} | {{ps |રત્ના: | એની ચિંતા બોલાવનારે કરવાની. મને તમારી પ્રતિભામાં શ્રદ્ધા છે. એક જ વાતનું દુઃખ છે – જગત તમારી પૂરી કદર કરતું નથી. તમારી પ્રતિભાનો પ્રચાર કરવામાં હું ધન્યતા માનું છું. મને તો પૂરેપૂરી ખાતરી છે કે એક દિવસ તમારી પ્રતિભાની જરૂર કદર થશે.}} | ||
Line 580: | Line 579: | ||
{{ps |રત્ના: | મને કહો તો ખરા કે તમને શાની ઊણપ સાલે છે? શાનો અસંતોષ કોરી ખાય છે? હું અહીંયાં આવું છું છતાં બધું જ વ્યર્થ, વ્યર્થ… કાંઈ જ ફેર પડ્યો નથી.}} | {{ps |રત્ના: | મને કહો તો ખરા કે તમને શાની ઊણપ સાલે છે? શાનો અસંતોષ કોરી ખાય છે? હું અહીંયાં આવું છું છતાં બધું જ વ્યર્થ, વ્યર્થ… કાંઈ જ ફેર પડ્યો નથી.}} | ||
{{ps |નવનિધ |: આઇ સી. તો તમે મારામાં ફેર પાડવા અહીંયાં પધારો છો, એમ? મારા પર ઉપકાર કરવા પધારો છો, એમ?}} | {{ps |નવનિધ |: આઇ સી. તો તમે મારામાં ફેર પાડવા અહીંયાં પધારો છો, એમ? મારા પર ઉપકાર કરવા પધારો છો, એમ?}} | ||
{{ps |રત્ના: | (એકાએક આક્રોશથી) | {{ps |રત્ના: | (એકાએક આક્રોશથી) નવનિધ ! હું કોઈનાંયે વિના કારણ કડવાં વેણ સાંખી લેતી નથી. આજ સુધી કાંઈ બોલી નથી એટલે એવું તો નહીં–}} | ||
{{ps |નવનિધ |: (પાગલની જેમ) રત્ના!}} | {{ps |નવનિધ |: (પાગલની જેમ) રત્ના!}} | ||
{{ps |રત્ના: | એવું તો નહીં જ માનતા કે મારું ગમે ત્યારે, ગમે તેવું અપમાન કરવાનો મેં તમને પરવાનો ફાડી દીધો છે.}} | {{ps |રત્ના: | એવું તો નહીં જ માનતા કે મારું ગમે ત્યારે, ગમે તેવું અપમાન કરવાનો મેં તમને પરવાનો ફાડી દીધો છે.}} | ||
Line 596: | Line 595: | ||
(રત્નાનું ગળું દાબે છે.) | (રત્નાનું ગળું દાબે છે.) | ||
{{ps |રત્ના: | (મૂંઝાતાં) દાબી દો, દાબી દો. હવે બાકીયે શું રહ્યું છે! છતાં સાફ સાફ સાંભળી લો. હું મરીશ તો પણ એ મારો નિર્ણય હશે. હું જીવીશ તો પણ એ મારો નિર્ણય હશે.}} | {{ps |રત્ના: | (મૂંઝાતાં) દાબી દો, દાબી દો. હવે બાકીયે શું રહ્યું છે! છતાં સાફ સાફ સાંભળી લો. હું મરીશ તો પણ એ મારો નિર્ણય હશે. હું જીવીશ તો પણ એ મારો નિર્ણય હશે.}} | ||
(‘નિર્ણય હશે’ના પડઘા. | (‘નિર્ણય હશે’ના પડઘા. નવનિધ રત્નાને ધક્કો મારે છે. રત્ના ટેબલ સાથે અથડાય છે. ટેબલ પછડાય છે.) | ||
* | * | ||
(પળવાર મૌન. અસીમા નીચે પડ્યા પડ્યા જ મોકળે મને હસે છે, તાળી પાડે છે.) | (પળવાર મૌન. અસીમા નીચે પડ્યા પડ્યા જ મોકળે મને હસે છે, તાળી પાડે છે.) | ||
Line 604: | Line 603: | ||
{{ps |વિવાન: | તું જરાય ઊણી ઊતરી નથી. રત્નાની પળેપળને તેં આબેહૂબ જીવતી કરી! સંઘેડાઉતાર! એના શબ્દો હજીયે મારો કેડો છોડતા નથી.}} | {{ps |વિવાન: | તું જરાય ઊણી ઊતરી નથી. રત્નાની પળેપળને તેં આબેહૂબ જીવતી કરી! સંઘેડાઉતાર! એના શબ્દો હજીયે મારો કેડો છોડતા નથી.}} | ||
