ગુજરાતી એકાંકીસંપદા/કૅબિનની અંદરનો માણસ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 93: Line 93:
{{ps|મનસુખઃ | ઘરે બૈરી જોડે બનતું નહીં હોય. એટલે આખો દહાડો ગુડાઈ રહેતો હશે અહીંયાં?}}
{{ps|મનસુખઃ | ઘરે બૈરી જોડે બનતું નહીં હોય. એટલે આખો દહાડો ગુડાઈ રહેતો હશે અહીંયાં?}}
{{ps|મેઢઃ | ના રે ના. એમનાં વાઇફ ઘણાં સુશીલ છે. હું મળી છું એમને. સાવ સીધાં.}}
{{ps|મેઢઃ | ના રે ના. એમનાં વાઇફ ઘણાં સુશીલ છે. હું મળી છું એમને. સાવ સીધાં.}}
{{ps|મનસુખઃ | આપણા આ ભાઈ સીધા નહીં હોય ને!
{{ps|મનસુખઃ | આપણા આ ભાઈ સીધા નહીં હોય ને!}}
{{ps|મેઢઃ | ના, ના. મને તો સાહેબ પણ સીધા લાગ્યા છે. આપણે વહેલાં-મોડાં થઈએ, કંઈક ભૂલચૂક કરીએ – મેમો આપ્યો છે એમણે? હાં, મોઢામોઢ કહી દે થોડું, પણ પછી કાંઈ નહીં! નહીં કશી ખટપટ, નહીં રોકટોક! કામથી કામ!
{{ps|મેઢઃ | ના, ના. મને તો સાહેબ પણ સીધા લાગ્યા છે. આપણે વહેલાં-મોડાં થઈએ, કંઈક ભૂલચૂક કરીએ – મેમો આપ્યો છે એમણે? હાં, મોઢામોઢ કહી દે થોડું, પણ પછી કાંઈ નહીં! નહીં કશી ખટપટ, નહીં રોકટોક! કામથી કામ!}}
{{ps|સુલેમાનઃ | હાં, બાત તો સચ હૈ.
{{ps|સુલેમાનઃ | હાં, બાત તો સચ હૈ.}}
{{ps|મોહનકાકાઃ | તોય તમે બધાં – હા, બધાં જ એનાથી ડરો છો, કેમ?
{{ps|મોહનકાકાઃ | તોય તમે બધાં – હા, બધાં જ એનાથી ડરો છો, કેમ?}}
{{ps|મનસુખઃ | કોણ ડરે છે? બૉસ હોય તો એના ઘરનો! – અહીંયાં શું છે?
{{ps|મનસુખઃ | કોણ ડરે છે? બૉસ હોય તો એના ઘરનો! – અહીંયાં શું છે?}}
{{ps|રશ્મિઃ | ઘરના શાના? બૉસ તો અહીંના જ ને? બૉસ એટલે બૉસ વળી. મને તો એમની પાસે જતાં થોડો ડર લાગે.
{{ps|રશ્મિઃ | ઘરના શાના? બૉસ તો અહીંના જ ને? બૉસ એટલે બૉસ વળી. મને તો એમની પાસે જતાં થોડો ડર લાગે.}}
{{ps|મેઢઃ | મનેયે–
{{ps|મેઢઃ | મનેયે–}}
{{ps|સુલેમાનઃ | વૈસે તો મુઝે ભી કભી કભી લગતા હૈ.
{{ps|સુલેમાનઃ | વૈસે તો મુઝે ભી કભી કભી લગતા હૈ.}}
{{ps|ભીખોઃ | મોહનકાકા? તમને?
{{ps|ભીખોઃ | મોહનકાકા? તમને?}}
{{ps|મોહનકાકાઃ | હેં – હા, હા. તને?
{{ps|મોહનકાકાઃ | હેં – હા, હા. તને?}}
{{ps|ભીખોઃ | મને હો…
{{ps|ભીખોઃ | મને હો…}}
{{ps|મનસુખઃ | આપણે તો રાજ્જા બિન્ધાસ્ત. ડરેફરે મારી બલા.
{{ps|મનસુખઃ | આપણે તો રાજ્જા બિન્ધાસ્ત. ડરેફરે મારી બલા.}}
(એવામાં કૅબિનમાંથી કૉલબૅલનો અવાજ સંભળાય છે. બધા સફાળા. બધાંની નજર કૅબિન પર અને ચહેરો કૅબિનની દિશામાં. ભીખો અંદર જાય. એક ફાઇલ લઈ બહાર આવે. ફાઇલ મોહનકાકાને આપે. મોહનકાકા કશુંક લખીને સુલેમાનને આપે.)
(એવામાં કૅબિનમાંથી કૉલબૅલનો અવાજ સંભળાય છે. બધા સફાળા. બધાંની નજર કૅબિન પર અને ચહેરો કૅબિનની દિશામાં. ભીખો અંદર જાય. એક ફાઇલ લઈ બહાર આવે. ફાઇલ મોહનકાકાને આપે. મોહનકાકા કશુંક લખીને સુલેમાનને આપે.)
{{ps|મોહનકાકાઃ | સુલેમાન, આ આજે ને આજે પૂરું કરવાનું છે.
{{ps|મોહનકાકાઃ | સુલેમાન, આ આજે ને આજે પૂરું કરવાનું છે.}}
{{ps|મનસુખઃ | (બગાસું ખાતાં) એ ભીખા, જરા જો ને. હજી સામેથી ચા કેમ નથી આવી?
{{ps|મનસુખઃ | (બગાસું ખાતાં) એ ભીખા, જરા જો ને. હજી સામેથી ચા કેમ નથી આવી?}}
{{ps|ભીખોઃ | જઈ આમ સાહેબ.
{{ps|ભીખોઃ | જઈ આમ સાહેબ.}}
ભીખો જાય.
ભીખો જાય.
{{ps|રશ્મિઃ | સાહેબને ચાની ટેવ નહીં હોય?
