ગુજરાતી એકાંકીસંપદા/કૅબિનની અંદરનો માણસ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 16: Line 16:


(જોતાંની સાથે જ કોઈ સરકારી ઑફિસની પ્રતીતિ કરાવે એવાં ચેતનવિહીન ટેબલખુરશીઓ, એમની ઉપર ફાઇલોના થોથર લાદીને આરામ ફરમાવી રહ્યા છે. ડાબી તરફ વિંગમાં એનું અલાયદાપણું સૂચવતી એક કૅબિન છે. મંચના અંધારા વચ્ચે પ્રકાશ કેવળ આ કૅબિનમાંથી તગતગી રહ્યો છે. બેબાક નીરવતાના આ માહોલને છંછેડતો, કોઈનો તાળું ખોલવાનો અવાજ સંભળાય છે. ઑફિસનો પટાવાળો હાથમાં ચાવીનો ઝૂડો રમાડતો પ્રવેશે છે. સ્પૉટલાઇટ હવે આ પટાવાળાની નોંધ લઈ એને અનુસરે છે. પટાવાળાની નજર કૅબિનના તગતગતા પ્રકાશ પર પડતાં એને આશ્ચર્ય થાય છે. પછી થોડો ભયભીત થાય છે. જરા સાવધ થઈ, ચીવટ દાખવી, ત્વરાથી એ કૅબિનમાં જાય છે. તરત જાણે કોઈએ બહાર ખદેડ્યો હોય એમ એ બહાર આવે. થોડી વાર વિમાસણમાં ઊભો રહે છે. કૅબિન પાસેના ઉભડક સ્ટૂલ પર બેસી પડે છે. પછી પાછો ઊભો થઈ, વિંગની બહાર જઈ પાણીનો પ્યાલો ટ્રેમાં લઈને કૅબિનમાં જાય છે. ક્ષણવાર પછી બહાર આવે છે. ફરી કૅબિનની બહાર વિચારમાં ઊભો રહી બેએક ડગ આગળ ચાલી પાછો ઊભો રહે છે. ત્યાં સુલેમાન વોરા પાન ખાતાં પ્રવેશે છે.)
(જોતાંની સાથે જ કોઈ સરકારી ઑફિસની પ્રતીતિ કરાવે એવાં ચેતનવિહીન ટેબલખુરશીઓ, એમની ઉપર ફાઇલોના થોથર લાદીને આરામ ફરમાવી રહ્યા છે. ડાબી તરફ વિંગમાં એનું અલાયદાપણું સૂચવતી એક કૅબિન છે. મંચના અંધારા વચ્ચે પ્રકાશ કેવળ આ કૅબિનમાંથી તગતગી રહ્યો છે. બેબાક નીરવતાના આ માહોલને છંછેડતો, કોઈનો તાળું ખોલવાનો અવાજ સંભળાય છે. ઑફિસનો પટાવાળો હાથમાં ચાવીનો ઝૂડો રમાડતો પ્રવેશે છે. સ્પૉટલાઇટ હવે આ પટાવાળાની નોંધ લઈ એને અનુસરે છે. પટાવાળાની નજર કૅબિનના તગતગતા પ્રકાશ પર પડતાં એને આશ્ચર્ય થાય છે. પછી થોડો ભયભીત થાય છે. જરા સાવધ થઈ, ચીવટ દાખવી, ત્વરાથી એ કૅબિનમાં જાય છે. તરત જાણે કોઈએ બહાર ખદેડ્યો હોય એમ એ બહાર આવે. થોડી વાર વિમાસણમાં ઊભો રહે છે. કૅબિન પાસેના ઉભડક સ્ટૂલ પર બેસી પડે છે. પછી પાછો ઊભો થઈ, વિંગની બહાર જઈ પાણીનો પ્યાલો ટ્રેમાં લઈને કૅબિનમાં જાય છે. ક્ષણવાર પછી બહાર આવે છે. ફરી કૅબિનની બહાર વિચારમાં ઊભો રહી બેએક ડગ આગળ ચાલી પાછો ઊભો રહે છે. ત્યાં સુલેમાન વોરા પાન ખાતાં પ્રવેશે છે.)
