4,545
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
| (4 intermediate revisions by 2 users not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|{{color|red|અશ્વત્થામા}}<br>{{color|blue|મધુ રાય}}}} | |||
{{Heading|અશ્વત્થામા|મધુ રાય}} | |||
(અંધકાર, નેપથ્યમાંથી હજારો કાગડાઓને પીંખી ખાતા ઉલ્લુકનો અવાજ, કા-કા-કા-કા એની ચરમ સીમાએ પહોંચી શબ્દમાત્રથી રંગમંચનો રિક્ત અંધકાર કરી દે છે.) | (અંધકાર, નેપથ્યમાંથી હજારો કાગડાઓને પીંખી ખાતા ઉલ્લુકનો અવાજ, કા-કા-કા-કા એની ચરમ સીમાએ પહોંચી શબ્દમાત્રથી રંગમંચનો રિક્ત અંધકાર કરી દે છે.) | ||
| Line 9: | Line 9: | ||
|અશ્વત્થામા વિકર્ણ ઘોર મકરા… દુર્યોધનાવર્તિની… સોતીર્ણા ખલુ પાણ્ડવૈ રણનદી કૈવતીંકઃ કેશવઃ | |અશ્વત્થામા વિકર્ણ ઘોર મકરા… દુર્યોધનાવર્તિની… સોતીર્ણા ખલુ પાણ્ડવૈ રણનદી કૈવતીંકઃ કેશવઃ | ||
}} | }} | ||
(સ્તબ્ધ બનેલો કાગડાઓનો અવાજ ફરી ખટાક ચાલુ થાય છે. દૂરદૂરથી ‘અશ્વત્થામા’નો શ્લોક ચાલુ રહે છે. અંધકારમાં એક કિરણ આવે છે, એ કિરણ જાણે શ્રીકૃષ્ણની શાપવાણી ઉચ્ચારે છેઃ) | (સ્તબ્ધ બનેલો કાગડાઓનો અવાજ ફરી ખટાક ચાલુ થાય છે. દૂરદૂરથી ‘અશ્વત્થામા’નો શ્લોક ચાલુ રહે છે. અંધકારમાં એક કિરણ આવે છે, એ કિરણ જાણે શ્રીકૃષ્ણની શાપવાણી ઉચ્ચારે છેઃ) | ||
{{Ps | {{Ps | ||
| Line 16: | Line 15: | ||
}} | }} | ||
(રંગમંચ ઉપર અશ્વત્થામા દેખાય છે. મહારથી, પ્રતાપી પરાક્રમી યોદ્ધો અશ્વત્થામા, શાપિત અશ્વત્થામા, એમ જ બેઠો છે, સ્મરે છેઃ) | (રંગમંચ ઉપર અશ્વત્થામા દેખાય છે. મહારથી, પ્રતાપી પરાક્રમી યોદ્ધો અશ્વત્થામા, શાપિત અશ્વત્થામા, એમ જ બેઠો છે, સ્મરે છેઃ) | ||
{{Ps | {{Ps | ||
|અનેક યોદ્ધાઓઃ | |અનેક યોદ્ધાઓઃ | ||
| Line 44: | Line 42: | ||
}} | }} | ||
* | <center>*</center> | ||
{{Ps | {{Ps | ||
|દ્રો.: | |દ્રો.: | ||
| Line 70: | Line 68: | ||
}} | }} | ||
* | <center>*</center> | ||
{{Ps | {{Ps | ||
|દ્રો.: | |દ્રો.: | ||
| Line 80: | Line 78: | ||
}} | }} | ||
* | <center>*</center> | ||
{{Ps | {{Ps | ||
|અ.: | |અ.: | ||
| Line 124: | Line 122: | ||
}} | }} | ||
* | <center>*</center> | ||
{{Ps | {{Ps | ||
|ઉત્તરાઃ | |ઉત્તરાઃ | ||
| Line 130: | Line 128: | ||
}} | }} | ||
* | <center>*</center> | ||
{{Ps | {{Ps | ||
|અ.: | |અ.: | ||
| Line 140: | Line 138: | ||
}} | }} | ||
* | <center>*</center> | ||
{{Ps | {{Ps | ||
|દ્રો.: | |દ્રો.: | ||
| Line 150: | Line 148: | ||
}} | }} | ||
* | <center>*</center> | ||
{{Ps | {{Ps | ||
|અ.: | |અ.: | ||
