ગુજરાતી એકાંકીસંપદા/મંદોદરી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 5: Line 5:
આગળનું પ્લૅટફૉર્મ પ્રકાશિત. મંદોદરી પ્રસન્નતાથી નૃત્યશાળામાં થઈ રહેલા નૃત્ય-સંગીતને સાંભળી રહી છે. બે દાસી તાસકમાં ફૂલો, વસ્ત્રો લઈ પ્રવેશે છે. મંદોદરી બેસી હાથે ગજરા બાંધે છે.)
આગળનું પ્લૅટફૉર્મ પ્રકાશિત. મંદોદરી પ્રસન્નતાથી નૃત્યશાળામાં થઈ રહેલા નૃત્ય-સંગીતને સાંભળી રહી છે. બે દાસી તાસકમાં ફૂલો, વસ્ત્રો લઈ પ્રવેશે છે. મંદોદરી બેસી હાથે ગજરા બાંધે છે.)


{{ps|સુરભિઃ | દેવી! આજે આપ ચંદ્રમા સરખાં શોભી રહ્યાં છો.
{{ps|સુરભિઃ | દેવી! આજે આપ ચંદ્રમા સરખાં શોભી રહ્યાં છો.}}
{{ps|કાલિકાઃ | અરેરે! મહારાજ લંકામાં નથી.
{{ps|કાલિકાઃ | અરેરે! મહારાજ લંકામાં નથી.}}
{{ps|મંદોદરીઃ | સુરભિ! આ અદ્ભુત નૃત્ય કોણ કરી રહ્યું છે?
{{ps|મંદોદરીઃ | સુરભિ! આ અદ્ભુત નૃત્ય કોણ કરી રહ્યું છે?}}
{{ps|સુરભિઃ | આપને ખબર નથી? યુવરાજ મેઘનાદે ઇંદ્રરાજાના દરબારમાંથી એક અપ્સરા પકડી આણી છે.
{{ps|સુરભિઃ | આપને ખબર નથી? યુવરાજ મેઘનાદે ઇંદ્રરાજાના દરબારમાંથી એક અપ્સરા પકડી આણી છે.}}
{{ps|મંદોદરીઃ | ઓહ! કુમારે અપહરણ કર્યું છે?
{{ps|મંદોદરીઃ | ઓહ! કુમારે અપહરણ કર્યું છે?}}
{{ps|સુરભિઃ | નહીં તો! શું એનું રૂપ! શી નૃત્યની અંગભંગિ!
{{ps|સુરભિઃ | નહીં તો! શું એનું રૂપ! શી નૃત્યની અંગભંગિ!}}
{{ps|કાલિકાઃ | મહારાણીજી! એની સાથે એક ગંધર્વ યુવક પણ છે. કહે છે કે સાત સૂરોએ એના ગળામાં માળો બાંધ્યો છે.
{{ps|કાલિકાઃ | મહારાણીજી! એની સાથે એક ગંધર્વ યુવક પણ છે. કહે છે કે સાત સૂરોએ એના ગળામાં માળો બાંધ્યો છે.}}
{{ps|સુરભિઃ | માળાને શું કરે?
{{ps|સુરભિઃ | માળાને શું કરે?}}
{{ps|મંદોદરીઃ | કેમ! એવું શા માટે કહે છે?
{{ps|મંદોદરીઃ | કેમ! એવું શા માટે કહે છે?}}
{{ps|કાલિકાઃ | નહીં તો શું દેવી! કોઈના કહેવાથી ગાતો નથી. અરે! સ્વયં યુવરાજે કહ્યું, શિક્ષા કરી, ધન આપ્યું તોય ન જ ગાયું.
{{ps|કાલિકાઃ | નહીં તો શું દેવી! કોઈના કહેવાથી ગાતો નથી. અરે! સ્વયં યુવરાજે કહ્યું, શિક્ષા કરી, ધન આપ્યું તોય ન જ ગાયું.}}
{{ps|સુરભિઃ | મૂર્ખ નહીં તો!
{{ps|સુરભિઃ | મૂર્ખ નહીં તો!}}
{{ps|મંદોદરીઃ | સુરભિ, સંસારની સર્વ વસ્તુઓ સંપત્તિથી ખરીદી શકાતી નથી.  