{{ps|રશ્મિઃ | સાહેબને ચાની ટેવ નહીં હોય?}}
{{ps|મેઢઃ | ઘરેથી થર્મોસમાં લાવતા હશે.
{{ps|મેઢઃ | ઘરેથી થર્મોસમાં લાવતા હશે.}}
{{ps|મનસુખઃ | બાય ધ વે મેઢબહેન, આજે લંચબૉક્સમાં શું છે?
{{ps|મનસુખઃ | બાય ધ વે મેઢબહેન, આજે લંચબૉક્સમાં શું છે?}}
{{ps|મેઢઃ | હાંડવો.
{{ps|મેઢઃ | હાંડવો.}}
{{ps|મનસુખઃ | વેરી નાઇસ.
{{ps|મનસુખઃ | વેરી નાઇસ.}}
{{ps|મેઢઃ | તમે?
{{ps|મેઢઃ | તમે?}}
{{ps|મનસુખઃ | હું તો મૂઠિયાંવાળો છું – તમે મોહનકાકા?
{{ps|મનસુખઃ | હું તો મૂઠિયાંવાળો છું – તમે મોહનકાકા?}}
{{ps|મોહનકાકાઃ | હમણાં બૉક્સ ખોલીને જુએ છે–કોણ? જે હોય એ અંદર!
{{ps|મોહનકાકાઃ | હમણાં બૉક્સ ખોલીને જુએ છે–કોણ? જે હોય એ અંદર!}}
{{ps|મનસુખઃ | સુલેમાન તુમ ક્યા લાયે હો બે? કબાબ કિ બિરયાની?
{{ps|મનસુખઃ | સુલેમાન તુમ ક્યા લાયે હો બે? કબાબ કિ બિરયાની?}}
{{ps|રશ્મિઃ | મૂંગો મર ને મનસુખિયા. સાલો. બધાનું લન્ચ બગાડશે.
{{ps|રશ્મિઃ | મૂંગો મર ને મનસુખિયા. સાલો. બધાનું લન્ચ બગાડશે.}}
(ચાવાળો આવે. બધા ચા પીતાં પીતાં.)
(ચાવાળો આવે. બધા ચા પીતાં પીતાં.)
{{ps|મેઢઃ | સાહેબને આપણી સાથે ચાનું કે લન્ચ લેવાનું મન નહીં થતું હોય?
{{ps|મેઢઃ | સાહેબને આપણી સાથે ચાનું કે લન્ચ લેવાનું મન નહીં થતું હોય?}}
{{ps|રશ્મિઃ | એ અધિકારી કહેવાય, આપણી સાથે ન બેસે.
{{ps|રશ્મિઃ | એ અધિકારી કહેવાય, આપણી સાથે ન બેસે.}}
{{ps|મોહનકાકાઃ | હા જ તો. એમણે સ્ટેટસ તો જાળવવું જ પડે ને! નહિતર આ મનસુખિયા જેવા જરાયે મર્યાદા નો રાખે.
{{ps|મોહનકાકાઃ | હા જ તો. એમણે સ્ટેટસ તો જાળવવું જ પડે ને! નહિતર આ મનસુખિયા જેવા જરાયે મર્યાદા નો રાખે.}}
{{ps|મનસુખઃ | સ્ટેટસવાળા ન જોયા હોય તો મોટા! (થોડી વારે ચાની ચૂસકી લીધા પછી) મોહનકાકા, આ મેઢબહેનનું મોઢું કેવું પ્રફુલ્લિત લાગે છે, નહીં?
{{ps|મનસુખઃ | સ્ટેટસવાળા ન જોયા હોય તો મોટા! (થોડી વારે ચાની ચૂસકી લીધા પછી) મોહનકાકા, આ મેઢબહેનનું મોઢું કેવું પ્રફુલ્લિત લાગે છે, નહીં?}}
{{ps|મેઢઃ | હવે મૂંગો રહે ને છાનોમાનો.
{{ps|મેઢઃ | હવે મૂંગો રહે ને છાનોમાનો.}}
{{ps|મનસુખઃ | હં તો જનરલ વાત કરું છું. જુઓ, સુલેમાનની દાઢીયે કેવી શોભે છે! એક આ રશ્મિનું ડાચું લાગે થોડું દીવેલિયું.
{{ps|મનસુખઃ | હં તો જનરલ વાત કરું છું. જુઓ, સુલેમાનની દાઢીયે કેવી શોભે છે! એક આ રશ્મિનું ડાચું લાગે થોડું દીવેલિયું.}}
{{ps|રશ્મિઃ | તું મોટો ફુગ્ગાવાળા મોઢાવાળો! ખબર છે. સાહેબ પાસે જઈ આવ, તુંયે થઈ જઈશ દીવેલિયો!
{{ps|રશ્મિઃ | તું મોટો ફુગ્ગાવાળા મોઢાવાળો! ખબર છે. સાહેબ પાસે જઈ આવ, તુંયે થઈ જઈશ દીવેલિયો!}}
{{ps|મનસુખઃ | બેસ બેસ. મને તો આ સાહેબ પણ દીવેલિયા મોઢાવાળો જ લાગે છે! હેં ને ભીખા. સાહેબનું મોઢું જોયું છે ને? કેવા લાગે છે?
{{ps|મનસુખઃ | બેસ બેસ. મને તો આ સાહેબ પણ દીવેલિયા મોઢાવાળો જ લાગે છે! હેં ને ભીખા. સાહેબનું મોઢું જોયું છે ને? કેવા લાગે છે?}}
{{ps|ભીખોઃ | કેમ તે તમે કૅબિનમાં ની જતા મલે?
{{ps|ભીખોઃ | કેમ તે તમે કૅબિનમાં ની જતા મલે?}}
{{ps|મનસુખઃ | હું તો જાઉં છું એવો જ કામ પતાવીને બહાર. નાહકનું એમના જેવાનું મોઢું જોઈને દુઃખી થવાનું! આ તો તું વારંવાર એમની પાસે જાય – એટલે?