{{ps|સુલેમાનઃ | કેમ ભીખા, મૂઢની જેમ શું વિચારે છે?
{{ps|સુલેમાનઃ | કેમ ભીખા, મૂઢની જેમ શું વિચારે છે?}}
{{ps|ભીખોઃ | હં…? હા… હા… અ… કંઈ નીં. હા, કંઈ હો ની. બસ ખાલી એમ જ.
{{ps|ભીખોઃ | હં…? હા… હા… અ… કંઈ નીં. હા, કંઈ હો ની. બસ ખાલી એમ જ.}}
{{ps|સુલેમાનઃ | ના, ના. કંઈક તો છે. હાં, હે જ. નહીંતર આમ…?
{{ps|સુલેમાનઃ | ના, ના. કંઈક તો છે. હાં, હે જ. નહીંતર આમ…?}}
{{ps|ભીખોઃ | આજે તો… આજે તો… મને તો કંઈ હમજાતું નીં મલે.
{{ps|ભીખોઃ | આજે તો… આજે તો… મને તો કંઈ હમજાતું નીં મલે.}}
{{ps|સુલેમાનઃ | ક્યા સમજ મેં નહીં આતા?
{{ps|સુલેમાનઃ | ક્યા સમજ મેં નહીં આતા?}}
{{ps|ભીખોઃ | એ જ કે સાહેબની પાંહે ઑફિસની ચાવી…
{{ps|ભીખોઃ | એ જ કે સાહેબની પાંહે ઑફિસની ચાવી…}}
{{ps|સુલેમાનઃ | ચાવી!  
{{ps|સુલેમાનઃ | ચાવી!}}
{{ps|ભીખોઃ | હા, ચાવી!
{{ps|ભીખોઃ | હા, ચાવી!}}
{{ps|સુલેમાનઃ | ચાવી તો તારી પાસે રહે છે ને?
{{ps|સુલેમાનઃ | ચાવી તો તારી પાસે રહે છે ને?}}
{{ps|ભીખોઃ | એ જ વાત છેની! ચાવી મારી પાંહે, મારા કબજામાં જ રહેતી છે… પન… તો પછી?
{{ps|ભીખોઃ | એ જ વાત છેની! ચાવી મારી પાંહે, મારા કબજામાં જ રહેતી છે… પન… તો પછી?}}
{{ps|સુલેમાનઃ | ક્યા તો પછી!
{{ps|સુલેમાનઃ | ક્યા તો પછી!}}
{{ps|ભીખોઃ | તો પછી, સાહેબ!
{{ps|ભીખોઃ | તો પછી, સાહેબ!}}
{{ps|સુલેમાનઃ | ક્યા ‘સાહેબ સાહેબ’ લગા રખ્ખા હૈ? જો કહેના હૈ સાફ સાફ જલદી કહ દે! ના, ઊભો રહે, પહેલાં મને મસ્ટરમાં સહી કરી આવવા દે.
{{ps|સુલેમાનઃ | ક્યા ‘સાહેબ સાહેબ’ લગા રખ્ખા હૈ? જો કહેના હૈ સાફ સાફ જલદી કહ દે! ના, ઊભો રહે, પહેલાં મને મસ્ટરમાં સહી કરી આવવા દે.}}
(સુલેમન ખિસ્સામાંથી કાંસકો કાઢી વાળને ઑફિસલાયક બનાવે. પાન ખૂણામાં પડેલી થૂંકદાનીમાં થૂંકી નાંખે. જરા કપડાં ઉપર નજર નાખી, બુશશર્ટ ઠીક કરી, કૅબિનમાં જાય. સાપના રાફડામાં પગ મુકાઈ ગયા પછી તરત ખેંચી લેવાય એમ સુલેમાન બહાર આવે. હજી ભીખો તો માથું હલાવતો આંટા મારતો હોય.)
