ગુજરાતી એકાંકીસંપદા/મામુનીનાં શ્યામગુલાબ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 341: Line 341:
{{ps |કિશનઃ | ગુસ્સામાં ને ગુસ્સામાં બબડતો હતો પણ ખરો કે “સાલાને હવે જીવતો નહિ છોડું.”}}
{{ps |કિશનઃ | ગુસ્સામાં ને ગુસ્સામાં બબડતો હતો પણ ખરો કે “સાલાને હવે જીવતો નહિ છોડું.”}}
{{ps |ખારોડઃ | પછી એણે શું કર્યું?}}
{{ps |ખારોડઃ | પછી એણે શું કર્યું?}}
{{ps |કિશનઃ | બીજે દિવસે સવારે જ મારી પાસે આવ્યો ને મને પોટાશિયમ સાઇનેડ લાવી આપવાનું કહ્યું, પણ મેં એને આટલું બધું જલદ પગલું ભરવાની ના પાડી ને તે ગુસ્સામાં જતો રહ્યો, ને પાછો સાંજે આવ્યો અને મને ખૂબ જ કાકલૂદી કરીને કહ્યું કે “હું મારું વેર નહિ લઉં તો પછી હું જીવતો નહિ રહી શકું, આ ઉપરાંત એણે મને મારી બેનને પરણાવવામાં પણ મને મદદ કરી હતી; એટલે છેવટે ના ઉપાયે મેં મદદ કરવાની હા પાડી.”
{{ps |કિશનઃ | બીજે દિવસે સવારે જ મારી પાસે આવ્યો ને મને પોટાશિયમ સાઇનેડ લાવી આપવાનું કહ્યું, પણ મેં એને આટલું બધું જલદ પગલું ભરવાની ના પાડી ને તે ગુસ્સામાં જતો રહ્યો, ને પાછો સાંજે આવ્યો અને મને ખૂબ જ કાકલૂદી કરીને કહ્યું કે “હું મારું વેર નહિ લઉં તો પછી હું જીવતો નહિ રહી શકું, આ ઉપરાંત એણે મને મારી બેનને પરણાવવામાં પણ મને મદદ કરી હતી; એટલે છેવટે ના ઉપાયે મેં મદદ કરવાની હા પાડી.”}}
{{ps |ખારોડઃ | આ બધી વાત કઈ તારીખે થઈ?
{{ps |ખારોડઃ | આ બધી વાત કઈ તારીખે થઈ?}}
{{ps |કિશનઃ | ચોથી તારીખે.
{{ps |કિશનઃ | ચોથી તારીખે.}}
{{ps |ખારોડઃ | પછી તમે બન્નેએ શું કર્યું?
{{ps |ખારોડઃ | પછી તમે બન્નેએ શું કર્યું?}}
{{ps |કિશનઃ | અમે તા. પાંચમીએ રાજકોટ ગયા. ત્યાં મારા ઓળખીતા ડૉક્ટર ગોસલિયાને મળ્યા. જગજિતની ઓળખાણ મેં ફોટોગ્રાફર તરીકે આપી ને ફોટોગ્રાફી માટે પોટાશિયમ સાઇનેડ જઈએ છે એમ કહ્યું. જગજિતે તરત જ એમને રૂ. પાંચસો આપ્યા ને ત્યાંથી અમે બધા સાથે મેડિકલ સ્ટોર્સમાં ગયા.
{{ps |કિશનઃ | અમે તા. પાંચમીએ રાજકોટ ગયા. ત્યાં મારા ઓળખીતા ડૉક્ટર ગોસલિયાને મળ્યા. જગજિતની ઓળખાણ મેં ફોટોગ્રાફર તરીકે આપી ને ફોટોગ્રાફી માટે પોટાશિયમ સાઇનેડ જઈએ છે એમ કહ્યું. જગજિતે તરત જ એમને રૂ. પાંચસો આપ્યા ને ત્યાંથી અમે બધા સાથે મેડિકલ સ્ટોર્સમાં ગયા.}}
{{ps |ખારોડઃ | મેડિકલ સ્ટોર્સવાળો ડૉ. ગોસલિયાનો ઓળખીતો હતો?
{{ps |ખારોડઃ | મેડિકલ સ્ટોર્સવાળો ડૉ. ગોસલિયાનો ઓળખીતો હતો?}}
{{ps |કિશનઃ | હા જી. ડૉ. ગોસલિયાએ બીજી દવાઓ પણ ખરીદીને એ લિસ્ટમાં પોટાશિયમ સાઇનેડ પણ લખ્યું હતું.
{{ps |કિશનઃ | હા જી. ડૉ. ગોસલિયાએ બીજી દવાઓ પણ ખરીદીને એ લિસ્ટમાં પોટાશિયમ સાઇનેડ પણ લખ્યું હતું.}}
{{ps |ખારોડઃ | મેડિકલ સ્ટોર્સવાળાએ આનાકાની ના કરી?
{{ps |ખારોડઃ | મેડિકલ સ્ટોર્સવાળાએ આનાકાની ના કરી?}}
{{ps |કિશનઃ | ના, પણ એણે દવાઓ માટે અને પોટાશિયમ સાઇનેડ માટે એમ બે જુદાં જુદાં બિલના કૅશ-મેમો બનાવ્યા ને પોટાશિયમ સાઇનેડના કૅશ-મેમો પર ડૉ. ગોસલિયાની સહી લીધી.
{{ps |કિશનઃ | ના, પણ એણે દવાઓ માટે અને પોટાશિયમ સાઇનેડ માટે એમ બે જુદાં જુદાં બિલના કૅશ-મેમો બનાવ્યા ને પોટાશિયમ સાઇનેડના કૅશ-મેમો પર ડૉ. ગોસલિયાની સહી લીધી.}}
{{ps |ન્યાયમૂર્તિશ્રીઃ | વેલ મિ. ખારોડ, તમે ડૉ. ગોસલિયાને વિટનેસ તરીકે કેમ લીધા નથી?
{{ps |ન્યાયમૂર્તિશ્રીઃ | વેલ મિ. ખારોડ, તમે ડૉ. ગોસલિયાને વિટનેસ તરીકે કેમ લીધા નથી?}}
{{ps |ખારોડઃ | યૉર ઑનર! કમનસીબે આ બનાવ બન્યો એના ત્રીજા જ દિવસે હાર્ટ ઍટેકથી એમનું ઓચિંતું અવસાન થયું.
{{ps |ખારોડઃ | યૉર ઑનર! કમનસીબે આ બનાવ બન્યો એના ત્રીજા જ દિવસે હાર્ટ ઍટેકથી એમનું ઓચિંતું અવસાન થયું.}}
{{ps |ન્યાયમૂર્તિશ્રીઃ | ઓહ આઈ સી… વેરી અનર્ફોચ્યુનેટ!
{{ps |ન્યાયમૂર્તિશ્રીઃ | ઓહ આઈ સી… વેરી અનર્ફોચ્યુનેટ!}}
{{ps |ખારોડઃ | યૉર ઑનર!
{{ps |ખારોડઃ | યૉર ઑનર!}}
{{ps |ન્યાયમૂર્તિશ્રીઃ | ઑલરાઇટ, યૂ મે પ્રોસીડ ફર્ધર.
{{ps |ન્યાયમૂર્તિશ્રીઃ | ઑલરાઇટ, યૂ મે પ્રોસીડ ફર્ધર.}}
{{ps |ખારોડઃ | યૉર ઑનર! ડૉ. ગોસલિયાની સહીવાળી ડુપ્લિકેટ કૅશ-મેમોની બુક એગ્ઝિબિટ નં. ૧૩ તરીકે રજૂ કરી છે.
{{ps |ખારોડઃ | યૉર ઑનર! ડૉ. ગોસલિયાની સહીવાળી ડુપ્લિકેટ કૅશ-મેમોની બુક એગ્ઝિબિટ નં. ૧૩ તરીકે રજૂ કરી છે.}}
{{ps |ન્યાયમૂર્તિશ્રીઃ | યસ, આઈ નો.
{{ps |ન્યાયમૂર્તિશ્રીઃ | યસ, આઈ નો.}}
{{ps |ખારોડઃ | અચ્છા કિશન, હવે છેલ્લે દિવસે, એટલે કે નવમી ફેબ્રુઆરીએ ફ્લૅટ પર એ પોટાશિયમ સાઇનેડનો ઉપયોગ કેવી રીતે કર્યો એ કહો.
{{ps |ખારોડઃ | અચ્છા કિશન, હવે છેલ્લે દિવસે, એટલે કે નવમી ફેબ્રુઆરીએ ફ્લૅટ પર એ પોટાશિયમ સાઇનેડનો ઉપયોગ કેવી રીતે કર્યો એ કહો.}}
{{ps |કિશનઃ | યોગેન્દ્રે અમારા માટે ખાસ નાસ્તો તથા કોલ્ડ-ડ્રિંક્સ મંગાવ્યાં હતાં. યોગેન્દ્ર ખૂબ જ ખુશીમાં હતો. નાસ્તો કરીને એ ઓચિંતો બાથરૂમમાં ગયો, એ અરસામાં એના કોલ્ડ-ડ્રિંક્સમાં જગજિતે પોટાશિયમ સાઇનેડ ભેળવી દીધું ને પાછા આવીને યોગેન્દ્ર એ પીવા લાગ્યો.