{{ps|મનસુખઃ | હું તો જાઉં છું એવો જ કામ પતાવીને બહાર. નાહકનું એમના જેવાનું મોઢું જોઈને દુઃખી થવાનું! આ તો તું વારંવાર એમની પાસે જાય – એટલે?}}
{{ps|ભીખોઃ | આપને તો ભઈ, કામથી કામ. ફાઇલ આપી કે નીચી મૂડીએ જવાનું ને નીચીએ બહાર. કંઈ કામ ની મલે એમના મોઢાનું.
{{ps|ભીખોઃ | આપને તો ભઈ, કામથી કામ. ફાઇલ આપી કે નીચી મૂડીએ જવાનું ને નીચીએ બહાર. કંઈ કામ ની મલે એમના મોઢાનું.}}
{{ps|મનસુખઃ | સુલેમાન, તેં કદી જોયો છે સાહેબનો ચહેરો?
{{ps|મનસુખઃ | સુલેમાન, તેં કદી જોયો છે સાહેબનો ચહેરો?}}
{{ps|સુલેમાનઃ | ન્હૈં ભાઈ, હમને ભી ગૌર સે તો નહીં દેખા, યે મોહનચાચા હમ સે સીનિયર હૈ યહાં – એમણે જોયો હશે.
{{ps|સુલેમાનઃ | ન્હૈં ભાઈ, હમને ભી ગૌર સે તો નહીં દેખા, યે મોહનચાચા હમ સે સીનિયર હૈ યહાં – એમણે જોયો હશે.}}
{{ps|મોહનકાકાઃ | (થોડી વારે) ના હોં, મનેયે સાલું, એમના ચહેરામહોરાનું તો ધ્યાન નથી.
{{ps|મોહનકાકાઃ | (થોડી વારે) ના હોં, મનેયે સાલું, એમના ચહેરામહોરાનું તો ધ્યાન નથી.}}
(દરમ્યાન ચાવાળો બધાંના કપરકાબી લઈને જાય.)
(દરમ્યાન ચાવાળો બધાંના કપરકાબી લઈને જાય.)
મોઢઃ મારે તો સાહેબ પાસે ખાસ જવાનું થતું જ નથી.
{{ps|મોઢઃ મારે તો સાહેબ પાસે ખાસ જવાનું થતું જ નથી.}}
{{ps|રશ્મિઃ | મારેયે એવું જ છે ને? તમે બધાં સીનિયર્સ હો પછી અમારા જેવાને તો સાહેબ પાસે જવું જ ન પડે ને?
{{ps|રશ્મિઃ | મારેયે એવું જ છે ને? તમે બધાં સીનિયર્સ હો પછી અમારા જેવાને તો સાહેબ પાસે જવું જ ન પડે ને?}}
{{ps|મનસુખઃ | મારું બેટું આ તો ખરું કહેવાય નૈ? આપણા રોજબરોજના સાહેબનો ચહેરો જ આપણે ભાળ્યો નથી. હેં? મેઢબહેન, તમે એમના ઘરેય ગયાં છો, ત્યાં તો સાહેબને જોયા હશે ને?
{{ps|મનસુખઃ | મારું બેટું આ તો ખરું કહેવાય નૈ? આપણા રોજબરોજના સાહેબનો ચહેરો જ આપણે ભાળ્યો નથી. હેં? મેઢબહેન, તમે એમના ઘરેય ગયાં છો, ત્યાં તો સાહેબને જોયા હશે ને?}}
{{ps|મેઢઃ | જ્યારે જ્યારે એમને ઘરે ગઈ છું ત્યારે એકલાં એમનાં વાઇફ જ મળ્યાં છે. સાહેબ તો ક્યાંક બહાર ગયા હોય.
{{ps|મેઢઃ | જ્યારે જ્યારે એમને ઘરે ગઈ છું ત્યારે એકલાં એમનાં વાઇફ જ મળ્યાં છે. સાહેબ તો ક્યાંક બહાર ગયા હોય.}}
{{ps|રશ્મિઃ | આ મોહનકાકા સાહેબના ઘરે જઈ આવ્યા છે!
{{ps|રશ્મિઃ | આ મોહનકાકા સાહેબના ઘરે જઈ આવ્યા છે!}}
{{ps|મોહનકાકાઃ | ભઈલા! મારુંયૈ આ મેઢબહેન જેવું જ છે. હું ગયો હોઉં કંઈ કામ લઈને, સાહેબને મળવા, સાહેબ હોય જ નહીં. એટલે ધોયેલા મૂળા જેવો પાછો.
{{ps|મોહનકાકાઃ | ભઈલા! મારુંયૈ આ મેઢબહેન જેવું જ છે. હું ગયો હોઉં કંઈ કામ લઈને, સાહેબને મળવા, સાહેબ હોય જ નહીં. એટલે ધોયેલા મૂળા જેવો પાછો.}}
{{ps|સુલેમાનઃ | ઘરે ન મળ્યા હોય પણ તમારા કોઈના ઘરે મહેમાન બનીને નથી આવ્યા?
{{ps|સુલેમાનઃ | ઘરે ન મળ્યા હોય પણ તમારા કોઈના ઘરે મહેમાન બનીને નથી આવ્યા?}}
{{ps|મોહનકાકાઃ | ના. સાહેબ, ક્યાંય, કોઈને ઘરે જતા નથી.
{{ps|મોહનકાકાઃ | ના. સાહેબ, ક્યાંય, કોઈને ઘરે જતા નથી.}}
{{ps|મનસુખઃ | નવાઈ, નહીં? માળું કોઈ બહારનું આપણને પૂછે, તમારા સાહેબ કેવા? ને આપણે જવાબ જ ન આપી શકીએ, એ કેવું? ઑફિસમાં સાહેબને આવતા કે જતા પણ જોતાં નથી!