(‘તો પણ એ મારો નિર્ણય હશે’ના આછા પડઘા.) | (‘તો પણ એ મારો નિર્ણય હશે’ના આછા પડઘા.) | ||
{{ps |અસીમા: | તેં પણ અજબ પરકાયાપ્રવેશ કર્યો હતો. નખશિખ | {{ps |અસીમા: | તેં પણ અજબ પરકાયાપ્રવેશ કર્યો હતો. નખશિખ નવનિધ ! એકાદ પળ તો હું સાચેસાચ કમ્પી ઊઠી હતી.}} | ||
{{ps |વિવાન: | (વિહ્વળતાથી) અસીમા! અસીમા!}} | {{ps |વિવાન: | (વિહ્વળતાથી) અસીમા! અસીમા!}} | ||
(બેસી જાય છે.) | (બેસી જાય છે.) | ||
Line 618: | Line 616: | ||
* | * | ||
(સંગીત) | (સંગીત) | ||
{{ps |વિવાન: | અસીમાને કેમ સમજાવું કે આ ઉઝરડાની વાત નથી, કુશળતાની વાત નથી, પાત્રમાંથી બહાર આવવાની વાત નથી. મારી એકેએક વાત એ તરત માની લે છે. એને શંકા આવતી જ નથી. આટલી શક્તિ એનામાં ક્યાંથી આવે છે? આજે મને જોઈને એને જરૂર ભય લાગ્યો હશે. મારી બેચેની એને અચૂક સતાવતી હશે. છતાં એને કેમ જરા જેટલોયે વહેમ આવતો નથી? કે પછી એ મને જણાવા દેતી નથી? એટલા માટે જ એ ફોન કરવા ચાલી ગઈ? મારા હાથ કેમ એનું ગળું છોડતા નહોતા? આ | {{ps |વિવાન: | અસીમાને કેમ સમજાવું કે આ ઉઝરડાની વાત નથી, કુશળતાની વાત નથી, પાત્રમાંથી બહાર આવવાની વાત નથી. મારી એકેએક વાત એ તરત માની લે છે. એને શંકા આવતી જ નથી. આટલી શક્તિ એનામાં ક્યાંથી આવે છે? આજે મને જોઈને એને જરૂર ભય લાગ્યો હશે. મારી બેચેની એને અચૂક સતાવતી હશે. છતાં એને કેમ જરા જેટલોયે વહેમ આવતો નથી? કે પછી એ મને જણાવા દેતી નથી? એટલા માટે જ એ ફોન કરવા ચાલી ગઈ? મારા હાથ કેમ એનું ગળું છોડતા નહોતા? આ નવનિધ કોણ છે? એ કેમ મારો કેડો છોડતો નથી? આપઘાતની વાત કરતાં મેં શું કહ્યું હતું? મોજડી ઉતારી શકાય નહીં ને છતાં નૃત્ય અટકાવવું હોય તો નૃત્યાંગનાએ શું કરવું? મારે પણ એ જ કરવું પડશે? ઓહ… આ સવાલ પર સવાલનો અન્ત નહીં જ આવે? સવાલમાંથી વેદના જન્મે છે કે વેદનામાંથી સવાલ? સવાલનો અન્ત આવશે ત્યારે વેદનાનું શું થશે? (અદમ્ય બેચેનીથી) અસીમા! અસીમા!}} | ||
(અસીમા દોડતી આવે છે.) | (અસીમા દોડતી આવે છે.) | ||
{{ps |અસીમા: | વિવાન! વિવાન! શું થાય છે, વિવાન?}} | {{ps |અસીમા: | વિવાન! વિવાન! શું થાય છે, વિવાન?}} | ||
Line 654: | Line 651: | ||
{{ps |અસીમા: | (ચીસ પાડતાં) વિવાન! (દોડતાં દોડતાં) વિવાન!}} | {{ps |અસીમા: | (ચીસ પાડતાં) વિવાન! (દોડતાં દોડતાં) વિવાન!}} | ||
(મૅનેજર પાછળ દોડે છે. બંદૂક ફૂટવાના અવાજના પડઘા પડે છે. એમાંથી સંગીત પ્રગટે છે.) | (મૅનેજર પાછળ દોડે છે. બંદૂક ફૂટવાના અવાજના પડઘા પડે છે. એમાંથી સંગીત પ્રગટે છે.) | ||
(પડદો) | <center>(પડદો)</center> | ||
{{Right|(રૂમ નંબર નવ)}} | {{Right|(રૂમ નંબર નવ)}}<br> | ||
* | * | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = તીન બંદર | |||
|next = મામુનીનાં શ્યામગુલાબ | |||
}} |
edits