ગુજરાતી એકાંકીસંપદા/અહલ્યા, હજી મોક્ષ પામી નથી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 177: Line 177:
{{ps|અનુશ્રીઃ | વૉટ્સ, રૉંગ વિથ યૂ, પિયુ!}}
{{ps|અનુશ્રીઃ | વૉટ્સ, રૉંગ વિથ યૂ, પિયુ!}}
{{ps|પિયાસીઃ | (જમનાને) જો થાય તો, તારો વર…}}
{{ps|પિયાસીઃ | (જમનાને) જો થાય તો, તારો વર…}}
{{ps|જમનાઃ | (તરત સહજતાથી) ખાંજરે નાખે મને મૂઓ, કાન તૂટેલા કપની જેમ, પછી શું સ્વાદ આવે મગનાને! (છળમાં જમના ઝાડુ ઉપાડે)
{{ps|જમનાઃ | (તરત સહજતાથી) ખાંજરે નાખે મને મૂઓ, કાન તૂટેલા કપની જેમ, પછી શું સ્વાદ આવે મગનાને! (છળમાં જમના ઝાડુ ઉપાડે)}}
{{ps|અનુશ્રીઃ | ઝટ કર હવે, લવારો કરતી, અમારે કામ છે.
{{ps|અનુશ્રીઃ | ઝટ કર હવે, લવારો કરતી, અમારે કામ છે.}}
(પિયાસી જમનાના જવાબમાં ખોવાઈ જાય. ઝાડુ મારતી જમના રહીને પૂછે)
(પિયાસી જમનાના જવાબમાં ખોવાઈ જાય. ઝાડુ મારતી જમના રહીને પૂછે)
{{ps|જમનાઃ | મમ્મા જોડે હમણાં અબોલા છે? શું વાંકું પડ્યું છે બેન!
{{ps|જમનાઃ | મમ્મા જોડે હમણાં અબોલા છે? શું વાંકું પડ્યું છે બેન!}}
{{ps|પિયાસીઃ | જમના, અહીંયાં ઝાડુ બસ થઈ ગયું. જા મમ્માના બેડરૂમમાં, ત્યાં બહુ બધાં બાવાં-જાળાં બાઝ્યાં છે, તે જઈને ઝાટકી-ઝૂડી નાખ, જા.
{{ps|પિયાસીઃ | જમના, અહીંયાં ઝાડુ બસ થઈ ગયું. જા મમ્માના બેડરૂમમાં, ત્યાં બહુ બધાં બાવાં-જાળાં બાઝ્યાં છે, તે જઈને ઝાટકી-ઝૂડી નાખ, જા.}}
(જમના જાય. અનુશ્રી પિયાસીને તાકી રહે. પિયાસી સ્ક્રિપ્ટ જુએ – બેધ્યાન)
(જમના જાય. અનુશ્રી પિયાસીને તાકી રહે. પિયાસી સ્ક્રિપ્ટ જુએ – બેધ્યાન)
{{ps|અનુશ્રીઃ | (સચિંત) મમ્મા જોડેય લડી છો? એની જોડે શું વાંકું પડ્યું?
{{ps|અનુશ્રીઃ | (સચિંત) મમ્મા જોડેય લડી છો? એની જોડે શું વાંકું પડ્યું?}}
{{ps|પિયાસીઃ | મમ્મા જોડે વાંકું નથી પડ્યું. મને વાંકું પડ્યું છે, ઇન્દુ જોડે. એના વલણ જોડે!
{{ps|પિયાસીઃ | મમ્મા જોડે વાંકું નથી પડ્યું. મને વાંકું પડ્યું છે, ઇન્દુ જોડે. એના વલણ જોડે!}}
{{ps|અનુશ્રીઃ | થયું શું?
{{ps|અનુશ્રીઃ | થયું શું?}}
{{ps|પિયાસીઃ | મને પણ એ જ થાય છે, મમ્માને થયું છે શું? એમ.એ., બી.એડ્. સ્કૂલની પ્રિન્સિપાલ, નારીવાદી સોશિયલ વર્કર, પણ મને તો એમાં મારી નાની ગંગા જ જીવતી લાગે છે. એ જ રીઢાં વિચાર-વલણ-વર્તન, જેને અનુભવ જોડે કોઈ લેવાદેવા નથી. સ્ત્રી હોવાની કોઈ અસ્મિતા નથી. ઠસ્સાદાર કપડાં, શુદ્ધ ઉચ્ચારણો, સારી રીતભાત, મુક્તિ નહીં, એનો ભ્રમ છે, દંભ.
{{ps|પિયાસીઃ | મને પણ એ જ થાય છે, મમ્માને થયું છે શું? એમ.એ., બી.એડ્. સ્કૂલની પ્રિન્સિપાલ, નારીવાદી સોશિયલ વર્કર, પણ મને તો એમાં મારી નાની ગંગા જ જીવતી લાગે છે. એ જ રીઢાં વિચાર-વલણ-વર્તન, જેને અનુભવ જોડે કોઈ લેવાદેવા નથી. સ્ત્રી હોવાની કોઈ અસ્મિતા નથી. ઠસ્સાદાર કપડાં, શુદ્ધ ઉચ્ચારણો, સારી રીતભાત, મુક્તિ નહીં, એનો ભ્રમ છે, દંભ.}}
{{ps|અનુશ્રીઃ | આટલો બધો ગુસ્સો પિયુ, સારો નહીં, એય મમ્મા સામે!
{{ps|અનુશ્રીઃ | આટલો બધો ગુસ્સો પિયુ, સારો નહીં, એય મમ્મા સામે!}}
{{ps|પિયાસીઃ | મારી મમ્મા તો પછી, પહેલાં તો એ ઇન્દુ છે, મારો ગુસ્સો ઇન્દુ સામે છે, એ સ્ત્રી આજે પણ પૂતળાની જેમ પરંપરાના પથ્થરમાં અહલ્યાની જેમ જીવે છે. કોઈની સંવેદના એને સ્પર્શતી નથી. (રહીને) આ ગુસ્સો આજનો નથી. હું દસ વર્ષની હતી ત્યારનો છે, જ્યારે પહેલી વખત હું ટાઇમમાં બેઠી હતી.
{{ps|પિયાસીઃ | મારી મમ્મા તો પછી, પહેલાં તો એ ઇન્દુ છે, મારો ગુસ્સો ઇન્દુ સામે છે, એ સ્ત્રી આજે પણ પૂતળાની જેમ પરંપરાના પથ્થરમાં અહલ્યાની જેમ જીવે છે. કોઈની સંવેદના એને સ્પર્શતી નથી. (રહીને) આ ગુસ્સો આજનો નથી. હું દસ વર્ષની હતી ત્યારનો છે, જ્યારે પહેલી વખત હું ટાઇમમાં બેઠી હતી.}}
(પ્રકાશ ઓસરી પિયાસી પર સ્પૉટમાં બદલાઈ જાય. ભૂતકાળ અનુભવતી પિયાસી બોલે)
(પ્રકાશ ઓસરી પિયાસી પર સ્પૉટમાં બદલાઈ જાય. ભૂતકાળ અનુભવતી પિયાસી બોલે)
એ અજુગતા અનુભવથી હું નર્વસ હતી – આ શું થઈ ગયું મને! મમ્મા મંદિર જતી’તી, મનેય જવાની ઇચ્છા થઈ. હું અને ઇન્દુ દર્શન કરવા ગયાં. એણે મને બહાર ફૂટપાથ પર જ રોકી – “તું અહીં જ ઊભી રહે બહાર.” મેં કહ્યું, “હુંય આવું છું” તો ઇન્દુ વઢી, “આવામાં તારાથી ન અવાય.” મેં પૂછ્યું, “કોણે કહ્યું?” તો એણે મને તોડી પાડી, “ના કહ્યું ને તને!” એ દર્શન કરવા મંદિરમાં ગઈ. હું બહાર ધૂંઆપૂંઆ પીપળાના ઓટલે ઘાસનાં મૂળિયાં ઊખેડતી બેસી રહી. (ધીરેથી પ્રકાશ વિસ્તરે) અનુ, દરેક દુઃખમાં ધા નાખતાં આપણે ભગવાન પાસે જઈએ છીએ, તો આ પીડામાં કેમ નહીં! આ પીડાને મેં માંગી નહોતી, એણે જ મને આપી છે, કુદરતના નામે, તો મારામાં એવું તો શું અકુદરતી છે કે દર્શન મારા માટે વર્જ્ય હોય? મેં પૂછ્યું ઇન્દુને, તો કહે “મેં નહોતું પૂછ્યું મારી માને.” હું અકળાઈ, “શું કામ?” તો મારું મોઢું તોડી લીધું. “ચૂપ, દોઢડાહી ક્યાંની”
એ અજુગતા અનુભવથી હું નર્વસ હતી – આ શું થઈ ગયું મને! મમ્મા મંદિર જતી’તી, મનેય જવાની ઇચ્છા થઈ. હું અને ઇન્દુ દર્શન કરવા ગયાં. એણે મને બહાર ફૂટપાથ પર જ રોકી – “તું અહીં જ ઊભી રહે બહાર.” મેં કહ્યું, “હુંય આવું છું” તો ઇન્દુ વઢી, “આવામાં તારાથી ન અવાય.” મેં પૂછ્યું, “કોણે કહ્યું?” તો એણે મને તોડી પાડી, “ના કહ્યું ને તને!” એ દર્શન કરવા મંદિરમાં ગઈ. હું બહાર ધૂંઆપૂંઆ પીપળાના ઓટલે ઘાસનાં મૂળિયાં ઊખેડતી બેસી રહી. (ધીરેથી પ્રકાશ વિસ્તરે) અનુ, દરેક દુઃખમાં ધા નાખતાં આપણે ભગવાન પાસે જઈએ છીએ, તો આ પીડામાં કેમ નહીં! આ પીડાને મેં માંગી નહોતી, એણે જ મને આપી છે, કુદરતના નામે, તો મારામાં એવું તો શું અકુદરતી છે કે દર્શન મારા માટે વર્જ્ય હોય? મેં પૂછ્યું ઇન્દુને, તો કહે “મેં નહોતું પૂછ્યું મારી માને.” હું અકળાઈ, “શું કામ?” તો મારું મોઢું તોડી લીધું. “ચૂપ, દોઢડાહી ક્યાંની”
{{ps|અનુશ્રીઃ | આવા તો મા-દીકરી વચ્ચે ઊઠે પ્રશ્નો…
{{ps|અનુશ્રીઃ | આવા તો મા-દીકરી વચ્ચે ઊઠે પ્રશ્નો…}}
{{ps|પિયાસીઃ | (નિઃસહાય હાથ પછાડી) પ્રશ્નો! મને તો એ નથી સમજાતું લોકોને પ્રશ્નોની બીક કેમ લાગે છે, જવાબ આવડતો નથી એટલે કે જવાબ મનગમતો હોતો નથી એટલે! બસ ફાળમાં પ્રશ્નનો જ છેદ ઉરાડી દે છે.