{{ps |કિશનઃ | યોગેન્દ્રે અમારા માટે ખાસ નાસ્તો તથા કોલ્ડ-ડ્રિંક્સ મંગાવ્યાં હતાં. યોગેન્દ્ર ખૂબ જ ખુશીમાં હતો. નાસ્તો કરીને એ ઓચિંતો બાથરૂમમાં ગયો, એ અરસામાં એના કોલ્ડ-ડ્રિંક્સમાં જગજિતે પોટાશિયમ સાઇનેડ ભેળવી દીધું ને પાછા આવીને યોગેન્દ્ર એ પીવા લાગ્યો.}}
{{ps |ન્યાયમૂર્તિશ્રીઃ | વેલ મિ. ખારોડ, એક મિનિટ મિ. કિશન, પણ તમે એમ કેમ માની લીધું કે યોગેન્દ્ર બાથરૂમમાં જશે? એ ના ગયો હોત તો જગજિત શું કરત?
{{ps |ન્યાયમૂર્તિશ્રીઃ | વેલ મિ. ખારોડ, એક મિનિટ મિ. કિશન, પણ તમે એમ કેમ માની લીધું કે યોગેન્દ્ર બાથરૂમમાં જશે? એ ના ગયો હોત તો જગજિત શું કરત?}}
{{ps |કિશનઃ | નામદારસાહેબ! એ પણ જગજિતે વિચારી લીધું હતું. એણે મને એવી સૂચના આપી હતી કે જેવો નાસ્તો પૂરો થાય કે તરત જ મારે બાથરૂમ ક્યાં છે એ પૂછવું; એટલે યોગેન્દ્ર મને બાથરૂમ બતાવવા બીજા રૂમમાં જાય, એટલે જગજિત એનું કામ પતાવી દે; પણ શી ખબર દેવયોગે યોગેન્દ્ર પોતે જ ઊભો થયો.
{{ps |કિશનઃ | નામદારસાહેબ! એ પણ જગજિતે વિચારી લીધું હતું. એણે મને એવી સૂચના આપી હતી કે જેવો નાસ્તો પૂરો થાય કે તરત જ મારે બાથરૂમ ક્યાં છે એ પૂછવું; એટલે યોગેન્દ્ર મને બાથરૂમ બતાવવા બીજા રૂમમાં જાય, એટલે જગજિત એનું કામ પતાવી દે; પણ શી ખબર દેવયોગે યોગેન્દ્ર પોતે જ ઊભો થયો.}}
{{ps |ન્યાયમૂર્તિશ્રીઃ | વેલ મિ. ખારોડ, હવે બીજા પ્રશ્નો પૂછી શકો છો.
{{ps |ન્યાયમૂર્તિશ્રીઃ | વેલ મિ. ખારોડ, હવે બીજા પ્રશ્નો પૂછી શકો છો.}}
{{ps |ખારોડઃ | પછી યોગેન્દ્રએ કોલ્ડ-ડ્રિંક્સ પીધું?
{{ps |ખારોડઃ | પછી યોગેન્દ્રએ કોલ્ડ-ડ્રિંક્સ પીધું?}}
{{ps |કિશનઃ | હા, ને પાંચ જ મિનિટમાં એ ઢળી પડ્યો ને બેભાન થઈ ગયો.
{{ps |કિશનઃ | હા, ને પાંચ જ મિનિટમાં એ ઢળી પડ્યો ને બેભાન થઈ ગયો.}}
{{ps |ખારોડઃ | પછી?
{{ps |ખારોડઃ | પછી?}}
{{ps |કિશનઃ | પછી જગજિતે યોગેન્દ્રની આંગળીમાંથી મામુનીએ આપેલી ‘ઍન્ગેજમેન્ટ રિંગ’ ‘વિવાહની વીંટી’ કાઢી લીધી ને બોલ્યો, “મેં મારી પ્રતિજ્ઞા પૂરી કરી” ને પછી “લે લહેર કર” એમ કહી એ વીંટી મને આપી દીધી, જે મેં પોલીસમાં પાછી સોંપી દીધી છે.
{{ps |કિશનઃ | પછી જગજિતે યોગેન્દ્રની આંગળીમાંથી મામુનીએ આપેલી ‘ઍન્ગેજમેન્ટ રિંગ’ ‘વિવાહની વીંટી’ કાઢી લીધી ને બોલ્યો, “મેં મારી પ્રતિજ્ઞા પૂરી કરી” ને પછી “લે લહેર કર” એમ કહી એ વીંટી મને આપી દીધી, જે મેં પોલીસમાં પાછી સોંપી દીધી છે.}}
{{ps |ખારોડઃ | યૉર ઑનર! એ વીંટી એગ્ઝિબિટ નં. ૧૭ તરીકે રજૂ કરી છે અને યૉર ઑનર! કિશનને જે કહેવું હતું તે કહી દીધું છે. હવે મારા વિદ્વાન મિત્ર મિ. તન્ના એને જે પૂછવું હોય તે પૂછી શકે છે.
{{ps |ખારોડઃ | યૉર ઑનર! એ વીંટી એગ્ઝિબિટ નં. ૧૭ તરીકે રજૂ કરી છે અને યૉર ઑનર! કિશનને જે કહેવું હતું તે કહી દીધું છે. હવે મારા વિદ્વાન મિત્ર મિ. તન્ના એને જે પૂછવું હોય તે પૂછી શકે છે.}}
{{ps |તન્નાઃ | યૉર ઑનર! કિશન શેઠને તાજનો સાક્ષી બનાવ્યો છે; એટલે સંભવ છે કે એને કશી લાલચ કે ધમકી મળી હોય, એટલે મારે એને કશું પૂછવું નથી, પણ એની જુબાની કેટલી આધાર વગરની છે ને ખોટી છે એ હું બીજી રીત સાબિત કરી બતાવીશ. એમણે એક મોટો પણ તદ્દન ખોટો પુરાવો ઉપજાવી કાઢ્યો છે. એ ચોંકાવનારી વિગત છે યૉર ઑનર! એગ્ઝિબિટ નં. ૧૩, પોટાશિયમ સાઇનેડની નોંધવાળો અને ડૉ. ગોસલિયાની સહીવાળો ડુપ્લિકેટ કૅશ-મેમો… એની હું વાત કરું છું, એ કૅશ-મેમો નકલી છે. આ બુક આપ તપાસશો ને એમાંથી કોઈ પણ ડુપ્લિકેટ બિલનો કૅશ-મેમો લઈ આમ પ્રકાશમાં ઊંચો ધરશો તો આપ જોઈ શકશો કે એના કાગળના વણાટમાં એનો વૉટર-માર્ક દેખાશે ને યૉર ઑનર! કૅશ-મેમો, એગ્ઝિબિટ નં. ૧૩નો વૉટરમાર્ક જુદો છે ને બિલ-બુકનો વૉટરમાર્ક જુદો છે. એકેએક ડુપ્લિકેટ કૅશ-મેમો આપ જોઈ શકો છો, પણ યૉર ઑનર! આખી બુક દોરાથી સીવેલી છે; એટલે દોરાની સિલાઈ ઉકેલી મૂળ મેમો કાઢી આ નકલી મેમો મૂકી ફરીથી કોઈને ખબર ના પડે એમ સીવી શકાય છે ને યૉર ઑનર! હું આપને અરજ કરું છું કે મારી વાત આપ ના માની શકતા હો તો કોઈ પણ સારા પેપર-એક્સપર્ટને બોલાવો ને હું જે કાંઈ કહું છું એની ચકાસણી કરાવી શકો છો. આમાં કોઈના જીવન-મરણનો પ્રશ્ન છે, ને યૉર ઑનર! એ સાબિત થાય કે આ કૅશ-મેમો ખોટો છે તો કિશન શેઠની જુબાનીનો મહત્ત્વનો ભાગ ખોટો પડે છે. એ રીતે એણે જે કાંઈ ચિત્ર આપણી સામે રજૂ કર્યું એની ખરાખોટી માટે જબરજસ્ત શંકા ઊભી થાય છે. યૉર ઑનર! મેં શરૂઆતમાં જ કહ્યું એમ પહેલેથી જ એમ નક્કી કરી લેવાયું છે કે જગજિતે હત્યા કરી છે ને એ સાબિત કરવા આવા ખોટા પુરાવા પણ ઊભા કરતા ખચકાતા નથી. યૉર ઑનર! એવું પણ ના બન્યું હોય કે યોગેન્દ્રના ફ્લૅટમાંથી એ વીંટી મળી આવી હોય ને કેસ મજબૂત કરવા એમણે જ કિશન પાસે એ રજૂ કરાવી હોય?… વેલ, યોર ઑનર! આ તો મારું અનુમાન છે સત્ય–અસત્ય તો આપ નક્કી કરો એ. ઘેટ્સ ઑલ, યૉર ઑનર!
