ગુજરાતી એકાંકીસંપદા/અહલ્યા, હજી મોક્ષ પામી નથી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 3: Line 3:




{{ps
|સ્થળઃ
|ઉચ્ચ મધ્યમવર્ગના પરિવારનું ઘર.
}}
{{ps
|સમયઃ
|રવિવારની સવાર, ને પછીના દસ દિવસ.
}}
{{ps
|વાતાવરણઃ
|અનાયાસે જન્મેલા ઉદ્વેગભર્યું
}}
{{center block|title='''પાત્રો'''|
{{center block|title='''પાત્રો'''|
'''પિયાસી – ૨૬, મેધાવી, આધુનિક યુવતી, ટીવી પ્રૉડ્યૂસર '''<br>
'''પિયાસી – ૨૬, મેધાવી, આધુનિક યુવતી, ટીવી પ્રૉડ્યૂસર '''<br>
Line 14: Line 26:
}}
}}


સ્થળઃ ઉચ્ચ મધ્યમવર્ગના પરિવારનું ઘર.
{{ps|રંગમંચઃ | ફ્લૅટ પ્રતીકાત્મક, ડાબે રસોડું, વચ્ચે ડ્રૉઇંગરૂમ, જમણે પિયાસીનો રૂમ. ત્રણ ક્ષેત્રનું વિભાજન પ્રકાશથી વધુ સ્પષ્ટ થાય, જે ભાગ ન વપરાય ત્યાંથી પ્રકાશ વિલાઈ જાય. ડાબે આગળ ડાઇનિંગ ટેબલ, પાછળ રસોડું. ડ્રૉઇંગરૂમમાં સોફા, બે પફ્ફી, વાઇડ-સ્ક્રીન ટીવી, ફોન. પિયાસીના રૂમમાં સેટી, ટ્રિપોય, બુક્સ, લટકતી કઠપૂતળી.}}
સમયઃ રવિવારની સવાર, ને પછીના દસ દિવસ.
વાતાવરણઃ અનાયાસે જન્મેલા ઉદ્વેગભર્યું
 
{{ps|રંગમંચઃ | ફ્લૅટ પ્રતીકાત્મક, ડાબે રસોડું, વચ્ચે ડ્રૉઇંગરૂમ, જમણે પિયાસીનો રૂમ. ત્રણ ક્ષેત્રનું વિભાજન પ્રકાશથી વધુ સ્પષ્ટ થાય, જે ભાગ ન વપરાય ત્યાંથી પ્રકાશ વિલાઈ જાય. ડાબે આગળ ડાઇનિંગ ટેબલ, પાછળ રસોડું. ડ્રૉઇંગરૂમમાં સોફા, બે પફ્ફી, વાઇડ-સ્ક્રીન ટીવી, ફોન. પિયાસીના રૂમમાં સેટી, ટ્રિપોય, બુક્સ, લટકતી કઠપૂતળી.
(પડદો ખૂલતાં નેપથ્યે પાશ્ચાત્ય સંગીત વાગતું હોય. એના લયમાં દેહ હિલોળતી પ્રસન્નચિત્ત પિયાસી ચાની ટ્રે લાવી ટેબલ પર મૂકે. ટ્રેમાં ટી-કોઝીવાળી કૅટલ હોય. પિયાસીએ લુંગી પર કફની પહેરી હોય. મમ્મા-પપ્પાને સાદ દેતી પિયાસી પાછી જાય. રસોડામાંથી ત્રણ-ચાર કથ્થઈ રંગની માટીની કુલડીઓ લાવી, ઊંચી કરી પ્રશંસામાં જોતી. નોંધાય એમ ફેરવી ફેરવીને ટેબલ પર મૂકે. પછી સાદ પાડે.)
(પડદો ખૂલતાં નેપથ્યે પાશ્ચાત્ય સંગીત વાગતું હોય. એના લયમાં દેહ હિલોળતી પ્રસન્નચિત્ત પિયાસી ચાની ટ્રે લાવી ટેબલ પર મૂકે. ટ્રેમાં ટી-કોઝીવાળી કૅટલ હોય. પિયાસીએ લુંગી પર કફની પહેરી હોય. મમ્મા-પપ્પાને સાદ દેતી પિયાસી પાછી જાય. રસોડામાંથી ત્રણ-ચાર કથ્થઈ રંગની માટીની કુલડીઓ લાવી, ઊંચી કરી પ્રશંસામાં જોતી. નોંધાય એમ ફેરવી ફેરવીને ટેબલ પર મૂકે. પછી સાદ પાડે.)
{{ps|પિયાસીઃ | મૉમ! પૉપ! ચાલો, ચા પીવા, ઇટ્સ રેડી!
{{ps|પિયાસીઃ | મૉમ! પૉપ! ચાલો, ચા પીવા, ઇટ્સ રેડી!}}
(કોઈ ઉત્તેજનામાં બે હથેળી ઘસતી પિયાસી ટેબલ ગોઠવતી આસપાસ ફરે. સંગીતના લયમાં લચકારા લે. ત્યાં અંબોડો વાળતાં ઇન્દુ ને કફનીનું બટન બંધ કરતો માધવ પ્રવેશે. પિયાસી નોંધે)
(કોઈ ઉત્તેજનામાં બે હથેળી ઘસતી પિયાસી ટેબલ ગોઠવતી આસપાસ ફરે. સંગીતના લયમાં લચકારા લે. ત્યાં અંબોડો વાળતાં ઇન્દુ ને કફનીનું બટન બંધ કરતો માધવ પ્રવેશે. પિયાસી નોંધે)
ખરા ઊંઘણશી છો તમે, રવિવાર હોય તો શું થયું!
ખરા ઊંઘણશી છો તમે, રવિવાર હોય તો શું થયું!
(પિયાસી હવામાં પંજા ગોઠવી ઇન્દુનો ક્લૉઝઅપ લેવાનો ઍંગલ જોતી હોય તેમ નજીક જાય. ઇન્દુ સંખાતી અવગણે.)
(પિયાસી હવામાં પંજા ગોઠવી ઇન્દુનો ક્લૉઝઅપ લેવાનો ઍંગલ જોતી હોય તેમ નજીક જાય. ઇન્દુ સંખાતી અવગણે.)
{{ps|ઇન્દુઃ| આમ તો રોજ અમારે તને ઢંઢોળવી પડે છે.
{{ps|ઇન્દુઃ| આમ તો રોજ અમારે તને ઢંઢોળવી પડે છે.}}
{{ps|માધવઃ| પચ્ચાસ વખત. ઊઠ બેટા ઊઠ! (લાડમાં પિયાસી મા-બાપને ‘હગ’ કરે)
{{ps|માધવઃ| પચ્ચાસ વખત. ઊઠ બેટા ઊઠ! (લાડમાં પિયાસી મા-બાપને ‘હગ’ કરે)}}
{{ps|ઇન્દુઃ| આજે તું વહેલી ઊઠી ગઈ એટલે શું અમારેય…
{{ps|ઇન્દુઃ| આજે તું વહેલી ઊઠી ગઈ એટલે શું અમારેય…}}
{{ps|માધવઃ| (આશ્ચર્યમાં કુલડી નોંધી) ઓહો…! એમ બોલ ને ત્યારે, આ કુલડીનું એક્સાઇટમેન્ટ છે!
{{ps|માધવઃ| (આશ્ચર્યમાં કુલડી નોંધી) ઓહો…! એમ બોલ ને ત્યારે, આ કુલડીનું એક્સાઇટમેન્ટ છે!}}
{{ps|પિયાસીઃ | (કુલડી લઈ જાળવીને મૂકી, લાડમાં રિસાતાં) તમે નહીં ઊઠ્યા, એટલે મારે ચા બનાવવી પડી. (માધવ પિયાસીને લાડ કરે.)
{{ps|પિયાસીઃ | (કુલડી લઈ જાળવીને મૂકી, લાડમાં રિસાતાં) તમે નહીં ઊઠ્યા, એટલે મારે ચા બનાવવી પડી. (માધવ પિયાસીને લાડ કરે.)}}
{{ps|ઇન્દુઃ| તે એમાં શું દૂબળી પડી ગઈ તું?
{{ps|ઇન્દુઃ| તે એમાં શું દૂબળી પડી ગઈ તું?}}
{{ps|પિયાસીઃ | (માધવને બેસતાં રોકી) ત્યાં નહીં પાપા, અહીંયાં બેસો (બાજુની ખુરસી ચીંધે) ને મૉમ, તું ત્યાં બેસ, મારી સામે.