{{ps|પિયાસીઃ | (નિઃસહાય હાથ પછાડી) પ્રશ્નો! મને તો એ નથી સમજાતું લોકોને પ્રશ્નોની બીક કેમ લાગે છે, જવાબ આવડતો નથી એટલે કે જવાબ મનગમતો હોતો નથી એટલે! બસ ફાળમાં પ્રશ્નનો જ છેદ ઉરાડી દે છે.}}
{{ps|અનુશ્રીઃ | સારું કર્યું તું મંદિરમાં ગઈ નહીં, મમ્માનું માન્યું.
{{ps|અનુશ્રીઃ | સારું કર્યું તું મંદિરમાં ગઈ નહીં, મમ્માનું માન્યું.}}
{{ps|પિયાસીઃ | નહોતું માન્યું. બીજે દિવસે એકલી, છાની, હું ગઈ મંદિરમાં.
{{ps|પિયાસીઃ | નહોતું માન્યું. બીજે દિવસે એકલી, છાની, હું ગઈ મંદિરમાં.}}
{{ps|અનુશ્રીઃ | (આઘાતમાં) શું?
{{ps|અનુશ્રીઃ | (આઘાતમાં) શું?}}
{{ps|પિયાસીઃ | તારીયે આંખો ફાટી ગઈ ને? તુંય ઇન્દુની જેમ…
{{ps|પિયાસીઃ | તારીયે આંખો ફાટી ગઈ ને? તુંય ઇન્દુની જેમ…}}
{{ps|અનુશ્રીઃ | તેં દર્શન કર્યાં?
{{ps|અનુશ્રીઃ | તેં દર્શન કર્યાં?}}
{{ps|પિયાસીઃ | કર્યાં, પણ મારા જવાથી નથી ભગવાન અભડાઈને નારાજ થયા, નથી એનાં દર્શનથી મારી પીડા ઓછી થઈ. સેનિટરી નૅપ્કિનના જમાનામાં કપડું વાપરતી ઇન્દુયે એવી ને એવી જ રહી છે.
{{ps|પિયાસીઃ | કર્યાં, પણ મારા જવાથી નથી ભગવાન અભડાઈને નારાજ થયા, નથી એનાં દર્શનથી મારી પીડા ઓછી થઈ. સેનિટરી નૅપ્કિનના જમાનામાં કપડું વાપરતી ઇન્દુયે એવી ને એવી જ રહી છે.}}
{{ps|અનુશ્રીઃ | (સંકોચમાં) પિયુ…
{{ps|અનુશ્રીઃ | (સંકોચમાં) પિયુ…}}
{{ps|પિયાસીઃ | ગયે રવિવારે તો ઇન્દુએ હદ કરી નાખી, પપ્પાને વાત કરતાં કહે, રિન્કુ પર બળાત્કાર થયો. હવે એ કોઈના શું કામની રહી! અનુ, ઇન્દુ એમ બોલી જ કેમ? સ્ત્રી શું વપરાશની ચીજ છે, કામની જ હોવી જોઈએ, કુલડી જેવી? સ્ત્રીનું વજૂદ વપરાશ પૂરતું જ મર્યાદિત! આટલે હદ સુધીની ભર્ત્સના જાતની, સ્ત્રીની? સ્ત્રીથી!
{{ps|પિયાસીઃ | ગયે રવિવારે તો ઇન્દુએ હદ કરી નાખી, પપ્પાને વાત કરતાં કહે, રિન્કુ પર બળાત્કાર થયો. હવે એ કોઈના શું કામની રહી! અનુ, ઇન્દુ એમ બોલી જ કેમ? સ્ત્રી શું વપરાશની ચીજ છે, કામની જ હોવી જોઈએ, કુલડી જેવી? સ્ત્રીનું વજૂદ વપરાશ પૂરતું જ મર્યાદિત! આટલે હદ સુધીની ભર્ત્સના જાતની, સ્ત્રીની? સ્ત્રીથી!}}
{{ps|અનુશ્રીઃ | ઇન્દુબેન આવું બોલ્યા!
{{ps|અનુશ્રીઃ | ઇન્દુબેન આવું બોલ્યા!}}
{{ps|પિયાસીઃ | ઇન્દુને હૈયે જે કિંમત હતી સ્ત્રીની એ જ એના હોઠે આવી. ઇન્દુ આવું સ્વીકારી જ કેમ શકે? મને આ સ્વીકારની સામે વાંકું પડ્યું છે. આ શબ્દો “પુરુષ”ના છે. સ્ત્રી, હિઝ-માસ્ટર્સ-વૉઇસ બની, એનાથી એટલી અંજાયેલી રહે કે પુરુષની જ ભાષા બોલે? એ કેવી કુંઠા! જડતા! શલ્યાપણું!
{{ps|પિયાસીઃ | ઇન્દુને હૈયે જે કિંમત હતી સ્ત્રીની એ જ એના હોઠે આવી. ઇન્દુ આવું સ્વીકારી જ કેમ શકે? મને આ સ્વીકારની સામે વાંકું પડ્યું છે. આ શબ્દો “પુરુષ”ના છે. સ્ત્રી, હિઝ-માસ્ટર્સ-વૉઇસ બની, એનાથી એટલી અંજાયેલી રહે કે પુરુષની જ ભાષા બોલે? એ કેવી કુંઠા! જડતા! શલ્યાપણું!}}
{{ps|અનુશ્રીઃ | તું આવી ફેમિનિસ્ટ ક્યારથી થઈ ગઈ?
{{ps|અનુશ્રીઃ | તું આવી ફેમિનિસ્ટ ક્યારથી થઈ ગઈ?}}
{{ps|પિયાસીઃ | હું ફેમિનિસ્ટ નહીં, હ્યુમનિસ્ટ છું. ને માનું છું. સ્ત્રી પણ માનવી છે. ચીજ નથી, વપરાશની. સ્ત્રીનું પોતાની તરફ જો આવું વલણ હોય તો એનામાં અસ્મિતા ક્યાંથી જન્મે? (અનુશ્રી વિચારમાં પડી જોઈ રહે. પિયાસી પડકારતી બોલે) તેં અને અવિનાશે ભાગીને લગ્ન કર્યા. તારા માટે અવિ સૌ સામે લડ્યો, આજેય લડે છે, પ્રેમ કરે છે, તો એ તારા પ્રેમી-પતિને પૂછજે મારો સવાલ, પછી કહેજે મને, એ પુરુષ-પતિનો જવાબ શું છે?
{{ps|પિયાસીઃ | હું ફેમિનિસ્ટ નહીં, હ્યુમનિસ્ટ છું. ને માનું છું. સ્ત્રી પણ માનવી છે. ચીજ નથી, વપરાશની. સ્ત્રીનું પોતાની તરફ જો આવું વલણ હોય તો એનામાં અસ્મિતા ક્યાંથી જન્મે? (અનુશ્રી વિચારમાં પડી જોઈ રહે. પિયાસી પડકારતી બોલે) તેં અને અવિનાશે ભાગીને લગ્ન કર્યા. તારા માટે અવિ સૌ સામે લડ્યો, આજેય લડે છે, પ્રેમ કરે છે, તો એ તારા પ્રેમી-પતિને પૂછજે મારો સવાલ, પછી કહેજે મને, એ પુરુષ-પતિનો જવાબ શું છે?}}
{{ps|અનુશ્રીઃ | (વિશ્વાસથી) અવિ, મને વધુ ચાહશે, એનો જવાબ હું આપું છું તને.
{{ps|અનુશ્રીઃ | (વિશ્વાસથી) અવિ, મને વધુ ચાહશે, એનો જવાબ હું આપું છું તને.}}
{{ps|પિયાસીઃ | અવિ તારી ધારણા, ઇચ્છા, અપેક્ષા છે. એનો જવાબ મળે પછી કહેજે.
{{ps|પિયાસીઃ | અવિ તારી ધારણા, ઇચ્છા, અપેક્ષા છે. એનો જવાબ મળે પછી કહેજે.}}
{{ps|અનુશ્રીઃ | (મનદુઃખમાં વસ્તુઓ સમેટતાં) તું તો હદ કરે છે પિયુ…
{{ps|અનુશ્રીઃ | (મનદુઃખમાં વસ્તુઓ સમેટતાં) તું તો હદ કરે છે પિયુ…}}
{{ps|પિયાસીઃ | તને ય પ્રશ્ન ગમ્યો નહીં ને! કોઈ સ્ત્રીને ગમ્યો નથી. ન કાકીને, ન માસીને, ન ફોઈને. પ્રશ્ન સાંભળી બધાં છળી મરે છે. આકાશ અકળાયો. તુંય ક્ષુબ્ધ થઈ ગઈ. ખબર નથી પડતી, મારો પ્રશ્ન ખોટો છે કે પ્રશ્નનો જવાબ કડવો છે. અનુશ્રી તને જવાબ ખબર છે, એટલે જ બીકમાં, કોઢ હોય એમ, પ્રશ્નથી ભાગતી ફરે છે.