{{ps |તન્નાઃ | યૉર ઑનર! કિશન શેઠને તાજનો સાક્ષી બનાવ્યો છે; એટલે સંભવ છે કે એને કશી લાલચ કે ધમકી મળી હોય, એટલે મારે એને કશું પૂછવું નથી, પણ એની જુબાની કેટલી આધાર વગરની છે ને ખોટી છે એ હું બીજી રીત સાબિત કરી બતાવીશ. એમણે એક મોટો પણ તદ્દન ખોટો પુરાવો ઉપજાવી કાઢ્યો છે. એ ચોંકાવનારી વિગત છે યૉર ઑનર! એગ્ઝિબિટ નં. ૧૩, પોટાશિયમ સાઇનેડની નોંધવાળો અને ડૉ. ગોસલિયાની સહીવાળો ડુપ્લિકેટ કૅશ-મેમો… એની હું વાત કરું છું, એ કૅશ-મેમો નકલી છે. આ બુક આપ તપાસશો ને એમાંથી કોઈ પણ ડુપ્લિકેટ બિલનો કૅશ-મેમો લઈ આમ પ્રકાશમાં ઊંચો ધરશો તો આપ જોઈ શકશો કે એના કાગળના વણાટમાં એનો વૉટર-માર્ક દેખાશે ને યૉર ઑનર! કૅશ-મેમો, એગ્ઝિબિટ નં. ૧૩નો વૉટરમાર્ક જુદો છે ને બિલ-બુકનો વૉટરમાર્ક જુદો છે. એકેએક ડુપ્લિકેટ કૅશ-મેમો આપ જોઈ શકો છો, પણ યૉર ઑનર! આખી બુક દોરાથી સીવેલી છે; એટલે દોરાની સિલાઈ ઉકેલી મૂળ મેમો કાઢી આ નકલી મેમો મૂકી ફરીથી કોઈને ખબર ના પડે એમ સીવી શકાય છે ને યૉર ઑનર! હું આપને અરજ કરું છું કે મારી વાત આપ ના માની શકતા હો તો કોઈ પણ સારા પેપર-એક્સપર્ટને બોલાવો ને હું જે કાંઈ કહું છું એની ચકાસણી કરાવી શકો છો. આમાં કોઈના જીવન-મરણનો પ્રશ્ન છે, ને યૉર ઑનર! એ સાબિત થાય કે આ કૅશ-મેમો ખોટો છે તો કિશન શેઠની જુબાનીનો મહત્ત્વનો ભાગ ખોટો પડે છે. એ રીતે એણે જે કાંઈ ચિત્ર આપણી સામે રજૂ કર્યું એની ખરાખોટી માટે જબરજસ્ત શંકા ઊભી થાય છે. યૉર ઑનર! મેં શરૂઆતમાં જ કહ્યું એમ પહેલેથી જ એમ નક્કી કરી લેવાયું છે કે જગજિતે હત્યા કરી છે ને એ સાબિત કરવા આવા ખોટા પુરાવા પણ ઊભા કરતા ખચકાતા નથી. યૉર ઑનર! એવું પણ ના બન્યું હોય કે યોગેન્દ્રના ફ્લૅટમાંથી એ વીંટી મળી આવી હોય ને કેસ મજબૂત કરવા એમણે જ કિશન પાસે એ રજૂ કરાવી હોય?… વેલ, યોર ઑનર! આ તો મારું અનુમાન છે સત્ય–અસત્ય તો આપ નક્કી કરો એ. ઘેટ્સ ઑલ, યૉર ઑનર!}}
{{ps |ખારોડઃ | યૉર ઑનર! મારા વિદ્વાન મિત્ર તન્ના, ગમે તેટલી શક્યતાઓ બતાવે પણ એ હકીકત છે કે તા. ૯ મી ફેબ્રુઆરીએ એક અત્યંત તેજસ્વી યુવાન યોગેન્દ્ર દવેની દુઃખદ હત્યા થઈ ને એના સાચા ગુનેગારોને શોધવા આપણે આ ખટલો ચલાવી રહ્યા છીએ. એમાં ઘણું સારું-નરસું બોલાયું, સત્ય બોલાયું, અસત્ય બોલાયું, કોઈએ કુનેહ વાપરી હશે તો કોઈએ ભૂલ કરી હશે; પરંતુ યૉર ઑનર! આપણા બધાનો એકસમાન, એકસરખો હેતુ છે, લક્ષ છે, તે છે ન્યાય… આપની સામે આ મામુની ઊભી છે. એને અન્યાય થયો છે, એને આપણે ન્યાય આપવાનો છે. એના ચહેરા પર જોશો તો ત્યાં નરી નિર્દોષતા તરવરી રહી છે. એ જેટલી સુંદર છે એટલી જ સૌમ્ય છે. યૉર ઑનર! હવે છેવટે અમારા છેલ્લા સાક્ષી તરીકે હું એને રજૂ કરું છું. એના બોલવામાં આપને સત્ય લાગે તો આપ એના પર વિચાર કરી સાચો ગુનેગાર નક્કી કરશો ને ન્યાય આપશો એવી મારી શ્રદ્ધા છે.
{{ps |ખારોડઃ | યૉર ઑનર! મારા વિદ્વાન મિત્ર તન્ના, ગમે તેટલી શક્યતાઓ બતાવે પણ એ હકીકત છે કે તા. ૯ મી ફેબ્રુઆરીએ એક અત્યંત તેજસ્વી યુવાન યોગેન્દ્ર દવેની દુઃખદ હત્યા થઈ ને એના સાચા ગુનેગારોને શોધવા આપણે આ ખટલો ચલાવી રહ્યા છીએ. એમાં ઘણું સારું-નરસું બોલાયું, સત્ય બોલાયું, અસત્ય બોલાયું, કોઈએ કુનેહ વાપરી હશે તો કોઈએ ભૂલ કરી હશે; પરંતુ યૉર ઑનર! આપણા બધાનો એકસમાન, એકસરખો હેતુ છે, લક્ષ છે, તે છે ન્યાય… આપની સામે આ મામુની ઊભી છે. એને અન્યાય થયો છે, એને આપણે ન્યાય આપવાનો છે. એના ચહેરા પર જોશો તો ત્યાં નરી નિર્દોષતા તરવરી રહી છે. એ જેટલી સુંદર છે એટલી જ સૌમ્ય છે. યૉર ઑનર! હવે છેવટે અમારા છેલ્લા સાક્ષી તરીકે હું એને રજૂ કરું છું. એના બોલવામાં આપને સત્ય લાગે તો આપ એના પર વિચાર કરી સાચો ગુનેગાર નક્કી કરશો ને ન્યાય આપશો એવી મારી શ્રદ્ધા છે.}}
*
*
(એનો એ જ કોર્ટ-રૂમઃ પણ કિશન શેઠને બદલે ખારોડની સામે સૌમ્ય, સુંદર મામુની)
(એનો એ જ કોર્ટ-રૂમઃ પણ કિશન શેઠને બદલે ખારોડની સામે સૌમ્ય, સુંદર મામુની)
{{ps |ખારોડઃ | તમે ને યોગેન્દ્ર પાડોશીઓ હતાં ને બાળપણથી સાથે જ ઊછર્યાં હતાં ને? મોટાં થયાં હતાં ને?
{{ps |ખારોડઃ | તમે ને યોગેન્દ્ર પાડોશીઓ હતાં ને બાળપણથી સાથે જ ઊછર્યાં હતાં ને? મોટાં થયાં હતાં ને?}}
{{ps|મામુનીઃ | હા જી.
{{ps|મામુનીઃ | હા જી.}}
{{ps |ખારોડઃ | તમે બન્ને જુવાન થયાં, આઈ મીન, મોટાં થયાં ત્યારે તમને અરસપરસ એકબીજાં પ્રત્યે પ્રેમ થયો ને તમે લગ્ન કરવા માગતાં હતાં, ખરું ને?
{{ps |ખારોડઃ | તમે બન્ને જુવાન થયાં, આઈ મીન, મોટાં થયાં ત્યારે તમને અરસપરસ એકબીજાં પ્રત્યે પ્રેમ થયો ને તમે લગ્ન કરવા માગતાં હતાં, ખરું ને?}}
{{ps|મામુનીઃ | હા જી.
{{ps|મામુનીઃ | હા જી.}}
{{ps |ખારોડઃ | એ પણ સાચું ને કે તમારો પ્રેમ પવિત્ર છે ને આ જગતની કોઈ પણ તાકાત તમને જુદાં નહિ કરી શકે એવી મતલબનો પત્ર લખી તમે બંનેએ તમારા લોહીથી એના પર સહી કરી હતી?
{{ps |ખારોડઃ | એ પણ સાચું ને કે તમારો પ્રેમ પવિત્ર છે ને આ જગતની કોઈ પણ તાકાત તમને જુદાં નહિ કરી શકે એવી મતલબનો પત્ર લખી તમે બંનેએ તમારા લોહીથી એના પર સહી કરી હતી?}}
{{ps|મામુનીઃ | હા જી.
{{ps|મામુનીઃ | હા જી.}}
{{ps |ખારોડઃ | તમે અને યોગેન્દ્ર છેલ્લા ક્યારે મળ્યાં હતાં?
{{ps |ખારોડઃ | તમે અને યોગેન્દ્ર છેલ્લા ક્યારે મળ્યાં હતાં?}}
{{ps|મામુનીઃ | ૮મી તારીખે – ૮મી ફેબ્રુઆરીએ.
{{ps|મામુનીઃ | ૮મી તારીખે – ૮મી ફેબ્રુઆરીએ.}}
{{ps |ખારોડઃ | ક્યાં?
{{ps |ખારોડઃ | ક્યાં?}}
{{ps|મામુનીઃ | હોટેલમાં.
{{ps|મામુનીઃ | હોટેલમાં.}}
{{ps |ખારોડઃ | તમારી વચ્ચે શી વાતચીત થઈ?