{{ps|મનસુખઃ | નવાઈ, નહીં? માળું કોઈ બહારનું આપણને પૂછે, તમારા સાહેબ કેવા? ને આપણે જવાબ જ ન આપી શકીએ, એ કેવું? ઑફિસમાં સાહેબને આવતા કે જતા પણ જોતાં નથી!}}
{{ps|રશ્મિઃ | ક્યાંથી જોઈએ? આપણાથી વહેલા આવી જાય. આપણે જઈએ પછી જાય. જોયો હોય તો આ ભીખાએ ચહેરો જોયો હોય આવતાં-જતાં.
{{ps|રશ્મિઃ | ક્યાંથી જોઈએ? આપણાથી વહેલા આવી જાય. આપણે જઈએ પછી જાય. જોયો હોય તો આ ભીખાએ ચહેરો જોયો હોય આવતાં-જતાં.}}
{{ps|ભીખોઃ | ની ભાઈ, મેં તો એ આવે તિવારે નીચી મૂડીએ ને જતા ઓહે તિવારે હો એમ જ! મારા બાપાએ મને કે’યલું કે સાહેબ લોકોના હામ્મે મોઢે ઊભા ની રે’વાનું એટલે બાઈ, એમના ચહેરાની સરત ની મલે.
{{ps|ભીખોઃ | ની ભાઈ, મેં તો એ આવે તિવારે નીચી મૂડીએ ને જતા ઓહે તિવારે હો એમ જ! મારા બાપાએ મને કે’યલું કે સાહેબ લોકોના હામ્મે મોઢે ઊભા ની રે’વાનું એટલે બાઈ, એમના ચહેરાની સરત ની મલે.}}
{{ps|મોહનકાકાઃ | સાહેબે આખી આ કૅબિનની, અને એના પ્રકાશની રચના એવી કરી છે ને – ચહેરો દેખાય જ નહીં.
{{ps|મોહનકાકાઃ | સાહેબે આખી આ કૅબિનની, અને એના પ્રકાશની રચના એવી કરી છે ને – ચહેરો દેખાય જ નહીં.}}
{{ps|ભીખોઃ | હા, ખાલી કાળો કાળો ઓળો દેખાય!
{{ps|ભીખોઃ | હા, ખાલી કાળો કાળો ઓળો દેખાય!}}
{{ps|મોહનકાકાઃ | જાણે કશું બોલતા પણ હોતા નથી.
{{ps|મોહનકાકાઃ | જાણે કશું બોલતા પણ હોતા નથી.}}
{{ps|ભીખોઃ | ખાલી ફાઇલ આપની સામ્મું પડી હોય.
{{ps|ભીખોઃ | ખાલી ફાઇલ આપની સામ્મું પડી હોય.}}
{{ps|મોહનકાકાઃ | એની ઉપર થોડી એમની નોંધ હોય – એ જઈ લેવાની.
{{ps|મોહનકાકાઃ | એની ઉપર થોડી એમની નોંધ હોય – એ જઈ લેવાની.}}
{{ps|રશ્મિઃ | એમને મળવા આવનારા પણ – કેટલા ઓછા!
{{ps|રશ્મિઃ | એમને મળવા આવનારા પણ – કેટલા ઓછા!}}
(ત્યાં જ બહારથી કોઈ મુલાકાતીનો પ્રવેશ. મુલાકાતી પહેલાં મોહનકાકાને મળે. પછી ભીખાને કાર્ડ આપે. ભીખો કૅબિનમાં જાય, થોડી વારે બહાર આવી, મુલાકાતીને અંદર જવા સૂચવે. મુલાકાતી અંદર.)
(ત્યાં જ બહારથી કોઈ મુલાકાતીનો પ્રવેશ. મુલાકાતી પહેલાં મોહનકાકાને મળે. પછી ભીખાને કાર્ડ આપે. ભીખો કૅબિનમાં જાય, થોડી વારે બહાર આવી, મુલાકાતીને અંદર જવા સૂચવે. મુલાકાતી અંદર.)
{{ps|મેઢઃ | આ ગયા ને? બહાર આવે એટલે પૂછી જોઈએ. ત્રણ-ચાર વાર મળવા આવી ગયા છે. કદાચ એ સાહેબના ચહેરાનું વર્ણન કરી આપે.
{{ps|મેઢઃ | આ ગયા ને? બહાર આવે એટલે પૂછી જોઈએ. ત્રણ-ચાર વાર મળવા આવી ગયા છે. કદાચ એ સાહેબના ચહેરાનું વર્ણન કરી આપે.}}
{{ps|મોહનકાકાઃ | એમનેય ચહેરો ક્યાંથી દેખવાનો?
{{ps|મોહનકાકાઃ | એમનેય ચહેરો ક્યાંથી દેખવાનો?}}
{{ps|મનસુખઃ | એય ભીખા, એક કામ કર. અંદર જા. લૅમ્પનું મોઢું સાહેબના મોઢા સામે કરી દે. અમે બધા તારા ગયા પછી તરત અંદર આવી જઈશું, સાહેબનું મોઢું જોવા.
{{ps|મનસુખઃ | એય ભીખા, એક કામ કર. અંદર જા. લૅમ્પનું મોઢું સાહેબના મોઢા સામે કરી દે. અમે બધા તારા ગયા પછી તરત અંદર આવી જઈશું, સાહેબનું મોઢું જોવા.}}
{{ps|ભીખોઃ | ની રે ભાઈ, મારું કામ ની. નોકરી જાય!
{{ps|ભીખોઃ | ની રે ભાઈ, મારું કામ ની. નોકરી જાય!}}
{{ps|મેઢઃ | મનસુખભાઈ, તમે ભારે હિંમતવાળા, તમે જ એ કામ–
{{ps|મેઢઃ | મનસુખભાઈ, તમે ભારે હિંમતવાળા, તમે જ એ કામ–}}
(મુલાકાતી બહાર આવે.)
(મુલાકાતી બહાર આવે.)
{{ps|મનસુખઃ | એ ભાઈ.
{{ps|મનસુખઃ | એ ભાઈ.}}
{{ps|મુલાકાતીઃ | બોલો?