{{ps|પિયાસીઃ | (માધવને બેસતાં રોકી) ત્યાં નહીં પાપા, અહીંયાં બેસો (બાજુની ખુરસી ચીંધે) ને મૉમ, તું ત્યાં બેસ, મારી સામે.}}
{{ps|ઇન્દુઃ| (બેસતાં) ઑર્ડર ન કર. તારા દૂરદર્શનનો આ કંઈ સ્ટુડિયો નથી, નથી અમે તારાં આર્ટિસ્ટો! ને જો, માધવ પંદર દિવસની ટૂર પછી પાછો આવ્યો છે તે શાંતિથી અમને બે વાત કરવા દેજે. પાપા-પાપાની વચ્ચે ડબડબ ન કરતી, સમજી!
{{ps|ઇન્દુઃ| (બેસતાં) ઑર્ડર ન કર. તારા દૂરદર્શનનો આ કંઈ સ્ટુડિયો નથી, નથી અમે તારાં આર્ટિસ્ટો! ને જો, માધવ પંદર દિવસની ટૂર પછી પાછો આવ્યો છે તે શાંતિથી અમને બે વાત કરવા દેજે. પાપા-પાપાની વચ્ચે ડબડબ ન કરતી, સમજી!}}
{{ps|માધવઃ| (વાત ઉડાવતાં) પિયુ, ચા ચા કરતી’તી તે ચા આપને હવે!
{{ps|માધવઃ| (વાત ઉડાવતાં) પિયુ, ચા ચા કરતી’તી તે ચા આપને હવે!}}
{{ps|ઇન્દુઃ| કપાળ આપશે મારું, કપ-રકાબી ક્યાં લાવી છે! (ઇન્દુ ઊભી થાય)
{{ps|ઇન્દુઃ| કપાળ આપશે મારું, કપ-રકાબી ક્યાં લાવી છે! (ઇન્દુ ઊભી થાય)}}
{{ps|પિયાસીઃ | (રોકતાં) જરૂર નથી. (કુલડી ચીંધી) આજે કુલડીમાં ચા પીશું. ધરતીના ધાવણની સોડમ આવે એવી કોરી કુલડીમાં. આપણને નવો અનુભવ કરાવવા પાપા છેક કલકત્તાથી લાવ્યા છે. નહીં પાપા!
{{ps|પિયાસીઃ | (રોકતાં) જરૂર નથી. (કુલડી ચીંધી) આજે કુલડીમાં ચા પીશું. ધરતીના ધાવણની સોડમ આવે એવી કોરી કુલડીમાં. આપણને નવો અનુભવ કરાવવા પાપા છેક કલકત્તાથી લાવ્યા છે. નહીં પાપા!}}
{{ps|ઇન્દુઃ| (છણકો કરતાં) ઠીકરાં લાવ્યા છે પાપા. ઢાકાની સાડીઓના બદલે.
{{ps|ઇન્દુઃ| (છણકો કરતાં) ઠીકરાં લાવ્યા છે પાપા. ઢાકાની સાડીઓના બદલે.}}
{{ps|માધવઃ| ધિસ ઇઝ નોટ ફેર, ઇન્દુ!
{{ps|માધવઃ| ધિસ ઇઝ નોટ ફેર, ઇન્દુ!}}
{{ps|પિયાસઃ| છોડો ને પાપા, આમ તો મમ્મા ઍડ્વાન્સ એજ્યુકેશન શાળાની પ્રિન્સિપાલ છે, પણ એની અપેક્ષાઓ છે ટ્રેડિશનલ ઢાકાની સાડી! (પિયાસી ટી-કોઝી કાઢી, કુલડી ઉપાડે, ઇન્દુ ખૂંચવી લે)
{{ps|પિયાસઃ| છોડો ને પાપા, આમ તો મમ્મા ઍડ્વાન્સ એજ્યુકેશન શાળાની પ્રિન્સિપાલ છે, પણ એની અપેક્ષાઓ છે ટ્રેડિશનલ ઢાકાની સાડી! (પિયાસી ટી-કોઝી કાઢી, કુલડી ઉપાડે, ઇન્દુ ખૂંચવી લે)}}
{{ps|ઇન્દુઃ| જો બેટા, કુલડીઓ સરસ ઘાટીલી છે. આપણે એને ચીતરી, રોનકદાર બનાવી, ટેબલ પર ગોઠવીશું. સરસ દેખાશે. ઑરિયેન્ટલ ડેકો-પીસ એશ-ટ્રે, પેન-હોલ્ડર.
{{ps|ઇન્દુઃ| જો બેટા, કુલડીઓ સરસ ઘાટીલી છે. આપણે એને ચીતરી, રોનકદાર બનાવી, ટેબલ પર ગોઠવીશું. સરસ દેખાશે. ઑરિયેન્ટલ ડેકો-પીસ એશ-ટ્રે, પેન-હોલ્ડર.}}
(પિયાસી બીજી કુલડી લે. ઇન્દુ માધવને) તમેય શું ભૂડીભૂખ કુલડીઓ લાવીને ધાંધિયા કરાવતા હશો, આવા!
(પિયાસી બીજી કુલડી લે. ઇન્દુ માધવને) તમેય શું ભૂડીભૂખ કુલડીઓ લાવીને ધાંધિયા કરાવતા હશો, આવા!
{{ps|પિયાસીઃ | (ઇન્દુની હાથની કુલડી ચીંધી) એ રાખ તું તારા પાસે, તારા ભાગની કુલડી, ડેકો-પીસ બનાવજે, ઑરિયેન્ટલ. (માધવને) પાપા, ચાલો આપણે ચા પીએ કુલડીમાં, ટેસડાથી (સ્ટેશન પર ફરતા ફેરિયાની જેમ સાદ પાડી) ચાઈય… ગરમ ચાઈય… કુલડીની ચાઈય.
{{ps|પિયાસીઃ | (ઇન્દુની હાથની કુલડી ચીંધી) એ રાખ તું તારા પાસે, તારા ભાગની કુલડી, ડેકો-પીસ બનાવજે, ઑરિયેન્ટલ. (માધવને) પાપા, ચાલો આપણે ચા પીએ કુલડીમાં, ટેસડાથી (સ્ટેશન પર ફરતા ફેરિયાની જેમ સાદ પાડી) ચાઈય… ગરમ ચાઈય… કુલડીની ચાઈય.}}
{{ps|માધવઃ| (ટ્રેનની બારીમાંથી જોતો હોય તેમ) એય ખોખી, એક દો ચાય! (પિયાસી કુલડીમાં ચા ભરી માધવને ધરે, ને ઇન્દુને પૂછે)
{{ps|માધવઃ| (ટ્રેનની બારીમાંથી જોતો હોય તેમ) એય ખોખી, એક દો ચાય! (પિયાસી કુલડીમાં ચા ભરી માધવને ધરે, ને ઇન્દુને પૂછે)}}
{{ps|પિયાસીઃ | તને જોઈએ છે કુલડીમાં કે પછી કાચનો કપ લઈ આવું સફેદ, ચાયના બોનનો ફૂલવાળો.
{{ps|પિયાસીઃ | તને જોઈએ છે કુલડીમાં કે પછી કાચનો કપ લઈ આવું સફેદ, ચાયના બોનનો ફૂલવાળો.}}
{{ps|ઇન્દુઃ| (કટાણું મોં કરી કુલડી ધરતાં) એવી છે ને જિદ્દી, બસ ધાર્યું જ કરીને જંપશે. (પિયાસી ચા આપે, પોતે લે, પછી પગ ઊંચા લઈ ખુરશીમાં ગોઠવાઈ. ધારથી કુલડી પકડી, લિજ્જતથી ચૂસકી લે.)
{{ps|ઇન્દુઃ| (કટાણું મોં કરી કુલડી ધરતાં) એવી છે ને જિદ્દી, બસ ધાર્યું જ કરીને જંપશે. (પિયાસી ચા આપે, પોતે લે, પછી પગ ઊંચા લઈ ખુરશીમાં ગોઠવાઈ. ધારથી કુલડી પકડી, લિજ્જતથી ચૂસકી લે.)}}
{{ps|પિયાસીઃ | (ઉત્તેજનામાં) વાહ! ફેન્ટાસ્ટિક!
{{ps|પિયાસીઃ | (ઉત્તેજનામાં) વાહ! ફેન્ટાસ્ટિક!}}
{{ps|માધવઃ| ચા, કુલડી કે તારો પાપા!
{{ps|માધવઃ| ચા, કુલડી કે તારો પાપા!}}
{{ps|પિયાસીઃ | કુલડીનું કોરાપણું ચાના સ્પર્શે ફીણ જેવું પરપોટાય છે, એઝ ઇફ શેરિંગ અ સિક્રેટ! વિસ્પરિંગ! પાપા, કાલે ફરીથી પીશું ચા, આ જ મીઠડી કુલડીમાં.