(સુલેમન ખિસ્સામાંથી કાંસકો કાઢી વાળને ઑફિસલાયક બનાવે. પાન ખૂણામાં પડેલી થૂંકદાનીમાં થૂંકી નાંખે. જરા કપડાં ઉપર નજર નાખી, બુશશર્ટ ઠીક કરી, કૅબિનમાં જાય. સાપના રાફડામાં પગ મુકાઈ ગયા પછી તરત ખેંચી લેવાય એમ સુલેમાન બહાર આવે. હજી ભીખો તો માથું હલાવતો આંટા મારતો હોય.)
{{ps|સુલેમાનઃ | હાં તો બોલ, ક્યા કહેતા થા?
{{ps|સુલેમાનઃ | હાં તો બોલ, ક્યા કહેતા થા?}}
{{ps|ભીખોઃ | આજે જિયારે મેં ઑફિસનું બાન્નું ખોઈલું ને, હવારે, ને જેવો મેં અંદર આઈવો તો હું જોયું, ખબર છે?
{{ps|ભીખોઃ | આજે જિયારે મેં ઑફિસનું બાન્નું ખોઈલું ને, હવારે, ને જેવો મેં અંદર આઈવો તો હું જોયું, ખબર છે?}}
{{ps|સુલેમાનઃ | હું જોયું?
{{ps|સુલેમાનઃ | હું જોયું?}}
{{ps|ભીખોઃ | જોયું, સાહેબની કૅબિનની લાઇટ ચાલુ!
{{ps|ભીખોઃ | જોયું, સાહેબની કૅબિનની લાઇટ ચાલુ!}}
{{ps|સુલેમાનઃ | તે હશે, કાલની લાઇટ ચાલુ રહી ગઈ હશે.
{{ps|સુલેમાનઃ | તે હશે, કાલની લાઇટ ચાલુ રહી ગઈ હશે.}}
{{ps|ભીખોઃ | નૈ, એવું ની મલે. કાલના તો મેં જ લાઇટ છેલ્લે બંધ કીધેલી.
{{ps|ભીખોઃ | નૈ, એવું ની મલે. કાલના તો મેં જ લાઇટ છેલ્લે બંધ કીધેલી.}}
(દરમ્યાન મનસુખ પટેલ અને રશ્મિ શાહ પ્રવેશે.)
(દરમ્યાન મનસુખ પટેલ અને રશ્મિ શાહ પ્રવેશે.)
{{ps|મનસુખઃ | શું છે ભીખા, કઈ લાઇટની વાત કરે છે?
{{ps|મનસુખઃ | શું છે ભીખા, કઈ લાઇટની વાત કરે છે?}}
{{ps|ભીખોઃ | આ સાહેબની કૅબિનની સ્તો.
{{ps|ભીખોઃ | આ સાહેબની કૅબિનની સ્તો.}}
{{ps|મનસુખઃ | અચ્છા, અચ્છા રશ્મિ, રોટલાપત્રકમાં મતું મારી આવીએ.
{{ps|મનસુખઃ | અચ્છા, અચ્છા રશ્મિ, રોટલાપત્રકમાં મતું મારી આવીએ.}}
(બન્ને જરા રઘવાટમાં કૅબિનમાં દાખલ થાય. કૅબિને એમને ઓકી નાખ્યા હોય એમ તરત જ એ બન્ને બહાર આવી. પોતાની ખુરશીઓ પર ગોઠવાય. જાણે કોઈ ઘગઘગતી ભઠ્ઠીમાંથી બહાર આવ્યા હોય એમ બન્ને પરસેવે રેબઝેબ. રૂમાલ-નૅપ્કિનથી મોં લૂછે.)