{{ps |ખારોડઃ | તમારી વચ્ચે શી વાતચીત થઈ?}}
{{ps|મામુનીઃ | બસ, અમારાં લગ્નની.
{{ps|મામુનીઃ | બસ, અમારાં લગ્નની.}}
{{ps |ખારોડઃ | એ સિવાય બીજી કોઈ મહત્ત્વની વાત થઈ હતી?
{{ps |ખારોડઃ | એ સિવાય બીજી કોઈ મહત્ત્વની વાત થઈ હતી?}}
{{ps|મામુનીઃ | ના, ખાસ કોઈ વાત થઈ હોય એવું મને યાદ નથી આવતું.
{{ps|મામુનીઃ | ના, ખાસ કોઈ વાત થઈ હોય એવું મને યાદ નથી આવતું.}}
{{ps |ખારોડઃ | અચ્છા, અત્યારે તમે ક્યાં રહો છો?
{{ps |ખારોડઃ | અચ્છા, અત્યારે તમે ક્યાં રહો છો?}}
{{ps|મામુનીઃ | યોગેન્દ્રનાં બા-બાપુજી સાથે – વડોદરા.
{{ps|મામુનીઃ | યોગેન્દ્રનાં બા-બાપુજી સાથે – વડોદરા.}}
{{ps |ખારોડઃ | ક્યારથી રહેવા ગયાં?
{{ps |ખારોડઃ | ક્યારથી રહેવા ગયાં?}}
{{ps|મામુનીઃ | એમના અવસાન પછી.
{{ps|મામુનીઃ | એમના અવસાન પછી.}}
{{ps |ખારોડઃ | તમારું ઘર છોડવાનું કંઈ કારણ?
{{ps |ખારોડઃ | તમારું ઘર છોડવાનું કંઈ કારણ?}}
{{ps|મામુનીઃ | મેં મારું ઘર છોડ્યું નથી, પરંતુ મારા મનમાં, મારા ઘરમાં ને મારી આજુબાજુ ઘણી બધી અશાંતિ હતી. મને એમ થયું કે યોગેન્દ્રનાં બા-બાપુજી સાથે વડોદરા રહીશ તો મને શાંતિ મળશે ને સાથે સાથે એમને પણ શાંતિ મળશે.
{{ps|મામુનીઃ | મેં મારું ઘર છોડ્યું નથી, પરંતુ મારા મનમાં, મારા ઘરમાં ને મારી આજુબાજુ ઘણી બધી અશાંતિ હતી. મને એમ થયું કે યોગેન્દ્રનાં બા-બાપુજી સાથે વડોદરા રહીશ તો મને શાંતિ મળશે ને સાથે સાથે એમને પણ શાંતિ મળશે.}}
{{ps |ખારોડઃ | સાથે સાથે જગજિતના કારણે પણ વડોદરા રહેવા ગયાં એવું ના કહી શકાય?
{{ps |ખારોડઃ | સાથે સાથે જગજિતના કારણે પણ વડોદરા રહેવા ગયાં એવું ના કહી શકાય?}}
{{ps|મામુનીઃ | ના, એવું કઈ રીતે કહી શકું?
{{ps|મામુનીઃ | ના, એવું કઈ રીતે કહી શકું?}}
{{ps |ખારોડઃ | કેમ જગજિત સામે તમારે વિરોધ નહોતો?
{{ps |ખારોડઃ | કેમ જગજિત સામે તમારે વિરોધ નહોતો?}}
{{ps|મામુનીઃ | વિરોધ તો હવે મારે કોઈની સામે નથી રહ્યો સાહેબ.
{{ps|મામુનીઃ | વિરોધ તો હવે મારે કોઈની સામે નથી રહ્યો સાહેબ.}}
{{ps |ખારોડઃ | તમે આમ કેમ બોલો છો? તમારાં ને યોગેન્દ્રનાં લગ્ન થાય એની સામે એનો કટ્ટર વિરોધ નહોતો?
{{ps |ખારોડઃ | તમે આમ કેમ બોલો છો? તમારાં ને યોગેન્દ્રનાં લગ્ન થાય એની સામે એનો કટ્ટર વિરોધ નહોતો?}}
{{ps|મામુનીઃ | ના.
{{ps|મામુનીઃ | ના.}}
{{ps |ખારોડઃ | શું એ પણ સાચું નથી કે યોગેન્દ્ર પ્રત્યે એનો દુશ્મનાવટભર્યો વ્યવહાર હતો ને યોગેન્દ્રને મારી નાખવાની જગજિતે તમને ધમકીઓ પણ આપી હતી?
{{ps |ખારોડઃ | શું એ પણ સાચું નથી કે યોગેન્દ્ર પ્રત્યે એનો દુશ્મનાવટભર્યો વ્યવહાર હતો ને યોગેન્દ્રને મારી નાખવાની જગજિતે તમને ધમકીઓ પણ આપી હતી?}}
{{ps|મામુનીઃ | ના.
{{ps|મામુનીઃ | ના.}}
{{ps |ખારોડઃ | મામુની, શું તમે એવું નથી માનતાં કે તમારી સાથે પોતાના લોહીથી સહી કરનાર, તમારા પવિત્ર પ્રેમ ખાતર પોતાના કીમતી પ્રાણની આહુતિ આપી દેનાર યોગેન્દ્રની હત્યા જગજિતે કરી છે? … બોલો મામુની, જવાબ આપો.
{{ps |ખારોડઃ | મામુની, શું તમે એવું નથી માનતાં કે તમારી સાથે પોતાના લોહીથી સહી કરનાર, તમારા પવિત્ર પ્રેમ ખાતર પોતાના કીમતી પ્રાણની આહુતિ આપી દેનાર યોગેન્દ્રની હત્યા જગજિતે કરી છે? … બોલો મામુની, જવાબ આપો.}}
{{ps|મામુનીઃ | ના.
{{ps|મામુનીઃ | ના.}}
{{ps |ખારોડઃ | મામુની, તમે પોતે જ પોલીસમાં એવું સ્ટેટમેન્ટ કર્યું છે કે યોગેન્દ્રની હત્યા માટે તમને તમારા ભાઈ જગજિત પર શક છે.
{{ps |ખારોડઃ | મામુની, તમે પોતે જ પોલીસમાં એવું સ્ટેટમેન્ટ કર્યું છે કે યોગેન્દ્રની હત્યા માટે તમને તમારા ભાઈ જગજિત પર શક છે.}}
{{ps|મામુનીઃ | એ લોકોએ એવું સૂચન કર્યું હશે ને કદાચ મેં એવું કહ્યું હશે.
{{ps|મામુનીઃ | એ લોકોએ એવું સૂચન કર્યું હશે ને કદાચ મેં એવું કહ્યું હશે.}}
{{ps |ખારોડઃ | ના ના મામુની, એવું નથી. તમે પોતે સામે ચાલીને ૧૩મી તારીખે સાંજે ચારેક વાગે પોલીસચોકીએ ગયાં હતાં ને પોલીસ સબઇન્સ્પેક્ટર વસાવડાને તમે એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે–
{{ps |ખારોડઃ | ના ના મામુની, એવું નથી. તમે પોતે સામે ચાલીને ૧૩મી તારીખે સાંજે ચારેક વાગે પોલીસચોકીએ ગયાં હતાં ને પોલીસ સબઇન્સ્પેક્ટર વસાવડાને તમે એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે–}}
{{ps|મામુનીઃ | સાહેબ, એ વખતે મૃત્યુના આઘાતથી મારા મનની હાલત સ્વસ્થ નહોતી. મને યાદ નથી. હું ગમે તેમ કશુંક બોલી હોઈશ.
{{ps|મામુનીઃ | સાહેબ, એ વખતે મૃત્યુના આઘાતથી મારા મનની હાલત સ્વસ્થ નહોતી. મને યાદ નથી. હું ગમે તેમ કશુંક બોલી હોઈશ.}}
{{ps |ખારોડઃ | મામુની, અત્યારે તમે હોશમાં નથી. તમે શું કરી રહ્યાં છો ને શું બોલી રહ્યાં છો એનું તમને ભાન નથી.
{{ps |ખારોડઃ | મામુની, અત્યારે તમે હોશમાં નથી. તમે શું કરી રહ્યાં છો ને શું બોલી રહ્યાં છો એનું તમને ભાન નથી.}}
{{ps|મામુનીઃ | સાહેબ, હું પૂરેપૂરી ભાનમાં છું. હું શું બોલું છું એનો મને ખ્યાલ છે.
{{ps|મામુનીઃ | સાહેબ, હું પૂરેપૂરી ભાનમાં છું. હું શું બોલું છું એનો મને ખ્યાલ છે.}}
{{ps |ખારોડઃ | તો…તો તમે શું માનો છો? યોગેન્દ્રની હત્યા કોણે કરી હશે?
{{ps |ખારોડઃ | તો…તો તમે શું માનો છો? યોગેન્દ્રની હત્યા કોણે કરી હશે?}}
{{ps|મામુનીઃ | સાહેબ, હવે મારે એ જાણવું નથી; એટલે એ વિશે વિચાર કરવાનું મેં છોડી દીધું છે. કોણ હોઈ શકે એ જાણીને આપણે શું કરીશું!