{{ps|મંદોદરીઃ | સુરભિ, સંસારની સર્વ વસ્તુઓ સંપત્તિથી ખરીદી શકાતી નથી. }}
(ઘુંઘરુ અને સંગીતના સૂરો વધુ સંમોહિત કરે છે.)
(ઘુંઘરુ અને સંગીતના સૂરો વધુ સંમોહિત કરે છે.)
{{ps|સુરભિઃ | દેવી! આપ ચાલો નૃ્ત્યશાળામાં. અપ્સરાનું નૃત્યુ જોઈ પ્રસન્ન થઈ જશો.
{{ps|સુરભિઃ | દેવી! આપ ચાલો નૃ્ત્યશાળામાં. અપ્સરાનું નૃત્યુ જોઈ પ્રસન્ન થઈ જશો.}}
{{ps|મંદોદરીઃ | ના. ફરી કદીક. હવે તો બન્ને અહીં જ નિવાસ કરશે. લંકેશની નગરી ત્યજીને જવું અસંભવ છે. તમે જાઓ.
{{ps|મંદોદરીઃ | ના. ફરી કદીક. હવે તો બન્ને અહીં જ નિવાસ કરશે. લંકેશની નગરી ત્યજીને જવું અસંભવ છે. તમે જાઓ.}}
{{ps|કાલિકાઃ | બસ! ગંધર્વ યુવક એક સ્વર છેડી દે!
{{ps|કાલિકાઃ | બસ! ગંધર્વ યુવક એક સ્વર છેડી દે!}}
{{ps|સુરભિઃ | કેમ રે! તું એના પ્રેમમાં પડી ગઈ કે શું?
{{ps|સુરભિઃ | કેમ રે! તું એના પ્રેમમાં પડી ગઈ કે શું?}}
(સુરભિને ગળે વળગી પડે. હસીને બન્ને જાય. ધીમે ધીમે નૃત્ય સંગીતના સૂરો શમે છે. સ્તબ્ધ શાંતિ, મંદોદરી ઊભી થતાં એકબે આભૂષણ સરકી પડે છે. મંદોદરી ચિંતિત. પ્રકાશ વિલીન થતો જાય. ફૂલોની તાસકમાં દીવો બળે છે. વાતાવરણ ભયાવહ બનતું જાય. શિયાળની લાળ સંભળાય.)
(સુરભિને ગળે વળગી પડે. હસીને બન્ને જાય. ધીમે ધીમે નૃત્ય સંગીતના સૂરો શમે છે. સ્તબ્ધ શાંતિ, મંદોદરી ઊભી થતાં એકબે આભૂષણ સરકી પડે છે. મંદોદરી ચિંતિત. પ્રકાશ વિલીન થતો જાય. ફૂલોની તાસકમાં દીવો બળે છે. વાતાવરણ ભયાવહ બનતું જાય. શિયાળની લાળ સંભળાય.)
{{ps|મંદોદરીઃ | આજે… મને અપશુકન કેમ થાય છે? મારાં આભૂષણો મને કેમ ત્યજી રહ્યાં છે?
{{ps|મંદોદરીઃ | આજે… મને અપશુકન કેમ થાય છે? મારાં આભૂષણો મને કેમ ત્યજી રહ્યાં છે?}}
(ભયાનક ચિચિયારીઓ, યુદ્ધના અવાજો સંભળાય. પવન ફૂંકાવાનો અવાજ. મંદોદરી અત્યંત ભયભીત. તાસકમાંથી દીવો લઈ તખ્તા પર, ચારેતરફ જોતી ફરે.)
(ભયાનક ચિચિયારીઓ, યુદ્ધના અવાજો સંભળાય. પવન ફૂંકાવાનો અવાજ. મંદોદરી અત્યંત ભયભીત. તાસકમાંથી દીવો લઈ તખ્તા પર, ચારેતરફ જોતી ફરે.)