|બોલો, બોલો દિશાઓ, વૃક્ષલતાઓ બોલો, નિરશબ્દ કેમ છો? ચિત્કાર કરો, માતા ભગવતી ચિત્કાર કરો, ક્યાં ગયો એ કાક-કોલાહલ, કોણે રોક્યાં છે માનવસ્વરોનાં વાયુઆન્દોલનો, કોણે જકડી લીધાં છે મારાં ગાત્રો, મારી વાત કેમ કોઈ સમજતું નથી, મારાં ચક્ષુઓમાં કેમ કોઈને પરિચિતિની આભા દેખાતી નથી, કેમ મારા હાથ હવામાં અવિરામ વીંઝાય છે, કેમ મને ઘૂવડનો ખંધો ઓડકાર સંભળાતો નથી, કેમ મારી પ્રાણપછાડોથી ધરતીની ધૂળ ક્ષિતિજોને ઢાંકી દેતી નથી, કેમ એકેએક જણ આકાશના તારાઓની જેમ પરસ્પરથી યોજનોને અંતરે એકાકી બની તરફડે છે, કોનો શાપ છે, કેમ વિશ્વ આખું સ્પર્શબહેરું બની કોઈને કોઈનો સ્પર્શ કરવા દેતું નથી? કેમ મારા કાન લતાઓનો પર્ણ-મર્મર ઝીલી શકતા નથી? મારી જિહ્વા પર કેમ પ્રેતનાં હાડપિંજરો જેવી પરતો બાઝી ચૂકી છે, કેમ મારી આંખો માત્ર મારી જ પ્રતિચ્છાયા જુએ છે, કેમ મારાં ચરણ ચાલતાં નથી, કેમ મારા હૃદયપિંડમાં રક્તનો સંચાર નથી, કેમ? કેમ? કોણે મને મારા અસ્તિત્વનો બંદી બનાવી આ ઘોર જંગલોના ઘટ્ટ અંધકારમાં આજન્મ દાટી દીધો છે, કોણે? | |બોલો, બોલો દિશાઓ, વૃક્ષલતાઓ બોલો, નિરશબ્દ કેમ છો? ચિત્કાર કરો, માતા ભગવતી ચિત્કાર કરો, ક્યાં ગયો એ કાક-કોલાહલ, કોણે રોક્યાં છે માનવસ્વરોનાં વાયુઆન્દોલનો, કોણે જકડી લીધાં છે મારાં ગાત્રો, મારી વાત કેમ કોઈ સમજતું નથી, મારાં ચક્ષુઓમાં કેમ કોઈને પરિચિતિની આભા દેખાતી નથી, કેમ મારા હાથ હવામાં અવિરામ વીંઝાય છે, કેમ મને ઘૂવડનો ખંધો ઓડકાર સંભળાતો નથી, કેમ મારી પ્રાણપછાડોથી ધરતીની ધૂળ ક્ષિતિજોને ઢાંકી દેતી નથી, કેમ એકેએક જણ આકાશના તારાઓની જેમ પરસ્પરથી યોજનોને અંતરે એકાકી બની તરફડે છે, કોનો શાપ છે, કેમ વિશ્વ આખું સ્પર્શબહેરું બની કોઈને કોઈનો સ્પર્શ કરવા દેતું નથી? કેમ મારા કાન લતાઓનો પર્ણ-મર્મર ઝીલી શકતા નથી? મારી જિહ્વા પર કેમ પ્રેતનાં હાડપિંજરો જેવી પરતો બાઝી ચૂકી છે, કેમ મારી આંખો માત્ર મારી જ પ્રતિચ્છાયા જુએ છે, કેમ મારાં ચરણ ચાલતાં નથી, કેમ મારા હૃદયપિંડમાં રક્તનો સંચાર નથી, કેમ? કેમ? કોણે મને મારા અસ્તિત્વનો બંદી બનાવી આ ઘોર જંગલોના ઘટ્ટ અંધકારમાં આજન્મ દાટી દીધો છે, કોણે? | ||
}} | }} | ||
* | |||
<center>*</center> | |||
{{Ps | {{Ps | ||
|દ્રો.: | |દ્રો.: | ||
| Line 169: | Line 168: | ||
}} | }} | ||
* | <center>*</center> | ||
{{Ps | {{Ps | ||
|કૃ.: | |કૃ.: | ||
| Line 175: | Line 174: | ||
}} | }} | ||
* | <center>*</center> | ||
{{Ps | {{Ps | ||
|અ.: | |અ.: | ||
| Line 185: | Line 184: | ||
}} | }} | ||
* | <center>*</center> | ||
{{Ps | {{Ps | ||
|અ.: | |અ.: | ||
| Line 191: | Line 190: | ||
}} | }} | ||
* | <center>*</center> | ||
{{Ps | {{Ps | ||
|દ્રૌપદીઃ | |દ્રૌપદીઃ | ||
| Line 197: | Line 196: | ||
}} | }} | ||
* | <center>*</center> | ||
{{Ps | {{Ps | ||
|અ.: | |અ.: | ||
| Line 203: | Line 202: | ||
}} | }} | ||
* | <center>*</center> | ||
{{Ps | {{Ps | ||
|કૃષ્ણઃ | |કૃષ્ણઃ | ||
| Line 252: | Line 251: | ||