{{ps|મામુનીઃ | સાહેબ, હવે મારે એ જાણવું નથી; એટલે એ વિશે વિચાર કરવાનું મેં છોડી દીધું છે. કોણ હોઈ શકે એ જાણીને આપણે શું કરીશું!}}
{{ps |ખારોડઃ | યૉર ઑનર! મને કહેતાં દુઃખ થાય છે કે અમારા સાક્ષી તરીકે મામુની સાવ ફરી ગઈ છે – હૉસ્ટાઇલ થઈ ગઈ છે. સ્ત્રીના મનનું રહસ્ય પામી શકાતું નથી. યૉર ઑનર! એ કેટલું સાચું છે ને છતાંય આઘાતજનક છે કે પ્રેમસગાઈ કરતાં લોહીની સગાઈ કેટલી વધારે મજબૂત છે…! પોતે જેને પ્રેમ કરતી હતી, પતિ માનતી હતી એને એ મેળવી ના શકી, બચાવી ના શકી એટલે હવે તે એના ભાઈને બચાવી લેવા માગે છે… પરંતુ યૉર ઑનર! મનોવૈજ્ઞાનિક રીતે જોઈશું તો મારી દૃષ્ટિએ આ આખી પરિસ્થિતિની વધુ વિચિત્રતા તો એ છે કે યોગેન્દ્રની હત્યા જગજિતે જ કરી છે એનો આ એક વધુ પુરાવો છે ને છેવટે તો આપ નામદાર જે ચુકાદો આપો તે… બસ, હવે મારે કશું વધુ કહેવું નથી.
{{ps |ખારોડઃ | યૉર ઑનર! મને કહેતાં દુઃખ થાય છે કે અમારા સાક્ષી તરીકે મામુની સાવ ફરી ગઈ છે – હૉસ્ટાઇલ થઈ ગઈ છે. સ્ત્રીના મનનું રહસ્ય પામી શકાતું નથી. યૉર ઑનર! એ કેટલું સાચું છે ને છતાંય આઘાતજનક છે કે પ્રેમસગાઈ કરતાં લોહીની સગાઈ કેટલી વધારે મજબૂત છે…! પોતે જેને પ્રેમ કરતી હતી, પતિ માનતી હતી એને એ મેળવી ના શકી, બચાવી ના શકી એટલે હવે તે એના ભાઈને બચાવી લેવા માગે છે… પરંતુ યૉર ઑનર! મનોવૈજ્ઞાનિક રીતે જોઈશું તો મારી દૃષ્ટિએ આ આખી પરિસ્થિતિની વધુ વિચિત્રતા તો એ છે કે યોગેન્દ્રની હત્યા જગજિતે જ કરી છે એનો આ એક વધુ પુરાવો છે ને છેવટે તો આપ નામદાર જે ચુકાદો આપો તે… બસ, હવે મારે કશું વધુ કહેવું નથી.}}
{{ps |ન્યાયમૂર્તિશ્રીઃ | આખા આ કેસની કાર્યવાહીમાં એટલું તો ચોક્કસ સાબિત થાય છે કે શ્રી યોગેન્દ્ર દવેની પોટાશિયમ સાઇનેડથી કરુણ હત્યા થઈ છે. એ માટે ત્રણ વ્યક્તિઓ, શ્રી જગજિત, શ્રી હરિપ્રસાદ દવે અને શ્રી હેમેન મહેતા પર વહેમ ઊભો કરવામાં આવ્યો છે ને એ માટે એમના પર એ હત્યા કરવા માટે હેતુઓનું, ઇરાદાઓનું આરોપણ કરવામાં આવ્યું છે; પરંતુ કોર્ટમાં જે પુરાવા રજૂ કરવામાં આવ્યા છે, જે સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા છે એ પરથી ગુનેગાર નક્કી થઈ શકે એમ નથી. કોઈ પણ વ્યક્તિ ગમે તે અનુમાન કરી શકે… શાંતિથી થોડો વિચાર કરીએ, તર્ક કરીએ તો કોણ ગુનેગાર છે એ મનોમન નક્કી થઈ શકે; પરંતુ કોર્ટમાં એમ કરી શકાય નહિ. જગજિત, આરોપી નં. ૧ તહોમતનામું મુકાયું છે; પરંતુ રજૂ થયેલો ડુપ્લિકેટ કૅશ-મેમો એગ્ઝિબિટ નં. ૧૩ નકલી સાબિત થતાં કેસ નબળો પડી જાય છે. ગમે તેટલો પાકો શક હોય તો પણ ખોટા પુરાવા ઊભા કરવાથી બીજા પુરાવાની સચ્ચાઈ વિશે પણ શંકા ઊભી થાય છે. પરિણામે ન્યાયની ભાવના અને એના અમલ માટે વિપરીત અસર થાય છે. આ કેસમાં જગજિત સોએ સો ટકા યોગેન્દ્રની હત્યા કરવા માટે જવાબદાર છે એવું માનવા મને પૂરતો આધાર મળતો નથી એટલે હું જગજિતને આથી નિર્દોષ જાહેર કરું છું.
{{ps |ન્યાયમૂર્તિશ્રીઃ | આખા આ કેસની કાર્યવાહીમાં એટલું તો ચોક્કસ સાબિત થાય છે કે શ્રી યોગેન્દ્ર દવેની પોટાશિયમ સાઇનેડથી કરુણ હત્યા થઈ છે. એ માટે ત્રણ વ્યક્તિઓ, શ્રી જગજિત, શ્રી હરિપ્રસાદ દવે અને શ્રી હેમેન મહેતા પર વહેમ ઊભો કરવામાં આવ્યો છે ને એ માટે એમના પર એ હત્યા કરવા માટે હેતુઓનું, ઇરાદાઓનું આરોપણ કરવામાં આવ્યું છે; પરંતુ કોર્ટમાં જે પુરાવા રજૂ કરવામાં આવ્યા છે, જે સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા છે એ પરથી ગુનેગાર નક્કી થઈ શકે એમ નથી. કોઈ પણ વ્યક્તિ ગમે તે અનુમાન કરી શકે… શાંતિથી થોડો વિચાર કરીએ, તર્ક કરીએ તો કોણ ગુનેગાર છે એ મનોમન નક્કી થઈ શકે; પરંતુ કોર્ટમાં એમ કરી શકાય નહિ. જગજિત, આરોપી નં. ૧ તહોમતનામું મુકાયું છે; પરંતુ રજૂ થયેલો ડુપ્લિકેટ કૅશ-મેમો એગ્ઝિબિટ નં. ૧૩ નકલી સાબિત થતાં કેસ નબળો પડી જાય છે. ગમે તેટલો પાકો શક હોય તો પણ ખોટા પુરાવા ઊભા કરવાથી બીજા પુરાવાની સચ્ચાઈ વિશે પણ શંકા ઊભી થાય છે. પરિણામે ન્યાયની ભાવના અને એના અમલ માટે વિપરીત અસર થાય છે. આ કેસમાં જગજિત સોએ સો ટકા યોગેન્દ્રની હત્યા કરવા માટે જવાબદાર છે એવું માનવા મને પૂરતો આધાર મળતો નથી એટલે હું જગજિતને આથી નિર્દોષ જાહેર કરું છું.
*
*}}
(શ્રીમતી નંદિની ભટ્ટનો ડ્રૉઇંગ-રૂમઃ રેર્ડ-પ્લેયર પર મીરાંના ભજનની રેકૉર્ડ ‘એરિ મૈં તો પ્રેમ દીવાની… મેરા દર્દ ન જાને કોઈ’ વાગે છે અને એના સ્વરો નંદિની ભટ્ટની આજુબાજુ ઘૂમરાઈ રહ્યા છે. મામુની એમની સામે ઊભી છે.)
(શ્રીમતી નંદિની ભટ્ટનો ડ્રૉઇંગ-રૂમઃ રેર્ડ-પ્લેયર પર મીરાંના ભજનની રેકૉર્ડ ‘એરિ મૈં તો પ્રેમ દીવાની… મેરા દર્દ ન જાને કોઈ’ વાગે છે અને એના સ્વરો નંદિની ભટ્ટની આજુબાજુ ઘૂમરાઈ રહ્યા છે. મામુની એમની સામે ઊભી છે.)
{{ps|મામુનીઃ | નંદિનીબેન! …નં…દિની…બે…ન
{{ps|મામુનીઃ | નંદિનીબેન! …નં…દિની…બે…ન}}
{{ps |નંદિનીઃ | અરે મામુની તું! ક્યારની અહીં આવીને ઊભી છે?
{{ps |નંદિનીઃ | અરે મામુની તું! ક્યારની અહીં આવીને ઊભી છે?}}
{{ps|મામુનીઃ | બસ હમણાં જ આવી. મને એમ કે તમને ખલેલ ના પહોંચાડું.
{{ps|મામુનીઃ | બસ હમણાં જ આવી. મને એમ કે તમને ખલેલ ના પહોંચાડું.}}
{{ps |નંદિનીઃ | (રકૉર્ડ-પ્લેયર બંધ કરી) આવ અહીં બેસ. સીધી વડોદરાથી આવી?
{{ps |નંદિનીઃ | (રકૉર્ડ-પ્લેયર બંધ કરી) આવ અહીં બેસ. સીધી વડોદરાથી આવી?}}
{{ps|મામુનીઃ | ના ઘેરથી. પહેલાં ત્યાં ગઈ હતી.