(બન્ને જરા રઘવાટમાં કૅબિનમાં દાખલ થાય. કૅબિને એમને ઓકી નાખ્યા હોય એમ તરત જ એ બન્ને બહાર આવી. પોતાની ખુરશીઓ પર ગોઠવાય. જાણે કોઈ ઘગઘગતી ભઠ્ઠીમાંથી બહાર આવ્યા હોય એમ બન્ને પરસેવે રેબઝેબ. રૂમાલ-નૅપ્કિનથી મોં લૂછે.)
{{ps|ભીખોઃ | કૅબિનની – લાઇટ જોઈને પેલ્લાં તો મને અચરજ થિયું. પછી થોડી બીક હો લાગી.
{{ps|ભીખોઃ | કૅબિનની – લાઇટ જોઈને પેલ્લાં તો મને અચરજ થિયું. પછી થોડી બીક હો લાગી.}}
{{ps|મનસુખઃ | હવે એમાં બીક શાની?
{{ps|મનસુખઃ | હવે એમાં બીક શાની?}}
{{ps|ભીખોઃ | લે, બીક ની લાગે કે? મને તો વેમ હો ગિયો કે કોઈ ચોર-લૂંટારો તો ની હોય ને મહીં?
{{ps|ભીખોઃ | લે, બીક ની લાગે કે? મને તો વેમ હો ગિયો કે કોઈ ચોર-લૂંટારો તો ની હોય ને મહીં?}}
{{ps|રશ્મિઃ | પછી?
{{ps|રશ્મિઃ | પછી?}}
{{ps|ભીખોઃ | મેં તો બીતો બીતો દાખલ થિયો, અંદર સાહેબ તો હાજરાહજૂર!
{{ps|ભીખોઃ | મેં તો બીતો બીતો દાખલ થિયો, અંદર સાહેબ તો હાજરાહજૂર!}}
{{ps|મનસુખઃ | કાલના કદાચ ઘરે જ નહીં ગયા હોય!
{{ps|મનસુખઃ | કાલના કદાચ ઘરે જ નહીં ગયા હોય!}}
{{ps|ભીખોઃ | ની રૈ! કાલના તો એ ગિયા. એમની ગાડી ગેઈ પછી મેં પોતે તાળું મારેલું!
{{ps|ભીખોઃ | ની રૈ! કાલના તો એ ગિયા. એમની ગાડી ગેઈ પછી મેં પોતે તાળું મારેલું!}}
{{ps|રશ્મિઃ | એટલે તું એમ કહેવા માગે છે કે તાળું ખોલ્યું એ પહેલાંના સાહેબ અંદર છે!
{{ps|રશ્મિઃ | એટલે તું એમ કહેવા માગે છે કે તાળું ખોલ્યું એ પહેલાંના સાહેબ અંદર છે!}}
{{ps|ભીખોઃ | એ જ તો રામાયણ કરતો છું કેવારનો! આઈ તમે સીતાના હરણ જેવું કઈરું!
{{ps|ભીખોઃ | એ જ તો રામાયણ કરતો છું કેવારનો! આઈ તમે સીતાના હરણ જેવું કઈરું!}}
{{ps|રશ્મિઃ | કદાચ ઑફિસની ડુપ્લિકેટ ચાવી એમની પાસે રાખતા હશે.
{{ps|રશ્મિઃ | કદાચ ઑફિસની ડુપ્લિકેટ ચાવી એમની પાસે રાખતા હશે.}}
{{ps|ભીખોઃ | હા, હોં. એવું હોય બી ખરું. આપને બધાં નિયમિત આવીએ છીએ કે ની એની ખાંખત રાખવા ડુપ્લિકેટ ચાવીથી બાન્નું ખોઈલું ઓહે ને વેલ્લા આવી ગિયા ઓહે!