{{ps|મુલાકાતીઃ | બોલો?}}
{{ps|મનસુખઃ | એક વાત પૂછવી છે, પૂછું?
{{ps|મનસુખઃ | એક વાત પૂછવી છે, પૂછું?}}
{{ps|મુલાકાતીઃ | પૂછો.
{{ps|મુલાકાતીઃ | પૂછો.}}
{{ps|મનસુખઃ | સાહેબનો ચહેરો જોયો છે?
{{ps|મનસુખઃ | સાહેબનો ચહેરો જોયો છે?}}
{{ps|મુલાકાતીઃ | કેમ?
{{ps|મુલાકાતીઃ | કેમ?}}
{{ps|મનસુખઃ | બસ અમથું, જોયો છે ખરો?
{{ps|મનસુખઃ | બસ અમથું, જોયો છે ખરો?}}
{{ps|મુલાકાતીઃ | એવી નવરાશ કોને છે? કોટેશન્સ આપી, સહી કરાવી, પાછા. બધાંનાં મોઢાં જોવા રહીએ તો પારેય ન આવે. અમે તો કૅબિન, ને અંદરની ખુરશીને ઓળખીએ.  
{{ps|મુલાકાતીઃ | એવી નવરાશ કોને છે? કોટેશન્સ આપી, સહી કરાવી, પાછા. બધાંનાં મોઢાં જોવા રહીએ તો પારેય ન આવે. અમે તો કૅબિન, ને અંદરની ખુરશીને ઓળખીએ.}}
(જાય છે.)
(જાય છે.)
{{ps|મેઢઃ | મારે કાલની રજા લેવી છે, સાહેબ પાસે જવું છે, પણ હિમ્મત ચાલતી નથી.
{{ps|મેઢઃ | મારે કાલની રજા લેવી છે, સાહેબ પાસે જવું છે, પણ હિમ્મત ચાલતી નથી.}}
{{ps|મનસુખઃ | કેમ, ગાયનેક પાસે જવું છે?
{{ps|મનસુખઃ | કેમ, ગાયનેક પાસે જવું છે?}}
{{ps|મેઢઃ | મજાક છોડો. જોકે જવું છે તો ડૉક્ટર પાસે જ.
{{ps|મેઢઃ | મજાક છોડો. જોકે જવું છે તો ડૉક્ટર પાસે જ.}}
{{ps|મનસુખઃ | સામટી રજા લઈ લો ને! થોડાં વહેલાં–
{{ps|મનસુખઃ | સામટી રજા લઈ લો ને! થોડાં વહેલાં–}}
{{ps|મેઢઃ | મૂંગા રહો મૂંગા હવે, હજી તો ઘણી વાર છે. આ તો કાલે, જરા રૂટીન ચેક-અપ.
{{ps|મેઢઃ | મૂંગા રહો મૂંગા હવે, હજી તો ઘણી વાર છે. આ તો કાલે, જરા રૂટીન ચેક-અપ.}}
{{ps|મોહનકાકાઃ | જાઓ ને. સાહેબ ના નહીં પાડે.
{{ps|મોહનકાકાઃ | જાઓ ને. સાહેબ ના નહીં પાડે.}}
{{ps|મેઢઃ | સાહેબ પાસે જતાં પગ ધ્રૂજવા માંડે છે. એમની કૅબિનનું વાતાવરણ જ એવું લાગે છે ને કે–
{{ps|મેઢઃ | સાહેબ પાસે જતાં પગ ધ્રૂજવા માંડે છે. એમની કૅબિનનું વાતાવરણ જ એવું લાગે છે ને કે–}}
{{ps|મનસુખઃ | તમે લેડીઝ બધી બીકણ જ રહેવાની! અમારા જેવા હોય તો, આ ફટ જઈને કહી દઈએ–
{{ps|મનસુખઃ | તમે લેડીઝ બધી બીકણ જ રહેવાની! અમારા જેવા હોય તો, આ ફટ જઈને કહી દઈએ–}}
(કૅબિનમાંથી કૉલબૅલ વાગે. બધાના ચહેરા યંત્રવત્ કૅબિનની દિશામાં સ્થિર. ભીખો જઈને બહાર આવે.)
(કૅબિનમાંથી કૉલબૅલ વાગે. બધાના ચહેરા યંત્રવત્ કૅબિનની દિશામાં સ્થિર. ભીખો જઈને બહાર આવે.)
{{ps|ભીખોઃ | મનસુખભાઈ, સાહેબ બોલાવે છે.
{{ps|ભીખોઃ | મનસુખભાઈ, સાહેબ બોલાવે છે.}}
{{ps|મનસુખઃ | મને?
{{ps|મનસુખઃ | મને?}}
{{ps|ભીખોઃ | હા, તમને!
{{ps|ભીખોઃ | હા, તમને!}}
{{ps|રશ્મિઃ | ત્યારે મનસુખ, લૅમ્પને જરા સાહેબના મોઢા તરફ ફેરવતો આવજે ને! આજે તો સાહેબનું મોઢું જોઈ જ લઈએ.
{{ps|રશ્મિઃ | ત્યારે મનસુખ, લૅમ્પને જરા સાહેબના મોઢા તરફ ફેરવતો આવજે ને! આજે તો સાહેબનું મોઢું જોઈ જ લઈએ.}}
{{ps|મોહનકાકાઃ | હા, હોં મનસુખલાલ, તો તમે હિંમતવાળા ખરા!
{{ps|મોહનકાકાઃ | હા, હોં મનસુખલાલ, તો તમે હિંમતવાળા ખરા!}}
{{ps|સુલેમાનઃ | હાં, હાં, દિખા મનસુખભૈયા, સબ કો અપની હિંમત કા નઝારા–
{{ps|સુલેમાનઃ | હાં, હાં, દિખા મનસુખભૈયા, સબ કો અપની હિંમત કા નઝારા–}}
(મનસુખ જરા ગભરાય. હિંમત ભેગી કરવાના પ્રયાસો કરી કૅબિનમાં જાય. કૅબિનમાંનો વધતો-ઘટતો પ્રકાશ બે વચ્ચે ચાલતી વાત દરમ્યાન સાહેબના વધતા જતા ક્રોધને અને મનસુખની નરમાઈને પ્રગટ કરે. પ્રકાશ સ્થિર થયા પછી મનસુખ ધીમે ધીમે, ગભરાયેલો હોય એવો, બહાર આવે.