{{ps|પિયાસીઃ | કુલડીનું કોરાપણું ચાના સ્પર્શે ફીણ જેવું પરપોટાય છે, એઝ ઇફ શેરિંગ અ સિક્રેટ! વિસ્પરિંગ! પાપા, કાલે ફરીથી પીશું ચા, આ જ મીઠડી કુલડીમાં.}}
{{ps|ઇન્દુઃ| (પ્રતિકારમાં) ના નથી પીવાની, વપરાયેલી કુલડી પછી શું કામની?
{{ps|ઇન્દુઃ| (પ્રતિકારમાં) ના નથી પીવાની, વપરાયેલી કુલડી પછી શું કામની?}}
{{ps|પિયાસીઃ | (અણગમામાં) એટલે! તું ના પીતી. તું છો જ એવી.
{{ps|પિયાસીઃ | (અણગમામાં) એટલે! તું ના પીતી. તું છો જ એવી.}}
{{ps|માધવઃ| (વાત ઉડાડતાં) પિયુ, થોડી ચા આપ વધુ, (પિયાસી આપે) તમે બે જીભાજોડી પછી કરજો. પહેલાં સોસાયટીમાં કંઈ નવા-જૂની થઈ હોય એની વાત કરો જેથી ચોતરે બેઠાં કુલડીમાં ચા ચસૂકતાં, ચોવટ કરતાં હોઈએ એવો મજો આવી જાય.
{{ps|માધવઃ| (વાત ઉડાડતાં) પિયુ, થોડી ચા આપ વધુ, (પિયાસી આપે) તમે બે જીભાજોડી પછી કરજો. પહેલાં સોસાયટીમાં કંઈ નવા-જૂની થઈ હોય એની વાત કરો જેથી ચોતરે બેઠાં કુલડીમાં ચા ચસૂકતાં, ચોવટ કરતાં હોઈએ એવો મજો આવી જાય.}}
{{ps|પિયાસીઃ | તમેય શું પાપા, ડોસીની જેમ પંચાત કરો છો.
{{ps|પિયાસીઃ | તમેય શું પાપા, ડોસીની જેમ પંચાત કરો છો.}}
{{ps|માધવઃ| તું ન સાંભળતી. ચૂપ બેસ ને ચા ચૂસક…
{{ps|માધવઃ| તું ન સાંભળતી. ચૂપ બેસ ને ચા ચૂસક…}}
{{ps|પિયાસઃ| (લિજ્જતથી ચૂસકી લેતાં) પાપા, કુલડીમાં ચા પીએ તો તમને લાગે, યૂ બિલૉંગ ટુ ધિસ અર્થ, ધિસ માટી… વાઉવ્!
{{ps|પિયાસઃ| (લિજ્જતથી ચૂસકી લેતાં) પાપા, કુલડીમાં ચા પીએ તો તમને લાગે, યૂ બિલૉંગ ટુ ધિસ અર્થ, ધિસ માટી… વાઉવ્!}}
{{ps|માધવઃ| ઇન્દુ, બોલ, છે કંઈ જાણવા જેવું?
{{ps|માધવઃ| ઇન્દુ, બોલ, છે કંઈ જાણવા જેવું?}}
(પિયાસી ચા પીતી પ્રેક્ષક તરફ અપ-સ્ટેજ આવી ઊભી રહે)
(પિયાસી ચા પીતી પ્રેક્ષક તરફ અપ-સ્ટેજ આવી ઊભી રહે)
{{ps|ઇન્દુઃ| જયામાસીના મયૂરે પાછી નોકરી છોડી દીધી.
{{ps|ઇન્દુઃ| જયામાસીના મયૂરે પાછી નોકરી છોડી દીધી.}}
{{ps|પિયાસીઃ | (અકળાઈ) મમ્મા યાર, સ્ટૉપ ઇટ.
{{ps|પિયાસીઃ | (અકળાઈ) મમ્મા યાર, સ્ટૉપ ઇટ.}}
{{ps|ઇન્દુઃ| (અવગણતાં) શેર્સમાં ખોટ ખાધી છે કે શું? કિશોરભાઈ મોં સંતાડતા ફરે છે.
{{ps|ઇન્દુઃ| (અવગણતાં) શેર્સમાં ખોટ ખાધી છે કે શું? કિશોરભાઈ મોં સંતાડતા ફરે છે.}}
{{ps|પિયાસીઃ | (ઇન્દુ તરફ જતાં) મમ્મા, કિશોર અંકલ તને શું આડા આવે છે.
{{ps|પિયાસીઃ | (ઇન્દુ તરફ જતાં) મમ્મા, કિશોર અંકલ તને શું આડા આવે છે.}}
{{ps|ઇન્દુઃ| ચંપકલાલની ચાંપલી સીમા કોઈ મદ્રાસી જોડે ભાગી ગઈ.
{{ps|ઇન્દુઃ| ચંપકલાલની ચાંપલી સીમા કોઈ મદ્રાસી જોડે ભાગી ગઈ.}}
{{ps|પિયાસીઃ | (નજીક જઈ) હું ભાગી જાઉં ને બીજા કાંખલીઓ કૂટશે તો તને ગમશે! બોલી, (ચાળો કરતાં) ભાગી ગઈ!
{{ps|પિયાસીઃ | (નજીક જઈ) હું ભાગી જાઉં ને બીજા કાંખલીઓ કૂટશે તો તને ગમશે! બોલી, (ચાળો કરતાં) ભાગી ગઈ!}}
{{ps|ઇન્દુઃ| હું પાપા જોડે વાત કરું છું એમાં તું કેમ અકળાય છે? (ઇન્દુને આગળ બોલતી અટકાવવા પિયાસી એના મોં પર હાથ દાબે)
{{ps|ઇન્દુઃ| હું પાપા જોડે વાત કરું છું એમાં તું કેમ અકળાય છે? (ઇન્દુને આગળ બોલતી અટકાવવા પિયાસી એના મોં પર હાથ દાબે)}}
{{ps|પિયાસીઃ | (ટીવી એનાઉન્સરની જેમ) અબ મિલતે હૈં ‘બ્રેક’ કે બાદ.
{{ps|પિયાસીઃ | (ટીવી એનાઉન્સરની જેમ) અબ મિલતે હૈં ‘બ્રેક’ કે બાદ.}}
{{ps|માધવઃ| બીજું કંઈ?
{{ps|માધવઃ| બીજું કંઈ?}}
{{ps|ઇન્દુઃ| (પિયાસીના હાથ ખસેડી) ભોંયતળિયે મજેઠિયા રહે છે ને, એમની રિન્કુ પર બળાત્કાર થયો.
{{ps|ઇન્દુઃ| (પિયાસીના હાથ ખસેડી) ભોંયતળિયે મજેઠિયા રહે છે ને, એમની રિન્કુ પર બળાત્કાર થયો.}}
{{ps|પિયાસીઃ | (ઘૃણામાં) ઓહ શિટ!
{{ps|પિયાસીઃ | (ઘૃણામાં) ઓહ શિટ!}}
{{ps|ઇન્દુઃ| એમની જ ઑફિસનો માણસ ઘરે ફાઇલ લેવા આવ્યો. (પિયાસી અકળાય) ઘરમાં કોઈ જ નહીં. તે તક જોઈને ત્રાટક્યો.
{{ps|ઇન્દુઃ| એમની જ ઑફિસનો માણસ ઘરે ફાઇલ લેવા આવ્યો. (પિયાસી અકળાય) ઘરમાં કોઈ જ નહીં. તે તક જોઈને ત્રાટક્યો.}}
(પિયાસી ગુસ્સામાં સમસમતી આંખ બંધ કરી સડક ઊભી રહી જાય.)
(પિયાસી ગુસ્સામાં સમસમતી આંખ બંધ કરી સડક ઊભી રહી જાય.)
{{ps|માધવઃ| પછી?
{{ps|માધવઃ| પછી?}}
{{ps|ઇન્દુઃ| બિચારી, વપરાઈ ગઈ, હવે કોઈના શું કામની? (પિયાસી વિસ્ફોટતાં કુલડી ટેબલ પર પછાડતી તાડૂકે)
{{ps|ઇન્દુઃ| બિચારી, વપરાઈ ગઈ, હવે કોઈના શું કામની? (પિયાસી વિસ્ફોટતાં કુલડી ટેબલ પર પછાડતી તાડૂકે)}}
{{ps|પિયાસીઃ | મ…મ્મા!
{{ps|પિયાસીઃ | મ…મ્મા!}}
(મા-દીકરી એકબીજાને રોષમાં તાકે, પિયાસી તિરસ્કારમાં છણકો કરે.) હૈયે હતું એ જ આવ્યુંને હોઠે તારા! (પિયાસી એકાએક ફરી, જતી રહે. ઇન્દુ-માધવ ઊભાં થઈ. ડઘાઈને જોઈ રહે.)