{{ps|ભીખોઃ | હા, હોં. એવું હોય બી ખરું. આપને બધાં નિયમિત આવીએ છીએ કે ની એની ખાંખત રાખવા ડુપ્લિકેટ ચાવીથી બાન્નું ખોઈલું ઓહે ને વેલ્લા આવી ગિયા ઓહે!}}
{{ps|સુલેમાનઃ | હોગા, હમે ક્યા? હમ કહાં દેર સે આતે હૈ? જુઓ ને હજી સુધી આપણાં મિસિસ મેઢ…
{{ps|સુલેમાનઃ | હોગા, હમે ક્યા? હમ કહાં દેર સે આતે હૈ? જુઓ ને હજી સુધી આપણાં મિસિસ મેઢ…}}
{{ps|મનસુખઃ | આપણાં મિસિસ?
{{ps|મનસુખઃ | આપણાં મિસિસ?}}
{{ps|સુલેમાનઃ | આઈ મીન એટલે કે, યાની… એ મિસિસ મેઢ ને આપણા –
{{ps|સુલેમાનઃ | આઈ મીન એટલે કે, યાની… એ મિસિસ મેઢ ને આપણા –}}
{{ps|મનસુખઃ | પાછું આપણા?
{{ps|મનસુખઃ | પાછું આપણા?}}
{{ps|સુલેમાનઃ | હાં, મિસિસ મેઢ અને મોહનકાકા હજી ક્યાં આવ્યા છે?
{{ps|સુલેમાનઃ | હાં, મિસિસ મેઢ અને મોહનકાકા હજી ક્યાં આવ્યા છે?}}
{{ps|મનસુખઃ | મોહનકાકા? હેડક્લાર્ક છે ભાઈ, આવી પહોંચશે બન્ને સજોડે!
{{ps|મનસુખઃ | મોહનકાકા? હેડક્લાર્ક છે ભાઈ, આવી પહોંચશે બન્ને સજોડે!}}
{{ps|રશ્મિઃ | સજોડે ન કહેવાય કાંદા! જોડે જોડે કહેવાય.
{{ps|રશ્મિઃ | સજોડે ન કહેવાય કાંદા! જોડે જોડે કહેવાય.}}
{{ps|મનસુખઃ | એ તો એમ જ કહેવાય, ક્યોં સુલેમાન?
{{ps|મનસુખઃ | એ તો એમ જ કહેવાય, ક્યોં સુલેમાન?}}
{{ps|સુલેમાનઃ | દેખ મનસુખ, હમેં ઐસીવૈસી બાતોં મેં મત ડાલ. વૈસે ભી મોહનચાચા મુઝપે નારાજ સે રહેતે હૈ, ઔર એસી બાતેં સૂન કે–
{{ps|સુલેમાનઃ | દેખ મનસુખ, હમેં ઐસીવૈસી બાતોં મેં મત ડાલ. વૈસે ભી મોહનચાચા મુઝપે નારાજ સે રહેતે હૈ, ઔર એસી બાતેં સૂન કે–}}
{{ps|મનસુખઃ | લો, આ ગઈ સવારી!…
{{ps|મનસુખઃ | લો, આ ગઈ સવારી!…}}
(મોહનકાકા અને સગર્ભા મિસિસ મેઢ રીઢું હસતી, બધા સામે જોતી, કૅબિન તરફ જાય. મિસિસ મેઢે પર્સમાંથી પેન બહાર કાઢી રાખી છે. ફ્રીજનું બારણું ખોલી ઝડપથી બંધ કરી દેવાનું હોય એમ બન્ને તરફ પાછા આવે. મિસિસ મેઢ કંઈક વધુ પડતાં ગભરાયેલાં છે.
(મોહનકાકા અને સગર્ભા મિસિસ મેઢ રીઢું હસતી, બધા સામે જોતી, કૅબિન તરફ જાય. મિસિસ મેઢે પર્સમાંથી પેન બહાર કાઢી રાખી છે. ફ્રીજનું બારણું ખોલી ઝડપથી બંધ કરી દેવાનું હોય એમ બન્ને તરફ પાછા આવે. મિસિસ મેઢ કંઈક વધુ પડતાં ગભરાયેલાં છે.