{{ps|મંદોદરીઃ | આ શેના ભયાનક અવાજો છે? મારાં ગાત્રો શિથિલ કેમ થઈ ગયાં છે? કોઈ વિશાળકાય પક્ષીએ પાંખો પસારી દશે દિશા રૂંધી નાખી હોય એમ બિહામણા ઓળાઓ મને કેમ દેખાઈ રહ્યા છે? દશાનનની ઝગમગતી સુવર્ણનગરી આજે મને મલિન કેમ ભાસે છે? કોઈ છે? સુરભિ… ત્રિજટા… દ્વારપાળ… કોઈ તો આવો.
{{ps|મંદોદરીઃ | આ શેના ભયાનક અવાજો છે? મારાં ગાત્રો શિથિલ કેમ થઈ ગયાં છે? કોઈ વિશાળકાય પક્ષીએ પાંખો પસારી દશે દિશા રૂંધી નાખી હોય એમ બિહામણા ઓળાઓ મને કેમ દેખાઈ રહ્યા છે? દશાનનની ઝગમગતી સુવર્ણનગરી આજે મને મલિન કેમ ભાસે છે? કોઈ છે? સુરભિ… ત્રિજટા… દ્વારપાળ… કોઈ તો આવો.}}
(અચાનક ગડગડાટ. ભારે પગલાં. શ્વાસનો અવાજ.)
(અચાનક ગડગડાટ. ભારે પગલાં. શ્વાસનો અવાજ.)
કોણ છે અહીં? કોનાં અશુભ પગલે સ્વર્ગ જેવી મયદાનવની નગરી કંપી ઊઠી છે? ત્રિભુવનવિજેતા અસુરશ્રેષ્ઠ રાવણની પટરાણીને ભયના પાશમાં બાંધવાની કોણે હિંમત કરી છે? જે પણ હોય તેને મારી સામે પ્રગટ થવાની આજ્ઞા કરું છું.  
કોણ છે અહીં? કોનાં અશુભ પગલે સ્વર્ગ જેવી મયદાનવની નગરી કંપી ઊઠી છે? ત્રિભુવનવિજેતા અસુરશ્રેષ્ઠ રાવણની પટરાણીને ભયના પાશમાં બાંધવાની કોણે હિંમત કરી છે? જે પણ હોય તેને મારી સામે પ્રગટ થવાની આજ્ઞા કરું છું.  
(ઉપાલંભનું ખડખડાટ હાસ્ય)
(ઉપાલંભનું ખડખડાટ હાસ્ય)
{{ps|મંદોદરીઃ | श्री रामचन्द्रचरणौ मनसा स्मरामि
{{ps|મંદોદરીઃ | श्री रामचन्द्रचरणौ मनसा स्मरामि श्री रामचन्द्रचचरणौ शरणं प्रपद्ये ।}}
श्री रामचन्द्रचचरणौ शरणं प्रपद्ये ।
હું મંદોદરી, દાનવકુળની કન્યા અને અસુરભાર્યા હોવા છતાં જો નીતિ અને ધર્મમાં મારી શ્રદ્ધા હોય તો મારી આજ્ઞા છે કે જે પણ શક્તિ અદૃશ્ય છે તે પ્રગટ થાઓ.
હું મંદોદરી, દાનવકુળની કન્યા અને અસુરભાર્યા હોવા છતાં જો નીતિ અને ધર્મમાં મારી શ્રદ્ધા હોય તો મારી આજ્ઞા છે કે જે પણ શક્તિ અદૃશ્ય છે તે પ્રગટ થાઓ.
(પ્રકાશવર્તુળમાં કાળ પ્રગટ થાય છે. અવાજો શમી જાય.)
(પ્રકાશવર્તુળમાં કાળ પ્રગટ થાય છે. અવાજો શમી જાય.)
{{ps|કાળઃ | अहं कालोऽस्मि. સમગ્ર બ્રહ્માંડની જડચેતન સૃષ્ટિને મારી મુઠ્ઠીમાં બાંધી લેનાર હું કાળ. જેના યમનિયમો અફર છે, સર્વકાલીય છે, સનાતન છે તે હું કાળ – અજર, અમર, અવિનાશી.