(મનસુખ જરા ગભરાય. હિંમત ભેગી કરવાના પ્રયાસો કરી કૅબિનમાં જાય. કૅબિનમાંનો વધતો-ઘટતો પ્રકાશ બે વચ્ચે ચાલતી વાત દરમ્યાન સાહેબના વધતા જતા ક્રોધને અને મનસુખની નરમાઈને પ્રગટ કરે. પ્રકાશ સ્થિર થયા પછી મનસુખ ધીમે ધીમે, ગભરાયેલો હોય એવો, બહાર આવે.
{{ps|ભીખોઃ | કેમ મનસુખભાઈ, ખખડાવી લાઈખા કે હું?
{{ps|ભીખોઃ | કેમ મનસુખભાઈ, ખખડાવી લાઈખા કે હું?}}
{{ps|મનસુખઃ | (સ્વસ્થ હોવાનો ડોળ કરતાં) ખખડાવે? હં-હૈં? ખખડાવે? મને આ મનસુખ પટેલે? હવે ખખડાવ્યા ખખડાવ્યા!
{{ps|મનસુખઃ | (સ્વસ્થ હોવાનો ડોળ કરતાં) ખખડાવે? હં-હૈં? ખખડાવે? મને આ મનસુખ પટેલે? હવે ખખડાવ્યા ખખડાવ્યા!}}
{{ps|મોહનકાકાઃ | ત્યારે અંદર શું કામ બોલાવ્યા હતા?
{{ps|મોહનકાકાઃ | ત્યારે અંદર શું કામ બોલાવ્યા હતા?}}
{{ps|મનસુખઃ | એ તો – એ તો ટેન્ડરવાળી ફાઇલ કેમ પૂરી કરી નથી – હા, એમ કહેવા. મેં તો ફટ ચોપડાવી દીધી – એ તો બે દિવસ પહેલાં પૂરી કરીને તમારા ટેબલ પર મૂકી દીધી છે, તમે સાહેબ છો કે કોણ? હાં, આપણે પટેલિયા – કોઈનીય સાડીબાર નહીં.
{{ps|મનસુખઃ | એ તો – એ તો ટેન્ડરવાળી ફાઇલ કેમ પૂરી કરી નથી – હા, એમ કહેવા. મેં તો ફટ ચોપડાવી દીધી – એ તો બે દિવસ પહેલાં પૂરી કરીને તમારા ટેબલ પર મૂકી દીધી છે, તમે સાહેબ છો કે કોણ? હાં, આપણે પટેલિયા – કોઈનીય સાડીબાર નહીં.}}
(ભીખો પાણીનો ગ્લાસ લઈ આવે. મનસુખને આપે. જાણે એક જ ઘૂંટડે પી જવાનો હોય એમ મનસુખ સડસડાટ ગટગટાવી જાય. પીને એની ખુરશી પર બેસી પડે. એવામાં એક યુવતી, એની માતા સાથે પ્રવેશે.)
(ભીખો પાણીનો ગ્લાસ લઈ આવે. મનસુખને આપે. જાણે એક જ ઘૂંટડે પી જવાનો હોય એમ મનસુખ સડસડાટ ગટગટાવી જાય. પીને એની ખુરશી પર બેસી પડે. એવામાં એક યુવતી, એની માતા સાથે પ્રવેશે.)
{{ps|યુવતીઃ | (ભીખાને) પપ્પા છે અંદર?
{{ps|યુવતીઃ | (ભીખાને) પપ્પા છે અંદર?}}
{{ps|મેઢઃ | આવો આવો બહેન. પહેલી વાર ઑફિસમાં આવ્યાં!  
{{ps|મેઢઃ | આવો આવો બહેન. પહેલી વાર ઑફિસમાં આવ્યાં! }}
{{ps|માતાઃ | મને ઑફિસે આવવું ગમતું નથી. પપ્પુએ જીદ કરી આવવું પડ્યું.
{{ps|માતાઃ | મને ઑફિસે આવવું ગમતું નથી. પપ્પુએ જીદ કરી આવવું પડ્યું.}}
{{ps|મોહનકાકાઃ | સારું થયું બહેન – કોઈક વાર અમેય સાહેબનાં સગાંઓને મળીએ ને? મઝામાં? ભીખા, બહેનને ખુરશી આપ.
{{ps|મોહનકાકાઃ | સારું થયું બહેન – કોઈક વાર અમેય સાહેબનાં સગાંઓને મળીએ ને? મઝામાં? ભીખા, બહેનને ખુરશી આપ.}}
(ભીખો ખુરશી આપે.)
(ભીખો ખુરશી આપે.)
{{ps|માતાઃ | હા, મઝામાં.
{{ps|માતાઃ | હા, મઝામાં.}}
{{ps|મોહનકાકાઃ | દીકરી તું? ખાસ્સી મોટી થઈ ગઈ છે! શું કરે છે હમણાં?
{{ps|મોહનકાકાઃ | દીકરી તું? ખાસ્સી મોટી થઈ ગઈ છે! શું કરે છે હમણાં?}}
{{ps|યુવતીઃ | બી.એ.ના છેલ્લા વર્ષમાં.
{{ps|યુવતીઃ | બી.એ.ના છેલ્લા વર્ષમાં.}}
{{ps|મોહનકાકાઃ | એમ! સારું સારું. પછી આવી જાઓ આપણી ઑફિસમાં!