{{ps|મનસુખઃ | કાકા, મિસિસ મેઢ તો હમણાં મોડાં પડે એ સમજ્યાં, પણ તમે કેમ?
{{ps|મનસુખઃ | કાકા, મિસિસ મેઢ તો હમણાં મોડાં પડે એ સમજ્યાં, પણ તમે કેમ?}}
{{ps|મોહનકાકાઃ | હવે જીભ સખણી રાખ ને પટેલિયા. નથી શોભતો જરાયે.
{{ps|મોહનકાકાઃ | હવે જીભ સખણી રાખ ને પટેલિયા. નથી શોભતો જરાયે.}}
(મનસુખ હસે. મિસિસ મેઢ પણ ગભરાટ ત્યજી હળવી મુસ્કાન સાથે પોતાની જગા લે. મોહનકાકા એમને બેઠેલાં જોઈ, પોતાની જગા પર બેસે.)
(મનસુખ હસે. મિસિસ મેઢ પણ ગભરાટ ત્યજી હળવી મુસ્કાન સાથે પોતાની જગા લે. મોહનકાકા એમને બેઠેલાં જોઈ, પોતાની જગા પર બેસે.)
{{ps|મેઢઃ | આજે તો સાહેબ વહેલા આવી ગયા લાગે છે?
{{ps|મેઢઃ | આજે તો સાહેબ વહેલા આવી ગયા લાગે છે?}}
{{ps|મનસુખઃ | કેમ, ડર લાગે છે?
{{ps|મનસુખઃ | કેમ, ડર લાગે છે?}}
{{ps|મેઢઃ | હેં…? ના, ના. આ તો અમસ્તું.
{{ps|મેઢઃ | હેં…? ના, ના. આ તો અમસ્તું.}}
{{ps|મનસુખઃ | સાહેબ રોજ તમારાથી વહેલા આવી જ જાય છે ને?
{{ps|મનસુખઃ | સાહેબ રોજ તમારાથી વહેલા આવી જ જાય છે ને?}}
{{ps|રશ્મિઃ | આજે અમારા બધાથી પણ વહેલા આવી ગયા છે!
{{ps|રશ્મિઃ | આજે અમારા બધાથી પણ વહેલા આવી ગયા છે!}}
{{ps|ભીખોઃ | અરે, તમારા બધાથી તો ઠીક, પન સાહેબ તો મારાથી હો વેલ્લા આવી ગયેલા છે જો. મેં કેવારનો સલમાનભાઈને એ જ કે’તો છું.
{{ps|ભીખોઃ | અરે, તમારા બધાથી તો ઠીક, પન સાહેબ તો મારાથી હો વેલ્લા આવી ગયેલા છે જો. મેં કેવારનો સલમાનભાઈને એ જ કે’તો છું.}}
{{ps|મોહનકાકાઃ | તારાથીયે વહેલા? એટલે ઑફિસની ચાવી તો તારી પાસે રહે છે?
{{ps|મોહનકાકાઃ | તારાથીયે વહેલા? એટલે ઑફિસની ચાવી તો તારી પાસે રહે છે?}}
{{ps|સલેમાનઃ | સાબ પાસે ડુપ્લિકેટ ચાવી હશે. એનાથી તાળું ખોલીને–
{{ps|સલેમાનઃ | સાબ પાસે ડુપ્લિકેટ ચાવી હશે. એનાથી તાળું ખોલીને–}}
{{ps|મનસુખઃ | એટલું વહેલું શું દાટ્યું હશે એમને અહીંયાં?… શકોરું?
{{ps|મનસુખઃ | એટલું વહેલું શું દાટ્યું હશે એમને અહીંયાં?… શકોરું?}}
{{ps|રશ્મિઃ | હશે ઑફિસનું કંઈ કામ?