{{ps|કાળઃ | अहं कालोऽस्मि. સમગ્ર બ્રહ્માંડની જડચેતન સૃષ્ટિને મારી મુઠ્ઠીમાં બાંધી લેનાર હું કાળ. જેના યમનિયમો અફર છે, સર્વકાલીય છે, સનાતન છે તે હું કાળ – અજર, અમર, અવિનાશી.}}
{{ps|મંદોદરીઃ | અહો! કાળદેવતા સ્વયં? પ્રણામ. મહાપ્રતાપી, ત્રિલોકપતિ, મૂર્તિમંત શૌર્ય દશગ્રીવની લંકાનગરીમાં આપ?
{{ps|મંદોદરીઃ | અહો! કાળદેવતા સ્વયં? પ્રણામ. મહાપ્રતાપી, ત્રિલોકપતિ, મૂર્તિમંત શૌર્ય દશગ્રીવની લંકાનગરીમાં આપ?}}
{{ps|કાળઃ | એમાં આશ્ચર્ય પામવા જેવું શું છે?
{{ps|કાળઃ | એમાં આશ્ચર્ય પામવા જેવું શું છે?}}
{{ps|મંદોદરીઃ | આશ્ચર્ય તો ખરું જ દેવ. આજે સ્વયં કાળને માથે કાળ ભમે છે.
{{ps|મંદોદરીઃ | આશ્ચર્ય તો ખરું જ દેવ. આજે સ્વયં કાળને માથે કાળ ભમે છે.}}
{{ps|કાળઃ | તમારા ઉપહાસથી હું અસ્પૃશ્ય છું, દેવી. સુખ-દુઃખ, જય-પરાજય, હાસ્ય-રુદન સર્વ દ્વન્દ્વોથી હું પર છું. હું સર્વજ્ઞ છું, સર્વત્ર છું, સર્વભક્ષી છું.
{{ps|કાળઃ | તમારા ઉપહાસથી હું અસ્પૃશ્ય છું, દેવી. સુખ-દુઃખ, જય-પરાજય, હાસ્ય-રુદન સર્વ દ્વન્દ્વોથી હું પર છું. હું સર્વજ્ઞ છું, સર્વત્ર છું, સર્વભક્ષી છું.}}
{{ps|મંદોદરીઃ | હે દેવ! મારી નગરી પર શા માટે આપની છાયા પડી છે? મારા સ્વામી મહાદેવના ઉપાસક. જેમને સ્વયં બ્રહ્માએ અમરત્વનું વરદાન આપ્યું છે એવા પૌલોત્સ્યના પ્રાસાદમાં આપની ઉપસ્થિતિ?
{{ps|મંદોદરીઃ | હે દેવ! મારી નગરી પર શા માટે આપની છાયા પડી છે? મારા સ્વામી મહાદેવના ઉપાસક. જેમને સ્વયં બ્રહ્માએ અમરત્વનું વરદાન આપ્યું છે એવા પૌલોત્સ્યના પ્રાસાદમાં આપની ઉપસ્થિતિ?}}
{{ps|કાળઃ | હું લંકાનો સર્વનાશ કરવા આવ્યો છું.
{{ps|કાળઃ | હું લંકાનો સર્વનાશ કરવા આવ્યો છું.}}
{{ps|મંદોદરીઃ | ઓહ! ના ના દેવ. પ્રસીદતુ. અમારા પર કૃપા કરો.
{{ps|મંદોદરીઃ | ઓહ! ના ના દેવ. પ્રસીદતુ. અમારા પર કૃપા કરો.}}
{{ps|કાળઃ | કાળનો નિર્ણય અફર હોય છે, દેવી. લંકેશ અને તેનું વિશાળ રાજ્ય, એની અવધિ પણ પૂર્ણ થઈ ગઈ છે.
{{ps|કાળઃ | કાળનો નિર્ણય અફર હોય છે, દેવી. લંકેશ અને તેનું વિશાળ રાજ્ય, એની અવધિ પણ પૂર્ણ થઈ ગઈ છે.}}
{{ps|મંદોદરીઃ | ઓ દેવ! એવું ન કહો. હું આ રાજ્યની પટરાણી આપને પગે પડું છું. આપ ચાલ્યા જાઓ અહીંથી.