{{ps|પિયાસીઃ | તને ય પ્રશ્ન ગમ્યો નહીં ને! કોઈ સ્ત્રીને ગમ્યો નથી. ન કાકીને, ન માસીને, ન ફોઈને. પ્રશ્ન સાંભળી બધાં છળી મરે છે. આકાશ અકળાયો. તુંય ક્ષુબ્ધ થઈ ગઈ. ખબર નથી પડતી, મારો પ્રશ્ન ખોટો છે કે પ્રશ્નનો જવાબ કડવો છે. અનુશ્રી તને જવાબ ખબર છે, એટલે જ બીકમાં, કોઢ હોય એમ, પ્રશ્નથી ભાગતી ફરે છે.}}
{{ps|અનુશ્રીઃ | યૂ મીન.
{{ps|અનુશ્રીઃ | યૂ મીન.}}
{{ps|પિયાસીઃ | (જવા તૈયાર અનુને ચીંધી) જો, તુંયે ભાગી જ રહી છો ને… (પ્રકાશ પિયાસી પર સ્પૉટ થઈ પડે. એ પ્રેક્ષક તરફ આગળ આવે) અનુ, ભલે મને બધાં તિરસ્કૃત કરે. તક મળશે તો ચોકમાં ઊભાં રહી, આ શહેરની દરેક સ્ત્રીને પૂછીશ – જો તમારા પર બળાત્કાર થાય તો પછી તમારો વર તમારી જોડે કેમ વર્તશે એની કોઈ વખત કલ્પના કરી છે?
{{ps|પિયાસીઃ | (જવા તૈયાર અનુને ચીંધી) જો, તુંયે ભાગી જ રહી છો ને… (પ્રકાશ પિયાસી પર સ્પૉટ થઈ પડે. એ પ્રેક્ષક તરફ આગળ આવે) અનુ, ભલે મને બધાં તિરસ્કૃત કરે. તક મળશે તો ચોકમાં ઊભાં રહી, આ શહેરની દરેક સ્ત્રીને પૂછીશ – જો તમારા પર બળાત્કાર થાય તો પછી તમારો વર તમારી જોડે કેમ વર્તશે એની કોઈ વખત કલ્પના કરી છે?}}
(પ્રકાશ વિસ્તરે. ક્ષોભમાં પર્સ-થેલો ઊંચકી અનુશ્રી બહાર જાય)
(પ્રકાશ વિસ્તરે. ક્ષોભમાં પર્સ-થેલો ઊંચકી અનુશ્રી બહાર જાય)
{{ps|અનુશ્રીઃ | યૂ હેવ ગોન નટ્સ પિયુ. તારો પ્રશ્ન તને મુબારક, ચાલ જાઉં. બાય.
{{ps|અનુશ્રીઃ | યૂ હેવ ગોન નટ્સ પિયુ. તારો પ્રશ્ન તને મુબારક, ચાલ જાઉં. બાય.}}
{{ps|પિયાસીઃ | દરવાજા સુધી આવું છું ને! (બંને જાય. હતાશ, એકલી, મૂંઝાતી પિયાસી ડ્રૉઇંગરૂમમાં પાછી ફરે. સ્વગત) અનુ, પણ નારાજ થઈને ગઈ. એક પ્રશ્ન સામે આટલો બધો ઊહાપોહ! લોકોને થઈ શું ગયું છે, કે પછી સમથિંગ ઇઝ રૉંગ વિથ મી?
{{ps|પિયાસીઃ | દરવાજા સુધી આવું છું ને! (બંને જાય. હતાશ, એકલી, મૂંઝાતી પિયાસી ડ્રૉઇંગરૂમમાં પાછી ફરે. સ્વગત) અનુ, પણ નારાજ થઈને ગઈ. એક પ્રશ્ન સામે આટલો બધો ઊહાપોહ! લોકોને થઈ શું ગયું છે, કે પછી સમથિંગ ઇઝ રૉંગ વિથ મી?}}
(રોષમાં પિયાસી અંતરમુખ થઈ જાય. ઇન્દુ-માધવ પ્રવેશી તાકી રહે. પિયાસીનું ધ્યાન જતાં એ ઊભી થઈ રૂમની બહાર જવા જાય. ઇન્દુ ફફડે.)
(રોષમાં પિયાસી અંતરમુખ થઈ જાય. ઇન્દુ-માધવ પ્રવેશી તાકી રહે. પિયાસીનું ધ્યાન જતાં એ ઊભી થઈ રૂમની બહાર જવા જાય. ઇન્દુ ફફડે.)
{{ps|ઇન્દુઃ| ઊભી રહે, બેસ. ક્યાં સુધી તોબરો ચડાવી ફરવાની છે?
{{ps|ઇન્દુઃ| ઊભી રહે, બેસ. ક્યાં સુધી તોબરો ચડાવી ફરવાની છે?}}
{{ps|પિયાસીઃ | (જોયા વગર) પ્લીઝ મૉમ, પાછું શરૂ ન કરતી.
{{ps|પિયાસીઃ | (જોયા વગર) પ્લીઝ મૉમ, પાછું શરૂ ન કરતી.}}
{{ps|ઇન્દુઃ| વાંકું શું પડ્યું છે, એ તો ફાટ, તે ખબર પડે! (પિયાસી ફરી, અપલક તાકી રહે. પછી પ્રતિકારમાં પોતાના રૂમમાં જતી રહે. ઇન્દુ સમસમે) માધવ, આ છોકરીનો દી ફરી ગયો છે કે શું? (મક્કમતાથી) આ વખતે તો નહીં જ ચલાવી લઉં. (પિયાસીને સંભળાવતી હોય તેમ મોટેથી) તારાં ત્રાગાંથી ડરી નહીં જાઉં. જીદે ચડી છે તે હુંય તારી મા છું.) (જવાબ આપવા ધૂંઆપૂંઆ. પિયાસી પાછી ફરી ડોકાય. સંઘર્ષનો સોપો પડે. પિયાસી કંપતી તાકી રહે. પછી રહીને અવિવેક ન થઈ જાય, એટલે બોલ્યા વગર જતી રહે. ઇન્દુ તાડૂકે) જા પડ ખાડમાં.
{{ps|ઇન્દુઃ| વાંકું શું પડ્યું છે, એ તો ફાટ, તે ખબર પડે! (પિયાસી ફરી, અપલક તાકી રહે. પછી પ્રતિકારમાં પોતાના રૂમમાં જતી રહે. ઇન્દુ સમસમે) માધવ, આ છોકરીનો દી ફરી ગયો છે કે શું? (મક્કમતાથી) આ વખતે તો નહીં જ ચલાવી લઉં. (પિયાસીને સંભળાવતી હોય તેમ મોટેથી) તારાં ત્રાગાંથી ડરી નહીં જાઉં. જીદે ચડી છે તે હુંય તારી મા છું.) (જવાબ આપવા ધૂંઆપૂંઆ. પિયાસી પાછી ફરી ડોકાય. સંઘર્ષનો સોપો પડે. પિયાસી કંપતી તાકી રહે. પછી રહીને અવિવેક ન થઈ જાય, એટલે બોલ્યા વગર જતી રહે. ઇન્દુ તાડૂકે) જા પડ ખાડમાં.}}
{{ps|માધવઃ| આકરી શું થાય છે આમ? મા–દીકરી સાત દિવસથી મોરચો માંડી બેઠાં છો સામસામે તે શેનો છે. મને પૂછવા તો દે!
{{ps|માધવઃ| આકરી શું થાય છે આમ? મા–દીકરી સાત દિવસથી મોરચો માંડી બેઠાં છો સામસામે તે શેનો છે. મને પૂછવા તો દે!}}
(માધવ પિયાસીના રૂમમાં જાય. ઇન્દુ છળમાં અનુસરે. લાડ કરતો માધવ પિયાસીની બાજુમાં બેસે)
(માધવ પિયાસીના રૂમમાં જાય. ઇન્દુ છળમાં અનુસરે. લાડ કરતો માધવ પિયાસીની બાજુમાં બેસે)
બેટા, ગુસ્સો શેનો છે, મને તો કહે!
બેટા, ગુસ્સો શેનો છે, મને તો કહે!
{{ps|પિયાસીઃ | (ક્ષણેક જોઈ રહી) કહીશ તો તમને નહીં ગમે.
{{ps|પિયાસીઃ | (ક્ષણેક જોઈ રહી) કહીશ તો તમને નહીં ગમે.}}
{{ps|ઇન્દુઃ| (ધસી આવતાં) તેં ક્યારથી અમારા ગમાની ચિંતા કરવા માંડી? ભણી; હવે ગણ. મોટાનાં માન-મર્યાદા રાખતાં શીખ.
{{ps|ઇન્દુઃ| (ધસી આવતાં) તેં ક્યારથી અમારા ગમાની ચિંતા કરવા માંડી? ભણી; હવે ગણ. મોટાનાં માન-મર્યાદા રાખતાં શીખ.}}
{{ps|પિયાસીઃ | મર્યાદા રાખવા જ, બોલતી નથી.
{{ps|પિયાસીઃ | મર્યાદા રાખવા જ, બોલતી નથી.}}
{{ps|ઇન્દુઃ| શું ગાંડાની જેમ પૂછે છે બધાંને? સ્ત્રી થઈને સ્ત્રીઓને આવું પૂછતાં શરમાતી નથી!