(મા-દીકરી એકબીજાને રોષમાં તાકે, પિયાસી તિરસ્કારમાં છણકો કરે.) હૈયે હતું એ જ આવ્યુંને હોઠે તારા! (પિયાસી એકાએક ફરી, જતી રહે. ઇન્દુ-માધવ ઊભાં થઈ. ડઘાઈને જોઈ રહે.)
{{ps|ઇન્દુઃ| (બે ક્ષણના મૌન પછી) જોઈ, માધવ જોઈ ઇડિયટની તુમાખી! જ્યારથી દૂરદર્શન પર પ્રૉડ્યૂસર બની છે, છકી ગઈ છે. તમે જ ચડાવી છે મોઢે, (ચેતવતાં) તે રાતે પાણીએ રોશો.
{{ps|ઇન્દુઃ| (બે ક્ષણના મૌન પછી) જોઈ, માધવ જોઈ ઇડિયટની તુમાખી! જ્યારથી દૂરદર્શન પર પ્રૉડ્યૂસર બની છે, છકી ગઈ છે. તમે જ ચડાવી છે મોઢે, (ચેતવતાં) તે રાતે પાણીએ રોશો.}}
{{ps|માધવઃ| (મૂંઝાતા) પણ, ઓચિંતાનું થયું શું એને?
{{ps|માધવઃ| (મૂંઝાતા) પણ, ઓચિંતાનું થયું શું એને?}}
{{ps|ઇન્દુઃ| (પાલવ ખંખેરતાં) એ તો તોબરાને ખબર! (કુલડીનાં ઠીકરાં વીણતાં) મૂઈ હિંગનું ઝાડ! વાત ન ગમે તે આવાં ત્રાગાં કરવાનાં? (માધવ પાસે જઈ) કેમ નભશે આનું કોઈ જોડે!
{{ps|ઇન્દુઃ| (પાલવ ખંખેરતાં) એ તો તોબરાને ખબર! (કુલડીનાં ઠીકરાં વીણતાં) મૂઈ હિંગનું ઝાડ! વાત ન ગમે તે આવાં ત્રાગાં કરવાનાં? (માધવ પાસે જઈ) કેમ નભશે આનું કોઈ જોડે!}}
{{ps|માધવઃ| હૈયે હતું એ જ હોઠે આવ્યું, એવું એ શું બબડી?
{{ps|માધવઃ| હૈયે હતું એ જ હોઠે આવ્યું, એવું એ શું બબડી?}}
{{ps|ઇન્દુઃ| મોં-ફાટ થઈ ગઈ છે. મા છું એટલે હું ગળી જાઉં, સાસુ આવા છણકા ગળશે?
{{ps|ઇન્દુઃ| મોં-ફાટ થઈ ગઈ છે. મા છું એટલે હું ગળી જાઉં, સાસુ આવા છણકા ગળશે?}}
{{ps|માધવઃ| પણ થયું શું?
{{ps|માધવઃ| પણ થયું શું?}}
{{ps|ઇન્દુઃ| કહું છું. ઝટ કરી દો એને એના ઘર ભેગી, વાત વણસે એ પહેલાં.
{{ps|ઇન્દુઃ| કહું છું. ઝટ કરી દો એને એના ઘર ભેગી, વાત વણસે એ પહેલાં.}}
{{ps|માધવઃ| એને તું ઘરમાંથી કાઢવાની કેમ થઈ છે? શું થયું એ સમજવા તો દે!
{{ps|માધવઃ| એને તું ઘરમાંથી કાઢવાની કેમ થઈ છે? શું થયું એ સમજવા તો દે!}}
{{ps|ઇન્દુઃ| બહુ વર્ષો ફરી આકાશ જોડે, હવે બેઉને પૂછી જ નાખવું પડશે, શું વિચાર છે?
{{ps|ઇન્દુઃ| બહુ વર્ષો ફરી આકાશ જોડે, હવે બેઉને પૂછી જ નાખવું પડશે, શું વિચાર છે?}}
(ઇન્દુ-માધવ મૂંગાં થઈ મતભેદમાં એકબીજાને તાકી રહે. પ્રકાશ વિલાઈ જાય.)
(ઇન્દુ-માધવ મૂંગાં થઈ મતભેદમાં એકબીજાને તાકી રહે. પ્રકાશ વિલાઈ જાય.)
બ્લૅક આઉટ
<center>બ્લૅક આઉટ</center>
દૃશ્ય બીજું
<center>'''દૃશ્ય બીજું'''</center>
(ઇન્દુ-માધવ પરથી પ્રકાશ વિલાતાં સાથોસાથ પિયાસીના રૂમમાં પ્રકાશ વિસ્તરે. આંટા મારતી પિયાસી સેલ-ફોન પર વાત કરતી હોય)
(ઇન્દુ-માધવ પરથી પ્રકાશ વિલાતાં સાથોસાથ પિયાસીના રૂમમાં પ્રકાશ વિસ્તરે. આંટા મારતી પિયાસી સેલ-ફોન પર વાત કરતી હોય)
{{ps|પિયાસીઃ | શું વિચાર છે, આકાશ, મળવું છે કે નહીં સાંજે? મારા ઘરે, છ વાગે. નોઅ. કાલે નહીં. આજે જ. છે કામ, તાત્કાલિક. છ. મોડું ન કરતો.
{{ps|પિયાસીઃ | શું વિચાર છે, આકાશ, મળવું છે કે નહીં સાંજે? મારા ઘરે, છ વાગે. નોઅ. કાલે નહીં. આજે જ. છે કામ, તાત્કાલિક. છ. મોડું ન કરતો.}}
(ફોન બંધ કરી, ધૂંધવાતી પિયાસી આંટા મારતાં બબડે)
(ફોન બંધ કરી, ધૂંધવાતી પિયાસી આંટા મારતાં બબડે)
(સ્વગત) મમ્મા એવું બોલી જ કેમ? રિન્કુ… કોઈના શું કામની હવે? એટલું શું એ કુલડી છે? (વિચારમાં) કાકી, માસી, ફોઈ, ભાભી, શું સ્ત્રી માત્રના મનમાં આવું જ હશે? (રહીને) કેમ ખબર પડે? (રહીને) પૂછવું જોઈએ. (તરત સેલ ફોન જોડે) હેલો, અલ્પામાસી, હું પિયુ, ઘરે છો? આવું! કામ છે, થૅંક યૂ માસી, (ફોન કટ કરી બીજો જોડે) કુસુમકાકી છે? ઓહ કાકા, કેમ છો? તમારું નહીં, કાકીનું કામ છે. પૂછવું છે. તમારી વિરુદ્ધ. કાકીનો જવાબ જોઈએ છે. ઘરે આવીને કહીશ. ઓકે. બાય! (ફોન મૂકે કે રિંગ વાગે) હાય! માધવી, તારો જ વિચાર કરતી’તી ટીવી સ્ટેશન પર વહેલી આવશે તું? વાત કરવી છે. અંગત. વિધાઉટ ફેઇલ. બાય. (ફોન બંધ કરે. તરત ચપટી વગાડી. ફોન જોડે) તારાભાભી, ઘરે છો? આવું, કાલે? કેમ! તમારી પરીક્ષા લેવા, પ્રશ્ન પૂછવા. આવીને. થૅંક યૂ ભાભી!
(સ્વગત) મમ્મા એવું બોલી જ કેમ? રિન્કુ… કોઈના શું કામની હવે? એટલું શું એ કુલડી છે? (વિચારમાં) કાકી, માસી, ફોઈ, ભાભી, શું સ્ત્રી માત્રના મનમાં આવું જ હશે? (રહીને) કેમ ખબર પડે? (રહીને) પૂછવું જોઈએ. (તરત સેલ ફોન જોડે) હેલો, અલ્પામાસી, હું પિયુ, ઘરે છો? આવું! કામ છે, થૅંક યૂ માસી, (ફોન કટ કરી બીજો જોડે) કુસુમકાકી છે? ઓહ કાકા, કેમ છો? તમારું નહીં, કાકીનું કામ છે. પૂછવું છે. તમારી વિરુદ્ધ. કાકીનો જવાબ જોઈએ છે. ઘરે આવીને કહીશ. ઓકે. બાય! (ફોન મૂકે કે રિંગ વાગે) હાય! માધવી, તારો જ વિચાર કરતી’તી ટીવી સ્ટેશન પર વહેલી આવશે તું? વાત કરવી છે. અંગત. વિધાઉટ ફેઇલ. બાય. (ફોન બંધ કરે. તરત ચપટી વગાડી. ફોન જોડે) તારાભાભી, ઘરે છો? આવું, કાલે? કેમ! તમારી પરીક્ષા લેવા, પ્રશ્ન પૂછવા. આવીને. થૅંક યૂ ભાભી!