{{ps|મંદોદરીઃ | ઓ દેવ! એવું ન કહો. હું આ રાજ્યની પટરાણી આપને પગે પડું છું. આપ ચાલ્યા જાઓ અહીંથી.}}
{{ps|કાળઃ | મહારાણી! તમે તો જ્ઞાની અને ભક્ત છો. તમારી વિવેકબુદ્ધિ માટે ઋષિમુનિઓ પણ આદર ધરાવે છે. તમે સામાન્યજનની જેમ આમ પ્રલાપ કરશો?
{{ps|કાળઃ | મહારાણી! તમે તો જ્ઞાની અને ભક્ત છો. તમારી વિવેકબુદ્ધિ માટે ઋષિમુનિઓ પણ આદર ધરાવે છે. તમે સામાન્યજનની જેમ આમ પ્રલાપ કરશો?}}
{{ps|મંદોદરીઃ | પોતાની નજર સમક્ષ, પોતાનું સર્વસ્વ નાશ પામતું જોઈ કોની બુદ્ધિ સ્થિર રહી શકે? કઈ સ્ત્રી મરણોન્મુખ પતિને જોઈ આક્રંદ ન કરી ઊઠે?
{{ps|મંદોદરીઃ | પોતાની નજર સમક્ષ, પોતાનું સર્વસ્વ નાશ પામતું જોઈ કોની બુદ્ધિ સ્થિર રહી શકે? કઈ સ્ત્રી મરણોન્મુખ પતિને જોઈ આક્રંદ ન કરી ઊઠે?
{{ps|કાળઃ | સ્વયં ભગવાન પણ મનુષ્યાવતારમાં દૈવની ગતિમાંથી બચી શક્યા નથી. એ તમે જાણો છે તેથી તમને આ શોક શોભતો નથી. લંકાનો નાશ નિશ્ચિત છે.
{{ps|કાળઃ | સ્વયં ભગવાન પણ મનુષ્યાવતારમાં દૈવની ગતિમાંથી બચી શક્યા નથી. એ તમે જાણો છે તેથી તમને આ શોક શોભતો નથી. લંકાનો નાશ નિશ્ચિત છે.}}
{{ps|મંદોદરીઃ | પણ હું એવું અઘટિત નહીં થવા દઉં. તમારું આ એક કાર્ય અધૂરું જ રહેશે.
{{ps|મંદોદરીઃ | પણ હું એવું અઘટિત નહીં થવા દઉં. તમારું આ એક કાર્ય અધૂરું જ રહેશે.}}
{{ps|કાળઃ | મહારાણી! જગદંબા પાર્વતીને મહાદેવને પામવા જન્મોજન્મ કાળને આધીન દુઃખો સહેવા પડ્યાં હતાં, તો તમે તો એક અસુરભાર્યા છો. હું હવે જઈશ.
{{ps|કાળઃ | મહારાણી! જગદંબા પાર્વતીને મહાદેવને પામવા જન્મોજન્મ કાળને આધીન દુઃખો સહેવા પડ્યાં હતાં, તો તમે તો એક અસુરભાર્યા છો. હું હવે જઈશ.}}
(પગે પડી રુદન કરતી મંદાદરી ગર્વથી ટટ્ટાર બની જાય છે.)
(પગે પડી રુદન કરતી મંદાદરી ગર્વથી ટટ્ટાર બની જાય છે.)
{{ps|મંદોદરીઃ | થોભી જાઓ કાળદેવતા. મારું તમને આહ્વાન છે કે તમારા કાર્યમાં હું તમને પરાજિત કરીશ.
{{ps|મંદોદરીઃ | થોભી જાઓ કાળદેવતા. મારું તમને આહ્વાન છે કે તમારા કાર્યમાં હું તમને પરાજિત કરીશ.}}
{{ps|કાળઃ | આહ્વાન? કાળને? અરે, મૂર્ખ સ્ત્રી, શું બોલે છે એનું તને ભાન છે? નિમિષમાત્રમાં મેં ગગનચુંબી મહેલો ધરાશાયી કર્યા છે. અને પૃથ્વીને ડામાડોળ કરી છે. સમૃદ્ધ સંસ્કૃતિના પાયા પર રચાયેલાં સામ્રાજ્યો મેં છિન્નભિન્ન કર્યાં છે. મેં એક ફૂંકથી સાગરને સૂકવી નાંખ્યો છે, અને વાવાઝોડાથી ઉત્તુંગ શિખરોને પાતાળમાં ધરબી દીધાં છે. એવા મહા શક્તિમાન કાળને તું, એક સામાન્ય તુચ્છ સ્ત્રી આહ્વાન આપે છે?