{{ps|ઇન્દુઃ| શું ગાંડાની જેમ પૂછે છે બધાંને? સ્ત્રી થઈને સ્ત્રીઓને આવું પૂછતાં શરમાતી નથી!}}
{{ps|માધવઃ| કેવું? મને તો કોઈ કહો! (ઇન્દુ-પિયાસી અકળાતાં માધવને અવગણે)
{{ps|માધવઃ| કેવું? મને તો કોઈ કહો! (ઇન્દુ-પિયાસી અકળાતાં માધવને અવગણે)}}
{{ps|ઇન્દુઃ| રહેવાતું ન હોય તો ઝટ પરણી જાવ – તું ને આકાશ. આવા ભવાડા તો અટકે?
{{ps|ઇન્દુઃ| રહેવાતું ન હોય તો ઝટ પરણી જાવ – તું ને આકાશ. આવા ભવાડા તો અટકે?}}
{{ps|માધવઃ| (ઇન્દુનો છળ જોઈ) તું આ શું કરે છે! શાંતિ રાખ.
{{ps|માધવઃ| (ઇન્દુનો છળ જોઈ) તું આ શું કરે છે! શાંતિ રાખ.}}
{{ps|ઇન્દુઃ| આપણું કેવું નાક કાપ્યું છે આણે, તે ખબર છે તને!
{{ps|ઇન્દુઃ| આપણું કેવું નાક કાપ્યું છે આણે, તે ખબર છે તને!
(અચાનક ફોન વાગે. માધવ ઝડપથી ઉપાડે)
(અચાનક ફોન વાગે. માધવ ઝડપથી ઉપાડે)
{{ps|માધવઃ| હેલો! આકાશ! તને જ યાદ કરતાં’તાં.
{{ps|માધવઃ| હેલો! આકાશ! તને જ યાદ કરતાં’તાં.}}
{{ps|પિયાસીઃ | પાપા, એને કહી દો હું ઘરમાં નથી. (માધવ–ઇન્દુ લેવાઈ જાય.)
{{ps|પિયાસીઃ | પાપા, એને કહી દો હું ઘરમાં નથી. (માધવ–ઇન્દુ લેવાઈ જાય.)}}
{{ps|માધવઃ| એની જોડેય લડી છો શું?
{{ps|માધવઃ| એની જોડેય લડી છો શું?}}
(છળમાં ધસી જઈ પિયાસી માધવ પાસેથી ફોન આંચકી લે. ને શાંતિથી બોલે)
(છળમાં ધસી જઈ પિયાસી માધવ પાસેથી ફોન આંચકી લે. ને શાંતિથી બોલે)
{{ps|પિયાસીઃ | આકાશ, તને મેં એક સાદો, નિખાલસ પ્રશ્ન પૂછ્યો હતો, જેનો જવાબ આપવો તેં ટાળ્યો, શું કામ, એ તું જાણ છે, ને હુંય. (રહીને) ધીરે બોલ. ઘાંટા પાડશે તેથી દબાઈ જઈશ. હું મારો પ્રશ્ન પાછો નહીં ખેંચી લઉં. હવે, તું મને ત્યારે જ ફોન કરજે જ્યારે તારા પાસે મને આપવા માટે જવાબ હોય. (પિયાસી ફોન પછાડે. બોલવા જતા માધવને રોકતાં) પ્લીઝ પાપા, તમે મને કશું જ ન પૂછતા.
{{ps|પિયાસીઃ | આકાશ, તને મેં એક સાદો, નિખાલસ પ્રશ્ન પૂછ્યો હતો, જેનો જવાબ આપવો તેં ટાળ્યો, શું કામ, એ તું જાણ છે, ને હુંય. (રહીને) ધીરે બોલ. ઘાંટા પાડશે તેથી દબાઈ જઈશ. હું મારો પ્રશ્ન પાછો નહીં ખેંચી લઉં. હવે, તું મને ત્યારે જ ફોન કરજે જ્યારે તારા પાસે મને આપવા માટે જવાબ હોય. (પિયાસી ફોન પછાડે. બોલવા જતા માધવને રોકતાં) પ્લીઝ પાપા, તમે મને કશું જ ન પૂછતા.}}
{{ps|માધવઃ| (નરમાશમાં) બેટા, દિલ્હી જશે તો શું આમ સૌ સાથે ઊંચાં મન કરીને?
{{ps|માધવઃ| (નરમાશમાં) બેટા, દિલ્હી જશે તો શું આમ સૌ સાથે ઊંચાં મન કરીને?}}
{{ps|ઇન્દુઃ| (સચિંત તાડૂકતાં) દિલ્હી, પિયુ દિલ્હી જાય છે!
{{ps|ઇન્દુઃ| (સચિંત તાડૂકતાં) દિલ્હી, પિયુ દિલ્હી જાય છે!}}
{{ps|માધવઃ| પ્રમોશનના ઇન્ટરવ્યૂ માટે.
{{ps|માધવઃ| પ્રમોશનના ઇન્ટરવ્યૂ માટે.}}
{{ps|ઇન્દુઃ| શું પ્રપંચ છે બાપ–દીકરીનો? તમે મને કોઈ કંઈ કહેતાં કેમ નથી! એટલી અબખે પડી ગઈ છું શું હું તમને!
{{ps|ઇન્દુઃ| શું પ્રપંચ છે બાપ–દીકરીનો? તમે મને કોઈ કંઈ કહેતાં કેમ નથી! એટલી અબખે પડી ગઈ છું શું હું તમને!}}
(રોષમાં વચ્ચે આવતા ફ્લાવર પોટને ઝાપટ મારતી ઇન્દુ ચાલી જાય)
(રોષમાં વચ્ચે આવતા ફ્લાવર પોટને ઝાપટ મારતી ઇન્દુ ચાલી જાય)
{{ps|માધવઃ| (રોકતાં) ઇન્દુ, સાંભળ! (માધવ અનુસરે)
{{ps|માધવઃ| (રોકતાં) ઇન્દુ, સાંભળ! (માધવ અનુસરે)}}
{{ps|પિયાસીઃ | (ગળગળી થઈ) પ્લીઝ મમ્મા!
{{ps|પિયાસીઃ | (ગળગળી થઈ) પ્લીઝ મમ્મા!}}
{{ps|ઇન્દુઃ| (બરાડતાં) મરી ગઈ તારી મમ્મા!
{{ps|ઇન્દુઃ| (બરાડતાં) મરી ગઈ તારી મમ્મા!}}
(એકલી, લાચાર પિયાસી ભાંગી પડે. પ્રકાશ સંકોચાઈ પિયાસી પર સ્પૉટ થઈ પડે. એ વસવસામાં ધીરે પ્રેક્ષક તરફ આગળ આવે)
(એકલી, લાચાર પિયાસી ભાંગી પડે. પ્રકાશ સંકોચાઈ પિયાસી પર સ્પૉટ થઈ પડે. એ વસવસામાં ધીરે પ્રેક્ષક તરફ આગળ આવે)
{{ps|પિયાસીઃ | મેં અક્કલમઠીએ સવાલ પૂછ્યો જ શું કામ? રેપ થાશે, સ્ત્રી ઉવેખાશે, જીવન ચાલતું રહેશે. કાન-તૂટેલા કપની જેમ રિન્કુ ખાંજરે નંખાઈ ગઈ, તોય જીવે છે ને! અનાયાસે જન્મેલો મારો સવાલ આજે શૂર્પણખા જેવો, દાંતિયાં કરતો મને જ ડારે છે – જાણે સવાલ સૂઝવો ગુનો ન હોય! જવાબ આપવો પાપ ન હોય! સમજાતું નથી મેં શું કામ વાપરી મારી બુદ્ધિ? ડોબી બેસી રહી હોત તો શું ખોટું હતું? કંઈ ગમ ન પડે એવી ઘેટાં જેવી સ્ત્રી થઈ જીવી હોત તો આજે… (પિયાસી ભાંગી પડી બેસી જાય)
{{ps|પિયાસીઃ | મેં અક્કલમઠીએ સવાલ પૂછ્યો જ શું કામ? રેપ થાશે, સ્ત્રી ઉવેખાશે, જીવન ચાલતું રહેશે. કાન-તૂટેલા કપની જેમ રિન્કુ ખાંજરે નંખાઈ ગઈ, તોય જીવે છે ને! અનાયાસે જન્મેલો મારો સવાલ આજે શૂર્પણખા જેવો, દાંતિયાં કરતો મને જ ડારે છે – જાણે સવાલ સૂઝવો ગુનો ન હોય! જવાબ આપવો પાપ ન હોય! સમજાતું નથી મેં શું કામ વાપરી મારી બુદ્ધિ? ડોબી બેસી રહી હોત તો શું ખોટું હતું? કંઈ ગમ ન પડે એવી ઘેટાં જેવી સ્ત્રી થઈ જીવી હોત તો આજે… (પિયાસી ભાંગી પડી બેસી જાય)}}
બ્લૅક આઉટ
<center>બ્લૅક આઉટ</center>
દૃશ્ય પાંચમું
<center>'''દૃશ્ય પાંચમું'''</center>
(બે વાર ડોરબૅલ લાગે. સાથે પ્રકાશ વિસ્તરે. પિયાસી પોતાના રૂમમાંથી દરવાજે જાય. અનુશ્રી જોડે પિયાસી પાછી ફરે. બંને પિયાસીના રૂમમાં જઈ બેસે. અનુશ્રીનો ચહેરો ઊતરેલો હોય)
(બે વાર ડોરબૅલ લાગે. સાથે પ્રકાશ વિસ્તરે. પિયાસી પોતાના રૂમમાંથી દરવાજે જાય. અનુશ્રી જોડે પિયાસી પાછી ફરે. બંને પિયાસીના રૂમમાં જઈ બેસે. અનુશ્રીનો ચહેરો ઊતરેલો હોય)
{{ps|પિયાસીઃ | શું થયું? મોં ઊતરેલું કેમ છે?
{{ps|પિયાસીઃ | શું થયું? મોં ઊતરેલું કેમ છે?}}
{{ps|અનુશ્રીઃ | (ગુનાહિત ભાવે) પિયુ, આઈ એમ સૉરી.