(છેલ્લા શબ્દોથી પ્રકાશ વિલાવવા માંડે. પિયાસી ફોન લે-મૂક કરે. દરમિયાન નામો સંભળાય.)
(છેલ્લા શબ્દોથી પ્રકાશ વિલાવવા માંડે. પિયાસી ફોન લે-મૂક કરે. દરમિયાન નામો સંભળાય.)
હાય શ્વેતા. જયા આન્ટી! હેલો, ઉમંગફોઈ! ફાલુબહેન, હું પિયાસી.
હાય શ્વેતા. જયા આન્ટી! હેલો, ઉમંગફોઈ! ફાલુબહેન, હું પિયાસી.
બ્લૅક આઉટ
<center>બ્લૅક આઉટ</center>
દૃશ્ય ત્રીજું
<center>'''દૃશ્ય ત્રીજું'''</center>
(ત્રણ દિવસ પછી પ્રકાશ વિસ્તરે. ડ્રૉઇંગરૂમમાં પેપર વાંચતી ઇન્દુ બેઠી હોય, ફોન વાગે. ઇન્દુ ઊઠે. લેવા જાય, બંધ થઈ જાય, બેસે ત્યાં ‘ડોરબૅલ’ વાગે, ઉપરાઉપરી, જેથી કટોકટી અનુભવાય. ઇન્દુ દરવાજે જાય, ત્યાં ફોન વાગે ઇન્દુ અવગણે, છણકો કરતી ફાલ્ગુની, એની બહેનપણી જોડે ઇન્દુ પાછી ફરે. ફોન લાગ્યા કરે)
(ત્રણ દિવસ પછી પ્રકાશ વિસ્તરે. ડ્રૉઇંગરૂમમાં પેપર વાંચતી ઇન્દુ બેઠી હોય, ફોન વાગે. ઇન્દુ ઊઠે. લેવા જાય, બંધ થઈ જાય, બેસે ત્યાં ‘ડોરબૅલ’ વાગે, ઉપરાઉપરી, જેથી કટોકટી અનુભવાય. ઇન્દુ દરવાજે જાય, ત્યાં ફોન વાગે ઇન્દુ અવગણે, છણકો કરતી ફાલ્ગુની, એની બહેનપણી જોડે ઇન્દુ પાછી ફરે. ફોન લાગ્યા કરે)
{{ps|ઇન્દુઃ| (ફોન તરફ જતાં) શું થયું? આમ ધૂંઆપૂંઆ કેમ છે?
{{ps|ઇન્દુઃ| (ફોન તરફ જતાં) શું થયું? આમ ધૂંઆપૂંઆ કેમ છે?}}
{{ps|ફાલ્ગુનીઃ | છોકરી થઈને આમ પુછાય? બેશરમ ક્યાંની…
{{ps|ફાલ્ગુનીઃ | છોકરી થઈને આમ પુછાય? બેશરમ ક્યાંની…}}
{{ps|ઇન્દુઃ| કોણ બેશરમ?
{{ps|ઇન્દુઃ| કોણ બેશરમ?}}
{{ps|ફાલ્ગુનીઃ | (વાગતો ફોન ચીંધતાં) તારી નફ્ફટ પિયુડી, બીજું કોણ?
{{ps|ફાલ્ગુનીઃ | (વાગતો ફોન ચીંધતાં) તારી નફ્ફટ પિયુડી, બીજું કોણ?}}
{{ps|ઇન્દુઃ| (ફોન લઈ) હેલ્લો! અલ્પા તું, બોલ!
{{ps|ઇન્દુઃ| (ફોન લઈ) હેલ્લો! અલ્પા તું, બોલ!}}
{{ps|અલ્પાઃ | (O.S.) બોલવા જેવું રહ્યું છે શું? હદ થઈ ગઈ, છોકરીને આટલી છૂટ આપવી સારી નહીં (ફાલ્ગુની સમસમતી ઊઠ-બેસ કરે.)
{{ps|અલ્પાઃ | (O.S.) બોલવા જેવું રહ્યું છે શું? હદ થઈ ગઈ, છોકરીને આટલી છૂટ આપવી સારી નહીં (ફાલ્ગુની સમસમતી ઊઠ-બેસ કરે.)}}
{{ps|ઇન્દુઃ| કોની વાત કરે છે તું?
{{ps|ઇન્દુઃ| કોની વાત કરે છે તું?}}
{{ps|અલ્પાઃ | (O.S.) પિયાસીની, નિર્લજ્જ પૂછવા આવી’તી. એને રવાડે ચડે તો મારીયે દીકરીઓનો દાટ વળી જાય.
{{ps|અલ્પાઃ | (O.S.) પિયાસીની, નિર્લજ્જ પૂછવા આવી’તી. એને રવાડે ચડે તો મારીયે દીકરીઓનો દાટ વળી જાય.}}
(ફાલ્ગુનીને તાકતી ઇન્દુ શિયાવિયા થાય)
(ફાલ્ગુનીને તાકતી ઇન્દુ શિયાવિયા થાય)
{{ps|ઇન્દુઃ| અલ્પા…
{{ps|ઇન્દુઃ| અલ્પા…}}
{{ps|અલ્પાઃ | (O.S.) ખબરદાર જો એ છપ્પરપગી પિયાસીને મારે ત્યાં મોકલી છે તો… ટાંટિયો ભાંગી નાખીશ…
{{ps|અલ્પાઃ | (O.S.) ખબરદાર જો એ છપ્પરપગી પિયાસીને મારે ત્યાં મોકલી છે તો… ટાંટિયો ભાંગી નાખીશ…}}
{{ps|ઇન્દુઃ| બેના, આટલો ગુસ્સો! થયું શું? (ફાલ્ગુની-ઇન્દુ એકબીજાને તાકે)
{{ps|ઇન્દુઃ| બેના, આટલો ગુસ્સો! થયું શું? (ફાલ્ગુની-ઇન્દુ એકબીજાને તાકે)}}
{{ps|અલ્પાઃ | (O.S.) સત્યાનાશ. (ઇન્દુ એમ ફોન જોઈ રહે જાણે સામે છેડે ફોન પટકાયો હોય)
{{ps|અલ્પાઃ | (O.S.) સત્યાનાશ. (ઇન્દુ એમ ફોન જોઈ રહે જાણે સામે છેડે ફોન પટકાયો હોય)}}
(આઘાતમાં ફોન મૂકી, ઇન્દુ મૂંઝાતી જેવી ફાલ્ગુની તરફ ફરે કે ફાલ્ગુની ધસી જઈ ઇન્દુ પર તૂટી પડે.)
(આઘાતમાં ફોન મૂકી, ઇન્દુ મૂંઝાતી જેવી ફાલ્ગુની તરફ ફરે કે ફાલ્ગુની ધસી જઈ ઇન્દુ પર તૂટી પડે.)
{{ps|ફાલ્ગુનીઃ | ક્યાં છે? છે ક્યાં એ હરામખોર લેંવટી, બોલાવ એને, પૂછ, શું માંડ્યું છે એણે? (આમતેમ જોઈ) છોકરીની જાત થઈને આવું પુછાય, એય મોટેરાંને? આપણાં વર્ષોનાં બહેનપણાં તે ગળી ગઈ, ને થયું જઈને ઇન્દુડીને ચેતવું. એ જે પૂછે છે એ સવાલનો જવાબ હોતો હશે, ને હોય તોય શું? પિયાસીને સમજાવ, ઇજ્જતનો ફાલૂદો કરતી અટકાવ.
{{ps|ફાલ્ગુનીઃ | ક્યાં છે? છે ક્યાં એ હરામખોર લેંવટી, બોલાવ એને, પૂછ, શું માંડ્યું છે એણે? (આમતેમ જોઈ) છોકરીની જાત થઈને આવું પુછાય, એય મોટેરાંને? આપણાં વર્ષોનાં બહેનપણાં તે ગળી ગઈ, ને થયું જઈને ઇન્દુડીને ચેતવું. એ જે પૂછે છે એ સવાલનો જવાબ હોતો હશે, ને હોય તોય શું? પિયાસીને સમજાવ, ઇજ્જતનો ફાલૂદો કરતી અટકાવ.}}
{{ps|ઇન્દુઃ| (ગભરાઈ) ફાલુ પણ…
{{ps|ઇન્દુઃ| (ગભરાઈ) ફાલુ પણ…}}
{{ps|ફાલ્ગુનીઃ | ઉંમર-સંબંધની આમન્યા રાખવાની કે બસ બેફામ બોલવાનું! પચ્ચાસ વર્ષની મને પૂછતાં એ ફાટી કેમ ન પડી? (ઇન્દુને રોકતાં) તું તો શિક્ષક છો, ઘરની દીકરી પર કોઈ શિસ્ત-સંયમ, કડપ-કાબૂ નહીં?