{{ps|કાળઃ | આહ્વાન? કાળને? અરે, મૂર્ખ સ્ત્રી, શું બોલે છે એનું તને ભાન છે? નિમિષમાત્રમાં મેં ગગનચુંબી મહેલો ધરાશાયી કર્યા છે. અને પૃથ્વીને ડામાડોળ કરી છે. સમૃદ્ધ સંસ્કૃતિના પાયા પર રચાયેલાં સામ્રાજ્યો મેં છિન્નભિન્ન કર્યાં છે. મેં એક ફૂંકથી સાગરને સૂકવી નાંખ્યો છે, અને વાવાઝોડાથી ઉત્તુંગ શિખરોને પાતાળમાં ધરબી દીધાં છે. એવા મહા શક્તિમાન કાળને તું, એક સામાન્ય તુચ્છ સ્ત્રી આહ્વાન આપે છે?}}
{{ps|મંદોદરીઃ | અવશ્ય. હું ન ભૂલતી હોઉં તો સૂર્યદેવતાને ઊગતો થંભાવી દેનાર અનસૂયા પણ એક સામાન્ય સ્ત્રી જ હતી ને! અને હા, સત્યવાનના પ્રાણ તમે જ સાવિત્રીને પાછા આપ્યા હતા, નહીં!
{{ps|મંદોદરીઃ | અવશ્ય. હું ન ભૂલતી હોઉં તો સૂર્યદેવતાને ઊગતો થંભાવી દેનાર અનસૂયા પણ એક સામાન્ય સ્ત્રી જ હતી ને! અને હા, સત્યવાનના પ્રાણ તમે જ સાવિત્રીને પાછા આપ્યા હતા, નહીં!}}
{{ps|કાળઃ | અરે! મૂર્ખ જડ સ્ત્રી! मृत्युः सर्वहरश्चाहमुद्भवश्च । સર્વના મૃત્યુ અને ઉદ્ભવનું હું જ કારણ છું. તારી આ હિંમત?
{{ps|કાળઃ | અરે! મૂર્ખ જડ સ્ત્રી! मृत्युः सर्वहरश्चाहमुद्भवश्च । સર્વના મૃત્યુ અને ઉદ્ભવનું હું જ કારણ છું. તારી આ હિંમત?}}
{{ps|મંદોદરીઃ | પરાજયનો ભય તો નથી ને, દેવાધિદેવ!
{{ps|મંદોદરીઃ | પરાજયનો ભય તો નથી ને, દેવાધિદેવ!}}
{{ps|કાળઃ | મંદોદરી!
{{ps|કાળઃ | મંદોદરી!}}
{{ps|મંદોદરીઃ | તો મારું આહ્વાન…
{{ps|મંદોદરીઃ | તો મારું આહ્વાન…}}
{{ps|કાળઃ | મને સ્વીકાર્ય છે. અનાદિકાળથી હું મૃત્યુની રમત રમું છું. પલકમાત્રમાં ખેલ ખતમ. પણ આજે મારા નિજાનંદ માટે એક અબુધ અને મૂર્ખ રાણીનું આહ્વાન સ્વીકારું છું, મંદોદરી! द्युतं छलयतामस्मि । છળ કરનારાઓમાં હું દ્યુત છું.
{{ps|કાળઃ | મને સ્વીકાર્ય છે. અનાદિકાળથી હું મૃત્યુની રમત રમું છું. પલકમાત્રમાં ખેલ ખતમ. પણ આજે મારા નિજાનંદ માટે એક અબુધ અને મૂર્ખ રાણીનું આહ્વાન સ્વીકારું છું, મંદોદરી! द्युतं छलयतामस्मि । છળ કરનારાઓમાં હું દ્યુત છું.}}
{{ps|મંદોદોરીઃ | આપ તો જાણતા હશો, ભૂતેશ, કે પાસા વડે રમી શકાય એવી રમતની મેં શોધ કરી છે.