{{ps|અનુશ્રીઃ | (ગુનાહિત ભાવે) પિયુ, આઈ એમ સૉરી.}}
{{ps|પિયાસીઃ | સૉરી, ફોર વૉટ?
{{ps|પિયાસીઃ | સૉરી, ફોર વૉટ?}}
{{ps|અનુશ્રીઃ | ગઈ કાલે રાતે ઘણાં ફાંફાં માર્યાં પણ હું અવિને તારો સવાલ પૂછવાની હિંમત કરી ન શકી.
{{ps|અનુશ્રીઃ | ગઈ કાલે રાતે ઘણાં ફાંફાં માર્યાં પણ હું અવિને તારો સવાલ પૂછવાની હિંમત કરી ન શકી.}}
{{ps|પિયાસીઃ | ઇટ્સ ઓકે.
{{ps|પિયાસીઃ | ઇટ્સ ઓકે.}}
{{ps|અનુશ્રીઃ | (લાચાર) તું તો જાણે છે, અવિ કેટલો પઝેસિવ છે – ટચી! મારી સામે કોઈ હસે તોય જીરવી નથી શક્તો. હી ઇવન રિઝન્ટ્સ યૂ!
{{ps|અનુશ્રીઃ | (લાચાર) તું તો જાણે છે, અવિ કેટલો પઝેસિવ છે – ટચી! મારી સામે કોઈ હસે તોય જીરવી નથી શક્તો. હી ઇવન રિઝન્ટ્સ યૂ!}}
{{ps|પિયાસીઃ | આઈ નોઅ ઇટ.
{{ps|પિયાસીઃ | આઈ નોઅ ઇટ.}}
{{ps|અનુશ્રીઃ | તારો સવાલ ગમ્યો નહોતો મને. અશ્લીલ લાગ્યો હતો. પણ પિયુ તેં પૂછ્યો હતો તેથી થયું એમાં કંઈક તથ્ય તો હશે જ, એવી શ્રદ્ધામાં કાલે જમી, ટીવી જોઈ, મોડી રાતે બેડરૂમમાં જતાં પૂછવાનો વિચાર કરતી હતી ત્યાં તો આવેશમાં ઉમળકાભેર અવિએ બાથમાં ભરીને મને ચૂંથી નાખી. મને ધ્રાસકો પડ્યો: પૂછીશ પછી, અવિ શું આવા જ આવેશમાં, આમ જ મને પ્રેમ કરશે? (રહીને) જે અવિને હું ઓળખું છું. કદાચ એ, ક્યારેય! પિયુ, હું એને વળગી રહી. પૂછી ન શકી. અવિ મને ઉવેખશે તો, એ વિચારે કમકમી ગઈ. હું એના સ્પર્શની મહોતાજ હતી. આ ફાળમાં મને તારો સવાલ અને અવિનો જવાબ બંને સમજાઈ ગયા. પિયુ, આઈ એમ સૉરી. હું કદાચ રિજેક્શનનો સામનો કરવા તૈયાર નથી. બીક લાગે છે, બધું વેરાઈ વીખરાઈ જશે!
{{ps|અનુશ્રીઃ | તારો સવાલ ગમ્યો નહોતો મને. અશ્લીલ લાગ્યો હતો. પણ પિયુ તેં પૂછ્યો હતો તેથી થયું એમાં કંઈક તથ્ય તો હશે જ, એવી શ્રદ્ધામાં કાલે જમી, ટીવી જોઈ, મોડી રાતે બેડરૂમમાં જતાં પૂછવાનો વિચાર કરતી હતી ત્યાં તો આવેશમાં ઉમળકાભેર અવિએ બાથમાં ભરીને મને ચૂંથી નાખી. મને ધ્રાસકો પડ્યો: પૂછીશ પછી, અવિ શું આવા જ આવેશમાં, આમ જ મને પ્રેમ કરશે? (રહીને) જે અવિને હું ઓળખું છું. કદાચ એ, ક્યારેય! પિયુ, હું એને વળગી રહી. પૂછી ન શકી. અવિ મને ઉવેખશે તો, એ વિચારે કમકમી ગઈ. હું એના સ્પર્શની મહોતાજ હતી. આ ફાળમાં મને તારો સવાલ અને અવિનો જવાબ બંને સમજાઈ ગયા. પિયુ, આઈ એમ સૉરી. હું કદાચ રિજેક્શનનો સામનો કરવા તૈયાર નથી. બીક લાગે છે, બધું વેરાઈ વીખરાઈ જશે!}}
{{ps|પિયાસીઃ | અનુ, સવાલ અશ્લીલ નહોતો, જવાબની કલ્પના વરવી છે, જેને સ્વીકારવા, કોઈ તૈયાર નથી. સૌ શાહમૃગિયું સુખ ઝંખે છે. કોઈને ફિનિક્ષની જેમ…
{{ps|પિયાસીઃ | અનુ, સવાલ અશ્લીલ નહોતો, જવાબની કલ્પના વરવી છે, જેને સ્વીકારવા, કોઈ તૈયાર નથી. સૌ શાહમૃગિયું સુખ ઝંખે છે. કોઈને ફિનિક્ષની જેમ…}}
{{ps|અનુશ્રીઃ | આઈ એમ સૉરી.
{{ps|અનુશ્રીઃ | આઈ એમ સૉરી.}}
{{ps|પિયાસીઃ | ડૉન્ટ બી સૉરી ફોર મી. બી સૉરી ફોર યૉર હેલ્પલેસનેસ, ટૂ ફેસ ધ ટ્રૂથ…
{{ps|પિયાસીઃ | ડૉન્ટ બી સૉરી ફોર મી. બી સૉરી ફોર યૉર હેલ્પલેસનેસ, ટૂ ફેસ ધ ટ્રૂથ…}}
(અનુશ્રી–પિયાસી વચ્ચે સોપો પડી જાય. અનુશ્રી વાત વાળવાનો પ્રયત્ન કરે.)
(અનુશ્રી–પિયાસી વચ્ચે સોપો પડી જાય. અનુશ્રી વાત વાળવાનો પ્રયત્ન કરે.)
{{ps|અનુશ્રીઃ | પિયુ, મમ્મા દુઃખી છે, તું દુઃખી છે. પપ્પા–આકાશ સૌ અપસેટ છે. વાય? વાય ડોન્ચ યૂ ઍક્સેપ્ટ ધ ટ્રૂથ! અંદર અંદર ઊકળ્યા કરવાને બદલે મમ્મા સાથે એક વખત તું સીધી વાત કેમ નથી કરી લેતી? તારો રોષ શા માટે છે એનો કદાચ એને અંદાજ પણ નહીં હોય!
{{ps|અનુશ્રીઃ | પિયુ, મમ્મા દુઃખી છે, તું દુઃખી છે. પપ્પા–આકાશ સૌ અપસેટ છે. વાય? વાય ડોન્ચ યૂ ઍક્સેપ્ટ ધ ટ્રૂથ! અંદર અંદર ઊકળ્યા કરવાને બદલે મમ્મા સાથે એક વખત તું સીધી વાત કેમ નથી કરી લેતી? તારો રોષ શા માટે છે એનો કદાચ એને અંદાજ પણ નહીં હોય!}}
{{ps|પિયાસીઃ | મા છે, આટલી મનની વાત ન સમજે?
{{ps|પિયાસીઃ | મા છે, આટલી મનની વાત ન સમજે?}}
{{ps|અનુશ્રીઃ | મા તો પછી, પહેલાં એ સ્ત્રી છે, એનાં ઉછેર, સંજોગ, સંસ્કારની ઊપજ, વિક્ટિમ.
{{ps|અનુશ્રીઃ | મા તો પછી, પહેલાં એ સ્ત્રી છે, એનાં ઉછેર, સંજોગ, સંસ્કારની ઊપજ, વિક્ટિમ.}}
{{ps|પિયાસીઃ | ભણ્યાં-ગણ્યાંનો અર્થ શો જો ગ્રંથિઓથી છૂટી ન શકીએ? ખૂંટે બાંધી બકરીની જેમ મળેલા વિચારોની લંબાઈમાં ઘૂમ્યા કરવાનું, જન્મો સુધી, ચૂપ, પ્રશ્નોય નહીં પૂછવાના?
{{ps|પિયાસીઃ | ભણ્યાં-ગણ્યાંનો અર્થ શો જો ગ્રંથિઓથી છૂટી ન શકીએ? ખૂંટે બાંધી બકરીની જેમ મળેલા વિચારોની લંબાઈમાં ઘૂમ્યા કરવાનું, જન્મો સુધી, ચૂપ, પ્રશ્નોય નહીં પૂછવાના?}}
{{ps|અનુશ્રીઃ | મને તું પૂછે છે, એ તું માને કેમ નથી પૂછતી?
{{ps|અનુશ્રીઃ | મને તું પૂછે છે, એ તું માને કેમ નથી પૂછતી?}}
{{ps|પિયાસીઃ | કંઈ નહીં વળે, વિવાદ–વિરોધ–વિખવાદ વધ્યા સિવાય.
{{ps|પિયાસીઃ | કંઈ નહીં વળે, વિવાદ–વિરોધ–વિખવાદ વધ્યા સિવાય.}}
{{ps|અનુશ્રીઃ | એવું તું ધારે છે. મમ્માને એક તક તો આપ, તને સમજવાની!
{{ps|અનુશ્રીઃ | એવું તું ધારે છે. મમ્માને એક તક તો આપ, તને સમજવાની!}}
{{ps|પિયાસીઃ | (ગળે ઊતરતાં) નથિંગ રૉંગ ઇન ઇટ. દિલ્હીથી આવીને જોઈશ.
{{ps|પિયાસીઃ | (ગળે ઊતરતાં) નથિંગ રૉંગ ઇન ઇટ. દિલ્હીથી આવીને જોઈશ.}}
{{ps|અનુશ્રીઃ | વાય, આવ્યા પછી? વાય નોટ ટુ-ડે, ટુ-નાઇટ, જેથી તું દિલ્હી જાય તો શાંત ચિત્તે! હળવા હૈયે!