{{ps|મામુનીઃ | ના ઘેરથી. પહેલાં ત્યાં ગઈ હતી.}}
{{ps |નંદિનીઃ | એ સારું કર્યું. બધાં મજામાં છે? બા-બાપુજી?
{{ps |નંદિનીઃ | એ સારું કર્યું. બધાં મજામાં છે? બા-બાપુજી?}}
{{ps|મામુનીઃ | હા.
{{ps|મામુનીઃ | હા.}}
{{ps |નંદિનીઃ | મામુની, મારી કેટલી બધી ઇચ્છા હતી કે તું મારે ઘેર આવે… આવી રીતે ક્યારેક બેસીએ… પણ મામુની, તને પણ મારા પર અણગમો તો નથી થતો ને?
{{ps |નંદિનીઃ | મામુની, મારી કેટલી બધી ઇચ્છા હતી કે તું મારે ઘેર આવે… આવી રીતે ક્યારેક બેસીએ… પણ મામુની, તને પણ મારા પર અણગમો તો નથી થતો ને?}}
{{ps|મામુનીઃ | ના ના, નંદિનીબેન, એવું ના બોલશો. તમને હું સમજી શકું છું. તે દિવસે હેમેનભાઈએ કોર્ટમાં કેટલું સાચું કહ્યું હતું કે કોઈક જેને પાપ માનતું હોય એ કદાચ કોઈના જીવનનો આધાર પણ હોય… યોગેન્દ્રને એ વાત કહી શક્યા હોત તો કેટલું સારું થાત!
{{ps|મામુનીઃ | ના ના, નંદિનીબેન, એવું ના બોલશો. તમને હું સમજી શકું છું. તે દિવસે હેમેનભાઈએ કોર્ટમાં કેટલું સાચું કહ્યું હતું કે કોઈક જેને પાપ માનતું હોય એ કદાચ કોઈના જીવનનો આધાર પણ હોય… યોગેન્દ્રને એ વાત કહી શક્યા હોત તો કેટલું સારું થાત!}}
{{ps |નંદિનીઃ | મામુની, મને ખબર છે કે યોગેન્દ્ર મારે લીધે બહુ બેચેન રહેતો હતો; પરંતુ એક વાત હું એને નથી કહી શકી.
{{ps |નંદિનીઃ | મામુની, મને ખબર છે કે યોગેન્દ્ર મારે લીધે બહુ બેચેન રહેતો હતો; પરંતુ એક વાત હું એને નથી કહી શકી.}}
{{ps|મામુનીઃ | કઈ વાત?
{{ps|મામુનીઃ | કઈ વાત?}}
{{ps |નંદિનીઃ | એ વાત હું કોઈને કહી શકી નથી; પરંતુ શી ખબર શાથી આજે તને કહેવાનું મન થઈ આવ્યું છે… સંયમ નથી રાખી શકતી.
{{ps |નંદિનીઃ | એ વાત હું કોઈને કહી શકી નથી; પરંતુ શી ખબર શાથી આજે તને કહેવાનું મન થઈ આવ્યું છે… સંયમ નથી રાખી શકતી.}}
{{ps|મામુનીઃ | કહો નંદિનીબેન, સંકોચ ના રાખશો. મને તમારા મનની વાત કરો… મારા મનની પણ કેટલાક વાતો હવે હું તમને જ કહી શકું એમ છું.
{{ps|મામુનીઃ | કહો નંદિનીબેન, સંકોચ ના રાખશો. મને તમારા મનની વાત કરો… મારા મનની પણ કેટલાક વાતો હવે હું તમને જ કહી શકું એમ છું.}}
{{ps |નંદિનીઃ | આજે લાગણીની ફરી પાછી કોઈ એવી ક્ષણ આવી છે કે જ્યારે મન નિર્બંધ થઈ વહી જવા માગે છે. મામુની, લગ્ન કરી હું આ ઘેર આવી પછી મને ખબર પડી કે મારા પતિ હર્ષદ ભટ્ટ એક બીજી સ્ત્રીને ચાહે છે – માયા ભાર્ગવને. એના વગર તે રહી શકે એમ નથી… એ પોતે ગમે તેટલો પ્રયત્ન કરે એ છતાં ય… ને મામુની, આ વાત એમણે પોતે મને કહી… મારી સાથે લગ્ન શા માટે કર્યું એ પ્રશ્ન પણ હું એમને પૂછી ના શકી.
{{ps |નંદિનીઃ | આજે લાગણીની ફરી પાછી કોઈ એવી ક્ષણ આવી છે કે જ્યારે મન નિર્બંધ થઈ વહી જવા માગે છે. મામુની, લગ્ન કરી હું આ ઘેર આવી પછી મને ખબર પડી કે મારા પતિ હર્ષદ ભટ્ટ એક બીજી સ્ત્રીને ચાહે છે – માયા ભાર્ગવને. એના વગર તે રહી શકે એમ નથી… એ પોતે ગમે તેટલો પ્રયત્ન કરે એ છતાં ય… ને મામુની, આ વાત એમણે પોતે મને કહી… મારી સાથે લગ્ન શા માટે કર્યું એ પ્રશ્ન પણ હું એમને પૂછી ના શકી.}}
{{ps|મામુનીઃ | કોઈના પણ પ્રેમ વગર જીવવું એ તો કેટલું મુશ્કેલ છે!
{{ps|મામુનીઃ | કોઈના પણ પ્રેમ વગર જીવવું એ તો કેટલું મુશ્કેલ છે!}}
{{ps |નંદિનીઃ | હા મામુની ને એટલે જ શૂન્યમના અભાગી એવી હું કોઈની જરાક જેટલી હૂંફ શોધતી હતી ને મેં હેમેન તરફ મૈત્રીનો હાથ લંબાવ્યો – કદાચ પાપ કહો તો પાપ.
{{ps |નંદિનીઃ | હા મામુની ને એટલે જ શૂન્યમના અભાગી એવી હું કોઈની જરાક જેટલી હૂંફ શોધતી હતી ને મેં હેમેન તરફ મૈત્રીનો હાથ લંબાવ્યો – કદાચ પાપ કહો તો પાપ.}}
{{ps|મામુનીઃ | એ આપણી અસહાયતા છે. આપણને એ પ્રેમ ક્યાંક ખેંચી જાય છે, આપણા માટે એ પ્રેમ વિવશતા છે.
{{ps|મામુનીઃ | એ આપણી અસહાયતા છે. આપણને એ પ્રેમ ક્યાંક ખેંચી જાય છે, આપણા માટે એ પ્રેમ વિવશતા છે.}}
{{ps |નંદિનીઃ | પણ મારા માટે એ પ્રેમ દૂષિત થઈને આવ્યો – લાંછન સ્વરૂપમાં મારે પ્રેમને સ્વીકારવો પડ્યો. આ વાત કેમે ય કરી હું યોગેન્દ્રને કહી શકતી નહોતી.
{{ps |નંદિનીઃ | પણ મારા માટે એ પ્રેમ દૂષિત થઈને આવ્યો – લાંછન સ્વરૂપમાં મારે પ્રેમને સ્વીકારવો પડ્યો. આ વાત કેમે ય કરી હું યોગેન્દ્રને કહી શકતી નહોતી.}}
{{ps|મામુનીઃ | તમે આ વાત કહો છો ત્યારે મને મનમાં એ જ થાય છે કે આ વાત તમે યોગેન્દ્રને કહી હોત તો એના હૃદયનો ભાર કેટલો હળવો થાત.
{{ps|મામુનીઃ | તમે આ વાત કહો છો ત્યારે મને મનમાં એ જ થાય છે કે આ વાત તમે યોગેન્દ્રને કહી હોત તો એના હૃદયનો ભાર કેટલો હળવો થાત.}}
{{ps |નંદિનીઃ | જીવનમાં આમે ય હું ઘણી વાર મોડી પડી છું. આવી રીતે ઘણી વાર એકલી બેસું છું, સંગીતની રેકૉર્ડ્સ સાંભળું છું. મારી અંદર જે કશુંક ચાલી રહ્યું છે એની શોધ કરું છું… ઘણી વાર મને એવું લાગે છે કે મારું જીવન તો ઘણું આગળ વહી ગયું છે ને હું પોતે પાછળ રહી ગઈ છું… ચાલ જવા દે, મેં તો મારી જ વાત કરવા માંડી, પણ મામુની, મને એટલું તો કહે કે યોગેન્દ્રને મારા તરફ અણગમો તો નહોતો થઈ ગયો ને?
{{ps |નંદિનીઃ | જીવનમાં આમે ય હું ઘણી વાર મોડી પડી છું. આવી રીતે ઘણી વાર એકલી બેસું છું, સંગીતની રેકૉર્ડ્સ સાંભળું છું. મારી અંદર જે કશુંક ચાલી રહ્યું છે એની શોધ કરું છું… ઘણી વાર મને એવું લાગે છે કે મારું જીવન તો ઘણું આગળ વહી ગયું છે ને હું પોતે પાછળ રહી ગઈ છું… ચાલ જવા દે, મેં તો મારી જ વાત કરવા માંડી, પણ મામુની, મને એટલું તો કહે કે યોગેન્દ્રને મારા તરફ અણગમો તો નહોતો થઈ ગયો ને?}}
{{ps|મામુનીઃ | ના ઊલટાનું એ તો તમને સુખી જોવા ઇચ્છતો હતો.