{{ps|મોહનકાકાઃ | એમ! સારું સારું. પછી આવી જાઓ આપણી ઑફિસમાં!}}
{{ps|યુવતીઃ | ના હોં. આવી ઑફિસબૉફિસ આપણને ન ફાવે. પપ્પાને જોઈ લીધા! હેં ને મમ્મી! મારે તો ભણીને સ્ટેટ્સ જવું છે.
{{ps|યુવતીઃ | ના હોં. આવી ઑફિસબૉફિસ આપણને ન ફાવે. પપ્પાને જોઈ લીધા! હેં ને મમ્મી! મારે તો ભણીને સ્ટેટ્સ જવું છે.}}
{{ps|માતાઃ | પપ્પુ, વાતો પછી, મોડું થાય છે. પપ્પાને મળી લે. જલદી નીકળવું છે.
{{ps|માતાઃ | પપ્પુ, વાતો પછી, મોડું થાય છે. પપ્પાને મળી લે. જલદી નીકળવું છે.}}
{{ps|રશ્મિઃ | (સુલેમાન–મનસુખને) આમને પેલી વાત પૂછી લો.
{{ps|રશ્મિઃ | (સુલેમાન–મનસુખને) આમને પેલી વાત પૂછી લો.}}
{{ps|મનસુખઃ | કઈ?
{{ps|મનસુખઃ | કઈ?}}
{{ps|રશ્મિઃ | ચહેરો! સાહેબનો! કેવો દેખાય છે એ!
{{ps|રશ્મિઃ | ચહેરો! સાહેબનો! કેવો દેખાય છે એ!}}
{{ps|મનસુખઃ | હા, હા. બરાબર ને મેઢબહેન?
{{ps|મનસુખઃ | હા, હા. બરાબર ને મેઢબહેન?}}
{{ps|મેઢઃ | બહેન, હમણાં અમારી વચ્ચે વાત ચાલતી હતી, આપણા સાહેબ કેવા દેખાય છે?
{{ps|મેઢઃ | બહેન, હમણાં અમારી વચ્ચે વાત ચાલતી હતી, આપણા સાહેબ કેવા દેખાય છે?}}
{{ps|યુવતીઃ | કેમ, તમે તો રોજ…
{{ps|યુવતીઃ | કેમ, તમે તો રોજ…}}
{{ps|સુલેમાનઃ | નહીં બહેનજી! એમણે અંદર લૅમ્પ એ રીતે ગોઠવ્યા છે કે આપણો ચહેરો દેખાય પણ આપણને એમનો ચહેરો દેખાય નહીં. દેખાય ખાલી પડછાયો.
{{ps|સુલેમાનઃ | નહીં બહેનજી! એમણે અંદર લૅમ્પ એ રીતે ગોઠવ્યા છે કે આપણો ચહેરો દેખાય પણ આપણને એમનો ચહેરો દેખાય નહીં. દેખાય ખાલી પડછાયો.}}
{{ps|યુવતીઃ | પપ્પા પણ કમાલ છે ને! એ તો હેન્ડસમ છે, હેન્ડસમ! મમ્મીએ એટલે તો લવમૅરેજ કરેલાં. હેં ને મમ્મી?
{{ps|યુવતીઃ | પપ્પા પણ કમાલ છે ને! એ તો હેન્ડસમ છે, હેન્ડસમ! મમ્મીએ એટલે તો લવમૅરેજ કરેલાં. હેં ને મમ્મી?}}
{{ps|માતાઃ | (શરમાઈને) એનું શું છે, આટલે વર્ષે?
{{ps|માતાઃ | (શરમાઈને) એનું શું છે, આટલે વર્ષે?}}
{{ps|યુવતીઃ | મમ્મી પપ્પાનો લેઇટેસ્ટ ફોટો પર્સમાં કાયમ સાથે રાખે છે.
{{ps|યુવતીઃ | મમ્મી પપ્પાનો લેઇટેસ્ટ ફોટો પર્સમાં કાયમ સાથે રાખે છે.}}
{{ps|માતાઃ | શું તુંય તે?
{{ps|માતાઃ | શું તુંય તે?}}
{{ps|મેઢઃ | એમ! બતાવો ને, પ્લીઝ.
{{ps|મેઢઃ | એમ! બતાવો ને, પ્લીઝ.}}
{{ps|રશ્મિઃ | હા, હા.
{{ps|રશ્મિઃ | હા, હા.}}
(બધાં ટોળે વળીને જુએ છે.)
(બધાં ટોળે વળીને જુએ છે.)
{{ps|સુલેમાનઃ | વાહ! સાહેબ તો શૂટ-ટાઈમાં હીરો લાગે છે!
{{ps|સુલેમાનઃ | વાહ! સાહેબ તો શૂટ-ટાઈમાં હીરો લાગે છે!}}
{{ps|યુવતીઃ | પપ્પાનાં કપડાં? અપ ટુ ડેટ. ફીટ! કરચલી એક પણ ન ચાલે. ઇસ્ત્રી ટાઇટ… કપડાં પર નાનો સરખો ડાઘ પણ નહીં. મોંઘામાં મોંઘું કાપડ ને ઊંચામાં ઊંચી સિલાઈ. આ ઉંમરે પણ કોઈ યુવાનને શરમાવે એવી સ્ફૂર્તિ છે પપ્પામાં!
{{ps|યુવતીઃ | પપ્પાનાં કપડાં? અપ ટુ ડેટ. ફીટ! કરચલી એક પણ ન ચાલે. ઇસ્ત્રી ટાઇટ… કપડાં પર નાનો સરખો ડાઘ પણ નહીં. મોંઘામાં મોંઘું કાપડ ને ઊંચામાં ઊંચી સિલાઈ. આ ઉંમરે પણ કોઈ યુવાનને શરમાવે એવી સ્ફૂર્તિ છે પપ્પામાં!}}
{{ps|રશ્મિઃ | બહેન! સાહેબનો સ્વભાવ ખૂબ ગુસ્સાવાળો છે?