{{ps|અનુશ્રીઃ | વાય, આવ્યા પછી? વાય નોટ ટુ-ડે, ટુ-નાઇટ, જેથી તું દિલ્હી જાય તો શાંત ચિત્તે! હળવા હૈયે!}}
{{ps|પિયાસીઃ | (અંતર્મુખ) કે પછી, કોને ખબર મોટી હૈયાહોળી સાથે.
{{ps|પિયાસીઃ | (અંતર્મુખ) કે પછી, કોને ખબર મોટી હૈયાહોળી સાથે.}}
(અનુશ્રી સધિયારતી પિયાસને ખભે હાથ મકે ને પ્રકાશ વિલાઈ જાય.)
(અનુશ્રી સધિયારતી પિયાસને ખભે હાથ મકે ને પ્રકાશ વિલાઈ જાય.)
બ્લૅક આઉટ
<center>બ્લૅક આઉટ</center>
દૃશ્ય છઠ્ઠું
<center>'''દૃશ્ય છઠ્ઠું'''</center>
(પ્રકાશ વિસ્તરતાં માધવ માથું ખંજવાળતો બેઠો હોય. ઇન્દુ અકળાતી આંટા મારતી હોય. બંને પિયાસીની રાહ જોઈ રહ્યાં છે.)
(પ્રકાશ વિસ્તરતાં માધવ માથું ખંજવાળતો બેઠો હોય. ઇન્દુ અકળાતી આંટા મારતી હોય. બંને પિયાસીની રાહ જોઈ રહ્યાં છે.)
{{ps|ઇન્દુઃ| અગિયાર થવા આવ્યા, છે પિયુના આવવાનાં કોઈ ઠેકાણાં?
{{ps|ઇન્દુઃ| અગિયાર થવા આવ્યા, છે પિયુના આવવાનાં કોઈ ઠેકાણાં?}}
{{ps|માધવઃ| હશે કો ટીવીનું રેકૉર્ડિંગ
{{ps|માધવઃ| હશે કો ટીવીનું રેકૉર્ડિંગ}}
{{ps|ઇન્દુઃ| ફોન કરતાં શું મોત પડે છે! (રહીને) એક તો મોડી આવશે, ને પાછી, આઈ એમ નોટ હંગ્રી, કહેતી તોબરો ચડાવીને પોતાના રૂમમાં જતી રહેશે. ત્રાસી ગઈ છું એના ત્રાગાથી તો!
{{ps|ઇન્દુઃ| ફોન કરતાં શું મોત પડે છે! (રહીને) એક તો મોડી આવશે, ને પાછી, આઈ એમ નોટ હંગ્રી, કહેતી તોબરો ચડાવીને પોતાના રૂમમાં જતી રહેશે. ત્રાસી ગઈ છું એના ત્રાગાથી તો!}}
{{ps|માધવઃ| એ કરશે જે કરવું હશે તે, નાની નથી હવે.
{{ps|માધવઃ| એ કરશે જે કરવું હશે તે, નાની નથી હવે.}}
{{ps|ઇન્દુઃ| આમ જ તેં મોઢે ચડાવી છે. એવો તો મેં શું ગુનો કર્યો છે? (ગળાગળા થઈ) દીકરી ઘરમાં હરતી ફરતી હોય ને મા જોડે હરફે ય ન બોલે!
{{ps|ઇન્દુઃ| આમ જ તેં મોઢે ચડાવી છે. એવો તો મેં શું ગુનો કર્યો છે? (ગળાગળા થઈ) દીકરી ઘરમાં હરતી ફરતી હોય ને મા જોડે હરફે ય ન બોલે!}}
{{ps|માધવઃ| તું ક્યાં બોલે છે? (રહીને) ધીરજ રાખ, ઉફાણો ઓસરશે તે બોલશે.
{{ps|માધવઃ| તું ક્યાં બોલે છે? (રહીને) ધીરજ રાખ, ઉફાણો ઓસરશે તે બોલશે.}}
{{ps|ઇન્દુઃ| કાલે મૉર્નિંગ ફ્લાઇટમાં તો દિલ્હી જાય છે, શું બોલશે, ધૂળ! (રહીને) કોને ખબર, આકાશેય ક્યાં સુધી સહન કરશે પિયુના ફેંફરા? (માધવ નજીક જઈ) બે વાર મળવા આવ્યો, ક્યાં મળી? આટલો અહમ્ છોકરી માટે સારો કહેવાય! આખરે એ પુરુષ છે, ફટકશે. પછી? કઈ માટીની બની છે, કોને ખબર!
{{ps|ઇન્દુઃ| કાલે મૉર્નિંગ ફ્લાઇટમાં તો દિલ્હી જાય છે, શું બોલશે, ધૂળ! (રહીને) કોને ખબર, આકાશેય ક્યાં સુધી સહન કરશે પિયુના ફેંફરા? (માધવ નજીક જઈ) બે વાર મળવા આવ્યો, ક્યાં મળી? આટલો અહમ્ છોકરી માટે સારો કહેવાય! આખરે એ પુરુષ છે, ફટકશે. પછી? કઈ માટીની બની છે, કોને ખબર!}}
{{ps|માધવઃ| (કંટાળી) રાહ જોતાં, બબડવું જરૂરી છે?
{{ps|માધવઃ| (કંટાળી) રાહ જોતાં, બબડવું જરૂરી છે?}}
{{ps|ઇન્દુઃ| (અવગણી) ક્યારે પાછી ફરશે દિલ્હીથી એય ફાટતી નથી!
{{ps|ઇન્દુઃ| (અવગણી) ક્યારે પાછી ફરશે દિલ્હીથી એય ફાટતી નથી!}}
{{ps|માધવઃ| તારાથી એય ખુશ નથી દેખાતી. કંઈક તો થયું હશે તમારી બે સ્ત્રીઓ વચ્ચે. મારો તો તમને કાંકરો જ કાઢી નાખ્યો છે, તે કુટાવ સામસામે!
{{ps|માધવઃ| તારાથી એય ખુશ નથી દેખાતી. કંઈક તો થયું હશે તમારી બે સ્ત્રીઓ વચ્ચે. મારો તો તમને કાંકરો જ કાઢી નાખ્યો છે, તે કુટાવ સામસામે!}}
(માધવ જવા જાય ત્યાં ડોરબૅલ વાગે. માધવ અટકે)
(માધવ જવા જાય ત્યાં ડોરબૅલ વાગે. માધવ અટકે)
{{ps|ઇન્દુઃ| ખોલ તો! આવી હશે તોબરો.
{{ps|ઇન્દુઃ| ખોલ તો! આવી હશે તોબરો.}}
{{ps|માધવઃ| (જતાં ચેતવે) સવાલો પૂછી પાછો મોરચ ન માંડતી, અત્યારે!
{{ps|માધવઃ| (જતાં ચેતવે) સવાલો પૂછી પાછો મોરચ ન માંડતી, અત્યારે!}}
(માધવ-પિયાસી પ્રવેશે. પિયાસીને નિશ્ચિંત જોઈ ઇન્દુને આશ્ચર્ય થાય. સમાધાન કરાવવાના પ્રયાસમાં માધવ પિયાસીને દબાણ કરી બેસાડે.)
(માધવ-પિયાસી પ્રવેશે. પિયાસીને નિશ્ચિંત જોઈ ઇન્દુને આશ્ચર્ય થાય. સમાધાન કરાવવાના પ્રયાસમાં માધવ પિયાસીને દબાણ કરી બેસાડે.)
{{ps|માધવઃ| કામ… કામ… કામ! બે મિનિટ બાપ જોડે બેસીને વાત તો કર!
{{ps|માધવઃ| કામ… કામ… કામ! બે મિનિટ બાપ જોડે બેસીને વાત તો કર!}}
{{ps|ઇન્દુઃ| બાપ જોડે. મા જોડે કેમ નહીં, એણે શું બગાડ્યું છે?
{{ps|ઇન્દુઃ| બાપ જોડે. મા જોડે કેમ નહીં, એણે શું બગાડ્યું છે?}}
{{ps|પિયાસીઃ | (બેસતાં) હું વાત કરવા તો બેઠી છું, અત્યારે.
{{ps|પિયાસીઃ | (બેસતાં) હું વાત કરવા તો બેઠી છું, અત્યારે.}}
(ઇન્દુ-પિયાસીની વાત શરૂ થતાં સાયાસ બગાસું ખાઈ, માધવ પિયાસીને ટપલું મારે)
(ઇન્દુ-પિયાસીની વાત શરૂ થતાં સાયાસ બગાસું ખાઈ, માધવ પિયાસીને ટપલું મારે)
{{ps|માધવઃ| થાક્યો તારી રાહ જોઈને, જાઉં, હવે તમે કરો તમારી ગુફ્તગો.
{{ps|માધવઃ| થાક્યો તારી રાહ જોઈને, જાઉં, હવે તમે કરો તમારી ગુફ્તગો.}}
{{ps|ઇન્દુઃ| (માધવનો હાથ પકડી) ક્યાં જાય છે તું? (વાતમાંથી વિખવાદ જાગે તો મધ્યસ્થીની જરૂર પડશેની દહેશતમાં ઇન્દુ માધવને બેસાડે) બેસ.
{{ps|ઇન્દુઃ| (માધવનો હાથ પકડી) ક્યાં જાય છે તું? (વાતમાંથી વિખવાદ જાગે તો મધ્યસ્થીની જરૂર પડશેની દહેશતમાં ઇન્દુ માધવને બેસાડે) બેસ.}}
{{ps|પિયાસીઃ | પપ્પાને જવા દે. મારે એમની જોડે નહીં, તારી જોડે વાત કરવી છે. (પિયાસીના શબ્દો માધવને ખટકે. એ મૂંઝાય. ઇન્દુ અકળાય.)