{{ps|મામુનીઃ | ના ઊલટાનું એ તો તમને સુખી જોવા ઇચ્છતો હતો.}}
{{ps |નંદિનીઃ | એમ કોઈની સુખી જોવાની ઇચ્છાથી સુખી થઈ શકાતું હોત તો કેવું સારું! મામુની, સાચું માનીશ! છેલ્લા કેટલા ય સમયથી હું તારા સુખની નિરંતર પ્રાર્થના કરતી હતી પરંતુ મારી પ્રાર્થના પણ ના ફળી.
{{ps |નંદિનીઃ | એમ કોઈની સુખી જોવાની ઇચ્છાથી સુખી થઈ શકાતું હોત તો કેવું સારું! મામુની, સાચું માનીશ! છેલ્લા કેટલા ય સમયથી હું તારા સુખની નિરંતર પ્રાર્થના કરતી હતી પરંતુ મારી પ્રાર્થના પણ ના ફળી.}}
{{ps|મામુનીઃ | નંદિનીબેન, હું કોર્ટમાં જે કાંઈ બોલી, જે કાંઈ વર્તી એને લીધે તમને મારા તરફ રોષ તો નથી થયો ને?
{{ps|મામુનીઃ | નંદિનીબેન, હું કોર્ટમાં જે કાંઈ બોલી, જે કાંઈ વર્તી એને લીધે તમને મારા તરફ રોષ તો નથી થયો ને?}}
{{ps |નંદિનીઃ | ના ના, તારા અંતરાત્માના અવાજને વશ થઈ તેં જે કાંઈ કર્યું છે એ બરાબર છે.
{{ps |નંદિનીઃ | ના ના, તારા અંતરાત્માના અવાજને વશ થઈ તેં જે કાંઈ કર્યું છે એ બરાબર છે.}}
{{ps|મામુનીઃ | ને આમેય જીવનમાં ક્યારેક દુઃખની એવી સીમા પર, એના એવા પ્રદેશમાં આવીને ઊભા રહીએ છીએ કે જ્યારે કોઈના પર પણ રોષ નથી રહેતો. ના, દુઃખ ઊભું કરનાર તરફ પણ નહિ. મનમાં જાણે કશું ખાલીપણું ઊભું થાય છે.
{{ps|મામુનીઃ | ને આમેય જીવનમાં ક્યારેક દુઃખની એવી સીમા પર, એના એવા પ્રદેશમાં આવીને ઊભા રહીએ છીએ કે જ્યારે કોઈના પર પણ રોષ નથી રહેતો. ના, દુઃખ ઊભું કરનાર તરફ પણ નહિ. મનમાં જાણે કશું ખાલીપણું ઊભું થાય છે.}}
{{ps |નંદિનીઃ | હા, મામુની, એવી ક્ષણ કે જ્યારે દરેક માણસ તરફ આપણને ફક્ત અનુકંપા જ થાય છે.
{{ps |નંદિનીઃ | હા, મામુની, એવી ક્ષણ કે જ્યારે દરેક માણસ તરફ આપણને ફક્ત અનુકંપા જ થાય છે.}}
{{ps|મામુનીઃ | નંદિનીબેન!
{{ps|મામુનીઃ | નંદિનીબેન!}}
{{ps |નંદિનીઃ | આવ, મામુની, મારી વધારે પાસે આવ.
{{ps |નંદિનીઃ | આવ, મામુની, મારી વધારે પાસે આવ.}}
{{ps|મામુનીઃ | કદાચ તમે પોતે અશાંત હશો; પરંતુ તમારી પાસે, તમારી આજુબાજુ મને ઘણી શાંતિ લાગે છે. નંદિનીબેન, મારું દુઃખ મારા માટે અસહ્ય બની ગયું હતું.
{{ps|મામુનીઃ | કદાચ તમે પોતે અશાંત હશો; પરંતુ તમારી પાસે, તમારી આજુબાજુ મને ઘણી શાંતિ લાગે છે. નંદિનીબેન, મારું દુઃખ મારા માટે અસહ્ય બની ગયું હતું.}}
{{ps |નંદિનીઃ | જાણું છું મામુની, તું તારા વિશે ખાસ કશું બોલતી નથી, પરંતુ તારી વેદના, મૌનની વેદના છે.
{{ps |નંદિનીઃ | જાણું છું મામુની, તું તારા વિશે ખાસ કશું બોલતી નથી, પરંતુ તારી વેદના, મૌનની વેદના છે.}}
{{ps|મામુનીઃ | પરંતુ આજે શી ખબર શાથી તમારા ખભા પર માથું મૂકી થોડું રડી લેવાનું મન થાય છે. મારા આંખના ખૂણે થીજી ગયેલાં મારાં બેચાર આંસુઓની વાત તમને કહેવાનું મન થઈ આવ્યું છે.
{{ps|મામુનીઃ | પરંતુ આજે શી ખબર શાથી તમારા ખભા પર માથું મૂકી થોડું રડી લેવાનું મન થાય છે. મારા આંખના ખૂણે થીજી ગયેલાં મારાં બેચાર આંસુઓની વાત તમને કહેવાનું મન થઈ આવ્યું છે.}}
{{ps |નંદિનીઃ | મામુની, વહી જવા દે એ આંસુઓને.
{{ps |નંદિનીઃ | મામુની, વહી જવા દે એ આંસુઓને.}}
{{ps|મામુનીઃ | નંદિનીબેન, કેટલાક સમય પહેલાં હું રોજ એક સપનું જોયા કરતી હતી, એમાં રૂના પોલ જેવો સફેદ ને સૂર્યના તડકામાં ચાંદીની જેમ ચમકતો બરફીલો પ્રદેશ જોતી, એમાં ઊંચાં ઊંચાં, ચારેબાજુ ફેલાયેલાં ઘટાદાર દેવદારનાં વૃક્ષો જોતી, એની છાયામાં કૂણું કૂણું લીલું લીલું ઘાસ ઊગ્યું હોય એવી આછાપાતળા વળાંકવાળી, કવિતાના લય જેવી નાજુક આછા સરકતા ઢોળાવવાળી ધરતી જોતી, એના એક ખૂણામાં લાલ નળિયાવાળું નાનકડું રમકડા જેવું – ‘હટ’ જેવું, મારું ઘર જોતી… ને ચારેબાજુ શ્યામગુલાબનાં ફૂલો ઊગ્યાં હોય ને એ ફૂલોની વચ્ચે હું કોઈકની રાહ જોતી હોઉં… પરંતુ નંદિનીબેન, મારા એ શ્યામગુલાબનાં ફૂલો કરમાઈ ગયાં.
{{ps|મામુનીઃ | નંદિનીબેન, કેટલાક સમય પહેલાં હું રોજ એક સપનું જોયા કરતી હતી, એમાં રૂના પોલ જેવો સફેદ ને સૂર્યના તડકામાં ચાંદીની જેમ ચમકતો બરફીલો પ્રદેશ જોતી, એમાં ઊંચાં ઊંચાં, ચારેબાજુ ફેલાયેલાં ઘટાદાર દેવદારનાં વૃક્ષો જોતી, એની છાયામાં કૂણું કૂણું લીલું લીલું ઘાસ ઊગ્યું હોય એવી આછાપાતળા વળાંકવાળી, કવિતાના લય જેવી નાજુક આછા સરકતા ઢોળાવવાળી ધરતી જોતી, એના એક ખૂણામાં લાલ નળિયાવાળું નાનકડું રમકડા જેવું – ‘હટ’ જેવું, મારું ઘર જોતી… ને ચારેબાજુ શ્યામગુલાબનાં ફૂલો ઊગ્યાં હોય ને એ ફૂલોની વચ્ચે હું કોઈકની રાહ જોતી હોઉં… પરંતુ નંદિનીબેન, મારા એ શ્યામગુલાબનાં ફૂલો કરમાઈ ગયાં.}}
{{ps |નંદિનીઃ | આ સપનાનું ખેંચાણ જ એવું હોય છે… જેટલા બળથી ખેંચે છે એટલા જ બળથી આપણને પાછા ધકેલી દે છે.
{{ps |નંદિનીઃ | આ સપનાનું ખેંચાણ જ એવું હોય છે… જેટલા બળથી ખેંચે છે એટલા જ બળથી આપણને પાછા ધકેલી દે છે.}}
{{ps|મામુનીઃ | પણ એની પછડાટ કેટલી બધી કારમી હોય છે?
{{ps|મામુનીઃ | પણ એની પછડાટ કેટલી બધી કારમી હોય છે?}}
{{ps |નંદિનીઃ | એમાં આપણને એકબીજાની હૂંફ ના હોય તો આપણે કદાચ જીવી જ ના શકીએ.
{{ps |નંદિનીઃ | એમાં આપણને એકબીજાની હૂંફ ના હોય તો આપણે કદાચ જીવી જ ના શકીએ.}}
{{ps|મામુનીઃ | આ જીવન જીવવાની મથામણ, આ ખાલીપણું ને આ એકલતા આપણને કેવા કોરી ખાય છે! આપણને ભાન થાય છે કે આપણે કેટલા અસહાય છીએ ને આ એકાકીપણામાં જ આપણને લાગે છે કે આ વિશાળ માનવજીવનના આપણે તો માત્ર એક અંશ છીએ.
