26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
(અંધકાર, નેપથ્યમાંથી હજારો કાગડાઓને પીંખી ખાતા ઉલ્લુકનો અવાજ, કા-કા-કા-કા એની ચરમ સીમાએ પહોંચી શબ્દમાત્રથી રંગમંચનો રિક્ત અંધકાર કરી દે છે.) | (અંધકાર, નેપથ્યમાંથી હજારો કાગડાઓને પીંખી ખાતા ઉલ્લુકનો અવાજ, કા-કા-કા-કા એની ચરમ સીમાએ પહોંચી શબ્દમાત્રથી રંગમંચનો રિક્ત અંધકાર કરી દે છે.) | ||
નેપથ્યમાંથી અવાજઃ અશ્વત્થામા વિકર્ણ ઘોર મકરા… દુર્યોધનાવર્તિની… સોતીર્ણા ખલુ પાણ્ડવૈ રણનદી કૈવતીંકઃ કેશવઃ | {{Ps | ||
|નેપથ્યમાંથી અવાજઃ | |||
|અશ્વત્થામા વિકર્ણ ઘોર મકરા… દુર્યોધનાવર્તિની… સોતીર્ણા ખલુ પાણ્ડવૈ રણનદી કૈવતીંકઃ કેશવઃ | |||
(સ્તબ્ધ બનેલો કાગડાઓનો અવાજ ફરી ખટાક ચાલુ થાય છે. દૂરદૂરથી ‘અશ્વત્થામા’નો શ્લોક ચાલુ રહે છે. અંધકારમાં એક કિરણ આવે છે, એ કિરણ જાણે શ્રીકૃષ્ણની શાપવાણી ઉચ્ચારે છેઃ) | (સ્તબ્ધ બનેલો કાગડાઓનો અવાજ ફરી ખટાક ચાલુ થાય છે. દૂરદૂરથી ‘અશ્વત્થામા’નો શ્લોક ચાલુ રહે છે. અંધકારમાં એક કિરણ આવે છે, એ કિરણ જાણે શ્રીકૃષ્ણની શાપવાણી ઉચ્ચારે છેઃ) | ||
|કૃષ્ણઃ | |કૃષ્ણઃ | ||
|તારાં અગણિત જઘન્ય દુષ્કૃત્યોનો ભાર વહેતો વહેતો તું શતસહસ્ર વર્ષો સુધી પૃથિવી પરનાં દુર્ભેદ્ય વનોમાં સંગીહીન, વાણીવિહીન, એકાકી નિર્માલ્ય પર્ણની જેમ વાયુમાં ફેંકાતો રહેશે, હતભાગ્ય માનવસૃષ્ટિમાં એક પ્રહર માટે પણ તું સ્થાન પ્રાપ્ત કરી શકશે નહિ. તારા દેહમાંની રક્તપિત્તની દુર્ગન્ધથી તું જ્યાં હશે ત્યાં તારી આસપાસ નરકનું વાતાવરણ સાથે લઈને જશે, મનુષ્યમાત્રની સર્વ આધિ-વ્યાધિ-ઉપાધિ તારા આત્માને આજન્મ પીડતી રહેશે… | |તારાં અગણિત જઘન્ય દુષ્કૃત્યોનો ભાર વહેતો વહેતો તું શતસહસ્ર વર્ષો સુધી પૃથિવી પરનાં દુર્ભેદ્ય વનોમાં સંગીહીન, વાણીવિહીન, એકાકી નિર્માલ્ય પર્ણની જેમ વાયુમાં ફેંકાતો રહેશે, હતભાગ્ય માનવસૃષ્ટિમાં એક પ્રહર માટે પણ તું સ્થાન પ્રાપ્ત કરી શકશે નહિ. તારા દેહમાંની રક્તપિત્તની દુર્ગન્ધથી તું જ્યાં હશે ત્યાં તારી આસપાસ નરકનું વાતાવરણ સાથે લઈને જશે, મનુષ્યમાત્રની સર્વ આધિ-વ્યાધિ-ઉપાધિ તારા આત્માને આજન્મ પીડતી રહેશે… |
edits