{{ps|પિયાસીઃ | પપ્પાને જવા દે. મારે એમની જોડે નહીં, તારી જોડે વાત કરવી છે. (પિયાસીના શબ્દો માધવને ખટકે. એ મૂંઝાય. ઇન્દુ અકળાય.)}}
{{ps|ઇન્દુઃ| એ ક્યાં કંઈ તને આડા આવે છે! બોલ, શં છે?
{{ps|ઇન્દુઃ| એ ક્યાં કંઈ તને આડા આવે છે! બોલ, શં છે?}}
(પિયાસી દ્વિધામાં નીચું જોઈ જાય. અચકાય પછી એકાએક જે થવાનું હોય તે થાય એવી મક્કમતાથી ઊંચું જોઈ, ઊભી થઈ, દૂર જતાં બોલે)
(પિયાસી દ્વિધામાં નીચું જોઈ જાય. અચકાય પછી એકાએક જે થવાનું હોય તે થાય એવી મક્કમતાથી ઊંચું જોઈ, ઊભી થઈ, દૂર જતાં બોલે)
{{ps|પિયાસીઃ | પા…પા… પ્લીઝ, ખોટું ન લગાડતા, પણ વિલ યૂ માઇન્ડ લીવિંગ મી ઍન્ડ ઇન્દુ અલોન! (‘ઇન્દુ’ સંબોધન મા–બાપ ચમકીને નોંધે. પછી માધવ ક્ષોભમાં ઊઠવા જાય. પિયાસીનું રૂક્ષ વર્તન નોંધી સલામતી માટે ઇન્દુ માધવનો હાથ છોડે નહીં. પકડી રાખે.)
{{ps|પિયાસીઃ | પા…પા… પ્લીઝ, ખોટું ન લગાડતા, પણ વિલ યૂ માઇન્ડ લીવિંગ મી ઍન્ડ ઇન્દુ અલોન! (‘ઇન્દુ’ સંબોધન મા–બાપ ચમકીને નોંધે. પછી માધવ ક્ષોભમાં ઊઠવા જાય. પિયાસીનું રૂક્ષ વર્તન નોંધી સલામતી માટે ઇન્દુ માધવનો હાથ છોડે નહીં. પકડી રાખે.)}}
{{ps|ઇન્દુઃ| બાપથી છાનું એવું તે શું તારે મને કહેવું છે?
{{ps|ઇન્દુઃ| બાપથી છાનું એવું તે શું તારે મને કહેવું છે?}}
{{ps|માધવઃ| (હાથ છોડાવતાં) હું જાઉં… તું કર વાત. (કજિયાનું મોં કાળુંનો છણકો કરે)
{{ps|માધવઃ| (હાથ છોડાવતાં) હું જાઉં… તું કર વાત. (કજિયાનું મોં કાળુંનો છણકો કરે)}}
{{ps|ઇન્દુઃ| (માધવને) કહે એને, હવે વાયડાઈ છોડીને સીધા વાત કરે.
{{ps|ઇન્દુઃ| (માધવને) કહે એને, હવે વાયડાઈ છોડીને સીધા વાત કરે.}}
(પિયાસી પીઠ ફેરવી આગળ ચાલી જાય, તેથી એને મા-બાપની રકઝક ન દેખાય)
(પિયાસી પીઠ ફેરવી આગળ ચાલી જાય, તેથી એને મા-બાપની રકઝક ન દેખાય)
{{ps|પિયાસીઃ | (રહીને) પ…પ્પા… તમે ગયા, પ્લીઝ…!
{{ps|પિયાસીઃ | (રહીને) પ…પ્પા… તમે ગયા, પ્લીઝ…!}}
{{ps|ઇન્દુઃ| હુકમ તો જો કરે છે બાપને! નહીં જાય. (માધવને) વાતમાં કંઈ નહીં હોય, ઉદ્ધતાઈ સિવાય… (હાથ ખેંચી) બેસી રહો.
{{ps|ઇન્દુઃ| હુકમ તો જો કરે છે બાપને! નહીં જાય. (માધવને) વાતમાં કંઈ નહીં હોય, ઉદ્ધતાઈ સિવાય… (હાથ ખેંચી) બેસી રહો.}}
{{ps|પિયાસીઃ | (પાછા ફરતાં) બેસો, મને વાંધો નથી. (માધવને) પણ બેઠા છો તો વાત પૂરી સાંભળજો, વચ્ચેથી ઊઠી, ભાગી ન જતા.
{{ps|પિયાસીઃ | (પાછા ફરતાં) બેસો, મને વાંધો નથી. (માધવને) પણ બેઠા છો તો વાત પૂરી સાંભળજો, વચ્ચેથી ઊઠી, ભાગી ન જતા.}}
{{ps|ઇન્દુઃ| ફાટ ને હવે!
{{ps|ઇન્દુઃ| ફાટ ને હવે!}}
(માધવ બોલવા જાય. પિયાસી રોકે. હવે પછી એ ઇન્દુને જ સંબોધે)
(માધવ બોલવા જાય. પિયાસી રોકે. હવે પછી એ ઇન્દુને જ સંબોધે)
{{ps|પિયાસીઃ | મમ્મા, આજે હું તને ‘ઇન્દુ’ કહું તો ચિડાશે નહીં ને! મારા મનની વાત હું તને મા તરીકે કહેવાની હિંમત ન કરી શકી એ વાત ઇન્દુને, સ્ત્રીને કહેવા માગું છું. (રહીને) તને યાદ છે, હું ચાર-પાંચ વર્ષની હતી ત્યારે હું કહેતી: ઈનુ, વારતા કહે ને! તું ધણી વખત એક વાર્તા કહેતી – અહલ્યાની.
{{ps|પિયાસીઃ | મમ્મા, આજે હું તને ‘ઇન્દુ’ કહું તો ચિડાશે નહીં ને! મારા મનની વાત હું તને મા તરીકે કહેવાની હિંમત ન કરી શકી એ વાત ઇન્દુને, સ્ત્રીને કહેવા માગું છું. (રહીને) તને યાદ છે, હું ચાર-પાંચ વર્ષની હતી ત્યારે હું કહેતી: ઈનુ, વારતા કહે ને! તું ધણી વખત એક વાર્તા કહેતી – અહલ્યાની.}}
{{ps|ઇન્દુઃ| (અકળાઈ) એનું શું છે અત્યારે?
{{ps|ઇન્દુઃ| (અકળાઈ) એનું શું છે અત્યારે?}}
{{ps|પિયાસીઃ | એ વાર્તા આજે તું ફરીથી કહે, કહે આજે અહલ્યાની અવદશા માટે જવાબદાર કોણ હતું? (માધવ–ઇન્દુ એકબીજાં સામે જોઈ રહે.) કહે ઇન્દુ, કોણ હતું જવાબદાર? (ભાર દઈ) સ્વાર્થી ઇન્દ્રની છેતરપિંડી? જેનો એ ભોગ બની હતી? (ક્ષણ રાહ જોઈ) કે પછી સહચર્યના વિશ્વાસને વિસારે પાડતું ગૌતમઋષિનું ભાગેડુ સ્વામિત્વ? (ઇન્દુને બોલતી અટકાવી) કે પછી દાસત્વમાં દોષ અનુભવી, દંડ રૂપે એનો શ્રાપ સ્વીકારતું આત્મપીડક અહલ્યાનું કુંઠિત મન? કોણ ઇન્દુ, કોણ? કહે, ને કર આજે વાર્તા પૂરી. (અંતર્મુખ થતાં) ત્યારે મન એ વાર્તા સાંભળવી ગમતી, પાણીનો છંટકાવ, ને અહલ્યા શલ્યા બની જતી, અદ્ભુત! પણ હું ઉદાસ થઈ જતી. (ઇન્દુ સમભાવમાં પિયાસીની નજીક જાય. પિયાસી મુખોમુખ થાય) ઇન્દુ, ગૌતમનો શ્રાપ સાચો પડ્યો, પણ શ્રાપની શક્તિ ગૌતમના શબ્દોમાં નહોતી, અહલ્યાએ કરેલા એ શબ્દોના સ્વીકારમાં હતી. (રહીને) ઇન્દુ, તું જ્યારે બોલી, રિન્કુ… હવે કોઈના શું કામની રહી, એમાં પરંપરાગત પુરુષના વપરાશ પૂરતા દાસત્વના સ્વીકારની ગંધથી હું વિદ્રોહી ઊઠી, નહીંતર તું આમ બોલે જ કેમ, સ્ત્રી થઈને? તારા આવા જડ વલણમાં મને શલ્યામાં સપડાયેલી અહલ્યા અનુભવાઈ. (ગળગળી થતાં) ઇન્દુ, કહે, આપણામાંનું જાતદ્રોહી દાસત્વ એવું તે કેવું સ્ત્રીના અચેતનમાં ઘર કરી ગયું છે કે સ્ત્રી પોતાને પુરુષની ભાષામાં મૂલવે? આવી કુંઠા અહલ્યામાંની શલ્યા નહીં તો બીજું શું? એ ક્યારે મોક્ષ પામશે? (માધવ બોલતો રોકી) તારા મોઢે રિન્કુની વાત સાંભળી મને થયું, મારા પર જો આવું વીતે તો ઇન્દુ તું એમ જ કહે ને પિયાસી…
{{ps|પિયાસીઃ | એ વાર્તા આજે તું ફરીથી કહે, કહે આજે અહલ્યાની અવદશા માટે જવાબદાર કોણ હતું? (માધવ–ઇન્દુ એકબીજાં સામે જોઈ રહે.) કહે ઇન્દુ, કોણ હતું જવાબદાર? (ભાર દઈ) સ્વાર્થી ઇન્દ્રની છેતરપિંડી? જેનો એ ભોગ બની હતી? (ક્ષણ રાહ જોઈ) કે પછી સહચર્યના વિશ્વાસને વિસારે પાડતું ગૌતમઋષિનું ભાગેડુ સ્વામિત્વ? (ઇન્દુને બોલતી અટકાવી) કે પછી દાસત્વમાં દોષ અનુભવી, દંડ રૂપે એનો શ્રાપ સ્વીકારતું આત્મપીડક અહલ્યાનું કુંઠિત મન? કોણ ઇન્દુ, કોણ? કહે, ને કર આજે વાર્તા પૂરી. (અંતર્મુખ થતાં) ત્યારે મન એ વાર્તા સાંભળવી ગમતી, પાણીનો છંટકાવ, ને અહલ્યા શલ્યા બની જતી, અદ્ભુત! પણ હું ઉદાસ થઈ જતી. (ઇન્દુ સમભાવમાં પિયાસીની નજીક જાય. પિયાસી મુખોમુખ થાય) ઇન્દુ, ગૌતમનો શ્રાપ સાચો પડ્યો, પણ શ્રાપની શક્તિ ગૌતમના શબ્દોમાં નહોતી, અહલ્યાએ કરેલા એ શબ્દોના સ્વીકારમાં હતી. (રહીને) ઇન્દુ, તું જ્યારે બોલી, રિન્કુ… હવે કોઈના શું કામની રહી, એમાં પરંપરાગત પુરુષના વપરાશ પૂરતા દાસત્વના સ્વીકારની ગંધથી હું વિદ્રોહી ઊઠી, નહીંતર તું આમ બોલે જ કેમ, સ્ત્રી થઈને? તારા આવા જડ વલણમાં મને શલ્યામાં સપડાયેલી અહલ્યા અનુભવાઈ. (ગળગળી થતાં) ઇન્દુ, કહે, આપણામાંનું જાતદ્રોહી દાસત્વ એવું તે કેવું સ્ત્રીના અચેતનમાં ઘર કરી ગયું છે કે સ્ત્રી પોતાને પુરુષની ભાષામાં મૂલવે? આવી કુંઠા અહલ્યામાંની શલ્યા નહીં તો બીજું શું? એ ક્યારે મોક્ષ પામશે? (માધવ બોલતો રોકી) તારા મોઢે રિન્કુની વાત સાંભળી મને થયું, મારા પર જો આવું વીતે તો ઇન્દુ તું એમ જ કહે ને પિયાસી…}}
{{ps|માધવઃ| (ઊભાં થતાં) બસ… બેટા… બસ!