{{ps|ફાલ્ગુનીઃ | ઉંમર-સંબંધની આમન્યા રાખવાની કે બસ બેફામ બોલવાનું! પચ્ચાસ વર્ષની મને પૂછતાં એ ફાટી કેમ ન પડી? (ઇન્દુને રોકતાં) તું તો શિક્ષક છો, ઘરની દીકરી પર કોઈ શિસ્ત-સંયમ, કડપ-કાબૂ નહીં?}}
{{ps|ઇન્દુઃ| (અકળાઈ) થયું શું, ફોડ તો પાડ!
{{ps|ઇન્દુઃ| (અકળાઈ) થયું શું, ફોડ તો પાડ!}}
{{ps|ફાલ્ગુનીઃ | કાલે ઘરે આવી’તી. હું તો રાજી થઈ – આવ, પિયુ બેટા બેસ. તો તોછડી કહે હું બેસવા નહીં, પૂછવા આવી છું. મને એમ કે શુંયે ડાહ્યું પૂછશે? તો કહે: ફાલુમાસી તમારા પર જો બળાત્કાર થાય તો વિરેનભાઈ, પછી તમારી જોડે કેમ – કેવું વર્તે? (ઘા ખાઈ ઇન્દુની ચીસ નીકળી જાય.)
{{ps|ફાલ્ગુનીઃ | કાલે ઘરે આવી’તી. હું તો રાજી થઈ – આવ, પિયુ બેટા બેસ. તો તોછડી કહે હું બેસવા નહીં, પૂછવા આવી છું. મને એમ કે શુંયે ડાહ્યું પૂછશે? તો કહે: ફાલુમાસી તમારા પર જો બળાત્કાર થાય તો વિરેનભાઈ, પછી તમારી જોડે કેમ – કેવું વર્તે? (ઘા ખાઈ ઇન્દુની ચીસ નીકળી જાય.)}}
{{ps|ઇન્દુઃ| ઓ… અ…!
{{ps|ઇન્દુઃ| ઓ… અ…!}}
{{ps|ફાલ્ગુનીઃ | મારી પણ આમ જ ચીસ નીકળી ગઈ’તી – ઇડિયટ, આવો પ્રશ્ન તમે સૂઝ્યો જ કેમ? મને ગુસ્સામાં સમસમતી જોઈ એ તરત ચાલી ગઈ. નહીંતર (દાંત પીસી) ઝટિયાં ઝાલીને ટોટો પીસી નાખત.
{{ps|ફાલ્ગુનીઃ | મારી પણ આમ જ ચીસ નીકળી ગઈ’તી – ઇડિયટ, આવો પ્રશ્ન તમે સૂઝ્યો જ કેમ? મને ગુસ્સામાં સમસમતી જોઈ એ તરત ચાલી ગઈ. નહીંતર (દાંત પીસી) ઝટિયાં ઝાલીને ટોટો પીસી નાખત.}}
{{ps|ઇન્દુઃ| ફાલુ!
{{ps|ઇન્દુઃ| ફાલુ!}}
{{ps|ફાલ્ગુનીઃ | છોકરીનું કંઈક કર, નહીં તો નખ્ખોદ વાળશે.
{{ps|ફાલ્ગુનીઃ | છોકરીનું કંઈક કર, નહીં તો નખ્ખોદ વાળશે.}}
(અંબોડો વાળતી, ધૂંઆપૂંઆ ફાલ્ગુની જતી રહે. વૉર્નિંગની જેમ સતત ફોન વાગે)
(અંબોડો વાળતી, ધૂંઆપૂંઆ ફાલ્ગુની જતી રહે. વૉર્નિંગની જેમ સતત ફોન વાગે)
{{ps|ઇન્દુઃ| (ફોન તરફ ફરતાં) હેલો! (ઉપાડતાં) હેલો! મોટાં કાકી, જય શ્રીકૃષ્ણ.
{{ps|ઇન્દુઃ| (ફોન તરફ ફરતાં) હેલો! (ઉપાડતાં) હેલો! મોટાં કાકી, જય શ્રીકૃષ્ણ.}}
{{ps|કાકીઃ | (O.S.) કૃષ્ણને પડ્યો રહેવા દે વૈકુંઠમાં ને તારી પિયાસીની લીલાને રોક.
{{ps|કાકીઃ | (O.S.) કૃષ્ણને પડ્યો રહેવા દે વૈકુંઠમાં ને તારી પિયાસીની લીલાને રોક.}}
{{ps|ઇન્દુઃ| મોટાં કાકી.
{{ps|ઇન્દુઃ| મોટાં કાકી.}}
{{ps|કાકીઃ | (O.S.) કુટુંબમાં ઊહાપોહ થઈ ગયો છે. પરિવારની બધી સ્ત્રીઓ ધૂંધવાઈ રાવ ખાય છે મને – કાકી આ ગાંડીનું કંઈક કરો! મૂઈ, જઈને બધાંને પૂછે છે: તમારા પર બળાત્કાર થાય તો તમારો વર તમારા સાથે કમ વર્તે? આ તે કંઈ સવાલ છે? આનો શું હોય જવાબ? માધવને કહે છોકરી પાડે ચડી છે, ઝટ પીળા હાથ કરી નાખે, નહીં તો પરિવારની આબરૂના ધજાગરા ઊડશે. ને કહેજે એ વાંદરીને, મોટાંકાકીએ કહ્યું છે – જવાબ જોઈતો હોય તો લગ્ન પછી પૂછે સવાલ એના વરને.
{{ps|કાકીઃ | (O.S.) કુટુંબમાં ઊહાપોહ થઈ ગયો છે. પરિવારની બધી સ્ત્રીઓ ધૂંધવાઈ રાવ ખાય છે મને – કાકી આ ગાંડીનું કંઈક કરો! મૂઈ, જઈને બધાંને પૂછે છે: તમારા પર બળાત્કાર થાય તો તમારો વર તમારા સાથે કમ વર્તે? આ તે કંઈ સવાલ છે? આનો શું હોય જવાબ? માધવને કહે છોકરી પાડે ચડી છે, ઝટ પીળા હાથ કરી નાખે, નહીં તો પરિવારની આબરૂના ધજાગરા ઊડશે. ને કહેજે એ વાંદરીને, મોટાંકાકીએ કહ્યું છે – જવાબ જોઈતો હોય તો લગ્ન પછી પૂછે સવાલ એના વરને.}}
(ઇન્દુ ધ્રૂજતી ફસડાઈ પડે. લટકતા રિસીવરમાંથી કાકીનો અવાજ ગુંજે – પૂછે એના વરને. પ્રકાશ વિલાઈ જાય)
(ઇન્દુ ધ્રૂજતી ફસડાઈ પડે. લટકતા રિસીવરમાંથી કાકીનો અવાજ ગુંજે – પૂછે એના વરને. પ્રકાશ વિલાઈ જાય)
બ્લૅક આઉટ.
<center>બ્લૅક આઉટ.</center>
દૃશ્ય ચોથું
<center>દૃશ્ય ચોથું</center>
(પિયાસીના રૂમમાં પ્રકાશ વિસ્તરે. આકાશ એકીટશે પિયાસીને જોતો હોય. એકાએક પિયાસી બોલી ઊઠે)
(પિયાસીના રૂમમાં પ્રકાશ વિસ્તરે. આકાશ એકીટશે પિયાસીને જોતો હોય. એકાએક પિયાસી બોલી ઊઠે)
{{ps|પિયાસીઃ | શું જવાબ છે તારો? ચૂપ કેમ છે? બહેરો થઈ ગયો છે કે ડઘાઈ ગયો છે? જવાબ આપશે કે નહીં, મારા સવાલનો?
{{ps|પિયાસીઃ | શું જવાબ છે તારો? ચૂપ કેમ છે? બહેરો થઈ ગયો છે કે ડઘાઈ ગયો છે? જવાબ આપશે કે નહીં, મારા સવાલનો?}}
{{ps|આકાશઃ | મેં તને ક્યારે જવાબ નથી આપ્યો, બોલ?
{{ps|આકાશઃ | મેં તને ક્યારે જવાબ નથી આપ્યો, બોલ?}}
{{ps|પિયાસીઃ | (ભાર દઈને) આકાશ, મેં તને પૂછ્યું હતું, જો મારા પર બળાત્કાર થાય (આકાશ અકળાય) તો તું મારી સાથે પછી કેમ વર્તે?
{{ps|પિયાસીઃ | (ભાર દઈને) આકાશ, મેં તને પૂછ્યું હતું, જો મારા પર બળાત્કાર થાય (આકાશ અકળાય) તો તું મારી સાથે પછી કેમ વર્તે?}}
{{ps|આકાશઃ | (ટાળતાં) તને ગાંડાં કાઢતાં સરસ આવડે છે – અભિનંદન.