{{ps|રશ્મિઃ | હશે ઑફિસનું કંઈ કામ?}}
{{ps|મોહનકાકાઃ | કામ વળી સાહેબોને કેવું? કામ હોય કર્મચારીઓને! સક્કરમીની જીભ ને અક્કરમીના ટાંટિયા!
{{ps|મોહનકાકાઃ | કામ વળી સાહેબોને કેવું? કામ હોય કર્મચારીઓને! સક્કરમીની જીભ ને અક્કરમીના ટાંટિયા!}}
{{ps|મનસુખઃ | હવે બોલ્યા તે સાચું મોહનકાકા! આવું સાહેબને સંભળાવી દો તો ખરા.
{{ps|મનસુખઃ | હવે બોલ્યા તે સાચું મોહનકાકા! આવું સાહેબને સંભળાવી દો તો ખરા.}}
{{ps|મોહનકાકાઃ | ના હોં ભાઈ, એ તો મનમાં જ માંડવાનું ને મનમાં જ રાંડવાનું. મારે હવે રિટાયર્ડ થવાનેય ક્યાં ઝાઝી વાર છે?
{{ps|મોહનકાકાઃ | ના હોં ભાઈ, એ તો મનમાં જ માંડવાનું ને મનમાં જ રાંડવાનું. મારે હવે રિટાયર્ડ થવાનેય ક્યાં ઝાઝી વાર છે?}}
{{ps|મેઢઃ | તમે તો આમ સાહેબોનું સાંભળી સાંભળીને જ વરસો કાઢી નાંખ્યાં.
{{ps|મેઢઃ | તમે તો આમ સાહેબોનું સાંભળી સાંભળીને જ વરસો કાઢી નાંખ્યાં.}}
{{ps|મોહનકાકાઃ | સાચી વાત. હવે કાઢ્યાં એટલાં ક્યાં કાઢવાનાં છે? આ જતી ઉંમરે ક્યાં સામે થવાના ધખારા કરીએ?
{{ps|મોહનકાકાઃ | સાચી વાત. હવે કાઢ્યાં એટલાં ક્યાં કાઢવાનાં છે? આ જતી ઉંમરે ક્યાં સામે થવાના ધખારા કરીએ?}}
{{ps|મનસુખઃ | જતી ઉંમર શેની? જુવાનિયાને શરમાવે એવા અડીખમ લાગો છો, કેમ મેઢબહેન, સાચી વાત ને?
{{ps|મનસુખઃ | જતી ઉંમર શેની? જુવાનિયાને શરમાવે એવા અડીખમ લાગો છો, કેમ મેઢબહેન, સાચી વાત ને?}}
{{ps|મોહનકાકાઃ | બેસ બેસ હવે! ડાહ્યો થા મા. હવે તો જેમ વીતી ગઈ એમ રગશિયે જ વિતાવી દઈએ ને પેન્શને પહોંચીએ એટલે હરિ ઓમ તત્ સત્.
{{ps|મોહનકાકાઃ | બેસ બેસ હવે! ડાહ્યો થા મા. હવે તો જેમ વીતી ગઈ એમ રગશિયે જ વિતાવી દઈએ ને પેન્શને પહોંચીએ એટલે હરિ ઓમ તત્ સત્.}}
{{ps|રશ્મિઃ | કાકા તમારે કદી સાહેબ સાથે ઝઘડો થયો જ નથી?
{{ps|રશ્મિઃ | કાકા તમારે કદી સાહેબ સાથે ઝઘડો થયો જ નથી?}}
{{ps|મોહનકાકાઃ | આપણે એક વાત જાણીએઃ માલિકને મૂઢે ને ગઘેડાની પૂઠે ઊભા રહેવાય જ નહીં!
{{ps|મોહનકાકાઃ | આપણે એક વાત જાણીએઃ માલિકને મૂઢે ને ગઘેડાની પૂઠે ઊભા રહેવાય જ નહીં!}}
{{ps|મનસુખઃ | કાકા, એવા ને એવા રહ્યા.