{{ps|મંદોદોરીઃ | આપ તો જાણતા હશો, ભૂતેશ, કે પાસા વડે રમી શકાય એવી રમતની મેં શોધ કરી છે.}}
{{ps|કાળઃ | અવશ્ય. અને એ રમતમાં ભલભલા ચતુર રાજવીઓ પરાજય પામ્યા છે તે પણ સર્વવિદિત છે.
{{ps|કાળઃ | અવશ્ય. અને એ રમતમાં ભલભલા ચતુર રાજવીઓ પરાજય પામ્યા છે તે પણ સર્વવિદિત છે.}}
{{ps|મંદોદરીઃ | દશાનનનાં ઘણાં યુદ્ધોમાં હું યુદ્ધમંત્રી રહી ચૂકી છું, દેવ! યુદ્ધની વ્યૂહરચના પરથી આ રમતનું મેં નિર્માણ કર્યું છે… સુરભિ… સુરભિ…
{{ps|મંદોદરીઃ | દશાનનનાં ઘણાં યુદ્ધોમાં હું યુદ્ધમંત્રી રહી ચૂકી છું, દેવ! યુદ્ધની વ્યૂહરચના પરથી આ રમતનું મેં નિર્માણ કર્યું છે… સુરભિ… સુરભિ…}}
(સુરભિ પ્રવેશે છે, એ કાળને જોઈ શકતી નથી.)
(સુરભિ પ્રવેશે છે, એ કાળને જોઈ શકતી નથી.)
પ્યાદાંઓ ગોઠવી લે, સુરભિ.
પ્યાદાંઓ ગોઠવી લે, સુરભિ.
Line 65: Line 64:
દેવ! પ્રથમ દાવ તમારો.
દેવ! પ્રથમ દાવ તમારો.
(કાળ રમત સામે જોઈ રહે. એક પ્યાદું ઉઠાવી અને મૂકે. મંદોદરી ધ્યાનથી જોતી હોય, પ્યાદું ઉઠાવવા જાય ત્યાં શોરબકોર… અરે મૂર્ખ! ઊભો રહે… પકડો… એને… પકડો… કાલિકા ગભરાયેલી દોડતી આવે છે.)
(કાળ રમત સામે જોઈ રહે. એક પ્યાદું ઉઠાવી અને મૂકે. મંદોદરી ધ્યાનથી જોતી હોય, પ્યાદું ઉઠાવવા જાય ત્યાં શોરબકોર… અરે મૂર્ખ! ઊભો રહે… પકડો… એને… પકડો… કાલિકા ગભરાયેલી દોડતી આવે છે.)
{{ps|કાલિકાઃ | દેવી… દેવી! ન જાણે કોઈ સાધુડો છેક અહીં અંતઃપુર સુધી આવી ગયો છે.
{{ps|કાલિકાઃ | દેવી… દેવી! ન જાણે કોઈ સાધુડો છેક અહીં અંતઃપુર સુધી આવી ગયો છે.}}
(માથેથી જટા–દાઢી–મૂછ કાઢતો રાવણ અત્યંત ક્રોધાવેશમાં સાધુવેશે અંદર આવે છે.)
(માથેથી જટા–દાઢી–મૂછ કાઢતો રાવણ અત્યંત ક્રોધાવેશમાં સાધુવેશે અંદર આવે છે.)
{{ps|રાવણ  મૂર્ખ દાસી! લંકાધિપતિને રોકે છે?
{{ps|રાવણ  મૂર્ખ દાસી! લંકાધિપતિને રોકે છે?}}
(ગભરાયેલી કાલિકા પ્રણામ કરતી ચાલી જાય. મંદોદરી હસી પડે છે. સિંહાસન પર પ્રકાશ. રાવણ ત્યાં ગર્વભરી મુદ્રાથી બેસે છે.)
(ગભરાયેલી કાલિકા પ્રણામ કરતી ચાલી જાય. મંદોદરી હસી પડે છે. સિંહાસન પર પ્રકાશ. રાવણ ત્યાં ગર્વભરી મુદ્રાથી બેસે છે.)