{{ps|માધવઃ| (ઊભાં થતાં) બસ… બેટા… બસ!}}
(આઘાત ઉઘાડમાં ઇન્દુ જઈ પિયાસીને ભેટી પડી પસવારે. પિયાસી છૂટી પડે.)
(આઘાત ઉઘાડમાં ઇન્દુ જઈ પિયાસીને ભેટી પડી પસવારે. પિયાસી છૂટી પડે.)
{{ps|પિયાસીઃ | ઇન્દુ, આજે હવે તનેય પૂછું છું, તારા પર આવો પ્રસંગ પડે તો શું માધવને તું કાંઈ કામની ન રહે? (માધવ ડઘાઈ જાય. હત્બુધ.) માધવ પણ શું કુલડી જેવું વર્તે?
{{ps|પિયાસીઃ | ઇન્દુ, આજે હવે તનેય પૂછું છું, તારા પર આવો પ્રસંગ પડે તો શું માધવને તું કાંઈ કામની ન રહે? (માધવ ડઘાઈ જાય. હત્બુધ.) માધવ પણ શું કુલડી જેવું વર્તે?}}
(એકાએક સોપો પડી જાય. શિયાવિયા, ધૂંઆપૂંઆ છણકો કરતો માધવ પ્રતિકારમાં બરાડતો રૂમની બહાર ભાગી જાય.)
(એકાએક સોપો પડી જાય. શિયાવિયા, ધૂંઆપૂંઆ છણકો કરતો માધવ પ્રતિકારમાં બરાડતો રૂમની બહાર ભાગી જાય.)
{{ps|માધવઃ| ગાંડી… આ છોકરી સાવ ગાંડી થઈ ગઈ છે, ઇન્દુ! ડૂચો માર એના મોઢે!
{{ps|માધવઃ| ગાંડી… આ છોકરી સાવ ગાંડી થઈ ગઈ છે, ઇન્દુ! ડૂચો માર એના મોઢે!}}
(ઇન્દુ સ્તબ્ધ થઈ જાય. નિર્ભાવ પિયાસીને આશ્ચર્ય ન થાય.)
(ઇન્દુ સ્તબ્ધ થઈ જાય. નિર્ભાવ પિયાસીને આશ્ચર્ય ન થાય.)
{{ps|પિયાસીઃ | (ઇન્દુને ગુસ્સામાં જોઈ) ગુસ્સો આવે છે ને. પણ તું જ કહે, તમારા ત્રીસ વર્ષના પ્રસન્ન દામ્પત્યને દેહ-સ્પર્શને ત્રાજવે મૂલવવાનું, તમારા સહચર્યમાં અનુભવેલાં સંવેદનોને ત્રાજવે નહીં? માધવ શું એક પ્રસંગને કારણે વર્ષોના પ્રસન્ન દાંપત્યને ભૂલી જાય? (ઇન્દુ નતમસ્તક બેસી રહે) ઇન્દુ, સવાલોનો સ્વીકાર એ સ્ત્રીનો રામ, સવાલનો પ્રામાણિક જવાબ એ રામ-સ્પર્શ, મારે તો મેળવવો જ રહ્યો. આ સ્ત્રી-દેહ લાંછન નથી કે નછૂટકે વેંઢારવો પડે. હું ફક્ત શરીર નથી. (આગળ આવે) આ શરીરમાં ધબકતી સંવેદનાઓની, સહચર્યની અનેક સંભાવનાઓ છે. એને ન હું ભૂલીશ, ન કોઈને ભૂલવા દઈશ. સવાલો પૂછીને!
{{ps|પિયાસીઃ | (ઇન્દુને ગુસ્સામાં જોઈ) ગુસ્સો આવે છે ને. પણ તું જ કહે, તમારા ત્રીસ વર્ષના પ્રસન્ન દામ્પત્યને દેહ-સ્પર્શને ત્રાજવે મૂલવવાનું, તમારા સહચર્યમાં અનુભવેલાં સંવેદનોને ત્રાજવે નહીં? માધવ શું એક પ્રસંગને કારણે વર્ષોના પ્રસન્ન દાંપત્યને ભૂલી જાય? (ઇન્દુ નતમસ્તક બેસી રહે) ઇન્દુ, સવાલોનો સ્વીકાર એ સ્ત્રીનો રામ, સવાલનો પ્રામાણિક જવાબ એ રામ-સ્પર્શ, મારે તો મેળવવો જ રહ્યો. આ સ્ત્રી-દેહ લાંછન નથી કે નછૂટકે વેંઢારવો પડે. હું ફક્ત શરીર નથી. (આગળ આવે) આ શરીરમાં ધબકતી સંવેદનાઓની, સહચર્યની અનેક સંભાવનાઓ છે. એને ન હું ભૂલીશ, ન કોઈને ભૂલવા દઈશ. સવાલો પૂછીને!}}
{{ps|ઇન્દુઃ| (ગુનાહિત ભાવે) બસ, મારી અહલ્યા બસ… (બહાર જતાં) હજી કેટલું સંભળાવશે. તારી માને?
{{ps|ઇન્દુઃ| (ગુનાહિત ભાવે) બસ, મારી અહલ્યા બસ… (બહાર જતાં) હજી કેટલું સંભળાવશે. તારી માને?}}
(ભાંગી પડી ઇન્દુ ઝડપથી બહાર ચાલી જાય. પિયાસી નોંધે. જુએ નહીં. ને ધીરે ધીરે ફૂટ-લાઇટ તરફ જતાં બોલે)
(ભાંગી પડી ઇન્દુ ઝડપથી બહાર ચાલી જાય. પિયાસી નોંધે. જુએ નહીં. ને ધીરે ધીરે ફૂટ-લાઇટ તરફ જતાં બોલે)
{{ps|પિયાસીઃ | ઇન્દુ, હું માને નથી સંભળાવતી. સ્ત્રીને ઢંઢોળી રહી છું. (રહીને) મારો આ સવાલ સાંભળી, પુરુષને ખોઈ નાખવાના ડરમાં જો દરેક સ્ત્રી અને જવાબ આપશે તો એ ઉઘાડો પડી જશે એ બીકમાં; જો દરેક પુરુષ આમ ભાગતાં ફરશે તો જવાબ કેમ મળશે? અહલ્યા મોક્ષ કેમ પામશે? (એકાએક પ્રેક્ષકને) હું તમને પૂછું છું. (પિયાસી સ્થિર થઈ જાય. એના પર સ્પૉટ પડે.)
{{ps|પિયાસીઃ | ઇન્દુ, હું માને નથી સંભળાવતી. સ્ત્રીને ઢંઢોળી રહી છું. (રહીને) મારો આ સવાલ સાંભળી, પુરુષને ખોઈ નાખવાના ડરમાં જો દરેક સ્ત્રી અને જવાબ આપશે તો એ ઉઘાડો પડી જશે એ બીકમાં; જો દરેક પુરુષ આમ ભાગતાં ફરશે તો જવાબ કેમ મળશે? અહલ્યા મોક્ષ કેમ પામશે? (એકાએક પ્રેક્ષકને) હું તમને પૂછું છું. (પિયાસી સ્થિર થઈ જાય. એના પર સ્પૉટ પડે.)}}
<center>(પડદો પડે.)</center>
<center>(પડદો પડે.)</center>
{{Right|(કરવા શું બેઠી છે આ છોકરી?)}}
{{Right|(કરવા શું બેઠી છે આ છોકરી?)}}
18,450

edits