{{ps|મામુનીઃ | આ જીવન જીવવાની મથામણ, આ ખાલીપણું ને આ એકલતા આપણને કેવા કોરી ખાય છે! આપણને ભાન થાય છે કે આપણે કેટલા અસહાય છીએ ને આ એકાકીપણામાં જ આપણને લાગે છે કે આ વિશાળ માનવજીવનના આપણે તો માત્ર એક અંશ છીએ.}}
{{ps |નંદિનીઃ | એટલે જ આપણે એકબીજાનું અવલંબન તો જોઈએ જ છે.
{{ps |નંદિનીઃ | એટલે જ આપણે એકબીજાનું અવલંબન તો જોઈએ જ છે.}}
{{ps|મામુનીઃ | નંદિનીબેન, એટલે જ હું મારા મનની એક વાત તમને કહેવા માગું છું.
{{ps|મામુનીઃ | નંદિનીબેન, એટલે જ હું મારા મનની એક વાત તમને કહેવા માગું છું.}}
{{ps |નંદિનીઃ | કહે, તારા મનમાં જે કાંઈ ચાલતું હોય તે બધું જ મન કહે.
{{ps |નંદિનીઃ | કહે, તારા મનમાં જે કાંઈ ચાલતું હોય તે બધું જ મન કહે.}}
{{ps|મામુનીઃ | તમને આ વાત કઈ રીતે કહું એની મૂંઝવણ થાય છે. એ વાત સાંભળીને કદાચ તમને આઘાત લાગશે. ખબર નથી કે મારા વિશે તમે કેવો અભિપ્રાય બાંધશો.
{{ps|મામુનીઃ | તમને આ વાત કઈ રીતે કહું એની મૂંઝવણ થાય છે. એ વાત સાંભળીને કદાચ તમને આઘાત લાગશે. ખબર નથી કે મારા વિશે તમે કેવો અભિપ્રાય બાંધશો.}}
{{ps |નંદિનીઃ | કહે મામુની, મને કહેવામાં કશો સંકોચ ના રાખીશ.
{{ps |નંદિનીઃ | કહે મામુની, મને કહેવામાં કશો સંકોચ ના રાખીશ.}}
{{ps|મામુનીઃ | હું વડોદરા બા-બાપુજી પાસે હતી ને…
{{ps|મામુનીઃ | હું વડોદરા બા-બાપુજી પાસે હતી ને…}}
{{ps |નંદિનીઃ | હા હા, ત્યારે શું બન્યું?
{{ps |નંદિનીઃ | હા હા, ત્યારે શું બન્યું?}}
{{ps|મામુનીઃ | એ કે… એ કે… મારે તમારા ને યોગેન્દ્રના ભાઈ સુરેન્દ્ર સાથે હવે લગ્ન કરી લેવાં.
{{ps|મામુનીઃ | એ કે… એ કે… મારે તમારા ને યોગેન્દ્રના ભાઈ સુરેન્દ્ર સાથે હવે લગ્ન કરી લેવાં.}}
{{ps |નંદિનીઃ | તેં… તેં શું કહ્યું?
{{ps |નંદિનીઃ | તેં… તેં શું કહ્યું?}}
{{ps|મામુનીઃ | મેં… મેં… હા પાડી.
{{ps|મામુનીઃ | મેં… મેં… હા પાડી.}}
{{ps |નંદિનીઃ | સાચે જ! ખરેખર! આ એટલા બધા સારા સમાચાર છે કે હું જે કાંઈ સાંભળી રહી છું એ સાચું જ સાંભળી રહી છું ને?
{{ps |નંદિનીઃ | સાચે જ! ખરેખર! આ એટલા બધા સારા સમાચાર છે કે હું જે કાંઈ સાંભળી રહી છું એ સાચું જ સાંભળી રહી છું ને?}}
{{ps|મામુનીઃ | નંદિનીબેન, મને ખબર છે કે મારા આ નિર્ણયથી જાતજાતની ચર્ચા – આશંકા થશે, થોડાક જ સમયમાં મેં મારું મન બદલ્યું એથી–
{{ps|મામુનીઃ | નંદિનીબેન, મને ખબર છે કે મારા આ નિર્ણયથી જાતજાતની ચર્ચા – આશંકા થશે, થોડાક જ સમયમાં મેં મારું મન બદલ્યું એથી–}}
{{ps |નંદિનીઃ | ના ના, મામુની, એવું ના વિચારીશ. મેં તને હમણાં જ ના કહ્યું કે અળગા પડી ગયેલા જમીનના ટાપુની જેમ આપણે સાવ એકાકી રહી શકતા નથી. કારમામાં કારમી આપત્તિમાં આપણે કોઈની હૂંફ જોઈએ છીએ. દુઃખનો ભાર હળવો કરવા માટે પણ આપણને કશોક આધાર, કોઈનું અવલંબન જોઈએ છે. તેં જ ના કહ્યું કે આ વિશાળ માનવજીવનના આપણે તો માત્ર એક નાનકડા અંશ જ છીએ?
{{ps |નંદિનીઃ | ના ના, મામુની, એવું ના વિચારીશ. મેં તને હમણાં જ ના કહ્યું કે અળગા પડી ગયેલા જમીનના ટાપુની જેમ આપણે સાવ એકાકી રહી શકતા નથી. કારમામાં કારમી આપત્તિમાં આપણે કોઈની હૂંફ જોઈએ છીએ. દુઃખનો ભાર હળવો કરવા માટે પણ આપણને કશોક આધાર, કોઈનું અવલંબન જોઈએ છે. તેં જ ના કહ્યું કે આ વિશાળ માનવજીવનના આપણે તો માત્ર એક નાનકડા અંશ જ છીએ?}}
{{ps|મામુનીઃ | છતાં ય નંદિનીબેન, મેં આ જે કાંઈ વિચાર્યું એનાથી સહુ કોઈને આશ્ચર્ય થવાનું. મારો આ નિર્ણય બધા સહેલાઈથી નહિ સ્વીકારી લે. નંદિનીબેન મારી સાથે સંકળાયેલી, લાગણીના સંબંધ – અનુબંધથી સંકળાયેલી તમામ વ્યક્તિઓના મનમાં મારે માટે દુઃખ છે… એ તમામ વ્યક્તિઓના હૃદયમાં હું એ દુઃખને બદલે સુખ જોવા ઇચ્છું છું. તમે મારો આ સંબંધ સ્વીકાર્યો એથી મારું મન હળવું થયું. તમે મને આશીર્વાદ આપો.
{{ps|મામુનીઃ | છતાં ય નંદિનીબેન, મેં આ જે કાંઈ વિચાર્યું એનાથી સહુ કોઈને આશ્ચર્ય થવાનું. મારો આ નિર્ણય બધા સહેલાઈથી નહિ સ્વીકારી લે. નંદિનીબેન મારી સાથે સંકળાયેલી, લાગણીના સંબંધ – અનુબંધથી સંકળાયેલી તમામ વ્યક્તિઓના મનમાં મારે માટે દુઃખ છે… એ તમામ વ્યક્તિઓના હૃદયમાં હું એ દુઃખને બદલે સુખ જોવા ઇચ્છું છું. તમે મારો આ સંબંધ સ્વીકાર્યો એથી મારું મન હળવું થયું. તમે મને આશીર્વાદ આપો.}}
{{ps |નંદિનીઃ | મામુની, આવ મારા ખભા પર તારું માથું ઢાળી દે. એક માની જેમ મારે તારા મુલાયમ વાળ પંપાળવા છે… મને શાંતિ મળે છે… મામુની, આ પાપી સ્ત્રીને જો આશીર્વાદ આપવાનો અધિકાર હોય તો હું તને આશીર્વાદ આપું છે કે કોઈ બરફીલા પ્રદેશની લીલીછમ ધરતીના ઢોળાવના કોઈ ખૂણે તારું ‘હટ’, તારું ઘર થશે ને એના આંગણામાં, તારી આજુબાજુ શ્યામગુલાબનાં અસંખ્ય ફૂલો ખીલશે ને એ ફૂલોની વચ્ચે કોઈકના માટે તું કશુંક ગૂંથતી હોઈશ ને દેવદારનાં ઊંચાં ઊંચાં વૃક્ષોની ટોચે તારી દૃષ્ટિ માંડી કોઈકની રાહ જોતી હોઈશ.
{{ps |નંદિનીઃ | મામુની, આવ મારા ખભા પર તારું માથું ઢાળી દે. એક માની જેમ મારે તારા મુલાયમ વાળ પંપાળવા છે… મને શાંતિ મળે છે… મામુની, આ પાપી સ્ત્રીને જો આશીર્વાદ આપવાનો અધિકાર હોય તો હું તને આશીર્વાદ આપું છે કે કોઈ બરફીલા પ્રદેશની લીલીછમ ધરતીના ઢોળાવના કોઈ ખૂણે તારું ‘હટ’, તારું ઘર થશે ને એના આંગણામાં, તારી આજુબાજુ શ્યામગુલાબનાં અસંખ્ય ફૂલો ખીલશે ને એ ફૂલોની વચ્ચે કોઈકના માટે તું કશુંક ગૂંથતી હોઈશ ને દેવદારનાં ઊંચાં ઊંચાં વૃક્ષોની ટોચે તારી દૃષ્ટિ માંડી કોઈકની રાહ જોતી હોઈશ.}}
(મામુનીનાં શ્યામગુલાબ)
{{Right|(મામુનીનાં શ્યામગુલાબ)}}
*
*
18,450

edits

Navigation menu