{{ps|મંદોદરી  અરે, સ્વામી આપ? આ છદ્મવેશમાં હું પણ આપને ન ઓળખી શકી તો એ બિચારીનો શો દોષ?
{{ps|મંદોદરી  અરે, સ્વામી આપ? આ છદ્મવેશમાં હું પણ આપને ન ઓળખી શકી તો એ બિચારીનો શો દોષ?}}
{{ps|રાવણ  આવો મારી સમીપ આવો, દેવી. હું વનવિહાર કરવા ગયો હતો.
{{ps|રાવણ  આવો મારી સમીપ આવો, દેવી. હું વનવિહાર કરવા ગયો હતો.}}
{{ps|મંદોદરી  જાણું છું. ખૂબ પ્રસન્ન છો, લંકેશ!
{{ps|મંદોદરી  જાણું છું. ખૂબ પ્રસન્ન છો, લંકેશ!}}
{{ps|રાવણ  કોઈ પણ પુરુષનું ચિત્ત પ્રસન્ન થઈ જાય, અરે! સાત કુળ ધન્ય થઈ જાય એવી ઘટના આજે બની છે દેવી!
{{ps|રાવણ  કોઈ પણ પુરુષનું ચિત્ત પ્રસન્ન થઈ જાય, અરે! સાત કુળ ધન્ય થઈ જાય એવી ઘટના આજે બની છે દેવી!}}
{{ps|મંદોદરી  શું આપને મહાદેવે કોઈ દિવ્ય અસ્ત્ર આપ્યું છે કે પુનઃ બ્રહ્માજીએ અદ્ભુત વરદાન આપ્યું છે?
{{ps|મંદોદરી  શું આપને મહાદેવે કોઈ દિવ્ય અસ્ત્ર આપ્યું છે કે પુનઃ બ્રહ્માજીએ અદ્ભુત વરદાન આપ્યું છે?}}
{{ps|રાવણ  નહીં નહીં. એક અણમોલ રત્ન મળ્યું છે.
{{ps|રાવણ  નહીં નહીં. એક અણમોલ રત્ન મળ્યું છે.}}
{{ps|મંદોદરી  વનમાંથી રત્ન? મને તો એમ કે રત્ન તો સાગરમાંથી જ પ્રાપ્ત થાય.
{{ps|મંદોદરી  વનમાંથી રત્ન? મને તો એમ કે રત્ન તો સાગરમાંથી જ પ્રાપ્ત થાય.}}
{{ps|રાવણ  દેવી! અયોધ્યાના રાજા દશરથના, જંગલમાં ભટકતા પુત્ર રામની પત્ની સીતાનું હું બલાત્ અપહરણ કરી લાવ્યો છું.
{{ps|રાવણ  દેવી! અયોધ્યાના રાજા દશરથના, જંગલમાં ભટકતા પુત્ર રામની પત્ની સીતાનું હું બલાત્ અપહરણ કરી લાવ્યો છું.}}
{{ps |કાળ  (કાળ પર પ્રકાશ) આ મારી પ્રથમ ચાલ દેવી.
{{ps |કાળ  (કાળ પર પ્રકાશ) આ મારી પ્રથમ ચાલ દેવી.
{{ps|મંદોદરીઃ | અહો દેવ! સતી સીતાનું અપહરણ? ના ના. અસંભવ. શ્રીરામના સામર્થ્યને કોણ નથી જાણતું? વાસુકિ નાગના મસ્તકના મણિને આંચકી લેવો હજી સુલભ છે પણ શ્રીરામ સમીપેથી જાનકીનું હરણ કરવું દેવો માટે પણ શક્ય નથી.
{{ps|મંદોદરીઃ | અહો દેવ! સતી સીતાનું અપહરણ? ના ના. અસંભવ. શ્રીરામના સામર્થ્યને કોણ નથી જાણતું? વાસુકિ નાગના મસ્તકના મણિને આંચકી લેવો હજી સુલભ છે પણ શ્રીરામ સમીપેથી જાનકીનું હરણ કરવું દેવો માટે પણ શક્ય નથી.
18,450

edits

Navigation menu