{{ps|આકાશઃ | (ટાળતાં) તને ગાંડાં કાઢતાં સરસ આવડે છે – અભિનંદન.}}
{{ps|પિયાસીઃ | (ચેતવતાં) જો આકાશ…
{{ps|પિયાસીઃ | (ચેતવતાં) જો આકાશ…}}
{{ps|આકાશઃ | (પ્રતિકારમાં ઊભા થઈ) શટ્ અપ યોષિ…
{{ps|આકાશઃ | (પ્રતિકારમાં ઊભા થઈ) શટ્ અપ યોષિ…}}
{{ps|પિયાસીઃ | શટ્ અપ ફૉર વૉટ! તને જવાબ ખબર નથી, કે આપતાં ડરે છે?
{{ps|પિયાસીઃ | શટ્ અપ ફૉર વૉટ! તને જવાબ ખબર નથી, કે આપતાં ડરે છે?}}
{{ps|આકાશઃ | ડૉન્ટ બી સિલી. ડરે છે, માય ફૂટ… (મોટેથી હસે)
{{ps|આકાશઃ | ડૉન્ટ બી સિલી. ડરે છે, માય ફૂટ… (મોટેથી હસે)}}
{{ps|પિયાસીઃ | હસી કાઢવા જેવી આ વાત નથી.
{{ps|પિયાસીઃ | હસી કાઢવા જેવી આ વાત નથી.}}
{{ps|આકાશઃ | રબિશ, એકદમ રબિશ. ભૂલી જા.
{{ps|આકાશઃ | રબિશ, એકદમ રબિશ. ભૂલી જા.}}
{{ps|પિયાસીઃ | રબિશ વૉટ, હું, બળાત્કાર કે એના તરફ તારું વર્તન!
{{ps|પિયાસીઃ | રબિશ વૉટ, હું, બળાત્કાર કે એના તરફ તારું વર્તન!}}
{{ps|આકાશઃ | જો, મને તારા જેવી ઇન્ટેલિજન્ટ છોકરી ગમે છે. પણ તારો પ્રૉબ્લેમ શું છે, ખબર છે? પૂછ-પૂછ કરીને તું માથું બહુ ખાય છે.
{{ps|આકાશઃ | જો, મને તારા જેવી ઇન્ટેલિજન્ટ છોકરી ગમે છે. પણ તારો પ્રૉબ્લેમ શું છે, ખબર છે? પૂછ-પૂછ કરીને તું માથું બહુ ખાય છે.}}
{{ps|પિયાસીઃ | (અપવાર્ય) ડર તો મનેય લાગે છે, પૂછું – તો – છું, પણ તને ખોઈ તો નહીં બેસું ને! (રહીને) પણ બીકમાં. મૂંગા. તને વળગી રહેવાનો અર્થેય શો છે? થઈને શું થશે? તું…
{{ps|પિયાસીઃ | (અપવાર્ય) ડર તો મનેય લાગે છે, પૂછું – તો – છું, પણ તને ખોઈ તો નહીં બેસું ને! (રહીને) પણ બીકમાં. મૂંગા. તને વળગી રહેવાનો અર્થેય શો છે? થઈને શું થશે? તું…}}
{{ps|આકાશઃ | (લાડ કરતાં) સ્વીટ હાર્ટ, ચાલ પિક્ચર જોવા જઈએ ઇન્ફ ઑફ જોક્સ.
{{ps|આકાશઃ | (લાડ કરતાં) સ્વીટ હાર્ટ, ચાલ પિક્ચર જોવા જઈએ ઇન્ફ ઑફ જોક્સ.}}
{{ps|પિયાસીઃ | આઈ એમ નોટ એ જોક. આઈ એમ ડેડ સીરિયસ.
{{ps|પિયાસીઃ | આઈ એમ નોટ એ જોક. આઈ એમ ડેડ સીરિયસ.}}
{{ps|આકાશઃ | (હાથ પકડી) હું પણ એ જ કહું છું, બી સીરિયસ, ચાલ પિક્ચરમાં.
{{ps|આકાશઃ | (હાથ પકડી) હું પણ એ જ કહું છું, બી સીરિયસ, ચાલ પિક્ચરમાં.}}
{{ps|પિયાસીઃ | (હાથ છોડાવી) જો આજ પછી આપણું મળવાનું તારા જવાબ પર નિર્ભર કરશે. યૂ મે ગોઅ. (ડોરબૅલ વાગે. આકાશને માન્યામાં ન આવે. એ પિયાસીને જોઈ રહે. પિયાસી જતાં ઉમેરે) ને જવાબ હોય ત્યારે આવજે… પાછો… મળવા…
{{ps|પિયાસીઃ | (હાથ છોડાવી) જો આજ પછી આપણું મળવાનું તારા જવાબ પર નિર્ભર કરશે. યૂ મે ગોઅ. (ડોરબૅલ વાગે. આકાશને માન્યામાં ન આવે. એ પિયાસીને જોઈ રહે. પિયાસી જતાં ઉમેરે) ને જવાબ હોય ત્યારે આવજે… પાછો… મળવા…}}
{{ps|આકાશઃ | (અકળાઈ, અનુસરતાં) લિસન યોષિ…
{{ps|આકાશઃ | (અકળાઈ, અનુસરતાં) લિસન યોષિ…}}
(પિયાસી અનુશ્રી જોડે પાછી ફરે. આકાશ-અનુશ્રી ‘હાય’ કરે. ત્રણે ડ્રૉઇંગરૂમમાં આવે. વાતાવરણમાં તાણ સુધી અનુશ્રી ક્ષોભ અનુભવે)
(પિયાસી અનુશ્રી જોડે પાછી ફરે. આકાશ-અનુશ્રી ‘હાય’ કરે. ત્રણે ડ્રૉઇંગરૂમમાં આવે. વાતાવરણમાં તાણ સુધી અનુશ્રી ક્ષોભ અનુભવે)
{{ps|અનુશ્રીઃ | ખોટે ટાઇમે આવી છું કે શું?
{{ps|અનુશ્રીઃ | ખોટે ટાઇમે આવી છું કે શું?}}
{{ps|પિયાસીઃ | તું ટાઇમસર આવી છે. આકાશ જાય છે. (આકાશ તરફ જોયા વગર) જવાબ હોય ત્યારે, આવજે.
{{ps|પિયાસીઃ | તું ટાઇમસર આવી છે. આકાશ જાય છે. (આકાશ તરફ જોયા વગર) જવાબ હોય ત્યારે, આવજે.}}
{{ps|આકાશઃ | (છેડાઈ) તદ્દન ઇડિયોટિક છે તારો સવાલ. હાયપોથેટિકલ. આઈ… આઈ ડૉન્ટ લાઇક ઇટ.
{{ps|આકાશઃ | (છેડાઈ) તદ્દન ઇડિયોટિક છે તારો સવાલ. હાયપોથેટિકલ. આઈ… આઈ ડૉન્ટ લાઇક ઇટ.}}
{{ps|પિયાસીઃ | ડૉન્ટ લાઇક વૉટ – મિ ઓર ક્વેશ્ચન?
{{ps|પિયાસીઃ | ડૉન્ટ લાઇક વૉટ – મિ ઓર ક્વેશ્ચન?}}
{{ps|આકાશઃ | (છણકામાં) ગો ટૂ હેલ વિથ યૉર ક્વેશ્ચન.
{{ps|આકાશઃ | (છણકામાં) ગો ટૂ હેલ વિથ યૉર ક્વેશ્ચન.}}
(આકાશ ધૂંઆપૂંઆ ચાલવા માંડે. અનુશ્રી રોકવા જાય પિયાસી અનુશ્રીને રોકે.)
(આકાશ ધૂંઆપૂંઆ ચાલવા માંડે. અનુશ્રી રોકવા જાય પિયાસી અનુશ્રીને રોકે.)
{{ps|પિયાસીઃ | જવા દે એ શાહમૃગને.
{{ps|પિયાસીઃ | જવા દે એ શાહમૃગને.}}
{{ps|અનુશ્રીઃ | (સચિંત) પિયુ, રોક એને! (રહીને) પાછા લડ્યાં છો? કઈ વાત પર?