{{ps|રશ્મિઃ | બહેન! સાહેબનો સ્વભાવ ખૂબ ગુસ્સાવાળો છે?}}
{{ps|યુવતીઃ | પપ્પા ને ગુસ્સો? ઊલટાના અમે ગુસ્સે થઈએ તો એને હસી કાઢે.
{{ps|યુવતીઃ | પપ્પા ને ગુસ્સો? ઊલટાના અમે ગુસ્સે થઈએ તો એને હસી કાઢે.}}
{{ps|માતાઃ | હાં, એ ક્યારેય ગુસ્સો નથી કરતા.
{{ps|માતાઃ | હાં, એ ક્યારેય ગુસ્સો નથી કરતા.}}
{{ps|રશ્મિઃ | બોલવાનું ઓછું હશે.
{{ps|રશ્મિઃ | બોલવાનું ઓછું હશે.}}
{{ps|માતાઃ | ના રે ના! ઘરમાં હોય તો કંઈક ને કંઈક બોલબોલ કર્યા જ કરે.
{{ps|માતાઃ | ના રે ના! ઘરમાં હોય તો કંઈક ને કંઈક બોલબોલ કર્યા જ કરે.}}
{{ps|યુવતીઃ | ઊલટું બોલતા બંધ કરવા ટોકવા પડે. ઘણી વાર કહું ગાંધારી આંખે પાટા બાંધી રાખતી હતી એમ તમે મોઢે પાટો બાંધી રાખો.
{{ps|યુવતીઃ | ઊલટું બોલતા બંધ કરવા ટોકવા પડે. ઘણી વાર કહું ગાંધારી આંખે પાટા બાંધી રાખતી હતી એમ તમે મોઢે પાટો બાંધી રાખો.}}
{{ps|રશ્મિઃ | અમે બધાં તો એમનાથી ખૂબ ડરીએ છીએ! એમની કૅબિનમાં લગભગ અંધારું જ હોય!
{{ps|રશ્મિઃ | અમે બધાં તો એમનાથી ખૂબ ડરીએ છીએ! એમની કૅબિનમાં લગભગ અંધારું જ હોય!}}
{{ps|માતાઃ | નવાઈ કહેવાય! એમને અંધારું જરાય ગમતું નથી. ઘરની બધી લાઇટો મોડે સુધી એ ચાલુ જ રાખે. રાતે પણ ભાગ્યે જ ઘરમાં અંધારું હોય.
{{ps|માતાઃ | નવાઈ કહેવાય! એમને અંધારું જરાય ગમતું નથી. ઘરની બધી લાઇટો મોડે સુધી એ ચાલુ જ રાખે. રાતે પણ ભાગ્યે જ ઘરમાં અંધારું હોય.}}
{{ps|મનસુખઃ | તો પછી અહીં કૅબિનમાં આવી લાઇટની વ્યવસ્થા?
{{ps|મનસુખઃ | તો પછી અહીં કૅબિનમાં આવી લાઇટની વ્યવસ્થા?}}
{{ps|મેઢઃ | સાહેબના મોઢા તરફ લૅમ્પ ફેરવીને આવ્યા નહીં ને? તમને યાદ નહોતું કરાવ્યું? બસ, ખાલી જીભ ચલાવી જાણો, ને એય અહીંયાં, અમારી આગળ, બાકી અંદર? મીંદડીના મેં… (હસે)
{{ps|મેઢઃ | સાહેબના મોઢા તરફ લૅમ્પ ફેરવીને આવ્યા નહીં ને? તમને યાદ નહોતું કરાવ્યું? બસ, ખાલી જીભ ચલાવી જાણો, ને એય અહીંયાં, અમારી આગળ, બાકી અંદર? મીંદડીના મેં… (હસે)}}
{{ps|યુવતીઃ | ઊભા રહો, હું જ અંદર જઈ પપ્પાના મોઢા બાજુ લૅમ્પ ફેરવી દઈશ. મમ્મી, તું બેસ અહીં. હું આવું–
{{ps|યુવતીઃ | ઊભા રહો, હું જ અંદર જઈ પપ્પાના મોઢા બાજુ લૅમ્પ ફેરવી દઈશ. મમ્મી, તું બેસ અહીં. હું આવું–}}
{{ps|મેઢઃ | ઊભાં રહો. હું પણ સાથે–
{{ps|મેઢઃ | ઊભાં રહો. હું પણ સાથે–}}
(બન્ને અંદર જાય થોડી વાર પછી કૅબિનમાં પ્રકાશ વધે છે. એકાએક એક મોટી ચીસ સાથે યુવતી પાછા પગલે ડઘાયેલી, ભયત્રસ્ત પાછી આવે છે. મિસિસ મેઢ પણ એની પાછળ લથડતી ચાલે બહાર નીકળે છે. એમનાં અધોવસ્ત્રોમાંથી લોહીની ધારા વહેતી દેખાય. એ તમ્મર ખાઈ નીચે પડવાની તૈયારીમાં, બધાં એની આસપાસ જાણે કૅબિનની ચાર દીવાલ બનીને વીંટળાઈ વળે છે…)
(બન્ને અંદર જાય થોડી વાર પછી કૅબિનમાં પ્રકાશ વધે છે. એકાએક એક મોટી ચીસ સાથે યુવતી પાછા પગલે ડઘાયેલી, ભયત્રસ્ત પાછી આવે છે. મિસિસ મેઢ પણ એની પાછળ લથડતી ચાલે બહાર નીકળે છે. એમનાં અધોવસ્ત્રોમાંથી લોહીની ધારા વહેતી દેખાય. એ તમ્મર ખાઈ નીચે પડવાની તૈયારીમાં, બધાં એની આસપાસ જાણે કૅબિનની ચાર દીવાલ બનીને વીંટળાઈ વળે છે…)
(સતીશ વ્યાસનાં શ્રેષ્ઠ એકાંકી)
{{Right|(સતીશ વ્યાસનાં શ્રેષ્ઠ એકાંકી)}}
*
*
18,450

edits

Navigation menu