{{ps|મનસુખઃ | કાકા, એવા ને એવા રહ્યા.}}
{{ps|મોહનકાકાઃ | આમ ગપાટા માર્યા વગર કામ શરૂ કરો, કામ.
{{ps|મોહનકાકાઃ | આમ ગપાટા માર્યા વગર કામ શરૂ કરો, કામ.}}
{{ps|મેઢઃ | (ફાઇલ જોતાં જોતાં) સાહેબ કદાચ છે ને જોવાજાણવા વહેલા આવ્યા હશે, આપણામાંથી કોણ મોડું આવે છે.
{{ps|મેઢઃ | (ફાઇલ જોતાં જોતાં) સાહેબ કદાચ છે ને જોવાજાણવા વહેલા આવ્યા હશે, આપણામાંથી કોણ મોડું આવે છે.}}
{{ps|મનસુખઃ | એની ચિંતા તમારે હોય કે કાં તો આ મોહનકાકાને!
{{ps|મનસુખઃ | એની ચિંતા તમારે હોય કે કાં તો આ મોહનકાકાને!}}
{{ps|મોહનકાકાઃ | જો મનસુખિયા, એલફેલ ન બોલતો.
{{ps|મોહનકાકાઃ | જો મનસુખિયા, એલફેલ ન બોલતો.}}
{{ps|ભીખોઃ | મોહનકાકા, આ સાહેબને ઘેરે કંઈ કામ ની ઓહે? રોજ્જે તમે બધાં જાઓ પછી કેટલીયે વારે એ ઘેરે જવા નીકળે. આજે તો આવી હો કેટલા વેલ્લા પૂઈગા?
{{ps|ભીખોઃ | મોહનકાકા, આ સાહેબને ઘેરે કંઈ કામ ની ઓહે? રોજ્જે તમે બધાં જાઓ પછી કેટલીયે વારે એ ઘેરે જવા નીકળે. આજે તો આવી હો કેટલા વેલ્લા પૂઈગા?}}
{{ps|મનસુખઃ | ઘરે બૈરી જોડે બનતું નહીં હોય. એટલે આખો દહાડો ગુડાઈ રહેતો હશે અહીંયાં?
{{ps|મનસુખઃ | ઘરે બૈરી જોડે બનતું નહીં હોય. એટલે આખો દહાડો ગુડાઈ રહેતો હશે અહીંયાં?}}
{{ps|મેઢઃ | ના રે ના. એમનાં વાઇફ ઘણાં સુશીલ છે. હું મળી છું એમને. સાવ સીધાં.
{{ps|મેઢઃ | ના રે ના. એમનાં વાઇફ ઘણાં સુશીલ છે. હું મળી છું એમને. સાવ સીધાં.}}
{{ps|મનસુખઃ | આપણા આ ભાઈ સીધા નહીં હોય ને!
{{ps|મનસુખઃ | આપણા આ ભાઈ સીધા નહીં હોય ને!
{{ps|મેઢઃ | ના, ના. મને તો સાહેબ પણ સીધા લાગ્યા છે. આપણે વહેલાં-મોડાં થઈએ, કંઈક ભૂલચૂક કરીએ – મેમો આપ્યો છે એમણે? હાં, મોઢામોઢ કહી દે થોડું, પણ પછી કાંઈ નહીં! નહીં કશી ખટપટ, નહીં રોકટોક! કામથી કામ!
{{ps|મેઢઃ | ના, ના. મને તો સાહેબ પણ સીધા લાગ્યા છે. આપણે વહેલાં-મોડાં થઈએ, કંઈક ભૂલચૂક કરીએ – મેમો આપ્યો છે એમણે? હાં, મોઢામોઢ કહી દે થોડું, પણ પછી કાંઈ નહીં! નહીં કશી ખટપટ, નહીં રોકટોક! કામથી કામ!
18,450

edits

Navigation menu