{{ps|અનુશ્રીઃ | (સચિંત) પિયુ, રોક એને! (રહીને) પાછા લડ્યાં છો? કઈ વાત પર?}}
{{ps|પિયાસીઃ | કાલે રેકૉર્ડિંગ છે. ચાલ સ્ક્રિપ્ટ કાઢ. શોટ્સ-ડિવિઝન કરવાનું ઘણું કામ બાકી છે. (બંને સ્ક્રિપ્ટ કાઢે)
{{ps|પિયાસીઃ | કાલે રેકૉર્ડિંગ છે. ચાલ સ્ક્રિપ્ટ કાઢ. શોટ્સ-ડિવિઝન કરવાનું ઘણું કામ બાકી છે. (બંને સ્ક્રિપ્ટ કાઢે)}}
{{ps|અનુશ્રીઃ | પણ…
{{ps|અનુશ્રીઃ | પણ…}}
{{ps|પિયાસીઃ | (સ્ક્રિપ્ટ ખોલતાં) પણ પછી. (વાંચતાં) દૃશ્ય બાર, રાત, ઘર, સરિતા બેડરૂમમાં એકલી અંતર્મુખ. (ઊંચું જોઈ) અનુ! મને નહીં, સ્ક્રિપ્ટમાં જો (ફરી વાંચતાં) “શું કરું, વાતને અવગણી, રેતીમાં મોં નાખી આંધીને ભૂલી જાઉં! કે પછી ફિનિક્ષની જેમ રાખમાંથી પાંખ ફફડાવી ઊડી જાઉં આંધીની પાર.” (શોટના વિચારમાં ખોવાઈ જતાં) અનુ, સરિતાના આ વૉઇસ-ઓવર વખતે મને સરિતાને ક્લૉઝપ જોઈએ છે, ટાઇટ ક્લૉઝપ. એની પાંપણો પાછળ સળકતી વેદનાનો ક્લૉઝપ, જે વેદનાને સરિતા અનુભવે છે, પણ સ્વીકારતી નથી, હડસેલે છે, ઓળખતાં ડરે છે. ભૂલી જવા માગે છે. જાણે અનુભવ થયો જ નથી. સાત સેકંડનો ટાઇટ ક્લૉઝપ, જેથી એનું આંતરજગત ચહેરા પર ડોકાઈ આવે ને દર્શકોને સમભાવમાં એની વ્યથાના સત્યને સ્વીકાર્યા વિના કોઈ છૂટકો ન રહે. સરિતા માટે બૅક-ટૂ-ધ-વૉલ સિચ્યુએશન: ટૂ કૉન્ફ્રન્ટ. ટૂ ક્વેશ્ચન હરસેલ્ફ.
{{ps|પિયાસીઃ | (સ્ક્રિપ્ટ ખોલતાં) પણ પછી. (વાંચતાં) દૃશ્ય બાર, રાત, ઘર, સરિતા બેડરૂમમાં એકલી અંતર્મુખ. (ઊંચું જોઈ) અનુ! મને નહીં, સ્ક્રિપ્ટમાં જો (ફરી વાંચતાં) “શું કરું, વાતને અવગણી, રેતીમાં મોં નાખી આંધીને ભૂલી જાઉં! કે પછી ફિનિક્ષની જેમ રાખમાંથી પાંખ ફફડાવી ઊડી જાઉં આંધીની પાર.” (શોટના વિચારમાં ખોવાઈ જતાં) અનુ, સરિતાના આ વૉઇસ-ઓવર વખતે મને સરિતાને ક્લૉઝપ જોઈએ છે, ટાઇટ ક્લૉઝપ. એની પાંપણો પાછળ સળકતી વેદનાનો ક્લૉઝપ, જે વેદનાને સરિતા અનુભવે છે, પણ સ્વીકારતી નથી, હડસેલે છે, ઓળખતાં ડરે છે. ભૂલી જવા માગે છે. જાણે અનુભવ થયો જ નથી. સાત સેકંડનો ટાઇટ ક્લૉઝપ, જેથી એનું આંતરજગત ચહેરા પર ડોકાઈ આવે ને દર્શકોને સમભાવમાં એની વ્યથાના સત્યને સ્વીકાર્યા વિના કોઈ છૂટકો ન રહે. સરિતા માટે બૅક-ટૂ-ધ-વૉલ સિચ્યુએશન: ટૂ કૉન્ફ્રન્ટ. ટૂ ક્વેશ્ચન હરસેલ્ફ.}}
{{ps|અનુશ્રીઃ | (મૂંઝાતાં) સાત સેકન્ડ્સનો ક્લૉઝપ, ઇટ્સ ટૂ લૉંગ. દર્શકોનો રસ તૂટી નહીં જાય?
{{ps|અનુશ્રીઃ | (મૂંઝાતાં) સાત સેકન્ડ્સનો ક્લૉઝપ, ઇટ્સ ટૂ લૉંગ. દર્શકોનો રસ તૂટી નહીં જાય?}}
{{ps|પિયાસીઃ | ટેલ મી અનુ. આપણને સ્ત્રીઓને પોતાની જાતને ક્લૉઝપમાં જોવાની, હોલ્ડ કરવાની, બીક કેમ લાગે છે? વ્હાય! વ્હાય!
{{ps|પિયાસીઃ | ટેલ મી અનુ. આપણને સ્ત્રીઓને પોતાની જાતને ક્લૉઝપમાં જોવાની, હોલ્ડ કરવાની, બીક કેમ લાગે છે? વ્હાય! વ્હાય!}}
(અનુશ્રી પિયાસીને જોઈ રહે ત્યાં ‘વ્હાય’ શબ્દ પર ઝાડુ લઈ જમના પ્રવેશે.)
(અનુશ્રી પિયાસીને જોઈ રહે ત્યાં ‘વ્હાય’ શબ્દ પર ઝાડુ લઈ જમના પ્રવેશે.)
{{ps|જમનાઃ | હાય-હાય શું કરો છો બેન. શું થયું? (બંનેને મૂંગા જોઈ.) ઝાડુ મારું. કે પછી?
{{ps|જમનાઃ | હાય-હાય શું કરો છો બેન. શું થયું? (બંનેને મૂંગા જોઈ.) ઝાડુ મારું. કે પછી?}}
{{ps|પિયાસીઃ | (જાગતાં) પછી નહીં, ઝટ પતાવ, હમણાં જ.
{{ps|પિયાસીઃ | (જાગતાં) પછી નહીં, ઝટ પતાવ, હમણાં જ.}}
(જમના ઝાડુ વાળે. બંને પગ ઊંચા લે. પિયાસી જમનાને તાકે. જમના નોંધે)
(જમના ઝાડુ વાળે. બંને પગ ઊંચા લે. પિયાસી જમનાને તાકે. જમના નોંધે)
{{ps|જમનાઃ | મને શું જોઈ નથી, આમ તાકો છો તે!
{{ps|જમનાઃ | મને શું જોઈ નથી, આમ તાકો છો તે!}}
{{ps|પિયાસીઃ | જમના, એક વાત પૂછું તને…
{{ps|પિયાસીઃ | જમના, એક વાત પૂછું તને…}}
{{ps|જમનાઃ | (ઝાડુ મૂકી સામે બેસતાં) દહ પૂછો ને…
{{ps|જમનાઃ | (ઝાડુ મૂકી સામે બેસતાં) દહ પૂછો ને…}}
{{ps|પિયાસીઃ | તારા પર બળાત્કાર થાય તો…
{{ps|પિયાસીઃ | તારા પર બળાત્કાર થાય તો…}}
{{ps|અનુશ્રીઃ | (ઘા ખાઈ) પિયુ!
{{ps|અનુશ્રીઃ | (ઘા ખાઈ) પિયુ!}}
{{ps|જમનાઃ | આવું ભૂંડુંભૂખ શું પૂછતાં હશો?
{{ps|જમનાઃ | આવું ભૂંડુંભૂખ શું પૂછતાં હશો?}}
{{ps|અનુશ્રીઃ | વૉટ્સ, રૉંગ વિથ યૂ, પિયુ!
{{ps|અનુશ્રીઃ | વૉટ્સ, રૉંગ વિથ યૂ, પિયુ!}}
{{ps|પિયાસીઃ | (જમનાને) જો થાય તો, તારો વર…
{{ps|પિયાસીઃ | (જમનાને) જો થાય તો, તારો વર…}}
{{ps|જમનાઃ | (તરત સહજતાથી) ખાંજરે નાખે મને મૂઓ, કાન તૂટેલા કપની જેમ, પછી શું સ્વાદ આવે મગનાને! (છળમાં જમના ઝાડુ ઉપાડે)
{{ps|જમનાઃ | (તરત સહજતાથી) ખાંજરે નાખે મને મૂઓ, કાન તૂટેલા કપની જેમ, પછી શું સ્વાદ આવે મગનાને! (છળમાં જમના ઝાડુ ઉપાડે)
{{ps|અનુશ્રીઃ | ઝટ કર હવે, લવારો કરતી, અમારે કામ છે.
{{ps|અનુશ્રીઃ | ઝટ કર હવે, લવારો કરતી, અમારે કામ છે.
18,450

edits

Navigation menu