|કોણ કૌરવ, કોણ પાણ્ડવ, કોણે કપટ કર્યું, કોણ મર્યું, કોણે કોની હત્યા કરી! પોતાની પત્ની – પરિવારના પોષણ માટે દ્રોણે આશ્રય સ્વીકાર્યો, રાજ્યપરિવારના વિભેદમાં એકાએક એમને માથે કૌરવોની રક્ષાનું અને એમના વિજયનું ઉત્તરદાયિત્વ આવી પડ્યું, નિર્ભેળ નિર્લેપ ભાવે ધર્મનું પાલન કર્યું. અમારો અપરાધ તો જન્મ લીધાનો અપરાધ હતો, અમારો દોષ, રાજરમતોના જ્ઞાતા ન હોવાનો દોષ હતો. અમારું મૃત્યુ, અમારો વિનાશ, અન્યોના લોભમોહના ક્રમમાં થતો અનિવાર્ય વિનાશ હતો. પદ્મલોચન! આજે પાણ્ડવો નિર્વંશ છે. આજે સમયના અવિરામ પરિમાણની પાસે મારી મને પ્રતિજ્ઞા અને વૈરભાવના તુચ્છાતિતુચ્છ લાગે છે, ક્ષણિક આવેશના પરિણામે મેં કીધેલું એ કુકર્મ હું ભોગવું છું. પરંતુ પાણ્ડવો આજે નથી. જેમના વંશની રક્ષા માટે તું, પુરુષોત્તમ, કરુણાસાગર, દેવાધિદેવ, શત ઉપચાર કરી છૂટ્યો તે આજે નથી. (અટહાસ્ય) પરન્તુ પૃથિવી પર આજે કરોડો, અબજો અશ્વત્થામા, મારા વંશજો વૈરની શૃંખલાની કડીઓ વહેશે, વિજય મારો થશે પરમેશ્વર, વિજેતા હું, અશ્વત્થામા બનીશ, તું સર્વશક્તિમાન નહિ. મારી ક્ષણેક્ષણ મારા દેહની દીવાલો તોડવામાં વીતશે, કોઈ મારી વાત નહિ સમજી શકે. સમય સ્થાનના ક્રમથી વિચ્છિન્ન બની નિયતિનો શાપ વહી મનુષ્યમાત્ર અંધબધિર એકાકી બની જશે, ત્યારે એકેએક જીવ અશ્વત્થામા હશે, એકેએક જણ દુર્ભેદ્ય વનોમાં એકાકી પર્ણની જેમ વાયુમાં ફેંકાશે, એકેએક સ્થળ શિબિર બનશે. જીવે જીવને માટે અસ્તિત્વ માત્ર અસહ્ય શાપવાણી બની જશે… | |કોણ કૌરવ, કોણ પાણ્ડવ, કોણે કપટ કર્યું, કોણ મર્યું, કોણે કોની હત્યા કરી! પોતાની પત્ની – પરિવારના પોષણ માટે દ્રોણે આશ્રય સ્વીકાર્યો, રાજ્યપરિવારના વિભેદમાં એકાએક એમને માથે કૌરવોની રક્ષાનું અને એમના વિજયનું ઉત્તરદાયિત્વ આવી પડ્યું, નિર્ભેળ નિર્લેપ ભાવે ધર્મનું પાલન કર્યું. અમારો અપરાધ તો જન્મ લીધાનો અપરાધ હતો, અમારો દોષ, રાજરમતોના જ્ઞાતા ન હોવાનો દોષ હતો. અમારું મૃત્યુ, અમારો વિનાશ, અન્યોના લોભમોહના ક્રમમાં થતો અનિવાર્ય વિનાશ હતો. પદ્મલોચન! આજે પાણ્ડવો નિર્વંશ છે. આજે સમયના અવિરામ પરિમાણની પાસે મારી મને પ્રતિજ્ઞા અને વૈરભાવના તુચ્છાતિતુચ્છ લાગે છે, ક્ષણિક આવેશના પરિણામે મેં કીધેલું એ કુકર્મ હું ભોગવું છું. પરંતુ પાણ્ડવો આજે નથી. જેમના વંશની રક્ષા માટે તું, પુરુષોત્તમ, કરુણાસાગર, દેવાધિદેવ, શત ઉપચાર કરી છૂટ્યો તે આજે નથી. (અટહાસ્ય) પરન્તુ પૃથિવી પર આજે કરોડો, અબજો અશ્વત્થામા, મારા વંશજો વૈરની શૃંખલાની કડીઓ વહેશે, વિજય મારો થશે પરમેશ્વર, વિજેતા હું, અશ્વત્થામા બનીશ, તું સર્વશક્તિમાન નહિ. મારી ક્ષણેક્ષણ મારા દેહની દીવાલો તોડવામાં વીતશે, કોઈ મારી વાત નહિ સમજી શકે. સમય સ્થાનના ક્રમથી વિચ્છિન્ન બની નિયતિનો શાપ વહી મનુષ્યમાત્ર અંધબધિર એકાકી બની જશે, ત્યારે એકેએક જીવ અશ્વત્થામા હશે, એકેએક જણ દુર્ભેદ્ય વનોમાં એકાકી પર્ણની જેમ વાયુમાં ફેંકાશે, એકેએક સ્થળ શિબિર બનશે. જીવે જીવને માટે અસ્તિત્વ માત્ર અસહ્ય શાપવાણી બની જશે… | ||
}} | }} | ||
{{Right|(અશ્વત્થામા)}} | {{Right|(અશ્વત્થામા)}} | ||
{{ | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = હુકમ, માલિક | |||
|next = ઝેરવું | |||
}} | |||